YouTube2Text

શ્રાવણ મહિનામાં લીલી બંગડી ક્યારે પહેરવી? જાણો સૌથી શુભ સમય | Shiv Krupa Gujarati — Transcript

by VR media23 · 3,733 words · 492 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00રામ રામ ડાયરાને અને મારી વાલી બાઈઓને
  2. 0:03મારા ઝાઝા કરીને જય શ્રીકૃષ્ણ ને હર હર
  3. 0:06મહાદેવ કેમ છો બધાય મજામાં ને આજ હું
  4. 0:09તમારી હારીએ એવી એક મનની અને જીવતરની વાત
  5. 0:12કરવા આવ્યો છું કે જે સાંભળીને તમારું
  6. 0:14હૈયુ ટાઢું હીમ થઈ જાહે શું તમે જાણો છો
  7. 0:18કે શ્રાવણ મહિનામાં લીલી બંગળીયું
  8. 0:20પહેરવાનું કેવડું મોટું મહત્તમ માનવામાં
  9. 0:22આવે છે એવું કહેવાય છે કે લીલી બંગળીયુ એ
  10. 0:25તો માવડી પાર્વતી અને ભોળાનાથના
  11. 0:28આશીર્વાદનું પ્રતીક અને જી પરણેલી બાયુ
  12. 0:31શ્રાવણમાં પૂરા આદરભાવથી લીલો ચૂડલો પહેરે
  13. 0:34છે એના ખોરડે ને સંસારમાં હખ શાંતિ ને
  14. 0:38લીલા લેર રહેશે હર હર મહાદેવ મારી
  15. 0:42વાલીબાઈઓ જો તમે પરણેલા છો ને આ વખતે
  16. 0:45શ્રાવણમાં લીલી બંગડીયું પહેરવાની તૈયારીઓ
  17. 0:48કરી રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા હરું
  18. 0:50બહુ કામનો છે કારણ કે શાસ્ત્રોમાં એક એવી
  19. 0:54વાત કીધી છે જે બહુ ઓછી બાયુ જાણતી હોય છે
  20. 0:57ઘણે ખરે તો બાયુ બજારમાંથી થી લીલી
  21. 0:59બંગડીયું તો લઈ આવે છે પણ એવડી એને ઈ
  22. 1:02ખબરિયા નથ હોતી કે આને ક્યાં દી લેવી સૌથી
  23. 1:05રૂડી કહેવાય ક્યાં ટાણે પહેરવી જોવે અને
  24. 1:08એવી કઈ નાની એવી ભૂલ છે જેના લીધે હારું
  25. 1:11થવાને બદલે ઊંધું વળી જાય છે આજ કારણ છે
  26. 1:14કે ઘણીવાર આટલી શ્રદ્ધાથી પૂજા પાઠ કર્યા
  27. 1:17વાહે ધાર્યું ફળ નથી મળતું આજના આ
  28. 1:20વીડિયોમાં આપણે વિગતે જાણીશું કે શ્રાવણની
  29. 1:23બંગળીઓનું ધર્મમાં હું મહત્તમ છે આને
  30. 1:26લેવાનો રૂડો દી કયો છે પહેરવાનો નો સાચો
  31. 1:29ટેમ કયો છે ક્યાં દી ભૂલથી આને ન લેવી
  32. 1:32જોવે અને આખરે હું કામ માં પાર્વતીને
  33. 1:35ચડાવીને પહેરેલી બંગડીયું ખાસ કરીને
  34. 1:37પવિત્ર ગણાય છે જો તમે ઈચ્છતા હોવ કે
  35. 1:40ભોળાનાથને માં પાર્વતીની કૃપા તમારા
  36. 1:43કુટુંબ માથે બની રે ધણીના આયુર્દા નરવાઈ
  37. 1:47અને પ્રગતિહારું તમારો શણગાર સાચે જ
  38. 1:49મંગળકારી બને તો આ વીડિયોને છેવાડા સુધી
  39. 1:52નજર માંડીને જોજો વચમાંથી વિડીયો મેલીને
  40. 1:55ભાગી જવાની ભૂલ જરાય ન કરતા કારણ કે
  41. 1:58છેલ્લે હું એક એવો નાનો એવો ઉપાય પણ
  42. 2:01કહેવાનો છું જે બહુ ઓછી બાયુ જાણે છે. જો
  43. 2:04તમને ભોળાનાથને માં પાર્વતીમાં અખૂટ
  44. 2:06શ્રદ્ધા હોય તો વીડિયોને અત્યારથી જ લાઈક
  45. 2:09કરી દો કમેન્ટમાં પૂરા ભરોસાથી લખો ઓમ નમઃ
  46. 2:13શિવાય અને જો આપણી ચેનલ માંથે પહેલા વહેલા
  47. 2:16આયા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ
  48. 2:18આઈકન જરૂર દબાવી દેજો જેથી શ્રાવણના વ્રત
  49. 2:21પૂજા અને સનાતન ધર્મની આવી અગત્યની વાતો
  50. 2:24સૌથી પહેલા તમને મળતી રહે હલો તો ખોટો ટેમ
  51. 2:28બગાડવાના ચાલુ કરીએ મારી વાલી બાયુ આજ હું
  52. 2:32તમને હંધાઈને એક નાની એવી વાત પૂછવા માગું
  53. 2:35છું જ્યાંય શ્રાવણ મહિનો આવવાનો હોય ત્યાં
  54. 2:38હું તમારા મનમાંય એક નોખો જ હરખનો જાગી
  55. 2:41જાતો હું એવું નથી લાગતું કે હવે પાછા
  56. 2:44ભોળાનાથના મંદિરોમાં ઝાલરું વાગશે શિવલિંગ
  57. 2:47માથે જળ ચડશે ઘેરે ઘેરે ઓમ નમઃ શિવાયના
  58. 2:50જાપ થાહે અને હંધી પરણેલી બાયુ પોતાના
  59. 2:54ધણીના હક સોહાગ અને લાંબા આયુર્દાની માનતા
  60. 2:57રાખીને માં પાર્વતીના આશીર્વાદ માંગશે જો
  61. 3:01તમારા મનમાં આવો ભાવ જાગતો હોય તો હમજી
  62. 3:04લેજો કે આ ખાલી એક રિવાજ નથી પણ તમારી
  63. 3:07શ્રદ્ધાની સૌથી રૂડી અભિવ્યક્તિ છે પણ
  64. 3:10બાયુ શ્રદ્ધા જેટલી પવિત્ર હોય ને એટલું જ
  65. 3:13જરૂરી છે સાચું જ્ઞાન ઘણીવાર આપણે પૂરી
  66. 3:16લગનથી પૂજા કરીએ છીએ આખા મનથી વરત રાખીએ
  67. 3:20છીએ સોળે શણગારેય કરીએ છીએ તો એ મનમાં
  68. 3:23ક્યાંક ને ક્યાંક એ સવાલ રહી જાય છે કે
  69. 3:26આખરે એ શાંતિ એ કૃપા ને ઈ હરખ કેમ નથી
  70. 3:30વર્તાતો જેની આપણે માનતા રાખી આવું હું
  71. 3:33કામ થાય છે હું ભગવાન આપણી પૂજા ન કરે છે
  72. 3:36ના ભગવાન તો પોતાના ભગતનો નેહ જુવે છે એની
  73. 3:40હારું સોનું ચાંદી મોટા મોટા ચડાવા કે
  74. 3:44મોંઘા દાગીના નહીં પણ ભગતનું ચોખ્ખું મન જ
  75. 3:47સૌથી મોટી ભેટ હોય છે પણ આપણા ઋષિમુનિઓએ
  76. 3:50એક વાત બીજીએ હમજાવી છે એણે કીધું છે કે
  77. 3:53જ્યાંય શ્રદ્ધા ને હાચી વિધિ બેય હારે
  78. 3:56હાલેને ત્યાંય પૂજાનું પુન ઘણું ડબલ ફળ
  79. 4:00આપે છે આજ કારણ છે કે આજ આજ આપણે એક એવી
  80. 4:03નાની એવી વાત માથે ચર્ચા કરશું જેને ઘણી
  81. 4:06બાયુ ધ્યાન બારો કાઢી નાખે છે ઈ વાત છે
  82. 4:09શ્રાવણની લીલી બંગડીયું બાયુ તમને આ
  83. 4:12સાંભળીને અચરજ થાહે કે દર વર્ષે હજારો
  84. 4:16બાયુ પૂરા હરખથી લીલી બંગડીયું ખરીદે છે
  85. 4:19પણ એમાંથી ઘણી ખરીને ઈ ખબર જ નથી હોતી કે
  86. 4:22આને લેવાનો રૂડો ટેમ કયો ગણાય છે ક્યાં દી
  87. 4:25પેરવી હારી ગણાય છે અને પેરતા પહેલા કયું
  88. 4:28નાનું એવું ધર્મનું કામ કરવું જોવે આજ
  89. 4:31આજની આખી વાતો આ જ વિષય માથે છે એટલે હું
  90. 4:34તમને બે હાથ જોડીને કહું છું કે આ
  91. 4:37વીડિયોને વચમાંથી મેલીને જાતા નહીં બની
  92. 4:40હકે કે આજ તમને એવી વાત જાણવા મળે જે તમે
  93. 4:43પહેલા ક્યારેય નહીં સાંભળી હોય જો તમારા
  94. 4:46હૈયામાં ભોળાનાથ ને માં પાર્વતી હારું
  95. 4:48શ્રદ્ધા હોય તો વીડિયોને અત્યારે જ એક
  96. 4:51લાઈક જરૂર કરી દયો કોમેન્ટ બોક્સમાં પૂરા
  97. 4:54ભરોસાથી લખો ૐમ નમઃ શિવાય અને જો તમે
  98. 4:58સનાતન ધર્મ વ્રત પૂજા તહેવાર અને ધર્મના
  99. 5:02રિવાજોની આવી કામની વાતો કાયમ મેળવવા
  100. 5:05માંગતા હો તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ
  101. 5:07કરીને બેલ આઈકન દબાવી દેજો જેથી આવનારો
  102. 5:11કોઈપણ વિડીયો તમારાથી છૂટી ન જાય બાયુ હું
  103. 5:14તમે ક્યારેય એ વાત માથે ધ્યાન દીધું છે
  104. 5:17જ્યાં એ શ્રાવણ બહે છે તો ખાલી કુદરત નથી
  105. 5:20બદલાતી મન પણ બદલાઈ જાય છે સૂકી ધરતી લીલી
  106. 5:24ચાદર ઓઢી લે છે જાળવા માથે નવી કૂપણું
  107. 5:27ફૂટે છે ચારે કોર લીલોત્રી છવાઈ જાય જાણે
  108. 5:31કે કુદરત પોતે એ સંદેશો દેતી હોય કે
  109. 5:34જીવતરમાં ભલે ગમે એવી મુસીબતો આવી હોય પણ
  110. 5:37એક નવી શરૂઆત કાયમ થઈ હકે છે આજ કારણ છે
  111. 5:41કે શ્રાવણ મહિનામાં લીલા રંગનું બહુ મોટું
  112. 5:43મહત્તમ છે લીલો રંગ ખાલી રૂપનું પ્રતીક
  113. 5:47નથી પણ આશાનું પ્રતીક છે સોહાગનું પ્રતીક
  114. 5:50છે લીલા લેરનું પ્રતીક છે અને સૌથી મોટું
  115. 5:53એ જીવતરમાં નવી ઉર્જાનું પ્રતીક ગણાય છે
  116. 5:57એટલે જ આપણી માવડીઓ ને દાદીઓ કહેતી
  117. 6:00શ્રાવણમાં જેટલી લીલોત્રી બારોબાર દેખાય
  118. 6:03છે એટલી જ લીલોત્રી આપણા ઘર કુટુંબમાં
  119. 6:05જાળવી રાખવાનો સંકલ્પ લેવો જોઈએ અને આજ
  120. 6:09ભાવના લીલી બંગડીયું વાહે છુપાયેલી છે પણ
  121. 6:12બાઈઓ એક વાત કાયમ યાદ રાખજો કે બંગડીયું
  122. 6:16એની મેળે કોઈ જાદુઈ વસ્તુ નથી હોતી જાદુ
  123. 6:18તો થાય છે તમારી શ્રદ્ધામાં તમારા
  124. 6:21ભરોસામાં તમારી અરજમાં જ્યાં કોઈ પરણેલી
  125. 6:25બાઈ ભોળાનાથને માં પાર્વતીને પોતાના ઈષ્ટ
  126. 6:28માનીને પૂરા પૂરા પ્રેમથી એમનું સ્મરણ
  127. 6:31કરીને શણગાર કરે છે ત્યાંય એ જ શણગાર એની
  128. 6:34હારું એક ભક્તિનો સંકલ્પ બની જાય છે આજની
  129. 6:37સૌથી મોટી ભૂલ એ છે કે આજકાલ બજારોમાં
  130. 6:40શ્રાવણ ચાલુ થવાના કેટલાય દી પહેલા જ લીલી
  131. 6:44બંગળીઓની દુકાનો હજી જાય છે માણાની ભીડ
  132. 6:47ભાડીને બાઈઓ લઈ લે છે કોઈ કહેશે કે આજ ઓફર
  133. 6:51છે કોઈ કહેશે આજ ટેમ મળી ગયો કોઈ કહેશે
  134. 6:54કાલ નવરાશ નહીં મળે અને બસ બંગડીયું લઈ
  135. 6:57લીધી પહેરીએ લીધી પણ બાઈઓ હું ક્યારેય તમે
  136. 7:00એ જાણવાની કોશિશ કરી છે કે આપણા રિવાજો
  137. 7:03આના વિશે હું કહે છે હું રોજે રોજ રૂડો
  138. 7:06ગણાય છે હું ગમે એ ટાણે પહેરી લેવી હારી
  139. 7:09ગણાય છે કે પછી અમુક એવા દી પણ છે જેમાં
  140. 7:12થોડીક ધીરજ રાખવાની શિખામણ દેવાય છે આ ઈ જ
  141. 7:15સવાલ છે જેનો જવાબ આપણે આગળ જાણશું અને
  142. 7:19ભરોસો રાખજો કે જો તમે આ નાની એવી વાતને
  143. 7:22હમજી લેશો તો આગળથી શ્રાવણનો શણગાર ખાલી
  144. 7:25એક રિવાજ નહીં રહે પણ તમારા મનની હાચી
  145. 7:28ભક્તિનો ઉત્સવ બની જાશે ૐમ નમઃ શિવાય હર
  146. 7:32હર મહાદેવ મારી વાલી બાઈઓ આજ હું તમારી
  147. 7:35હારે કોઈ અઘરા શાસ્ત્ર નથી કહેવાનો કે
  148. 7:38નહીં એવી વાત જે ખાલી ભણેલા ગણેલા જ હમજી
  149. 7:41હકે આજની વાત બહુ હેલી છે પણ જો આને મનથી
  150. 7:45હમજી લેવાય તો શ્રાવણનો તમારો શણગાર ખાલી
  151. 7:48બારોબારનો દેખાડો નહીં રહે પણ ભક્તિનો એક
  152. 7:51રૂડો સંકળપ બની જશે જરાક મનમાં વિચારો
  153. 7:54જ્યાં એ શ્રાવણ આવવાનો હોય છે તો સૌથી
  154. 7:57પહેલા તમારા મારા મનમાં હું આવે છે કદાચ
  155. 8:00નવી લીલી બંગડીયું નવો હાડલો મહેંદી
  156. 8:03ભોળાનાથનો જળાભિષેક સોમવારનું વરત અને માં
  157. 8:07પાર્વતીના ચરણોમાં પોતાના કુટુંબના હકની
  158. 8:10અરજ આજ તો શ્રાવણની સૌથી રૂડી વાત છે આ
  159. 8:14મહિનો ખાલી કેલેન્ડરનો મહિનો નથી હોતો આ
  160. 8:17મનને ભગવાનની લગોલગ લઈ જવાનો મોકો હોય છે
  161. 8:20એટલે જ આપણા ઘરોમાં દાદી નાની કહેતી તી
  162. 8:23શ્રાવણમાં જેટલું મન ભગવાનમાં લાગશે એટલો
  163. 8:26જ ઘરમાં પ્રેમને ને શાંતિ વધશે. બાઈઓ
  164. 8:29આજકાલ એક વાત જોવા મળે છે જેવો શ્રાવણ
  165. 8:32નજીક આવે કે બજારો લીલી બંગળીયુંથી ભરાઈ
  166. 8:35જાય છે હંધીએ દુકાને ભીડું જ જામી જાય છે
  167. 8:38કોઈક ભાતિયું જોવે છે કોઈક રંગ ગોતે છે
  168. 8:41કોઈ ઉતાવળમાં લઈને ઘેરે વયા જાય છે પણ બહુ
  169. 8:44ઓછા માણસો એક સવાલ પૂછે છે હું ખાલી લીલી
  170. 8:47બંગળીયું ખરીદી લેવી જ પૂરતી છે હું જેદી
  171. 8:50ટેમ મળે એદી લઈ લેવી બરોબર છે હું પહેરતા
  172. 8:53પહેલા કોઈ ખાસ ભાવ કે માનતા પણ હોવી જોઈએ
  173. 8:56અહીંયાથી જ આપણી આજની વાતો ચાલુ થાય છે
  174. 8:59ભાઈઓ યાદ રાખજો સનાતન ધર્મમાં કોઈપણ
  175. 9:02વસ્તુનું મહત્તમ ખાલી એટલા હારું નથી
  176. 9:04હોતું કે એ રૂપાળી છે એનું મહત્તમ તો એટલા
  177. 9:07હારું છે કારણ કે એની હારે એક ભાવ એક
  178. 9:10સંકળપ અને એક ભક્તિનો અર્થ જોડાયેલો હોય
  179. 9:13છે લીની બંગળીયું પણ એ જ ભાવનું પ્રતીક છે
  180. 9:16એ આપણને લીલોત્રીની યાદ દેવરાવે છે
  181. 9:19લીલોત્રી ખાલી ખેતરોની નથી હોતી હગપણની પણ
  182. 9:22હોય છે ઘરની પણ હોય છે મનની પણ હોય છે
  183. 9:26જ્યાં મન સુકાઈ જાય છે તો જીવ જીવતરમાં
  184. 9:28હરખ ઓછો થવા માંડે છે જ્યાં હગપણની
  185. 9:31લીલોતરી જળવાયેલી રહે છે તો અઘરો ટેમ પણ
  186. 9:34હેલો લાગવા માંડે છે એટલે જ આપણા વળવાઓએ
  187. 9:37શ્રાવણમાં લીલા રંગને રૂડો આશા અને
  188. 9:40મંગળનું પ્રતીક માન્યો છે પણ બાઈઓ એક વાત
  189. 9:42કાયમ ધ્યાન રાખજો જો કોઈ બાઈ એમ વિચારી લે
  190. 9:45કે મેં લીલી બંગડીયું પહેરી લીધી હવે એની
  191. 9:48મેળે બધુંય હારું થઈ જાય તો આ હમજણ અધૂરી
  192. 9:51છે ધર્મના રિવાજો આપણને ક્યારેય ખાલી
  193. 9:54વસ્તુ માથે આધાર રાખતા નથી શીખવાડતા એ
  194. 9:56આપણને શીખવાડે વસ્તુ પહેલા ભાવ શણગાર
  195. 10:00પહેલા શ્રદ્ધા અને પૂજા પહેલા નમ્રતા
  196. 10:03ભોળાનાથને બીલી પત્થર એટલે વાલું નથી કે એ
  197. 10:06જડતું નથી એમને એ વાલું છે જે પ્રેમથી
  198. 10:09ચડાવાય છે એક લોટો જળ પણ જો સાચા મનથી
  199. 10:12ચડાવાય તો એનું મહત્તમ બહુ મોતું ગણાય છે
  200. 10:14એ જ રીતે જો લીલી બંગડીઓ પણ ભોળાનાથને અને
  201. 10:17માં પાર્વતીનું સ્મરણ કરીને પહેરવામાં આવે
  202. 10:19તો એનું ધર્મનું મહત્તમ ઓર વધી જાય છે એક
  203. 10:22નાની એવી વાત કહું એક ગામમાં બે પડોશણ
  204. 10:25રહેતી હતી બેય દર વર્ષે શ્રાવણનું વરત
  205. 10:27રાખતી તી બેય લીલી બંગડીઓ પણ પહેરતી હતી
  206. 10:30પહેલી બાઈ બજારમાંથી બંગડીયું લાવતી
  207. 10:32પહેરતી અને પોતાના કામમાં વળગી જાતી બીજી
  208. 10:35બાઈ પણ ઈજ કરતી હતી પણ એક નાનો એવો ફેર
  209. 10:37હતો એ ઘેરે આવીને સૌથી પહેલા નાઈ ધોઈ લેતી
  210. 10:40પછી ભોળાનાથને માં પાર્વતીની સામુ દીવો
  211. 10:43કરતી લીલી બંગડીઓને એક થાળીમાં રાખતી એની
  212. 10:45માથે હળદર અને ચોખા ચડાવતી ને બે હાથ
  213. 10:48જોડીને કહેતી હે ભોળાનાથ જો શણગારમાં કોઈ
  214. 10:51શુભતા છે તો એ તમારી કૃપાથી જ છે મારા
  215. 10:53ઘરમાં પ્રેમ જળવાઈ રે મારા મનમાં ક્યારેય
  216. 10:56અભિમાન ન આવે અને મારી શ્રદ્ધા કાયમ જળવાઈ
  217. 10:59રે પછી ઈ ઈ જ બંગડીયુંને પ્રસાદ માનીને
  218. 11:01પહેરતી બાયુ ધાન દેજો બેય જણીએ એકસરખી
  219. 11:05બંગડીયું જ પહેરી તી પણ ફેર બંગડીયુંમાં
  220. 11:07નહતો ફેર ભાવમાં હતો અને શાસ્ત્રોનો સાર
  221. 11:10પણ આ જ છે ભગવાન ભાવના ભૂખ્યા છે આજ કારણ
  222. 11:14છે કે આપણા ઘરના મોટા ઘડપણ વાળા કોઈપણ
  223. 11:16રૂડા કામ પહેલા ભગવાનનું સ્મરણ કરવાની
  224. 11:18શિખામણ દેતા હતા પણ હવે એક મોટો સવાલ આવે
  225. 11:21છે હું શ્રાવણમાં લીલી બંગડીયું ગમે એદી
  226. 11:24લઈ લેવી બરોબર છે કે રિવાજોમાં કોઈ એવાદ
  227. 11:26દી બતાવ્યા છે જેને વધારે રૂડા ગણાય છે
  228. 11:28અને હું કોઈ એવા દી પણ છે જેમાં ખરીદી ન
  229. 11:31કરવી જોવે બાયુ અહીંયાથી જ વાત ઓર મજાની
  230. 11:34થવાની છે આગળના ભાગમાં આપણે વિગતે હમજશું
  231. 11:37કે શ્રાવણમાં લીલી બંગળીયું લેવાનો હારો
  232. 11:39ટેમ કયો ગણાય છે આને પહેલીવાર કેમ પહેરવી
  233. 11:42અને કઈ નાની નાની સાવચેતીયું આ આખા
  234. 11:44શણગારને ઓર રૂડો બનાવી હકે છે બાયુ હવે
  235. 11:47જરાક તમારા બાળપણની એક વાત યાદ કરો જ્યાંય
  236. 11:50પણ શ્રાવણ મહિનો આવતો ઘરની મોટી ગઢીબાઈ
  237. 11:53કેટલા નેહથી કહેતી હતી શ્રાવણ આવી ગયો છે
  238. 11:55હવે હવે ઘરમાંય લીલોત્રી આવવી જોવે ને
  239. 11:57મનમાંય લીલોત્રી રહેવી જોવે ઈ ટેમે કદાચ
  240. 12:00આપણે આ વાતોનો અર્થ નોતા હમજતા આપણને તો
  241. 12:02બસ એટલું ગમતું હતું કે ઘરમાં પૂજા થાહે
  242. 12:05મહેંદી મુકાહે હિંડોળા બંધા હે ને માં કે
  243. 12:08દાદી નવી લીલી બંગડીયું પહેરશે પણ જેમ જેમ
  244. 12:11જીવતર આગળ વધે છે ત્યાંય હમજાય છે કે આપણા
  245. 12:14વળવાઓ ખાલી રિવાજ પૂરા કરવા હારું આ બધું
  246. 12:17નતા કરતા હંધાય રિવાજ વાહે કોઈને કોઈ ભાવ
  247. 12:20જરૂર છુપાયેલો હતો શ્રાવણની લીલી બંગડીયું
  248. 12:23પણ એ જ ભાવનો એક કટકો
  249. 12:26બાયુ વિચારો જો કોઈ છોડવો સુકાવા માંડે તો
  250. 12:29આપણે હું કરીએ છીએ એને પાણી પાય છીએ
  251. 12:32તડકાનું ધ્યાન રાખી છીએ એની રખેવાડી કરીએ
  252. 12:35છીએ કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે એમાં પાછી
  253. 12:38લીલોત્રી આવી જાય એ જ રીતે કુટુંબ પણ એક
  254. 12:41છોડવા જેવું જ હોય છે જો એમાં પ્રેમ આદર
  255. 12:45ધીરજ અને ભરોસાનું પાણી મળતું રહે તો એ
  256. 12:48કાયમ લીલું છમ રહે છે અને જો મનમાં ગુસ્સો
  257. 12:51અભિમાન ને કડવા વેણ વધી જાય તો હળવે હળવે
  258. 12:55હવે હગપણની લીલોત્રી ઓછી થવા માંડે છે આજ
  259. 12:58કારણ છે કે શ્રાવણ આપણને ખાલી ભોળાનાથની
  260. 13:01પૂજા કરવાનું જ નથી શીખવાડતો પણ આપણા
  261. 13:03વ્યવહારને મીઠો બનાવવાની પ્રેરણા દેશે
  262. 13:06શણગારનો અર્થ ખાલી સજવું નથી બાયુ આજના
  263. 13:10જમાનામાં શણગારને મોટે ભાગે ખાલી રૂપાળા
  264. 13:13દેખાવા હરિય જોડીને જોવાય છે પણ સનાતન
  265. 13:16ધર્મમાં શણગારનો અર્થ આનાથી ઘણો ઊંધો છે
  266. 13:19જાય કોઈ પરણેલી બાઈ પોતાના કપાળમાં હિંગડો
  267. 13:22પૂરે છે હાથમાં ચૂરલો પહેરે છે સેંથામાં
  268. 13:25કંકુ પૂરે છે તો એ ખાલી પોતાને નથી
  269. 13:28શણગારતી હોતી ઈ પોતાના જીવતરમાં મંગળ
  270. 13:31સોહાગ ને રૂડા સંકલ્પોનું સન્માન કરી રહી
  271. 13:34હોય છે એટલા હારું જ આપણે ન્યા કહેવાય છે
  272. 13:38કે શણગાર કાયમ રાજીપા વાળા મનથી કરવો જોઈએ
  273. 13:41ગુસ્સામાં બાધ્યા વાહે તરત જ કે મનમાં
  274. 13:44ખોટું લગાડીને કરેલું કોઈપણ રૂડું કામ
  275. 13:46પોતાનો હાચો હરખ ખોઈ બહે છે એટલે જો તમે
  276. 13:50શ્રાવણમાં લીલી બંગડીયું પહેરો તો પહેલા
  277. 13:53તમારા મનને શાંત કરો બે મિનિટ ભોળાનાથનું
  278. 13:56સ્મરણ કરો પછી માં પાર્વતીને અરજ કરો હે
  279. 13:59માવડી મને એવી બુદ્ધિ દ્યો કે હું મારા
  280. 14:02કુટુંબમાં પ્રેમ ધીરજ ને આદર જાલવી શકું
  281. 14:06બાઈઓ ભરોસો રાખજો આવી અરજ મનને અંદરથી
  282. 14:09બદલી નાખે છે હું તમારા હંધાયને એક સવાલ
  283. 14:12પૂછવા માગું છું જાય તમે લીલી બંગડીયું લઉ
  284. 14:15છો તો તમારા મનમાં પહેલો વિચાર હું આવે છે
  285. 14:18હું ઈ કે માણાહો હું કહેશે કે ઈ કે આ રંગ
  286. 14:22મારી માથે કેવો લાગશે કે પછી ઈ કે હું
  287. 14:24ભગવાનની હામું શ્રદ્ધાથી આ શણગાર કરીશ
  288. 14:27ભાઈઓ મનની દિશા જ પૂજાની દિશા નક્કી કરે
  289. 14:30છે જો મન ખાલી દેખાડામાં ગોઠવાઈ જાય તો
  290. 14:33પૂજા એક રિવાજ બનીને રહી જાય છે પણ જો
  291. 14:36મનમાં સમરપણ હોય તો એ જ નાનું એવું કામ પણ
  292. 14:39સાધના બની હકે છે એટલે જ આપણા ઋષિઓએ વારે
  293. 14:43ઘડીએ કીધું છે બારોબારની પૂજા પહેલા
  294. 14:46અંદરની પૂજા જરૂરી છે અંદરની પૂજા હું છે
  295. 14:50મનમાંથી ઈરખા ઓછી કરવી કડવા વા વેણ મેલવા
  296. 14:54ઘરમાં મીઠાસ જાળવી રાખવી મોટાનું સન્માન
  297. 14:58કરવું ને ભગવાન માથે ભરોસો રાખવો જો આ ભાવ
  298. 15:02આપણી અંદર આવી જાય તો લીલી બંગળીયું ખાલી
  299. 15:05હાથની શોભા નથી વધારતી એ આપણને રોજ આપણા
  300. 15:08સંકલ્પની યાદ દેવરાવે છે પણ અહીંયા જ મોટા
  301. 15:12ભાગના માણસો એક ભૂલ કરી બેહે છે બાઈઓ હવે
  302. 15:15હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું
  303. 15:18જેને ઘણીવાર માણાહું ધ્યાન બારો કાઢી નાખે
  304. 15:21છે ઘણામાણ માણાહો વિચારે છે કે શુભતા ખાલી
  305. 15:25વસ્તુમાં હોય છે પણ આપણો ધર્મ કહે છે કે
  306. 15:28શુભતા વસ્તુમાં નહીં એના વાપરવાના ભાવને
  307. 15:31મરજજાદામાં હોય છે આજ કારણ છે કે કોઈપણ
  308. 15:35પૂજાની સામગ્રીને આદરથી રાખવાની શિખામણ
  309. 15:38દેવાય છે જો તમે લીલી બંગળીયું લઈ લીધી છે
  310. 15:42તો એને ઘેરે લામીને કોઈ ચોખ્ખી જગ્યા માથે
  311. 15:45રાખો જો બને તો પહેલીવાર પહેરતા પહેલા
  312. 15:48ભોળાનાથને માં પાર્વતીની હામું થોડીક વાર
  313. 15:51રાખીને અરજ કરો આ કોઈ કડક નિયમ નથી પણ
  314. 15:55શ્રદ્ધાનો એક રૂડો ભાવ છે અને બાયું
  315. 15:58શ્રદ્ધા ક્યારેય ભાર નથી હોતી શ્રદ્ધા તો
  316. 16:01મનને હળવું કરે છે હવે સવાલ એ છે કે આખરે
  317. 16:05શ્રાવણ 2026 માં કયો દી લીલી બંગળીયું
  318. 16:08લેવા હારું સૌથી રૂડો ગણાય છે જો સોમવાર
  319. 16:12ને શુક્રવાર બેયનું મહત્તમ બતાવાય છે તો
  320. 16:15આમાં હું ફેર છે હું હવારમાં લેવી વધારે
  321. 16:18હારી ગણાય છે કે પૂજા વાહે પહેરવી અને જો
  322. 16:21કોઈ કારણ થી પહેલા સોમવારે બંગડીયું ન લઈ
  323. 16:24હકાય તો હું કરવું આ હંધાય સવાલોના જવાબ
  324. 16:28આપણે આગળના ભાગમાં વિગતે હમજશું એટલે આ
  325. 16:32વાતને છેવાળા સુધી જરૂર સાંભળજો કારણ કે
  326. 16:35ઘડીવાર નાની એવી જાણકારી જ મોટી મૂજવણને
  327. 16:38દૂર કરી દેશે ભાઈું એક વાત કાયમ યાદ રાખજો
  328. 16:42ભોળાનાથનો મારગ ક્યારેય દેખાળાનો મારગ
  329. 16:45રહ્યો નથી તમે જોયું હશે કે ખુદ મહાદેવે
  330. 16:49ક્યારેય રાજા રજવાળા વાળા લુગડા નથી
  331. 16:51પહેર્યા ભભૂતિને પોતાનો દાગીનો બનાવ્યો
  332. 16:54વાગાંબરને પોતાના લુગડા બનાયા ડોકમાં નાગ
  333. 16:58દેવતા પહેર્યા ને કૈલાશ જેવી શાંત જગ્યાને
  334. 17:01પોતાનો વાસ બનાવ્યો આનો સંદેશો હું છે ઈજ
  335. 17:05કે ભોળાનાથ આપણને સાદગી સંતોષ અને હાચા
  336. 17:08ભાવનું મહત્તમ શીખવાડે છે એટલે જ્યાંય પણ
  337. 17:12આપણે શ્રાવણમાં કોઈપણ પૂજા કરીએ તો આપણો
  338. 17:14પહેલો હેતુ ભગવાનને રાજી કરવાનો હોવો જોવે
  339. 17:18નહીં કે દુનિયાને દેખાડવાનો આજકાલ સોશિયલ
  340. 17:21મીડિયા ઇન્ડિયાનો જમાનો છે ઘણીવાર માણસો
  341. 17:23પૂજાથી વધારે એના ફોટા પાડવામાં ગોઠવાયેલા
  342. 17:26રહીએ છે શણગાર ભગવાન હારું ઓછો ને
  343. 17:29દુનિયાને દેખાડવા હારું વધારે થવા માંડે
  344. 17:31છે પણ બાઈઓ જરાક મનમાં વિચારજો હું
  345. 17:34ભગવાનને આપણા ફોટા જુવે છે કે આપણો પ્રેમ
  346. 17:36જવાબ તો તમે ખુદ જાણો છો માં પાર્વતી
  347. 17:40આપણને હું શીખવાડે છે જ્યાં પણ શ્રાવણનું
  348. 17:42નામ આવે ભોળાનાથની હારે માં પાર્વતીનું
  349. 17:45સ્મરણ એની મેળે જ થઈ જાય છે ધર્મના
  350. 17:48પાનાઓમાં માં પાર્વતીને ધીરજ સમર્પણ દયા
  351. 17:51ને અટૂટ ભરોસાનું પ્રતીક માનવામાં આવ્યા
  352. 17:54છે એમણે કઠોર તપ કર્યું લાંબા ટાઈમ સુધી
  353. 17:57ધીરજ રાખી ને પોતાના ઈષ્ટ માથે ભરોસો
  354. 17:59ક્યારેય નથી મેલ્યો આજ કારણ છે કે પરણેલી
  355. 18:03બાયુ અને અખંડ સુહાગનું પ્રતીક માનીને
  356. 18:05એમની પૂજા કરે છે પણ બાઈ જો આપણે ખાલી
  357. 18:08એમને સામું દીવો કરી દઈએ ને એમના ગુણોને
  358. 18:11આપણા જીવતરમાં ન ઉતારીએ તો પૂજા અધૂરી રહી
  359. 18:14જાય છે માં પાર્વતી આપણને શીખવાડે છે
  360. 18:17ઘરમાં પ્રેમ જાળવી રાખવો એ પણ પૂજા છે
  361. 18:19મોટાનું સન્માન કરવું એ પણ પૂજા છે કોઈ
  362. 18:22દુઃખી માણસની મદદ કરવી એ પણ પૂજા છે કળવા
  363. 18:26વેણ બોલવાથી બચવું એ પણ પૂજા છે અને
  364. 18:28ભગવાનનો સ્મરણ કરતાં કરતાં પોતાનો ધર્મ
  365. 18:31નિભાવવો એ પણ પૂજા છે એટલે શ્રાવણનો મહિનો
  366. 18:34ખાલી વ્રત રાખવાનો મહિનો નથી આપણા હભાવને
  367. 18:37ઓર વધારે મીઠો બનાવવાનો પણ મોકો છે લીલી
  368. 18:41બંગળીયું ખાલી સોહાગનું પ્રતીક નથી બાયુ
  369. 18:44ઘણા માણસો કહેશે લીલી બંગળીયું પહેરી લ્યો
  370. 18:46બધુંય હારું થઈ જાહે પણ સનાતન ધર્મ ક્યારે
  371. 18:49એવું નથી કહેતો ધર્મ આપણને કરમનું મહત્તમ
  372. 18:52પણ શીખવાડે છે જો ઘરમાં પ્રેમ રહેશે જો
  373. 18:55કુટુંબમાં આદર રહેશે જો ધણી બાયડી
  374. 18:57એકબીજાની ભાવનાને હમજશે જો ભગવાનનું સ્મરણ
  375. 19:00રહેશે તો ઘરનો માહોલ એની મેળે જ હરિયાળો
  376. 19:03બનવા માંડશે લીલી બંગળીયું આપણને આ જ રૂડા
  377. 19:06સંકલ્પની યાદ દેવરાવે છે જ્યાં પણ એ
  378. 19:08હાથમાં ખણકે છે જાણે આપણને યાદ દેવરાવે છે
  379. 19:12પોતાના બોલ પણ એટલા જ મીઠા રાખો જેટલી
  380. 19:14મીઠી આ બંગળીઓની રણકાર છે કેવો રૂડો
  381. 19:17સંદેશો છે ભાઈઓ જો કોઈદી તમારું મન બહુ
  382. 19:20મૂંઝાતું હોય ઘરમાં કોઈ વાતને લઈને ડખો
  383. 19:23હોય કે કોઈ કારણથી મન અશાંત હોય તો ઈદી
  384. 19:26ભોળાનાથની સામુબે મિનિટ શાંત બેહી જાજો
  385. 19:29કાઈ માંગતા નહીં બસ એટલું જ કહી દેજો કે
  386. 19:32હે ભોળાનાથ મને સાચો ન્યાય કરવાની બુદ્ધિ
  387. 19:35દયો મારા મનને ટાઢું રાખો મારા ઘરમાં
  388. 19:38પ્રેમ જાળવી રાખો ભરોસો રાખજો હંધી મુસીબત
  389. 19:41તરત પૂરી થઈ જાય એવો કોલ કોઈ નથી દઈ હકતું
  390. 19:44મન ચોક્કસ મજબૂત થાય છે અને જ્યાંય મન
  391. 19:47મજબૂત થાય છે તો ગમે એવી અઘરી ઘડીનો સામનો
  392. 19:51કરવો પણ હેલો થઈ જાય છે આજ તો ભક્તિનું
  393. 19:54સૌથી મોટું ફળ છે હવે આવે છે ઈ વાત જેની
  394. 19:58વાટ હંધીએ પરણેલી બાયુ જોવે છે બાયુ
  395. 20:02અત્યાર સુધી આપણે લીલી બંગડીયુંનો ભાવ ને
  396. 20:04મહત્તમ હમજા પણ હવે સૌથી મોટો સવાલ છે કે
  397. 20:08આખરે શ્રાવણ 2026 માં લીલી બંગડીયું
  398. 20:12ક્યારે લેવી જોવે હું પહેલા સોમવારે હું
  399. 20:15પહેલા શુક્રવારે કે કોઈ ખાસ તિથિએ કે
  400. 20:18હવારના પોરમાં લેવી વધારે હારી ગણાય છે કે
  401. 20:22પૂજાવાહે પહેરવી જોવે અને જો કોઈ કારણથી
  402. 20:26ઈદી લેવી ભેગી ન થાય તો હું કરવું આ હંધાય
  403. 20:30સવાલોના જવાબ આપણે ભાગ બે માં વિગતે
  404. 20:33જાણશું ત્યાંય આપણે એ પણ હમજશું કે
  405. 20:36પહેલીવાર લીલી બંગડીયું પહેરતા પહેલા
  406. 20:38ભોળાનાથ ને માં પાર્વતીની હામુ કઈ રીતે
  407. 20:42અરજ કરી હકાય જેથી આ શણગાર ખાલી રિવાજનો
  408. 20:45રહેતા એક શ્રદ્ધાવાળો સંકળપ બની જાય જો
  409. 20:49અત્યાર સુધીની વાતો તમને ગમી હોય તો
  410. 20:52વીડિયોને એકવાર લાઈક જરૂર કરજો કોમેન્ટમાં
  411. 20:55હર હર મહાદેવ લખીને તમારી શ્રદ્ધા બતાવજો
  412. 20:59અને જો તમે ઈચ્છો છો કે સનાતન ધર્મ વ્રત
  413. 21:02પૂજા ને તહેવારોની આવી હેલી ને હારી
  414. 21:06જાણકારી તમને કાયમ મળતી રહે તો આપણી ચેનલ
  415. 21:09શિવોહમ ટીવીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા
  416. 21:12નહીં ૐમ નમઃ શિવાય બાયુ અતવાર સુધી આપણે
  417. 21:17સમજ સમજ્યા કે શ્રાવણમાં લીલી બંગળયું
  418. 21:20ખાલી એક દાગીનો નથ પણ શ્રદ્ધા મંગળ અને
  419. 21:24રૂડા સંકલ્પનું પ્રતીક ગણાય છે પણ હવે એ
  420. 21:27સવાલ જે કદાચ આ ટેમે સૌથી વધારે તમારા
  421. 21:30મનમાં હશે આખરે શ્રાવણમાં લીલી બંગડીયું
  422. 21:34ક્યારે લેવી જોવે હું કોઈ ખાસ દી હોય છે
  423. 21:37કે જ્યાં ટેમ મળે એ દી લઈ લેવી જોવે બાયું
  424. 21:41આપણા સનાતન ધર્મમાં હંધાય રૂડા કામ હારું
  425. 21:45એક હારા ટેમનું મહત્તમ બતા બતાવવામાં
  426. 21:47આવ્યું છે આનો અર્થ એ નથી કે બીજા ટેમે
  427. 21:50કરેલું કામ નક્કામું થઈ જાય છે પણ ઈ કે
  428. 21:53અમુક મોકા એવા ગણાય છે જેમાં મન પણ વધારે
  429. 21:56શ્રદ્ધાથી જોડાય છે ને માહોલ પણ પૂજાને
  430. 22:00લાયક હોય છે આજ કારણે ઘણા કુટુંબોમાં
  431. 22:03શ્રાવણના પહેલા સોમવારને ખાસ મહત્તમ દેવાય
  432. 22:07છે કારણ કે સોમવાર ભોળાનાથનો ગણાય છે અને
  433. 22:11ઘણી જગ્યાએ શુક્રવારને માં પાર્વતી ને
  434. 22:14દેવી માવડીની પૂજાહારું પણ રૂડો ગણાય છે
  435. 22:17જો તમારા ઘરનો કોઈ જૂનો રિવાજ હોય તો સૌથી
  436. 22:20પહેલા એનું સન્માન કરો અને જો એવો કોઈ
  437. 22:23રિવાજ ન હોય તો શ્રદ્ધાથી શ્રાવણના કોઈ
  438. 22:26સોમવાર કે શુક્રવારે બંગળીયું લઈને
  439. 22:29પૂજાવાહે પહેરવી એ એક રૂડો ધર્મનો ભાવ
  440. 22:32ગણાય છે પણ બાયુ અહીંયા જ એક બીજી વાત
  441. 22:35હમજવી પણ બહુ જરૂરી છે ખાલી દી હારો
  442. 22:38હોવાથી જ વાત પૂરી નથી થાતી માની લ્યો
  443. 22:41કોઈએ બહુ રૂડો દી ગોત્યો પણ ઘરમાં બાધીને
  444. 22:44બજારે ગયા ગુસ્સામાં ખરીદી કરી ને
  445. 22:47ભગવાનનું સ્મરણ કર્યા વના બંગડીઓ પહેરી
  446. 22:49લીધી તો હું ખાલી દી હારો હોવાથી મન પણ
  447. 22:52રૂડું થઈ જાય ના ભાઈઓ શુભતાની શરૂઆત આપણા
  448. 22:56મનથી થાય છે એટલે જો તમે ઈદી બંગળીયું
  449. 23:00લેવા જઈ રહ્યા છો તો ઘેરેથી નીકળતા પહેલા
  450. 23:03બે મિનિટ ભોળાનાથનું સ્મરણ જરૂર કરજો
  451. 23:06મનમાંને મનમાં કહેજો હે ભોળાનાથ હું જે પણ
  452. 23:09રૂડું કામ કરવા જઈ રહી છું એમાં તમારો
  453. 23:12આશીર્વાદ બની રહે મારા મનમાં અભિમાન નહીં
  454. 23:15ખાલી ખાલી શ્રદ્ધા જળવાયેલી રહે ભરોસો
  455. 23:18રાખજો આમી નાની એવી અરજ મનને અંદરથી બદલી
  456. 23:22નાખે છે બંગળીયું લેતી વખતે કઈ વાતોનું
  457. 23:25ધ્યાન રાખવું ભાઈઓ આજકાલ બજારમાં અનેક
  458. 23:28ભાતની બંગળીયું મળે છે કાચની લાખની ધાતુની
  459. 23:32નવી ભાતની અને બીજું ઘણુંય તમે તમારી
  460. 23:35સગવળને ગમતા પ્રમાણે કોઈ પણ લઈ શકો છો પણ
  461. 23:39એક વાતનું ધ્યાન રાખજો જો કોઈ બંગડી
  462. 23:41પહેલાથી ભાંગેલી હોય એમાં તીિરાળ હોય કે એ
  463. 23:44પહેરવા જેવી ન હોય તો ઈને ખાલી રૂપાળી ભાત
  464. 23:48ભાળીને ન લઈ લેતા આ ખાલી ધર્મના ભાવની વાત
  465. 23:51નથી પણ વ્યવહારું વાત પણ છે ભાંગેલી બંગડી
  466. 23:54હાથમાં વાગી પણ હકે છે એટલે કાયમ હારીને
  467. 23:57હાજી બંગડીયું જ ગોધજો અને જો બને તો એને
  468. 24:00માનથી કોઈ ચોખ્ખા લુગડા કે થેલીમાં ઘેરે
  469. 24:04લાવજો ઘેરે આવ્યા વાહે હું કરવું ભાઈઓ
  470. 24:07અહીંયા જ એક બહુ રૂડો રિવાજ ઘણા ઘરોમાં
  471. 24:09આજની તારીખે નિભાવાય છે જ્યાં નવી
  472. 24:12બંગળીયું ઘેરે આવે છે તો એને સીધી પહેરવા
  473. 24:15ને બદલે પહેલા પૂજાના થાનકે રખાય છે હું
  474. 24:18કામ હું ભગવાનને બંગળીયુંની જરૂર છે ના આ
  475. 24:22તો આપણા મનનો ભાવ છે જ્યાં આપણે કોઈ
  476. 24:25વસ્તુને ભગવાનના ચરણોમાં રાખી છી તો જાણે
  477. 24:28આપણે એ માની છી કે હે પ્રભુ આ બધુંય તમારી
  478. 24:31કૃપાથી જ મળ્યું છે આજ ભાવ આપણી અંદર
  479. 24:34નમ્રતા લાવે છે તમે પણ આવું કરી શકો છો એક
  480. 24:38નાની એવી થાળી લ્યો એમાં બંગળીયું રાખો એક
  481. 24:41દીવો કરો જો ઘરમાં શિવ પાર્વતીનો ફોટો કે
  482. 24:44શિવલિંગ હોય તો એની હામું બેહી જાવ થોડીક
  483. 24:47વાર આંખ્યું બંધ કરીને ૐમ નમઃ શિવાયના જાપ
  484. 24:50કરો પછી મનમાં ને મનમાં અરજ કરો હે ભગવાન
  485. 24:54શિવ હે માવડી પાર્વતી મારા કુટુંબ માથે
  486. 24:57તમારી કૃપા જાળવી રાખજો મારા ઘરમાં પ્રેમ
  487. 25:00આદર અને સંપ બની રહે મને એવી બુદ્ધિ દયો
  488. 25:04કે હું મારા કુટુંબ પ્રત્યે મારો ધર્મ
  489. 25:06પ્રેમથી નિભાવી શકું રોજો આ વિડીયો તમને
  490. 25:09પસંદ આયો હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ
  491. 25:12લખો સાથે જ વીડિયોને લાઈક શેર અને
  492. 25:15સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ

About this transcript

This page contains the full transcript of શ્રાવણ મહિનામાં લીલી બંગડી ક્યારે પહેરવી? જાણો સૌથી શુભ સમય | Shiv Krupa Gujarati by VR media23, generated from the public captions YouTube serves with the video. The transcript has 3,733 words across 492 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.