YouTube2Text

વિધવા સ્ત્રીઓએ શ્રાવણ સોમવારનું વ્રત કરવું કે નહીં? ભગવાન શિવનો સાચો જવાબ | Shiv Puran Gujarati — Transcript

by Divines Tales Gujarati · 6,423 words · 861 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00જય ગિરનારી હર હર મહાદેવ ભાઈઓ અને બહેનો
  2. 0:04ક્યારે વિચાર્યું છે કે ઘરનો મોભી ચાલ્યો
  3. 0:07જાય પછી એક [સંગીત] વિધવા બાઈ શ્રાવણ
  4. 0:09સોમવાર કરી શકે ખરી શું પતિના ગયા પછી એનો
  5. 0:12ભક્તિ કરવાનો અધિકાર છીનવાઈ જાય છે આજના આ
  6. 0:16કળિયુગમાં સમાજ ભલે ગમે એ કહેતો હોય પણ
  7. 0:19આપણા ભોળિયાનાથ આ બાબતે શું કહે છે એ ખાસ
  8. 0:22સાંભળવા જેવું છે હૈયું ભરાઈ આવે એવી આ
  9. 0:25કથા છે મારી ભળામણ છે કે આ કથા છેક લગી
  10. 0:28સાંભળજો નહીંતર અધૂરું જ્ઞાન તમને સત્યથી
  11. 0:31આઘા કરી દેશે શ્રાવણ મહિનાનું પવિત્ર
  12. 0:35ટાણું હતું કૈલાશ પર્વત માથે ચારે કોર એક
  13. 0:38અદભુત દિવ્યતા છવાયેલી હતી આભમાં ધોળા
  14. 0:41વાદળા હળવે હળવે પહાડની ટોચને અળીને આગળ
  15. 0:44વધી રહ્યા હતા ધીમા ધીમા વાતા ટાઢા પવનમાં
  16. 0:47ફૂલોની સુગંધ ભળેલી હતી ને આઘેથી શિવગણોના
  17. 0:51મુખેથી શિવ નામના જાપનો મીઠો અવાજ સંભળાઈ
  18. 0:54રહ્યો હતો કૈલાશની એક શાંત શીલા માથે
  19. 0:58દેવોના દેવ મહાદેવ ધ્યાનમાં મગન થઈને
  20. 1:00બિરાજમાન હતા એમની પડખે માતા પાર્વતી બેઠા
  21. 1:04હતા પણ ઈદી માતા પાર્વતીનું મન શાંત નહતું
  22. 1:08ધરતી મલકની બાઈઓ હારે જોડાયેલો એક સવાલ
  23. 1:11ઘડીએ વળીએ એમના હૈયામાં ઉઠી રહ્યો હતો
  24. 1:13થોડીવાર કેળે ભગવાન શિવે પોતાની આંખ્યું
  25. 1:16ઉગાડી માતા પાર્વતીના મોઢા માથે ચિંતા
  26. 1:19ભાળીને મહાદેવે હેતથી કીધું હે દેવી આજ
  27. 1:23તમારા મુખ માથે હરખની જગ્યાએ ગંભીરતા કેમ
  28. 1:26દેખાય છે નક્કી તમારા હૈયામાં જગતના ના
  29. 1:28કલ્યાણને લગતો કોઈ સવાલ છે મુંજાયા વગર
  30. 1:31મને કે માતા પાર્વતીએ મહાદેવને પ્રણામ
  31. 1:34કર્યા ને બે હાથ જોડીને બોલ્યા હે પ્રભુ
  32. 1:38શ્રાવણનો આ પવિત્ર મહિનો તમને બહુ વાલો
  33. 1:41ગણાય છે ધરતી માથે અગણિત બાઈઓ સોમવારનું
  34. 1:44વ્રત રાખીને તમારી ભક્તિ કરે છે કોઈ
  35. 1:47પોતાના ધણી અને પરિવારના હારાવાના થાય એની
  36. 1:50કામના કરે છે તો કોઈ દીકરીઓ હારા ઘરવાળાની
  37. 1:52આશાએ તમારા ચરણે આવે છે પણ મહાદેવ મારો
  38. 1:56સવાલ ઈ બાઈઓ હાટું જેના ધણી હવે આ
  39. 1:59દુનિયામાં નથી રહ્યા મેં ધરતી માથે
  40. 2:01ભાળ્યું છે કે ક્યાંક આવી બાયુને શ્રાવણ
  41. 2:04સોમવારનું વ્રત કરતાં રોકવામાં આવે છે ને
  42. 2:06ક્યાંક એમને એમ કહેવાય છે કે ઈ પણ તમારી
  43. 2:09ભક્તિ કરી હકે છે હે નાથ શું ધણીને ખોઈ
  44. 2:12બેસવાથી કોઈ બાઈનો શ્રાવણ સોમવારનું વ્રત
  45. 2:15કરવાનો અધિકાર પૂરો થઈ જાય છે શું વિધવા
  46. 2:18બાઈનો તમારા પ્રત્યેનો પ્રેમ કોઈ સુહાગણ
  47. 2:20બાઈની ભક્તિથી નોખો પડી જાય છે ને જો
  48. 2:23તમારી ભક્તિ બધાય હાટું હરખી જ હોય તો પછી
  49. 2:26એને શ્રાવણનું સકામ વ્રત ન કરવાની શિખામણ
  50. 2:28શું કામ દેવામાં આવે છે માતા પાર્વતીનો
  51. 2:31સવાલ સાંભળીને ભગવાન શિવ બોલ્યા હે ગિરિજા
  52. 2:35કોઈ બાઈનો ધણી આ સંસાર છોડીને વયો જાય તો
  53. 2:38એનાથી એ બાઈ કાંઈ અભળાઈ નથી જાતી કે ન તો
  54. 2:41મારા ચરણોમાં એનો અધિકાર પૂરો થઈ જાય છે
  55. 2:44મારી હાટું તો મારો હરેક ભગત હરખો છે જે
  56. 2:47મને સાચા હૈયાથી સાદ કરે છે હું તો એનો
  57. 2:50ભાવ ભાણું છું એની સાંસારિક સ્થિતિ નહીં
  58. 2:53માતા પાર્વતીએ પૂછ્યું તો પછી પ્રભુ
  59. 2:56વિધવાબાઈ ને શ્રાવણ સોમવારનું વ્રત ન
  60. 2:59રાખવાની વાત શું કામ કહેવાય છે ભગવાન શિવ
  61. 3:02બોલ્યા આજ તો એ ભેદ છે જેને સમજવામાં
  62. 3:05માણસવત મોટામાં મોટી થાપ ખાઈ જાય છે વાત
  63. 3:08વ્રત કરવા કે ન કરવા કરતાં એ ઈચ્છાની વધુ
  64. 3:12છે જેના હાટું વ્રત કરવામાં આવી રહ્યું છે
  65. 3:14જ્યારે ભક્તિની અંદર મોહ ઝીદ ને વીતી
  66. 3:17ગયેલા જીવતરને પાછું મેળવવાની આખરી લાલચ
  67. 3:20ગરી જાય છે તએ ઈ જ સાધના માણસના મનને
  68. 3:24બાંધવા માંડે છે હે દેવી પાર્વતી તને આનો
  69. 3:27સાચો અર્થ સમજાવા હાટું હું તને ધરતી
  70. 3:30મલકની એક બાઈની કથા સંભળાવું છું. આ કથા એ
  71. 3:33વખતોની છે જ્યારે નર્મદા નદીથી થોડેક આઘે
  72. 3:36આવેલા આનંદવન નામના એક નાના એવા ગામડામાં
  73. 3:40ગૌરી નામની એક બાઈ પોતાના ધણી સોમેશ હારે
  74. 3:42રહેતી હતી. ગૌરી મારી પરમ ભગત હતી. દર
  75. 3:46સોમવારે એ મારા શિવલિંગ માથે જળ ચડાવતી પણ
  76. 3:49એના જીવતરમાં એક એવી ઘટના ઘટી જેના પછી ઈ
  77. 3:52જ ગૌરી શ્રાવણના વ્રતને પોતાની ભક્તિ નહીં
  78. 3:56પણ પોતાના વિંખાઈ ગયેલા જીવતરને પાછું
  79. 3:58મેળવવાનું સાધન સમજી બેઠી ને ન્યાથી જ એની
  80. 4:01મોટામાં મોટી કસોટી ચાલુ થઈ હે દેવી
  81. 4:04પાર્વતી હાલ હું તને આ કથા સંભળાવું કાન
  82. 4:07દઈને સાંભળજે આનંદવન ગામ ચારે કોર લીલાછમ
  83. 4:10ખેતરો ને નાના નાના જંગલોથી ઘેરાયેલું
  84. 4:13હતું ગામના પાદરમાં માં એક જૂનું શિવાલય
  85. 4:16હતું જ્યાં હવાર પડતા જ ઝાલરનો મીઠો અવાજ
  86. 4:20સંભળાઈ રહેતો આજ ગામના એક માટીના ખોરડામાં
  87. 4:23ગૌરીના ધણી સોમેશ હારે રહેતી હતી સોમેશ
  88. 4:26ગામમાં માટીના માસણ ઘડવાનું કામ કરતો એની
  89. 4:29કમાણી કંઈ ઝાજી નહોતી પણ જેટલું જડતું
  90. 4:32એમાં બેય જણા રાજી ખુશીથી પોતાનો ગુજારો
  91. 4:34કરતા ગૌરી પણ ઘરના કામકાજમાંથી નવરી પડીને
  92. 4:38સોમેશના કામમાં ટેકો કરતી બેયના જીવતરની
  93. 4:41સૌથી મોટી વાત ભગવાન શિવ માથેની એમની
  94. 4:44અટૂટશ શ્રદ્ધા હતી દર સોમવારે હુરજ ઉગ્યા
  95. 4:48મોર ગૌરી જાગી જાતી ઘરનું ફળિયું વાળી
  96. 4:51ચોડીને સાફ કરતી ને પછી કૂવેથી બેળું
  97. 4:54ભરીને શિવાલયે જાતી સોમેશ ઘણીવાર મલકાતા
  98. 4:57મલકાતા એને કહેતો ગૌરી મહાદેવ તો તારા
  99. 5:00હૈયામાં બેઠા છે આટલી હવારમાં રોજ મંદિરે
  100. 5:03ધક્કો ખાવાની શી જરૂર છે ગૌરી હસીને વળતો
  101. 5:06જવાબ દેતી મહાદેવ હૈયામાં છે એટલે જ તો
  102. 5:09એમના ડેલીએ જવાનું મન થાય છે વખતીની મેળે
  103. 5:12હાલ્યો જાતો તો વિવાહના ના કેટલાય વરહ
  104. 5:15વીતી ગયા હતા એમની પાહે માયા કે ધન નહતું
  105. 5:18તોય બેયની વચમાં હેત અને સંતોષની કાંઈ કમી
  106. 5:21નહોતી પછી એક વરહ શ્રાવણ મહિનો આવ્યો
  107. 5:24ગામમાં શ્રાવણ સોમવારની તૈયારીઓ થવા માંડી
  108. 5:27શિવાલયને ફૂલડા અને આસોપાલોના તોરણથી
  109. 5:29શણગારવામાં આવ્યું બાયુ વ્રતની તૈયારી
  110. 5:32કરવા માંડી ને ગામમાં શિવ ભજનોના સુર
  111. 5:35રેલાવવા માંડ્યા પહેલા સોમવારની હવારે
  112. 5:38ગૌરીએ પણ વ્રતનો સંકલ્પ લીધો એ દી
  113. 5:40સોમેશિની હારે મંદિરે ગયો શિવલિંગની સામે
  114. 5:44મે બે હાથ જોડીને ગૌરીએ કીધું હે ભોળાનાથ
  115. 5:47મારે દુનિયાની કોઈ મોટી માયા નથી જોતી બસ
  116. 5:51મારા ખોરડા માથે તારી દયા દ્રષ્ટિ બનાવી
  117. 5:53રાખજે સોમેશીની પડખે ઊભો ઊભો મલકાતો હતો
  118. 5:57પણ ગૌરી નોતી જાણતી કે આવનારા થોડાક જ
  119. 6:00ધીમાં એના જીવતરની દિશા બદલાવવાની છે
  120. 6:03શ્રાવણનો બીજો સોમવાર આવવાના બે દી
  121. 6:05પહેલાની વાત હતી ગામના એક ઘરડા કુંભારે
  122. 6:08સોમેશને બાજુના શહેરમાં તૈયાર કરેલા
  123. 6:11માટીના વાસણો પોગાડવાનું કીધું બદલામાં
  124. 6:14મળનારા રૂપિયાથી કેટલાય દિનો ઘર ખર્ચ હાલી
  125. 6:16હકે એમ હતું હવારમાં સોમેશ ગાડું જોડીને
  126. 6:20વાસણો ભરીને શહેર જવા હાટું તૈયાર થયો
  127. 6:23હાલતી વખતે ગૌરીએ ભાળ્યું કે આભમાં કાળા
  128. 6:26ડીંબાગ વાદળા ગોરમ ભાયા છે એણે ચિંતા
  129. 6:29કરતાં કીધું આજ વાતાવરણ કંઈક બરોબર નથી
  130. 6:32લાગતો જો મેળ પડે તો કાલ વયા જાજો સોમેશે
  131. 6:36આપ સમૂહ જોયું ને કીધું મુંજામાં ગૌરી
  132. 6:39શહેર કાંઈ બહુ આઘું નથી બપ્પોર લગીમાં
  133. 6:42સામાન પોગાડી દઈશ ને સાંજ પડ્યા મોર પાછો
  134. 6:44ફરીશ ગૌરીએ એના હાથમાં ભાતાની નાની એવી
  135. 6:47પોટલી આપી ને કીધું તો વહેલાસર પાછા વળજો
  136. 6:51કાલ શ્રાવણની પૂજા હાટું મંદિરે પણ જવાનું
  137. 6:54છે સોમેશ મલકાયો ને ગાડું હાંકી મૂક્યો
  138. 6:57બપોર થાતા થાતાં તો વાતાવરણ અચાનક પલટાઈ
  139. 7:00ગયું જોરદાર પવન ફૂકાવા મંડ્યો ને થોડી જ
  140. 7:03વારમાં સાંબેલા ધારે વરસાદ તૂટી પડ્યો
  141. 7:06ગામના માર્ગ માથે પાણી વહેવા માંડ્યા ગૌરી
  142. 7:09ઘડીએ વળીએ ઘરની ડેલીએ આવતી ને આઘે માર્ગ
  143. 7:12ભણી ની મીટ માંડતી સાંજ પડી પછી હળવે હળવે
  144. 7:16અંધારું ઘેરાવવા માંડ્યું પણ સોમેશ પાછો ન
  145. 7:18આવ્યો ગૌરીનો જીવ અધર થવા માંડ્યો ઈણે
  146. 7:22પોતાલા મનને મનાવ્યું કે ભારે વરસાદને
  147. 7:24લીધે સોમેશ શહેરમાં જ રોકાઈ ગયો છે પણ
  148. 7:27તહેજ ગામના મુખ્ય મારગથી થોડાક માણહો
  149. 7:29ઉતાવળા પગલે આવતા દેખાણા એમાં સોમેશ નહતો
  150. 7:33સૌથી આગળ હાલે આવતા એક ઘરડા માણા ગૌરીના
  151. 7:36ખોરડે પોગીને કીધું દીકરી ગભરાતી નહીં
  152. 7:39અમારે તને એક માત કહેવી છે ગૌરીનું નું
  153. 7:42હૈયું ધબક ધબક થવા માંડ્યું એણે ધ્રુજતા
  154. 7:44અવાજે પૂછ્યું સોમેશ ક્યાં છે? થોડીવાર
  155. 7:48લગી કોઈ કાંઈ ન બોલ્યું પછી એક જુવાન
  156. 7:51બોલ્યો શહેરથી પાછા વળતી ઘડીએ નદી કાંઠાનો
  157. 7:54જૂનો માર્ગ વરસાદના પાણીથી ધોવાઈ ગયો હતો
  158. 7:57સોમેશનું ગાડું ન્યાં ફસાઈ ગયું ગૌરીએ તરત
  159. 8:00જ પૂછ્યું તો ઈ ક્યાં છે તમે બધાયને હારે
  160. 8:03કેમ ન લાવ્યા ઘરડા માણાએ કીધું કે ગાડામાં
  161. 8:06બાંધેલા બળદિયાને બચાવવાની મથામણ કરતાં
  162. 8:09એનો પગ લપસી ગયો નહીં પાણી ના કાળ મીંડ
  163. 8:12પ્રવાહમાં તણાઈ ગયા ગામના ઘણા માણાહો એને
  164. 8:15ગોતી રહ્યા છે આ સાંભળતા જ ગૌરીના
  165. 8:18હાથમાંથી દીવો છટકીને ભોય માથે પડી ગયો પણ
  166. 8:21એને કોઈની વાત માનવાની ના પાડી દીધી ઈ
  167. 8:24બોલી ના જ્યાં લગી હું પોતે સોમેશને નહીં
  168. 8:28ભાળી લઉં ત્યાં લગી હું કોઈની વાત નહીં
  169. 8:30માનું એણે મને કીધું તું કે ઈ પાછા આવશે
  170. 8:33ગૌરી ઈ જ રાતે ગામના થોડાક માણાહો હારે
  171. 8:36નદી ભણી હાલી નીકળી વરસાદ ધીમો પડી ગયો
  172. 8:40હતો પણ નદીના પાણી ણનો પ્રવાહ હજી એ ગાંડો
  173. 8:42તૂર હતો હાથમાં મશાલો લઈને માણાહો નદીને
  174. 8:46કાંઠે સોમેશને ગોધતા રહ્યા આખી રાત વીતી
  175. 8:49ગઈ બીજેદી હવારે નદીથી બહુ આઘે એક ઝાડવાની
  176. 8:53ડાળીયું પાહેથી સોમેશનો દેહ જડ્યો ગૌરી
  177. 8:56ન્યા પોગી તો થોડીક વાર લગી હાવ સુન મૂન
  178. 8:59ઊભી રહી જાણે એની આંખ્યુંની સામે જે હતું
  179. 9:02એને એનું મન સ્વીકારી જ નહોતું હકતું પછી
  180. 9:05હળવેકથી સોમેશની પડખે બેઠી ને એનો હાથ
  181. 9:08પોતાના હાથમાં લઈને બોલી તમે મે તો કીધું
  182. 9:11તું કે હુરજ આથમે એ પહેલા પાછા વળીશ પછી
  183. 9:14આટલી બધી વાર કેમ કરી દીધી આજુબાજુ ઉભેલા
  184. 9:18બધાયની આંખ્યું ભીની થઈ ગઈ ઈદી પછી ગૌરીના
  185. 9:22જીવતરની દિશા જ બદલાઈ ગઈ પછી અગ્નિસંસ્કાર
  186. 9:25કેળે થોડાક દી લગી એણે પોતાની જાતને ઘરમાં
  187. 9:28જ કેદ કરી લીધી જે શિવાલયમાં ક્યારેકી
  188. 9:30રાજીપાથી જાતી ન્યાં જાવાનું પણ એણે મૂકી
  189. 9:33દીધું એના મનમાં ભગવાન શિવ પ્રત્યેની
  190. 9:36શ્રદ્ધા કાંઈ ખૂટી નહોતી ગઈ પણ એ શ્રદ્ધા
  191. 9:38હારે એક સવાલ જોડાઈ ગયો હતો જ્યારે મેં
  192. 9:41મહાદેવ પાહે મારા પરિવારની રખવાલી માંગી
  193. 9:43હતી તએ એમણે સોમેશને મારી પાહેથી કેમ
  194. 9:46છીનકી લીધો ધીરે ધીરે એક વરહ વીતી ગયો પછી
  195. 9:50પાછો શ્રાવણ આયો ઈજ વાદળા ઈજ વરસાદ ઈજ
  196. 9:54મંદિરની ઝાલર ને ઈજ સોમવારની તૈયારીઓ પણ આ
  197. 9:58વખતે ગૌરીની દુનિયા પહેલા જેવી નહોતી
  198. 10:01શ્રાવણના પહેલા સોમવારના આગલા દી ગામની
  199. 10:04થોડીક બાયુ એના ઘરે આવી ઈવડી બીજા દીના
  200. 10:07વ્રતને પૂજાની વાતું કરતી હતી એમના ના ગયા
  201. 10:10કેળે ગૌરી બહુ વાર લગી એકલવાઈ બેઠી રહી
  202. 10:13તૈયેજીની નજર ઘરમાં પડેલા એક જૂના પટારા
  203. 10:16માથે પડી ઈણે પટારો ઉઘાડ્યો અંદર પૂજાની
  204. 10:20નાની એવી થાળી પડી હતી જેનાથી એણે ગયા
  205. 10:22વરહે સોમેશ હારે શ્રાવણના પહેલા સોમવારે
  206. 10:25ભોળાનાથની પૂજા કરી હતી ગૌરીએ ધ્રુજતા
  207. 10:28હાથે એ થાળી હાથમાં લીધી એની આંખ્યુંમાંથી
  208. 10:31ચોધાર આંસુડા વહેવા માંડ્યા એણે શિવલિંગ
  209. 10:34ભણી જોતા કીધું મહાદેવ ગયા શ્રાવણમાં હું
  210. 10:38ઘરવાળી બનીને તમારી મારી સામે આવી તી આજ
  211. 10:41મારા જીવતરમાંથી ઈ સંબંધ જ વયો ગયો જેના
  212. 10:44હારા વાના થાવા હાટું હું વ્રત કરતી તી
  213. 10:47પછી ઈના મનમાં અચાનક એક સવાલ ઉઠ્યો પણ
  214. 10:50સોમેશના વયા જવાથી શું મારો ને તમારો નાતો
  215. 10:53પણ બદલાઈ ગયો આ જ સવાલે એ રાતે ગૌરીને
  216. 10:56ઊંઘવા નો દીધી ને હવાર પડતા લગીમાં ઈણે એક
  217. 10:59એવો નિર્ધાર કરી લીધો હતો જેનો સાચો અર્થ
  218. 11:02એ પોતેય નહોતી જાણતી આખી રાત ગૌરીના મનમાં
  219. 11:05એક જ સવાલ ઘૂમરાતો રહ્યો ક્યારેક ઈ ભગવાન
  220. 11:08શિવની નાની એવી એવી મૂરતને ભાળતી તો
  221. 11:10ક્યારેક પોતાના હાથમાં રાખેલી એ જૂની
  222. 11:12પૂજાની થાળીને જેનાથી એણે ક્યારેક સોમેશ
  223. 11:15હારે શ્રાવણ સોમવારની પૂજા કરી હતી હવાર
  224. 11:18પડવાના થોડાક ટાણા પહેલા જ ઈણે મનમાં ગાંઠ
  225. 11:21વાળી લીધી હું આ વખતે શ્રાવણ સોમવારનું
  226. 11:23વ્રત રાખીશ હુરજ ઉગતા જ ગૌરી ઘરનું કામકાજ
  227. 11:27કરવા મંડી ઈણે પૂજાની થાળી ધોઈને એમાં
  228. 11:30બિલીપત્ર ફૂલડા અને ચોખા રાખ્યા પછી એક
  229. 11:33નાના તાંબાના લોટામાં જળ ભરી લીધું તહે જ
  230. 11:36બાળોસમાં રહેતી ઘરડી કાકી કમડા ઈને ઘરે રે
  231. 11:38આવી ગૌરીના હાથમાં પૂજાની થાળી ભાળીને એ
  232. 11:41થોડીવાર એને જોતી જ રહી ગૌરી શું તું આજ
  233. 11:44મંદિરે જાય છે ગૌરીએ ધીમા અવાજે કીધું હા
  234. 11:48કાકી આજ શ્રાવણનો પહેલો સોમવાર છે હું
  235. 11:51વ્રત રાખીશ ને મહાદેવ માથે જળ ચડાવીશ
  236. 11:54કમળાના મોઢાના ભાવ બદલાઈ ગયા એ ગૌરીની
  237. 11:57પડખે આવીને બોલી દીકરી ભગવાન શિવની પૂજા
  238. 12:00કરતાં તને કોણ રોકી હકે છે પણ તું ઈ જ
  239. 12:03શ્રાવણ સોમવારનું વ્રત કરવા જાય છે જે
  240. 12:06પહેલા સોમેશના જીવતા કરતી ગૌરીએ તરત જ
  241. 12:08જવાબ દીધો કાકા શું હવે હું મહાદેવની ભગત
  242. 12:12નથી રહી કમળાએ સમજાવતા કીધું મેં એમ ક્યાં
  243. 12:15કીધું ભક્તિ ને કોઈ ખાસ કામનાથી કરવામાં
  244. 12:18આવતા વ્રતમાં ફેર હોય છે તારી હાલત હવે
  245. 12:21પહેલા જેવી નથી રહી એટલે કોઈ જ્ઞાની
  246. 12:23પાહેથી આની સાચી રીત પૂછી લેવી હારી રહેશે
  247. 12:26પણ ગૌરીના મનમાં કેટલાય મહિનાઓથી દબાયેલો
  248. 12:29દુઃખ અચાનક બારોબાર આવી ગયો એણે કીધું
  249. 12:32જ્યારે સોમેશ જીવતા હતા ત્યાં કોઈએ નહોતું
  250. 12:35પૂછ્યું કે હું કયા ભાવથી વ્રત રાખી
  251. 12:37રહ્યું છું ત બધાય કહેતા કે સોમવારનું
  252. 12:40વ્રત રાખ મહાદેવ તારા ધણીની રખવાળી કરશે
  253. 12:43આજ સોમેશ નથી તો અચાનક મારું વ્રત ખોટું
  254. 12:46કેમ થઈ ગયું કમડા કંઈ બોલી ન હકી ને ગૌરી
  255. 12:50સામુ જોતી જ રહી એણે ખાલી એટલું જ કીધું
  256. 12:53હું તને મહાદેવથી આઘી નથી કરતી દીકરી બસ
  257. 12:56એટલું જ કહું છું કે દુઃખમાં લીધેલો હરેક
  258. 12:58સંકલ્પ ભક્તિનો જ સંકલ્પ હોય એવડું આ
  259. 13:01જરૂરી નથી પણ ગૌરી ઈટાણે આ વાતનો અર્થ
  260. 13:05સમજી ન હકી એ પૂજા ની થાળી લઈને મંદિરે
  261. 13:08જાવા હાલી નીકળી માર્ગમાં એણે ભાડ્યું કે
  262. 13:11કેટલી એ સુહાગણ બાઈઓ પોતાના પરિવાર હારે
  263. 13:14મંદિરે જઈ રહ્યું હતી કોઈના હાથમાં પૂજાની
  264. 13:17છાબડી હતી તો કોઈના હાથમાં મહેંદી મૂકેલી
  265. 13:20હતી કોઈ પોતાના ધણી હારે હસતી હસતી આગળ
  266. 13:23વધી રહી હતી આ બધું ભાળીને ગૌરીને ગયા
  267. 13:26શ્રાવણની યાદીઓ સતાવવા મંડી એને સાંભળ્યું
  268. 13:29કે આજ માર્ગ માથે સોમેશ એની હારે હાલ્યો
  269. 13:32તો એની આંખ્યું ભરાઈ આવી મંદિરે પોગીને
  270. 13:35ગૌરી સૌથી વાહે હે જઈને ઉભી રહી ગઈ જ્યારે
  271. 13:38એનો વારો આવ્યો ત્યારે એણે શિવલિંગ માથે
  272. 13:41ધીમે ધીમે જળ ચડાવ્યું એના હોઠ માથે શિવ
  273. 13:44નામનો જાપ હતો પણ મણ ઘડીએ વળીએ સોમેશની
  274. 13:48યાદીઓમાં જ ભટકતું હતું થોડી વાર કેળે એણે
  275. 13:51આંખ્યું બંધ કરી ને મનોમન કીધું હે મહાદેવ
  276. 13:54જો મારી ભક્તિમાં રતિભાર પણ સાચ હોય તો
  277. 13:58મને કોઈ એવો ઈશારો આપો જેનાથી મને ભરોસો
  278. 14:01બેસી જાય કે સોમેશ મારાથી હાવ આઘા નથી વયા
  279. 14:04ગયા હું એમને પાછા નથી માંગી શકતી તી આ
  280. 14:06હુંય જાણું છું પણ મારો એ રાજીપો મારી એ
  281. 14:10ખુશી મારું જૂનું જીવતર એમાંથી કાંઈક તો
  282. 14:14મને પાછું દઈ દયો આજ એ પળ હતી જ્યારે એના
  283. 14:17વ્રતનો હેતુ બદલાવવા માંડ્યો હતો એ
  284. 14:19મહાદેવની ભક્તિ કરી રહી હતી પણ એની અંદર
  285. 14:22ક્યાંકને ક્યાંક વીતી ગયેલા વખતને પકડી
  286. 14:25રાખવાની લાલચ પણ છુપાયેલી હતી પૂજા પૂરી
  287. 14:28કરીને ગૌરી મંદિરના એક ખૂણે બેસી ગઈ એ જ
  288. 14:31ટાણે એની નજર સામે પૂજા કરતી એક નવી
  289. 14:33પરણેલી બાઈ માથે પડી ઈ પોતાના ધણી હારે
  290. 14:36શિવલિંગ માથે જળ ચડાવી રહી હતી ગૌરીએ એને
  291. 14:39ભાળી તો એને સોમેશની યાદ આવી ગઈ એના મનમાં
  292. 14:42અચાનક વિચાર આવ્યો ક્યારેક હું પણ આવી જ
  293. 14:46હતી બીજી જ ઘડીએ એણે પોતાની નજરું નીચી
  294. 14:48ઢાળી દીધી ઈ કોઈનું ભૂંડું નોતી ઈચ્છતી તો
  295. 14:51એ બીજાનો રાજીપો ભાળીને ઈને પોતાનું દુઃખ
  296. 14:54વધુ મોટું લાગવા માંડ્યું હતું ઈદી ગૌરીએ
  297. 14:57અન્ન નો ખાધું બપોર વીતી પછી સાંજ પડી ગઈ
  298. 15:01શરીરમાં નબળાઈ હોવા છતાં એણે પોતાના મનને
  299. 15:04મનાવ્યું કે જેટલું એટલું આકરું વ્રત હશે
  300. 15:06મહાદેવ એટલી જલ્દી એનો સાદ સાંભળશે રાતે
  301. 15:10એણે દીવો પ્રગટાવીને પાછો શિવજીની સામે
  302. 15:12બેસીને જાપ કરવા માંડ્યો પણ થોડી જ વારમાં
  303. 15:15એનું ધ્યાન ભંડ થઈ ગયું મનમાં એક સવાલ
  304. 15:18ઉઠ્યો જો મારા વ્રતથી સોમેશની રખવાળી નોતી
  305. 15:21થઈ શકી તો હું આજ આ વ્રત શું કામ કરી રહી
  306. 15:24છું બીજો વિચાર આવ્યો કદાચ ગઈ વખતે મારી
  307. 15:27ભક્તિમાં કંઈક કચાશ રહી ગઈ હશે ગૌરીએ
  308. 15:30માળાને વધુ જોરથી પકડી લીધી એણે ગાંઠ વાળી
  309. 15:34લીધી કે આવતા તા સોમવારે ઈ આનાથી પણ આકરું
  310. 15:36વ્રત કરશે પહેલો સોમવાર વીતી ગયો પણ જે
  311. 15:40શાંતિની આશા રાખીને ગૌરીએ વ્રત કર્યું
  312. 15:42હતું ઈ એને ન મળી ઉલ્ટાનું સોમેશની જૂની
  313. 15:45યાદીઓ વધુ ઘેરી થવા માંડી બીજા સોમવારે
  314. 15:48એણે હુરજ ઉગ્યા મોર જ પૂજા ચાલુ કરી દીધી
  315. 15:51આ વખતે એણે આખોદી પાણીનું ટીપુય નો પીવાનો
  316. 15:55સંકલ્પ કરી લીધો પાડોશમાં રહેતી કમળાએ એને
  317. 15:57ભાળી તો તરત પાણીનો લોટો લઈને આવી ને બોલી
  318. 16:01ગૌરી તારું ડીલ ધ્રુજી રહ્યું છે થોડુંક
  319. 16:03પાણી પી લે ગૌરીએ ના પાડી દીધી ના કાકી
  320. 16:07મેં મહાદેવને કોલ દીધો છે કમળાએ કીધું
  321. 16:10મહાદેવ તારી શ્રદ્ધા માંગે છે તારું શરીર
  322. 16:13ખોવાનું નથી કહેતા પણ ગૌરી ન માની શાંજ
  323. 16:16પડતા પડતા ઈને ચક્કર આવવા માંડ્યા તોય ઈ
  324. 16:19ગમે એમ કરીને ગામના શિવાલયે ભોગી ઈ ટાણે
  325. 16:22વરસાદ ચાલુ થઈ ગયો હતો મંદિરમાં ગરદી ઓછી
  326. 16:25હતી ગૌરીએ શિવલિંગ માથે જળ ચડાવ્યું ને
  327. 16:28ન્યા જ ભોય માથે બેસી ગઈ એની આંખીઓમાંથી
  328. 16:31ચોધાર આંસુડા વહેવા માંડ્યા ને એ બોલી હે
  329. 16:34ભોળાનાથ મારાથી એવી રીતે શી ભૂલ થઈ ગઈ છે
  330. 16:37હું તમને રાજી કરવા હાટું બીજું શું કરું
  331. 16:40હું ભૂખી રહી તરસી રહી તમારું નામ લીધું
  332. 16:43તોય મારા હૈયાની આ લાય કેમ ઓલવાતી નથી
  333. 16:46થોડી વાહ કેડે મંદિલ હાવ ખાલી ખમ થઈ ગયું
  334. 16:49બારોબાર વરસાદ જોર પકડી રહ્યો હતો ગૌરી
  335. 16:52ઊભી થઈને ઘર ભણી હાલી નીકળી મારગ હાવ
  336. 16:55સુમસામ હતો નબળાઈને લીધે એના પગ લથડયા
  337. 16:59ખાતા હતા ગામને પાદર એક મોટા વડલા પાહે
  338. 17:02પોગતા અચાનકીને ચક્કર આવ્યા ને એણે
  339. 17:05જાડવાનો ટેકો લઈ લીધો ત જ વાહેથી એક ઘેરો
  340. 17:08અવાજ સંભળાણો દીકરી જે વ્રત કર્યા કેડે મન
  341. 17:12પહેલા કરતાંય વધુ અશાંત થઈ જાય શું તે
  342. 17:14ક્યારે વિચાર્યું છે કે એ વ્રતમાં કચાશ
  343. 17:17ક્યાં રહી ગઈ ગૌરી જપકીને વાહે ફરી વડલાની
  344. 17:20હેઠે એક ઘરડા શિવયોગી ઊભા હતા જટાવાળું
  345. 17:23માથું ડોકમાં રુદ્રાક્ષ ને હાથમાં કમંડળ
  346. 17:26હતું એમના મોઢા માથે એવી તો શાંતિ હતી કે
  347. 17:29ગૌરી ઘડીક તો એમને જોતી જ રહી ગઈઘર રડા
  348. 17:32યોગી હળવે હળવે એની પડખે આવ્યા એમણે ગૌરી
  349. 17:35સામુ જોતા પૂછ્યું આજ તે આખોદી કાંઈ ખાધું
  350. 17:39પીધું નથી ગૌરીએ માથું હલાવીને કીધું આજ
  351. 17:42શ્રાવણ સોમવારનું વ્રત હતું યોગીએ બીજો
  352. 17:45સવાલ કર્યો કોના હાટું ગૌરીએ તરત જ કીધું
  353. 17:48મહાદેવ હાટું ઘરડા યોગી મલકાયા પછી એમણે
  354. 17:52એવો સવાલ કર્યો જે સાંભળીને ગૌરી પાહે કોઈ
  355. 17:55જવાબ જ ન રહ્યો એમણે કીધું જો આ વ્રત ખાલી
  356. 17:58મહાદેવ હાટું જ હતું તો આખોદી તારું મન
  357. 18:00મહાદેવમાં પરોવાયેલું હતું કે પછી એ
  358. 18:03જીવતરમાં જેને તું ખોઈ બેઠી છો ગૌરી હાવ
  359. 18:06શૂન્ થઈ ગઈ ઘરડા યોગીએ એની આંખ્યુંમાં
  360. 18:09જોતા કીધું દીકરી ભૂખ્યું પેટ કાંઈ
  361. 18:12વ્રતનું પ્રમાણ નથી હોતું ક્યારેક ક્યારેક
  362. 18:15માણા ભગવાનને પામવાના બહાને પોતાના વીતી
  363. 18:18ગયેલા જીવતરને પાછું મેળવવાની મથામણ કરી
  364. 18:20રહ્યો હોય છે ગૌરીની આંખ્યુંમાંથી
  365. 18:23આંસુડાની ધાર થવા મંડી એણે બે હાથ જોડીને
  366. 18:26પૂછ્યું તમે કોણ છો ને મારા મનની એ વાત
  367. 18:29કેમ જાણો છો જે મેં આજ દિન લગી કોઈને નથી
  368. 18:32કીધી યોગીએ હાવ ધીમા અવાજે જવાબ દીધો હું
  369. 18:36કોણ છું એ જાણ્યા મોર તારે એ જાણવું જરૂરી
  370. 18:39છે કે તું જે વ્રતને ભક્તિ સમજી રહી છો એ
  371. 18:43તારા દુઃખને વધુ ઊંડું કેમ કરી રહ્યું છે
  372. 18:45આટલું કહીને ઘરડા યોગીએ પોતાનું કમંડળ ભોય
  373. 18:48માથે મૈક્યું ને ઈ જ વડલાની હેઠે ગૌરીને
  374. 18:51શ્રાવણ સોમવારના વ્રતનો એ ભેદ સમજાવાનું
  375. 18:54ચાલુ કર્યું વડલાના એ મોટા ઝાડવાની હેઠે
  376. 18:56થોડીવાર લગી તો હાવ સોપો પડી ગયો વરસાદના
  377. 19:00નાના નાના છાંટા પાંદડા હારે ભટકાઈને ભોય
  378. 19:02માથે પડી રહ્યા હતા ગૌરી ઘરડા યોગીની સામે
  379. 19:05બે હાથ જોડીને ઊભી હતી એમના છેલ્લા વેણ
  380. 19:08ઘડીએ વળીએ એના મનમાં ઘૂમરાતા હતા તું જે
  381. 19:10વ્રતને ભક્તિ સમજી રહી છો એ તારા દુઃખને
  382. 19:13વધુ ઊંઘું કેમ કરી રહ્યું છે ગૌરીએ ભીની
  383. 19:16આંખે પૂછ્યું હે મહાત્મા જો મારાથી કંઈ
  384. 19:19ભૂલ થઈ હોય તો દયા કરીને મને રસ્તો બતાવો
  385. 19:22મેં તો એમ જ સાંભળ્યું તું કે શ્રાવણ
  386. 19:24સોમવારનું વ્રત કરવાથી મહાદેવ રાજી થાય છે
  387. 19:27એટલે જ મેં ભૂખને તરસ વેઠીને એમની ભક્તિ
  388. 19:30કરી તો પછી મારી આ સાધનામાં એવો તે કયો
  389. 19:32ખામીનો ખાડો રહી ગયો ઘરડા યોગીએ ધીમા
  390. 19:35અવાજે કીધું દીકરી તારી ભૂલ મહાદેવની પૂજા
  391. 19:39કરવામાં નથી તારી ભૂલ પોતાની જાતને દુઃખ
  392. 19:42દઈને એમ માણી લેવામાં છે કે જેટલું ડીલ
  393. 19:44વધુ કષ્ટ ભોગવશે એટલી જ મોટી ભક્તિ થાશે
  394. 19:48ગૌરી કાન દઈને એમની વાત સાંભળવા મંડી
  395. 19:50યોગીએ કીધું તે આજ પાણીનું ટીપુય ન પીધું
  396. 19:53આખું ડીલ ધ્રુજતું રહ્યું તોય તેને ભક્તિ
  397. 19:56માણીને સહન કર્યું પણ આખો દી તારા મનમાં
  398. 19:59શું ચાલતું હતું ગૌરીએ પોતાનું માથું
  399. 20:02નીચું ઢાળી દીધું થોડીવાર કેડે હાવ ધીમા
  400. 20:04અવાજે બોલી મને સોમેશની યાદ આવતી હતી ને
  401. 20:07જ્યારે તે બીજી બાઈઓને એમના ધણી હારે
  402. 20:10મંદિરે ભાડી આ સવાલ સાંભળીને ગૌરી હાવ
  403. 20:13અવાક થઈ ગઈ યોગીએ પાછું પૂછ્યું શું તારા
  404. 20:16હૈયામાં તારા જૂના જીવતરને ભાડીને હરખ થયો
  405. 20:19કે તારું ખોવાયેલું જીવતર યાદ કરીને પીડા
  406. 20:21વધુ વધી ગઈ હવે ગૌરી પાહે છુપાવા હાટું
  407. 20:24કાંઈ નહોતું ઈણે જોતા લોતા કીધું મને
  408. 20:27મારું જૂનું જીવતર યાદ આવી ગયું હતું હું
  409. 20:29કોઈ બાઈનું ભૂ ભૂંડું નથી ઈચતી પણ એમને
  410. 20:31ભાળીને મારા મનમાં ઈ જ આવે છે કે જે સુખ
  411. 20:34એમની પાસે છે એ ક્યારેક મારી પાસે હતું
  412. 20:37પછી મહાદેવે મારી પાસેથી ઈ સુખ કેમ છીનવી
  413. 20:40લીધું ઘરડા યોગીએ કીધું આજ તો તારી
  414. 20:43અશાંતિનું મૂળ છે દીકરી તું મહાદેવની સામે
  415. 20:46બેસે છે ખરી પણ તારું મન ઘડીએ વળીએ ઈ જ
  416. 20:48ડેલીએ પાછું વઈ જાય છે જેને વરહ વઈ ગયા ને
  417. 20:51વખતે એ ડેલી બંધ કરી દીધી છે ગૌરીની
  418. 20:54આંખીઓમાંથી ચોધાર આંસુડા વહેવા માંડ્યા ઈ
  419. 20:57બોલી તો શું મારા ધણીને યાદ કરવા ઈ કઈ પાપ
  420. 21:00છે યોગીએ તરત કીધું ના દીકરી હેતની
  421. 21:03સંભારણા પાપ કેમ હોય હકે પોતાના કોઈ સ્વજન
  422. 21:07વયા જાય પછી દુઃખ થાવું એ તો માણસના
  423. 21:10સ્વભાવનો ભાગ છે પણ યાદ ને મોહમાં ફેર હોય
  424. 21:14છે સંભારણા હેતને હૈયામાં માન આપે છે
  425. 21:18જ્યારે મોહ માણસ પાહેથી ઘડીએ વળીએ ઈજ
  426. 21:22માંગે છે જેને વર્તમાનમાં પાછું લાવવું
  427. 21:25એના બસની વાત નથી ગૌરી પહેલીવાર એમની
  428. 21:28વાત્યુંમાં પોતાના સવાલોના જવાબ ગોતવા
  429. 21:32માંડી એણે પૂછ્યું પણ ગામની થોડીક બાઈઓ
  430. 21:35કહેતી તી કે ધણીના વયા ગયા પછી મારા જેવી
  431. 21:39બાઈએ શ્રાવણ સોમવારનું વ્રત જ નો કરવું
  432. 21:42જોવે શું એ સાચું કહેતી તી ઘરડા યુગી ઘડીક
  433. 21:46શાંત રહ્યા પછી બોલ્યા જો કોઈ તને ઈમ કહે
  434. 21:50કે ધણીના વયા જવાથી મહાદેવના દ્વાર તારા
  435. 21:53હાટું બંધ થઈ ગયા છે તો ઈ શિવના સાચા
  436. 21:56સ્વરૂપને નથી ઓળખતો શિવ એ માણાહાનાએ છે
  437. 22:00જેની પાહે આખો પિરાળ છે ને ઇનાએ છે જેના
  438. 22:04જીવતરમાં કોઈનો ઓથ નથી રહ્યો કોઈ બાઈ ખાલી
  439. 22:08પોતાની સંસારી સ્થિતિ બદલાઈ જવાથી અભળાઈ
  440. 22:11નથી જાતી કે ભક્તિ હાટું અયોગ્ય નથી થઈ
  441. 22:14જાતી ગૌરીએ અચરજથી એમની સાહામું જોયું ને
  442. 22:18બોલી તો પછી મને વ્રત કરવાથી કેમ રોકવામાં
  443. 22:21આવી હતી યોગી બોલ્યા કારણ કે વખતની હારે
  444. 22:24માણાહોએ વ્રતની ભાવના ને સમાજની રીત
  445. 22:28રસમોને ને ભેગી કરી દીધી શ્રાવણ સોમવારની
  446. 22:31કેટલીક લોક રીતિઓ ધણીના હારાવાના થવા
  447. 22:34સંસારી સુખ કે હારાવરની કામના હારે જોડાઈ
  448. 22:38ગઈ એટલે જ કેટલાય માણાહોએ એમ માની લીધું
  449. 22:41કે જેના ધણીનું દેહાંત થઈ ગયું છે એના
  450. 22:44હાટું શ્રાવણ સોમવારનો કોઈ અર્થ જ ન રહ્યો
  451. 22:47પણ આ વિચાર અડધો પડધો છે ગૌરીએ પૂછ્યું
  452. 22:51અડધો કેમ યોગીએ જવાબ દીધો કારણ કે
  453. 22:54મહાદેવની ભક્તિ ખાલી લૌકિક સુખ કે સંસારી
  454. 22:58ઈચ્છા છાઓ હાટું નથી થાતી શિવની આરાધના તો
  455. 23:01આતમ શાંતિ વિવેક સાચી ભક્તિ ને ભીતરના
  456. 23:06બંધનોમાંથી મુક્તિ હાટું કરવામાં આવે છે
  457. 23:09પછી યોગીએ ભોય માથે પડેલું એક સુકું
  458. 23:11પાંદડું ઉપાડ્યું એમણે એ પાંદડું ગૌરીની
  459. 23:14સામે ધરીને કીધું આ પાંદડાને જો એક ટાણે આ
  460. 23:18પાંદડું ઝાડવાની લીલી છમ ડાળી માથે હતું
  461. 23:22ઋતુ બદલાણી ને એ ડાળીથી નોખું પડી ગયું જો
  462. 23:25આ પાંદડું આખું જીવતર ઈજસ સવાલ કર્યા કરે
  463. 23:29કે હું પાછું એ જ ડાળી માથે કેમ નથી જઈ
  464. 23:32હકતું તો શું ઋતુઓનું ચક્ર રોકાઈ જાશે
  465. 23:35ગૌરી બોલી ના યોગી બોલ્યા માણસનું જીવતર
  466. 23:39પણ પલટાવાથી ભરેલું છે પલટાને સ્વીકારવો એ
  467. 23:43વીતી ગયેલા પ્રેમનું અપમાન નથી આનો અર્થ
  468. 23:46ખાલી એટલો જ છે કે માણસ પોતાના આજના
  469. 23:49જીવતરને પણ પરમેશ્વર ભણી લઈ જાતા શીખી
  470. 23:52રહ્યો છે ગૌરીએ પોતાના આંસુડા લૂછ્યા ને
  471. 23:56પૂછ્યું તો મારે કયા કયા હેતુથી શ્રાવણ
  472. 23:58સોમવારનું વ્રત કરવું જોવે યોગીએ કીધું
  473. 24:01પહેલા વ્રતના બેય ભાવનો ફેર સમજ સકામ ને
  474. 24:05નિષ્કામ જ્યારે માણસ ઈશ્વરની ભક્તિ કોઈ
  475. 24:09ચોક્કસ સંસારી ઈચ્છા પૂરી કરવા હાટું કરે
  476. 24:12છે તઈએ એને સકામ ભાવ કહેવાય છે કોઈને માયા
  477. 24:15જોવે છે તો કોઈને સંતાન કોઈને સંસારી સુખ
  478. 24:19તો કોઈને ખાસ મનોકામના આવી પ્રાર્થનાયું
  479. 24:22સંસારી જીવતરનો ભાગ હોઈ હકે પણ નિષ્કામ
  480. 24:26ભક્તિમાં ભગત ભગ ભગવાન હારે સોદો નથી કરતો
  481. 24:29ઈ એમ નથી કહેતો કે મેં આટલા કલાક ભૂખ સહન
  482. 24:32કરી છે એટલે હવે મારી ઈચ્છા પૂરી કરો ઈ
  483. 24:35પોતાની સાધનાને સમર્પણ બનાવી દે છે ગૌરીએ
  484. 24:39પૂછ્યું ને મારા હાટું નિષ્કામ ભાવ કયો
  485. 24:41ગણાય ઘરડા યોગીએ જવાબ દીધો તું જો શ્રાવણ
  486. 24:45સોમવારે મહાદેવની ભક્તિ કરવા ઈચ્છતી હોય
  487. 24:48તો કરી હકે છે પણ તારા હૈયામાં આ હઠ લઈને
  488. 24:51ન બેસ કે મહાદેવ તને તારું વીતી ગયેલું
  489. 24:54જીવતર કોઈક રૂપે પાછું દઈ દે એમની પાહે ઈ
  490. 24:57ન પૂછ કે બીજા પાસે જે છે એ મારી પાસે કેમ
  491. 25:01નથી એમને કહે કે હે મહાદેવ જે બદલાઈ નથી
  492. 25:04હકતું એને સ્વીકારવાની મને તાકાત આપો મારા
  493. 25:08ભીતરના દુઃખને ભક્તિમાં બદલવાની બુદ્ધિ
  494. 25:11આપો મારા હૈયામાંથી રોષ ને ફરિયાદ આઘા કરી
  495. 25:14દયો મને એવું જીવતર આપો જેમાં હું મારા
  496. 25:17કરમ સેવા ને તમારી ભક્તિના માર્ગે આગળ વધી
  497. 25:21હકું ગૌરીના મોઢા માથે પહેલીવાર કાંઈક
  498. 25:24શાંતિ દેખાણી પણ એના મનમાં માં હજી એક
  499. 25:27મોટો સવાલ બાકી હતો એણે પૂછ્યું હે
  500. 25:30મહાત્મા જો નિષ્કામ ભક્તિ જ શ્રેષ્ઠ હોય
  501. 25:33તો શું મારા જેવી બાઈએ પોતાના જીવતરમાં
  502. 25:36ક્યારેય કોઈ સંસારી સુખની આશા જ ન રાખવી
  503. 25:38જોવે શું ધણીના વયા ગયા પછી બાઈનું આખું
  504. 25:41જીવતર ખાલી દુઃખ ત્યાગ અને વૈરાગ્યમાં જ
  505. 25:44વીથવું જોવે ઘરડા યોગીના મોઢા માથે
  506. 25:47ગંભીરતા આવી ગઈ એમણે કીધું ના દીકરી આજ
  507. 25:51બીજી મોટી ભૂલ છે જે સમાજ ધર્મના નામે
  508. 25:54કેટલીએ વાર કરતો આવ્યો છે ગૌરી ચોંકી ગઈ
  509. 25:57યોગી આગળ બોલ્યા વૈરાગ્યનો અર્થ જીવતરથી
  510. 26:01મોઢું ફેરવી લેવું ઈ નથી ને કોઈ બાઈનો ધણી
  511. 26:04આ સંસાર છોડીને વયો જાય તો ઈનો અર્થ ઈ પણ
  512. 26:07નથી કે એના જીવતરનો આખો એ રાજીપો માન
  513. 26:10મરજાદો ને ઈચ્છાઓ ઈ જ દીપૂરી થઈ ગઈ શિવ
  514. 26:14જીવતરનો ત્યાગ નથી શીખવતા ઈ તો બંધનનો
  515. 26:17ત્યાગ શીખવે છે ગૌરી શૂન્ય થઈને એમને જોતી
  516. 26:20રહી ઘરડા યોગીએ કીધું એટલે જ તારે એક બીજો
  517. 26:24ભેદ સમજ સમજવો પડશે તારો આવનારો સોમવાર
  518. 26:28ખાલી ઉપવાસનો દી નહીં હોય ઈદી તારે તારી
  519. 26:31અંદર વરહોથી બંધ પડેલી એક ડેલી ઉઘાળવી
  520. 26:34પડશે ગૌરીએ પૂછ્યું કઈ ડેલી યોગીએ પોતાના
  521. 26:38કમંડળમાંથી થોડુંક જળ હથેળીમાં લીધું ને
  522. 26:41કીધું જે દી તું આ જળ મહાદેવ માથે ચઢાવતી
  523. 26:45વખતે તારા વીતી ગયેલા ટાણાને પાછો
  524. 26:47માંગવાના બદલે તારા આજના જીવતરને સ્વીકારી
  525. 26:50શકીશ એ જ દી તારું સાચું શ્રાવણ સોમવારનું
  526. 26:53વ્રત ચાલુ થશે આટલું કહીને ઘરડા યોગી આગળ
  527. 26:57હાલવા માંડ્યા ગૌરીએ તરત એમને સાથ દીધો હે
  528. 27:00મહાત્મા રોકાઈ જાવ તમે મને આટલું જ્ઞાન
  529. 27:03દીધું પણ તમારું નામ તો કીધું જ નહીં ઘરડા
  530. 27:06યોગીના પગ રોકાઈ ગયા એમણે વાહે ફરીને ગૌરી
  531. 27:09સામું જોયું ને ઝીણું મલકાઈને ખાલી એટલું
  532. 27:12જ કીધું આવતા સોમવારે મહાદેવની સામે જળ
  533. 27:16લઈને બેસજે તને મારા નામ કરતા વધુ મહત્વના
  534. 27:19તારા સવાલનો જવાબ મળી જશે ને આટલું કહીને
  535. 27:23એ વરસાદમાં આગળ વધી ગયા ગૌરી બહુ વાર લગી
  536. 27:26એમને જાતા ભાળતી રહી એ રાતે પહેલીવાર એણે
  537. 27:29ટાણું ન કરવાનો સંકલ્પ ન લીધો એણે ખાલી એક
  538. 27:32જ સંકલ્પ લીધો આવતા સોમવારે હું મહાદેવ
  539. 27:36પાહેથી કાંઈ પાછું નહીં માંગું પણ ગૌરી
  540. 27:38નહોતી જાણતી કે આવનારો સોમવાર એના હાટું
  541. 27:41ખાલી વ્રત નહીં પણ એવી કસોટી લઈને આવવાનો
  542. 27:44હતો જેમાં એણે પોતાના જીવતરની સૌથી વાલી
  543. 27:48યાદને પોતાના આજના જીવતરમાંથી કોઈ એકને
  544. 27:51પકડી રાખવાનો નિર્ણય કરવાનો હતો ઘરડાયોગ
  545. 27:54હારે થયેલી મુલાકાત પછી ગૌરીની અંદર કાંઈક
  546. 27:56બદલાવવા માંડ્યું હતું વરહોથી એના મનમાં
  547. 27:59જે સવાલો દબાયેલા હતા એ પૂરા તો નહોતા થયા
  548. 28:02પણ હવે એ એમને નોખી જ નજરે ભાળવા માંડી
  549. 28:04હતી આગળના થોડાક દી સુધી એણે પોતાની જાતને
  550. 28:07આખરા વ્રત કે લાંબી પૂજા વિધિમાં ન બાંધી
  551. 28:10એ રોજ હવારમાં જાગતી નાઈ ધોઈને ઘરના નાના
  552. 28:14શિવલિંગ સામે દીવો પ્રગટાવતી ને થોડીવાર
  553. 28:16શાંત બેસીને ખાલી ઓમ નમઃ શિવાયનો જાપ કરતી
  554. 28:20જ્યારે પણ સોમેશની યાદ આવતી તહી પહેલાની
  555. 28:23જેમ પોતાની ની યાદીયું ખારે લડવાનો ફાફો ન
  556. 28:25મારતી એ મનોમન કહેતી મહાદેવ જે વખત મેં
  557. 28:29સોમેશારે વિતાવ્યો એના માટે હું તમારી
  558. 28:31આભારી છું પણ જે વખત હવે મારી સામે છે એને
  559. 28:34જીવવાની તાકાત પણ તમે જ આપો ધીરે ધીરે
  560. 28:38ત્રીજા શ્રાવણ સોમવારનો દી નજીક આવી ગયો
  561. 28:40રવિવારની સાંજે ગૌરી પૂજા હાટું બિલીપત્ર
  562. 28:43ભેગા કરતી હતી તઈ જ ગામના એક ઘરડા મણાઈના
  563. 28:46ઘરે પૂગ્યા એમના હાથમાં લુગડામાં વીટેલી
  564. 28:49કોઈ ચીજ હતી એમણે ગૌરીને ભાળતા જ કીધું
  565. 28:52દીકરી આ ચીજ તને બહુ પહેલા દઈ દેવી જોઈતી
  566. 28:55હતી પણ હું હિંમત નોતો ભેગી કરી હકતો
  567. 28:58ગૌરીએ અચરજથી પૂછ્યું આમાં શું છે ઘરડા
  568. 29:01માણાએ લુગડું ઉઘાડું અંદર માટીથી ખરડાયેલી
  569. 29:04લાકડાની એક નાની એવી ડબ્બી હતી ગૌરીએ એને
  570. 29:07ભાળતા જ ઓળખે લીધી આ તો સોમેશની છે એનો
  571. 29:10અવાજ ધ્રુજી ઉઠ્યો ઘરડા માણાએ કીધું જેદી
  572. 29:14નદીમાં હોનારત થઈ હતી એના થોડાકદી કેડે આ
  573. 29:17ડબ્બી એ તૂટેલા મારગ પાહેથી જડી તી ઈ ટાણે
  574. 29:20તારી હાલત ભાળીને મેં આને મારી ની પાહે
  575. 29:23રાખી લીધી હતી. ગૌરી ધ્રુજતા હાથે ડબ્બી
  576. 29:25લઈને ઘરની અંદર વહી ગઈ એણે હળવેથી એનું
  577. 29:28ઢાંકણું ઉગાડ્યું અંદર થોડાક સિક્કા
  578. 29:31માટીના વાસણનો હિસાબ લખેલો એક નાનો કાગળ
  579. 29:34ને લાલ દોરામાં બાંધેલું એક રુદ્રાક્ષ
  580. 29:36પડ્યું હતું ગૌરીએ રુદ્રાક્ષ ઉપાડ્યું તો
  581. 29:39એની આંખ્યું ભરાઈ આવી આ એ જ રુદ્રાક્ષ
  582. 29:41હતું જે એણે વિવાહના થોડાક વખત કેડે
  583. 29:43સોમેશને દીધું હતું અચાનક બધી જૂની યાદો
  584. 29:47પાછી આવી ગઈ સોમેશનું મલકાવવું એનું ઘરેથી
  585. 29:50નીકળવું હુરજ હાથમે પહેલા પાછા વળવાનો કોલ
  586. 29:53દેવો અને પછી નદી કાંઠે વિતાવેલી ભયાનક
  587. 29:56રાત ગૌરી રુદ્રાક્ષને છાતીએ વળગાડીને
  588. 29:59ચોધાર આંસુડે રોવા મંડી એ પડે ઘરડા યોગી
  589. 30:02દ્વારા દેવાયેલું બધુંય જ્ઞાન જાણે વાહે
  590. 30:04છૂટી ગયું એના મનમાં પાછી એ જ ઈચ્છા ઉઠી
  591. 30:08કાશ ઈ એકવાર પાછા આવી જાય આખી રાત ગૌરી
  592. 30:12ઊંઘી ન હકી બીજી હવારે શ્રાવણનો ત્રીજો
  593. 30:15સોમવાર હતો ગામની બાઈઓ મંદિર ભણી જઈ રહી
  594. 30:18હતી પણ ગૌરી પોતાના ઘરમાં શિવલિંગ સામે
  595. 30:21બેઠી હતી એના એના એક હાથમાં જળનો લોટો હતો
  596. 30:25અને બીજા હાથમાં સોમેશનું રુદ્રાક્ષ એ જળ
  597. 30:28ચડાવવા માંગતી હતી પણ એનો હાથ આગળ નહતો
  598. 30:30વધતો તણેજીને ઘરડા યોગીની વાત સાંભળી જે
  599. 30:34દી તું તારા વીતી ગયેલા ટાણાને પાછો
  600. 30:37માંગવાના બદલે આજના જીવતરને સ્વીકારી શકીશ
  601. 30:40એ જ દી તારું સાચું શ્રાવણ સોમવારનું વ્રત
  602. 30:43ચાલુ થાશે ગૌરીએ આંખ્યું બંધ કરી લીધી
  603. 30:46થોડીવાર કેડે શિવલિંગ સામે રોતા રોતા બોલી
  604. 30:50હે મહાદેવ આજ હું તમારી પાસે જૂઠું નહી
  605. 30:52બોલું મારી અંદર આજ પણ સોમેશને પાછો
  606. 30:55પામવાની લાલચ ઉઠે છે આજ પણ જ્યારે કોઈ
  607. 30:59બાઈને એના ધણી હારે ભાળું છું તએ મારું મન
  608. 31:02પૂછે છે કે મારી હારે જાવું કેમ થયું પણ
  609. 31:04આજ હું તમારી પાહે મારા વીતી ગયેલા વખતને
  610. 31:07પાછો લાવવાની ઝીદ નહીં કરું એણે ધ્રુજતા
  611. 31:10હાથે શિવલિંગ માથે જળ ચડાવવાનું ચાલુ
  612. 31:12કર્યું હે ભોળાનાથ હું સોમેશને ભૂલવા નથી
  613. 31:15માંગતી એની યાદ મારા જીવતરનો ભાગ રહેશે પણ
  614. 31:18એ યાદને મારા જીવતરની બેડી ન બનવા દેતા
  615. 31:21મારા મારા દુઃખને સેવામાં બદલવાની તાકાત
  616. 31:24આપો મારી ફરિયાદને ભક્તિમાં બદલી દયો ને
  617. 31:27મારા મનને એ શાંતિ આપો જેને હું આટલા
  618. 31:30વખતથી આ દુનિયામાં ગોતી રહી છું જળનું
  619. 31:33છેલ્લું ટીપુ શિવલિંગ માથે પડ્યું ગૌરીએ
  620. 31:36આંખે ઉઘાડી એના જીવતરની પરિસ્થિતિ ઈ જ હતી
  621. 31:39સોમેશ પાછો નહોતો આવ્યો એનું ખોરડું પણ ઈ
  622. 31:42જ હતું ને એનું એકલવાયાપણું પણ એક પળમાં
  623. 31:44પૂરું નહોતું થયું તોય આજ એની અંદર કાંઈક
  624. 31:47નોખું જ હતું પહેલીવાર પૂજા પૂરી કર્યા
  625. 31:50કેડે એણે મહાદેવને આસવા સવાલ નહોતો કર્યો
  626. 31:52કે તમે મારી હારે જાવું કેમ કર્યું ઈદી
  627. 31:55ગૌરીએ પોતાની શક્તિ પ્રમાણે વ્રત રાખ્યું
  628. 31:58ઈણે દિલને દુઃખ દેવા હાટું નકોડા રહેવાની
  629. 32:01જીદ ન કરી પૂજા પછી એણે ગામના શિવાલયે
  630. 32:04જઈને દીવો પ્રગટાવ્યો ને થોડાક ફળ લઈને
  631. 32:07પાછી વળતી હતી કે માર્ગમાં એને ઘરડી લાચાર
  632. 32:10બાઈ દેખાણી એ વરસાદને લીધે મંદિરના પગથિયા
  633. 32:13પાહે બેસીને ધ્રુજતી હતી ગૌરી એની પાહે ગઈ
  634. 32:16એણે પોતાના ફળમાંથી થોડાક ફળ એ બાઈને દીધા
  635. 32:18ને એને ઓથ દઈને મંદિરના વરંડા સુધી પોગ
  636. 32:21ગાડી ઘરડીબાઈએ આશીર્વાદ દેતા કીધું બેટા
  637. 32:24મહાદેવ તારા મનને સદા શાંત રાખે આ સાદા
  638. 32:28વેણ ગૌરીના હૈયાના ઉતરી ગયા એને પહેલીવાર
  639. 32:31અનુભવ થયો કે કદાચ ભક્તિ ખાલી પોતાના
  640. 32:33દુઃખનો જવાબ માંગવાનું નામ નથી કોઈ બીજાના
  641. 32:36દુઃખને થોડુંક ઓછું કરવું એ પણ શિવની
  642. 32:39આરાધના હોઈ હકે છે ઈ દીથી ગૌરીએ પોતાના
  643. 32:42શ્રાવણની દિશા બદલી નાખી એ સોમવારે શિવ
  644. 32:45પૂજા કરતી પણ હારે હારે ગામના કોઈ
  645. 32:47જરૂરિયાતમંદ માળાની મદદ કરવાનો પ્રયાસ
  646. 32:49કરતી ક્યાંક કોઈ વડીલ ને ભાણું પોગાડતી
  647. 32:52ક્યાંક મંદિરે આવતી લાચાર બાઈને ટેકો દેતી
  648. 32:55તો ક્યારેક કોઈ ભૂખ્યા ઢોરને ચાર આપી દેતી
  649. 32:58ચોથો સોમવાર આવ્યો તઈ ઈના મોઢા માથે પહેલા
  650. 33:01જેવી મૂઝવણ નહોતી એ મંદિરે પોગીને શાંત
  651. 33:04ભાવે શિવલિંગ સામે બેસી ગઈ પણ પૂજા કરતી
  652. 33:06વખતે અચાનક ઈને ઈજ ઘરડા યોગી યાદ આવ્યા
  653. 33:10ગૌરીએ મંદિરના પુજારીને પૂછ્યું થોડાક દી
  654. 33:12પહેલા અહીંયા કોઈ ઘરડા શિવયોગી આવ્યા હતા
  655. 33:15શું જટાવાળા હતા ડોકમાં રુદ્રાક્ષ ને
  656. 33:18હાથમાં કમંડળ રાખતા હતા પુજારીએ એ અચરજથી
  657. 33:21કીધું દીકરી આ શ્રાવણમાં કેટલાય સાધુસંતો
  658. 33:24આવ્યા છે તું કોની વાત કરે છે? ગૌરીએ
  659. 33:27એમનું રૂપ વિસ્તારથી કીધું પાહે બેઠેલા એક
  660. 33:29ઘરડા ભગત એમની વાતચીત સાંભળતા હતા એ અચાનક
  661. 33:32બોલ્યા જે વડલા પાહે તું એમને મળી તી
  662. 33:35ન્યાં તો આ વરહે કોઈ સાધુ રોકાણા જ નથી
  663. 33:38ગૌરી ચોંકી ગઈ એણે કીધું પણ મેં એમની હારે
  664. 33:41વાત કરી હતી એમણે મને વ્રતનો અર્થ
  665. 33:43સમજાવ્યો હતો ઘરડા ભગતે મલકાઈને કીધું તો
  666. 33:46પછી આ જાણવાની આટલી ચિંતા કેમ છે કે એ કોણ
  667. 33:49હતા ક્યા ક્યારેક ક્યારેક મહાદેવ જવાબ
  668. 33:51દેવા હાટું માણસ પાહે પોતે નથી આવતા પણ
  669. 33:54કોઈ એવા માધ્યમને મોકલે છે જેને ઓળખવું
  670. 33:57જરૂરી નથી હોતું ગૌરીના મનમાં ઈદી
  671. 34:00પહેલીવાર એક અદભુત અનુભૂતિ થઈ એ તરત
  672. 34:02શિવલિંગ સામે ગઈને બે હાથ જોડીને ઊભી રહી
  673. 34:05ગઈ ઈજ ટાણે કૈલાશ પર્વત માથે માતા પાર્વતી
  674. 34:08ભગવાન શિવની કથા બહુ ધ્યાન દઈને સાંભળી
  675. 34:11રહ્યા હતા માતા પાર્વતીએ પૂછ્યું હે
  676. 34:13મહાદેવ શું એ ઘરડા યોગી ખરેખર તમે જ હતા
  677. 34:16ભગવાન શિવ મલકાણા એમણે સીધો જવાબ દેવાના
  678. 34:19બદલે કીધું
  679. 34:20હે પાર્વતી ભગતને માર્ગ બતાવનારું સ્વરૂપ
  680. 34:25કોનું હતું એના કરતાંય વધુ મહત્વનું ઈ છે
  681. 34:28કે એ માર્ગે એની અંદર શું પલટો આણ્યો માતા
  682. 34:32પાર્વતીએ કીધું પ્રભુ હવે હું સમજી રહી
  683. 34:36છું કે ગૌરીની પંચાત એનું વિધવા હોવું
  684. 34:39નહોતી એની પીડા એટલે વધતી હતી કારણ કે એ
  685. 34:43વ્રતના બહાને પોતાના વીતી ગયેલા જીવતરને
  686. 34:46પકડી રાખવા માંગતી હતી મહાદેવ બોલ્યા તે
  687. 34:50સાચું સમજ્યું દેવી પણ માતા પાર્વતીના
  688. 34:53મનમાં હજી એ મૂળ સવાલનો છેલ્લો જવાબ બાકી
  689. 34:56હતો એમણે બે હાથ જોડીને પૂછ્યું હે નાથ તો
  690. 35:00પછી તમે આખા જગતને ચોખી વાત કહી દયો જો
  691. 35:04કોઈ બાઈનો ધણી આ સંસાર છોડીને વયોગ્યો હોય
  692. 35:08તો શ્રાવણ સોમવારે એણે શું કરવું જોવે શું
  693. 35:11એ વ્રત રાખી હકે જો રાખી હકે તો કયા ભાવથી
  694. 35:15ને એવી કઈ ભૂલ છે જે એણે ક્યારેય ન કરવી
  695. 35:18જોવે
  696. 35:19ભગવાન શિવ ઘડીક શાંત રહ્યા પછી બોલ્યા હે
  697. 35:23પાર્વતી હવે ટાણું આવી ગયું છે કે આ કથાના
  698. 35:27માધ્યમથી દુનિયા એ વાતને સમજે જેને માણાહો
  699. 35:30અડધી વાત સાંભળીને પેઢીઓથી નોખા નોખા અર્થ
  700. 35:34કાઢતા આવ્યા છે કારણ કે વિધવાબાઈ હાટું
  701. 35:38શ્રાવણ સોમવારનો સાચો ભેદ વ્રત છોડી
  702. 35:41દેવામાં નથી પણ એની વાહે છુપાયેલા ભાવને
  703. 35:44ઓળખવામાં છે ને એના પછી મહાદેવે માતા
  704. 35:48પાર્વતીને ને ઈ છેલ્લો ઉપદેશ આપવાનું ચાલુ
  705. 35:50કર્યું જેમાં ગૌરીની આખી કથાનો સાર ને
  706. 35:54શ્રાવણ સોમવાર હારે જોડાયેલો સાચો સંદેશ
  707. 35:57છુપાયેલો હતો. કૈલાશ પર્વત માથે થોડીક પડો
  708. 36:01હાટું ઊંડો સોપો પડી ગયો માતા પાર્વતી
  709. 36:04ભગવાન શિવના મોઢા ભણી જોઈ રહ્યા હતા
  710. 36:06ગૌરીની આખી કથા સાંભળ્યા કેળે એમના મનમાં
  711. 36:10દયા પણ હતી ને એ ભેદ જાણવાની આતુરતા પણ
  712. 36:13હતી જેના લીધે મહાદેવે આ કથા સંભળાવી હતી
  713. 36:17ભગવાન શિવ ગંભીર અવાજે બોલ્યા હે પાર્વતી
  714. 36:21જગતે સૌથી પહેલા એ સમજવું જોવે કે ધણીના આ
  715. 36:25સંસારમાંથી વયા જવાથી જ કોઈ બાઈ અભળાઈ નથી
  716. 36:29જાતી અશુભ નથી થઈ જાતી કે મારી ભક્તિ
  717. 36:32હાટું અયોગ્ય નથી થઈ જાતી મારી હાટું તો
  718. 36:35ભગતની ઓળખાણ એના લુગડા ઘરેણા કે સંસારી
  719. 36:39સ્થિતિથી નથી હોતી પણ એના હૈયામાં રહેલી
  720. 36:42શ્રદ્ધાથી હોય છે માતા પાર્વતીએ બે હાથ
  721. 36:46જોડીને પૂછ્યું તો હે પ્રભુ પછી
  722. 36:49વિધવાબાઈને શ્રાવણ સોમવારનું વ્રત ન
  723. 36:52રાખવાની વાત કેમ કહેવામાં આવે છે મહાદેવ
  724. 36:55બોલ્યા હે દેવી આનું કારણ સમજવા હાટું
  725. 36:58વ્રત ને કામનાનો ફેર સમજવો જરૂરી છે વખતની
  726. 37:02હારે શ્રાવણ સોમવારના કેટલાય વ્રત ધણીના
  727. 37:06હારાવાના થાવા અખંડ સૌભાગ્ય કે મન ગમતો વર
  728. 37:10પામવાની કામનાઓ હારે જોડાઈ ગયા જ્યારે કોઈ
  729. 37:13બાઈ કોઈ ખાસ સંસારી ફળ પામવા હાટું વ્રત
  730. 37:16કરે છે તે ઈને સકામ ભાવ કહેવાય છે પણ જે
  731. 37:20બાઈના ધણીનું દેહાંત થઈ ગયું હોય એ જો
  732. 37:23ખાલી બીજાને ભાળીને એ જ કામના ઈદ જુના ના
  733. 37:27સંસારી સુખને પાછું પામવાને જેદ કે પોતાના
  734. 37:30વીતી ગયેલા જીવતર હારે સરખામણી કરતાં
  735. 37:32કરતાં વ્રત કર્યા કરે તો એવું વ્રત એના
  736. 37:35મનને શાંતિ દેવાના બદલે એના મોહને પીડાને
  737. 37:39વધુ વધારે છે માતા પાર્વતીએ કીધું એટલે કે
  738. 37:42પ્રભુ વાંક બાઈની સ્થિતિનો નથી પણ એના
  739. 37:45મનમાં ઉઠતી જેદને મોહનો છે ભગવાન શિવ
  740. 37:49બોલ્યા હે ગિરિજા આજ આ કથાનો મુખ્ય ભેદ છે
  741. 37:53જે રીતે ગૌરી પહેલા સોમવારે મારી પૂજા
  742. 37:56કરતી વખતે પણ પોતાના વીતી ગયેલા ટાણાહારે
  743. 37:58બંધાયેલી રહી એ જ રીતે કોઈપણ માણસ જો
  744. 38:02પૂજાને ઈશ્વર હારે સોદો બનાવી લે તો
  745. 38:04સાધનાનો સાચો હેતુ વાહે રહી જાય છે ભગત જો
  746. 38:08એમ વિચારવા માંડે કે મેં આટલું આંકરું
  747. 38:10વ્રત કર્યું છે એટલે ઈશ્વરે મારી ઈચ્છા
  748. 38:13પૂરી કરવી જ પડશે તઈએ એ વ્રત તો કરી રહ્યો
  749. 38:16છે પણ સમર્પણ હજીએ એની અંદર પ્રગટ નથી
  750. 38:19થયું માતા પાર્વતીએ પૂછ્યું તો હે મહાદેવ
  751. 38:22જો કોઈ વિધવાબાઈના હૈયામાં તમારા પ્રત્યે
  752. 38:25સાચી શ્રદ્ધા હોય નહી શ્રાવણ સોમવારે
  753. 38:28તમારી આરાધના કરવા ઈચ્છતી હોય તો એણે શું
  754. 38:31કરવું જોવે ભગવાન શિવના મોઢા માથે દયાળુ
  755. 38:34મલકાટ આવી ગયો એ બોલ્યા ઈને કોણ રોકી હકે
  756. 38:38દેવી મારું નામ લેવાનો અધિકાર હરેક જીવને
  757. 38:41છે એ શ્રાવણ સોમવારે શ્રદ્ધાથી સ્નાન
  758. 38:44કરીને મારું ધ્યાન કરી હકે છે શિવલિંગ
  759. 38:46માથે ચોખ્ખું જળ ચડાવી હકે છે બિલીપત્ર
  760. 38:49ધરી હકે છે ઓમ નમઃ શિવાયનો જાપ કરી હકે છે
  761. 38:52પોતાની શક્તિ પ્રમાણે વ્રત કરી હકે છે ને
  762. 38:55દાન દાન તથા સેવાના માધ્યમથી પોતાના મનને
  763. 38:58કરુણાથી ભરી હકે છે પણ એણે પોતાના ડીલને
  764. 39:01અણહકનું કષ્ટ દેવાની જરૂર નથી ભક્તિનું
  765. 39:05મૂલ્ય એ વાતથી નથી થાતું કે ભગત કેટલો વખત
  766. 39:08ભૂખ્યો તરસ્યો રહ્યો ભક્તિનું મૂલ્ય એના
  767. 39:11ભાવથી થાય છે પછી મહાદેવ બોલ્યા જો એના
  768. 39:14હૈયામાં પોતાના સ્વર્ગવાસી ધણીની યાદ હોય
  769. 39:17તો એ યાદ પણ કાંઈ ગુનો નથી ઈ એના આત્માના
  770. 39:20શ્રેય ને શાંતિ હાટું પ્રાર્થના કરી હકે
  771. 39:23છે પણ પોતાની જાતને આખુંજી જીવતર
  772. 39:25અપશુકન્યાળ હીન કે દોષી ગણવું એ ધર્મ નથી
  773. 39:30એને મારી પાહે આ પ્રાર્થના કરવી જોવે હે
  774. 39:32મહાદેવ મારા હૈયાને શાંતિ આપો જે મારા
  775. 39:36હાથમાં નથી એને સ્વીકારવાની તાકાત આપો
  776. 39:39મારા ભીતરના રોષ મોહ અને નિરાશાને આઘા કરો
  777. 39:42મને એવો વિવેક આપો કે બાકીનું જીવતર હું
  778. 39:45બીકમાં નહીં પણ ભક્તિ માન મર્યાદા અને
  779. 39:49સત્કર્મ હારે જીવી હકું માતા પાર્વતીના
  780. 39:52મોઢા માથે સંતોષ દેખાવા માંડ્યો એમણે
  781. 39:54કીધું હે પ્રભુ તો પછી કોઈ બાઈના ધણીનું
  782. 39:57દેહાંત થઈ ગયા કેડે એનું જીવતર પૂરું થઈ
  783. 40:00ગયું માની લેવું એ પણ બરોબર નથી મહાદેવ
  784. 40:04બોલ્યા ક્યારેય નહીં દેવી મૃત્યુ એક
  785. 40:07જીવતરનો અંત કરી હકે છે પણ વાહે રહી ગયેલા
  786. 40:10માણસની ફરજ ને જીવતરનું મૂલ્ય પૂરું નથી
  787. 40:13કરતી વૈરાગ્યનો અર્થ ઈ નથી કે માણસ
  788. 40:16હસવાનું મૂકી દે દુનિયાથી વેર કરવા મંડે
  789. 40:19કે પોતાની જાતને સુખની હકદાર ન માને સાચો
  790. 40:22વૈરાગ્ય ઈ મોને ઓળખ લખવો છે જે માણસને
  791. 40:26આજના જીવતરથી આઘો કરીને ખાલી વીતી ગયેલા
  792. 40:29ટાણામાં બાંધી રાખે છે ગૌરીએ સોમેશને
  793. 40:32ભુલાવ્યો નહતો એણે ખાલી ઈ સ્વીકારતા શીખી
  794. 40:35લીધું હતું કે પ્રેમને જીવતો રાખવા હાટું
  795. 40:38પોતાનું જીવતર પૂરું કરી દેવું જરૂરી નથી
  796. 40:41એના પછી ભગવાન શિવે ગૌરીની કથાનો છેલ્લો
  797. 40:44પ્રસંગ સંભળાવ્યો શ્રાવણનો છેલ્લો સોમવાર
  798. 40:47હતો વહેલી હવારે ગૌરી ઈજ જૂના શિવાલયે
  799. 40:50પોગી જ્યાં ક્યારેક એ સોમેશ હારે આવતી હતી
  800. 40:53એના ના હાથમાં બહુ ઝાજી પૂજા સામગ્રી
  801. 40:56નહોતી ખાલી જળથી ભરેલો એક નાનો લોટો થોડાક
  802. 40:59બિલીપત્ર ને સોમેશનું ઈજ રુદ્રાક્ષ હતું
  803. 41:03ગૌરી શિવલિંગ સામે બેસી ગઈ એણે
  804. 41:05રુદ્રાક્ષને બેય હથેળીમાં રાખ્યું ને
  805. 41:08થોડીક પણ આંખ્યું બંધ કરીને સોમેશને યાદ
  806. 41:10કર્યો એની આંખ્યુંમાં આસુડા આવ્યા પણ આ
  807. 41:13વખતે એ આસુડામાં કોઈ ફરિયાદ નહોતી ઈ કીધું
  808. 41:17હે મહાદેવ મેં બહુ વખત સુધી તમારી પાહેથી
  809. 41:20પૂછ્યું કે તમે મારી પાહેથી શું છીનવી
  810. 41:22લીધું આજ હું હું પહેલી વાર એના માટે આભાર
  811. 41:25માનું છું જે તમે મને ક્યારેક આપ્યું
  812. 41:27હતું. સોમેશ મારા જીવતરમાં જેટલો વખત
  813. 41:30રહ્યા એ વખત મારા માટે અનમોલ હતો. હવે
  814. 41:33મારા જીવતરનો જે વખત બાકી છે એને પણ હું
  815. 41:36એડે નહીં જવા દઉં. ગૌરીએ શિવલિંગ માથે જળ
  816. 41:40ચડાવ્યું હું મારા વીતી ગયેલા ટાણાને ભૂસી
  817. 41:43નાખવા નથી માંગતી પ્રભુ બસ ઈને આટલો બધો
  818. 41:46ભારે પણ નહીં બનવા દઉં કે ઈની નીચે મારું
  819. 41:48આજનું જીવતર દબાઈ જાય ઈદી મંદિરેથી
  820. 41:51બારોબાર નીકળતી વખતે ગૌરીએ આપ ભણી જોયું
  821. 41:55શ્રાવણનો ઝરમર વરસાદ વરસી રહ્યો હતો થોડાક
  822. 41:58છાંટા એના મોઢા માથે પડ્યા કેટલાય મહિનાઓ
  823. 42:01કેડે એના મોઢા માથે એક શાંત મલકાટ દેખાણો
  824. 42:05વખત વીતતા ગૌરીએ ગામની જરૂરિયાતમંદ બાઈઓ
  825. 42:08ને ઘરના માણહોની મદદ કરવાનું ચાલુ કર્યું
  826. 42:11ઈ કોઈને ભાણું પોગાડતી કોઈ માંદા ઘરડાની
  827. 42:14સેવા કરતી ને દુઃખમાં ડૂબેલી બાઈઓને ઈ જ
  828. 42:17સમજાવતી કે ઈશ્વરની ભક્તિનો દ્વાર કોઈ
  829. 42:20પરિસ્થિતિને લીધે બંધ નથી થાતો કથા પૂરી
  830. 42:23કરતાં ભગવાન શિવ માતા પાર્વતીને બોલ્યા હે
  831. 42:27દેવી એટલે દુનિયાને ઈ ન કહેવા દેતી કે
  832. 42:30વિધવાબ બાઈ હોવાના લીધે કોઈ મારા શ્રાવણથી
  833. 42:32આઘી રહી ગઈ જો ઈ માની ભક્તિ કરવા ઈચ્છતી
  834. 42:35હોય તો શ્રદ્ધાથી કરે હા જો ઈનો વ્રત ખાલી
  835. 42:39વીતી ગયેલા સૌભાગ્યને પાછું પામવાની જીદ
  836. 42:42બીજા હારે સરખામણી કે પોતાની જાતને કષ્ટ
  837. 42:45દેવાનું સાધન બનતું હોય તો પહેલા ઈને
  838. 42:48પોતાના મનના ઈ ભાવને સમજવો જોવે મારી
  839. 42:51હાટું આકરા વ્રત કરતાએ મોટું નિર્મળ હૈયું
  840. 42:54છે દેખાડા કરતાં એ મોટી શ્રદ્ધા છે ને કોઈ
  841. 42:58સંસારી ઓળખાણ કરતાં એ મોટો ભગતનો પ્રેમ છે
  842. 43:02માતા પાર્વતીએ રાજી થઈને ભગવાન શિવને
  843. 43:04પ્રણામ કર્યા અને કીધું હે મહાદેવ આજ તમે
  844. 43:08દુનિયાની એ અઘણિત બાઈઓ હાટું એક બહુ મોટો
  845. 43:11સંદેશ આપ્યો છે જે પરિસ્થિતિના લીધે
  846. 43:14પોતાની જાતને તમારી દયાથી આઘી સમજી બેસે
  847. 43:17છે મહાદેવે આશીર્વાદ દેતા કીધું જે માણસ
  848. 43:20દુઃખમાં પણ મારા કત્ય શ્રદ્ધા રાખે છે
  849. 43:23પોતાના જીવતરનું માન જાળવે છે અને પોતાના
  850. 43:26દુઃખને બીજા માટે કરુણામાં બદલી નાખે છે એ
  851. 43:29મારા બહુ જ નજીક છે એટલે વાહલા ભગતો આ
  852. 43:33કથાનો સંદેશ કોઈ વિધવાબ બાઈને શિવ ભક્તિ
  853. 43:36કરતાં રોકવાનો નથી સંદેશ ખાલી એટલો જ છે
  854. 43:39કે ભગવાન શિવની પૂજા બીક જીદ કે સરખામણીથી
  855. 43:42નહીં પણ શ્રદ્ધા અને નિર્મળ ભાવથી કરવી
  856. 43:45જોઈએ શ્રાવણમાં મહાદેવનો દ્વાર હરેક સાચા
  857. 43:48ભગત હાટું ખુલ્લો છે જો તમને ભગવાન
  858. 43:51ભોળાનાથ ને માતા પાર્વતીની આ કથા ગમી હોય
  859. 43:54તો આ વીડિયોને લાઈક કરજો હારે આ ચેનલને
  860. 43:57સબ્સ્ક્રાઇબ પણ કરજો કમેન્ટ બોક્સમાં લખજો
  861. 44:00હર હર મહાદેવ ધન્યવાદ હ

About this transcript

This page contains the full transcript of વિધવા સ્ત્રીઓએ શ્રાવણ સોમવારનું વ્રત કરવું કે નહીં? ભગવાન શિવનો સાચો જવાબ | Shiv Puran Gujarati by Divines Tales Gujarati, generated from the public captions YouTube serves with the video. The transcript has 6,423 words across 861 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.