SantVani #91 | 2026-05-08 | Power of Satsang | P. BrahmVihari Swami | Yuva Parv | Naroda (Ahmedabad) — Transcript
Full transcript
- 0:03[સંગીત]
- 0:16અમદાવાદ ગાંધીનગર એટલે કે હરિમય પ્રદેશ
- 0:21નરોડા વિભાગ એનો આ યુવા પર્વ
- 0:25[ગળું સાફ કરે છે]
- 0:27ગુરુ હરિ પ્રભુ સ્વામીજીના આપણે આશીર્વાદ
- 0:29લેવાના છે પણ એ પહેલા
- 0:33આપણે જે સત્સંગ કરીએ છીએ અને આથે આજે જે
- 0:36સત્સંગમાં જે પહેલીવાર આવ્યા છે
- 0:40અત્યારના હડાહળ કળિયુગની અંદર અત્યારનો જે
- 0:44કરંટ સિનારિયો છે જે પરિસ્થિતિ છે સમાજની
- 0:49એ પરિસ્થિતિમાં સત્સંગ કેટલો કામ કરે છે
- 0:53સત્સંગ કેટલો જરૂરી છે
- 0:56એ ટ્રુ સ્ટોરી બેસ્ડ ઓન ટ્રુ સ્ટોરી જે
- 1:00જીવનના સાચા પ્રસંગો એને આધારિત એક
- 1:04પ્રેઝન્ટેશન
- 1:06પાવર ઓફ સત્સંગ ઉપર આપણે આજે થોડી વાર
- 1:08નિહાળીશું સત્સંગનો પાવર કેટલો છે
- 1:12સત્સંગનો પ્રતાપ કેટલો છે સત્સંગની તાકાત
- 1:15કેટલી છે સત્સંગ કેટલું આપણા જીવનમાં કામ
- 1:17કરે છે સત્સંગ કેટલું આપણને સુખ આપે છે
- 1:20સત્સંગ કેટલું આપણા જીવનમાંથી દુઃખ દૂર
- 1:22કરે છે એ માટેનું આ પ્રેઝન્ટેશન આપણે
- 1:24નિહાળીએ પણ સૌ પહેલા આપણે એ વિચારીએ કે
- 1:27વોટ ઇસ સત્સંગ સત્સંગની ડેફિનેશન શું છે
- 1:30આમ તો આપણને બધાને ખ્યાલ છે પણ આપણે એની
- 1:33બેઝિક ડેફિનેશન સમજીએ સત્સંગ એટલે સત્યનો
- 1:37સતસંગ સત એટલે સત્ય સારું એનો જે સંગ કરવો
- 1:42એનું નામ સત્સંગ સારા મિત્રો સત્સંગીઓ
- 1:46સાથેની દોસ્તી એનો સમાગમ એ સત્સંગ છે
- 1:50સત્સંગનો બીજો અર્થ આવો બી થાય છે કે
- 1:52સંતોનો અથવા સતપુરુષનો સંગ જે ભગવાન ધારક
- 1:56સંત છે જે ભગવાનના સાચા સંત છે જેની અંદર
- 1:59એને ભગવાન કામ કરે છે એવા જે સંત આજે આપણી
- 2:03સામે ગુરુ હરિ પ્રભુ સ્વામીજી પ્રત્યક્ષ
- 2:05બિરાજમાન છે એવા જે સંતોનો સંગ કરીએ એ
- 2:09સત્સંગ કહેવાય સત્સંગનો બીજો અર્થ સત્સંગ
- 2:12સભાનો લાભ લેવો જે અઠવાડીક સભા થતી હોય કે
- 2:16જે જગ્યાએ નિયમિત સત્સંગ સભા થતી હોય એ
- 2:19સભાનો લાભ લેવો એનું નામ સત્સંગ સત્સંગનો
- 2:23બીજો અર્થ સત્સંગ એટલે મોટા સંત કહે તેમ
- 2:26કરવું જે ભગવાન ધારક સંત છે જે ભગવાનના
- 2:29સાચા સંત છે એ કે એની આજ્ઞા પ્રમાણે
- 2:33વર્તવું એનું નામ સત્સંગ આ આપણે એક
- 2:35સત્સંગની બેઝિક ડેફિનેશન સમજ્યા પણ હવે
- 2:38પ્રશ્ન એ છે કે સત્સંગ શા માટે કરવો જોઈએ
- 2:42શું સત્સંગ જરૂરી છે સારી જોબ હોય સારું
- 2:45પેકેજ હોય સારી ઇનકમ હોય અથવા સારો બિઝનેસ
- 2:48હોય સારું ઘર છે સારી ગાડી છે બધી જ
- 2:51વ્યવસ્થા છે તો એને શું સત્સંગની જરૂર છે
- 2:54ખરી શા માટે સત્સંગ કરવો જોઈએ તો એની આપણે
- 2:58વાત કરીએ અત્યારે રિયલ સ્ટેટેસ્ટિક્સ બધા
- 3:02જે છે અત્યારના એની આપણે પહેલા વિચારીએ કે
- 3:06અત્યારે વર્તમાન પરિસ્થિતિ કેવી છે પહેલી
- 3:09વાત કરીએ તો અત્યારે ડે બાય ડે સ્ટ્રેસ
- 3:11લેવલ કેટલું વધતું જાય છે તો અત્યારે
- 3:14સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની અંદર 74%
- 3:17સ્ટુડન્ટ સ્ટ્રેસ અનુભવી રહ્યા છે એને
- 3:20અભ્યાસનું એક્ઝામનું પ્રિપરેશનનું ઘણી
- 3:23પ્રકારનું સ્ટ્રેસ રહેશે 64% એમ્પ્લોય છે
- 3:27કે જે લોકો જે અત્યારે 21 થી 30 ઉંમર 21
- 3:32થી 30 ની વચ્ચેના 64% એવા એમ્પ્લોય છે કે
- 3:35જેને વર્કપ્લેસ ઉપર પોતાની ઓફિસમાં જોબ પર
- 3:38ખૂબ જ સ્ટ્રેસ અનુભવી રહ્યા છે આગળ વાત
- 3:42કરીએ મેન્ટલ હેલ્થ જે અત્યારે મેન્ટલ
- 3:45હેલ્થમાં મેન આપણે ઇનસિક્યુરિટી અને ફિયર
- 3:47ઓફ ફેલયર અત્યારે 14ટ ઇન્ડિયાની અંદર 14%
- 3:51એવા છે કે જે લોકોને મેન્ટલ હેલ્થનો
- 3:54પ્રોબ્લેમ થઈ ગયેલો છે 38% જેનજી જે છે
- 3:581998 પછીના જે બધા જનરેશન છે એ બધાને ફિયર
- 4:02ઓફ ફેલયર 38% અનુભવી રહ્યા છે. આ અત્યારની
- 4:06પરિસ્થિતિ છે આ પરિસ્થિતિનું નિવારણ આ
- 4:09આટલી બધી ટેકનોલોજી છે કે આટલું બધું
- 4:12મેડિકલ સાયન્સ છે કે આટલી બધી થેરાપી છે
- 4:16આટલા બધા એજ્યુકેટેડ પીપલ છે છતાં પણ આનું
- 4:19સોલ્યુશન આવવું જોઈએ અથવા પરસેન્ટેજ ઘટવા
- 4:22જોઈએ પણ ડે બાય ડે વધતા જાય છે તો એનો કોઈ
- 4:24રસ્તો છે ખરો એડિકશનની વાત કરીએ પહેલા
- 4:28પરંપરાગત એડિકશન એટલે કે તમાકુ હોય
- 4:31આલ્કોહોલ હોય ડ્રગ્સ હોય એની વાત કરીએ તો
- 4:34અત્યારે ઇન્ડિયાની અંદર 14.6% 6 ટકા લોકો
- 4:38એ આલ્કોહોલ પીવે છે 23 મિલિયન ઇન્ડિયાની
- 4:42અંદર 23 મિલિયન 2 કરોડ અને 30 લાખ લોકો
- 4:45ડ્રગ્સ લઈ રહ્યા છે આવી પરિસ્થિતિ છે આનું
- 4:48રિઝલ્ટ એ આવી રહ્યું છે કે દર વર્ષે
- 4:51ભારતની અંદર તમાકુને લઈને 14 લાખ લોકોના
- 4:55મૃત્યુ થાય છે આલ્કોહોલને લઈને 30 લાખ
- 4:59લોકોના મૃત્યુ થાય છે ડ્રગ્સને લઈને
- 5:0120હ000 નો આંકડો આ પણ આંકડો ડે બાય ડે
- 5:04ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે એનું સોલ
- 5:06સોલ્યુશન શું છે એથી આગળનું નવું એડિકશન
- 5:09જે છેલ્લા કેટલાક વર્ષોથી શરૂ થયું છે એ
- 5:12છે ડિજિટલ એડિકશન એટલે કે મોબાઈલનું
- 5:14એડિકશન દરરોજ ગુરુ હરિ પાસે એવી ખાનગી આવે
- 5:18છે એવા પ્રશ્નો આવે છે કે મોબાઈલ એનું
- 5:20અભ્યાસ બગાડે છે એનું લાઈફ બગાડે છે કરિયર
- 5:23બગાડે છે અત્યારે 44% ભારતના જે ટીનેજર્સ
- 5:28છે 13 થી 19 વર્ષ વચ્ચેના દીકરાઓ એ લોકોને
- 5:31મોબાઈલનું સ્માર્ટફોનનું એડિકશન થયું છે
- 5:33છૂટી શકતું નથી 73% એમાના એવા છે કે જે
- 5:37લોકો અત્યારે ડિજિટલ સ્લેવ બન્યા છે જે
- 5:39લોકો દિવસમાં રોજ મિનિમમસાત કલાક સ્ક્રીન
- 5:43ટાઈમ કાઢે છે મોબાઈલ પાછળ કાઢે છે જેનલી
- 5:46એને એનો અભ્યાસ બગડે છે અને આની હેલ્થ ઉપર
- 5:49પણ એવી અસર થાય છે રિસેન્ટલી ન્યુઝમાં
- 5:51આવ્યું કે એક 10 વર્ષની છોકરી પરદેશમાં
- 5:54એને રોજ આખો દિવસ ઓલમોસ્ટ આખો દિવસ મોબાઈલ
- 5:57વાપર્યા કરે અને એને લઈને માઈન્ડ બ્રેન
- 6:00ઉપર એવી અસર થઈ કે એને ટ્યુમર થઈ ગયું અને
- 6:03થોડા દિવસમાં એ મરી ગઈ ડોક્ટરે કીધું કે
- 6:05આનું જે ટ્યુમર થયું એનું કારણ ટુ મચ યુઝસ
- 6:09ઓફ મોબાઈલ તો મોબાઈલને લઈને આપણા મેન્ટલ
- 6:12અને ફિઝિકલ હેલ્થ ઉપર કેટલી બધી અસર થાય
- 6:15છે એવી આ અત્યારની આ બધી પરિસ્થિતિ છે
- 6:18એંગરની વાત કરીએ કે શોર્ટ ટેમ્પરની વાત
- 6:21કરીએ ગુસ્સો તો અત્યારે 64% 14 થી 21
- 6:25વર્ષના વર્ષના 64% યુવકો એવા છે કે
- 6:28વિદ્યાર્થી એવા છે કે જેને ગુસ્સો આવે છે
- 6:31અને ગુસ્સો કંટ્રોલ નથી કરી શકતા એ પણ
- 6:33પર્સન્ટેજ પહેલા વર્ષ આગ આગલા વર્ષો કરતાં
- 6:36વધી ગયો છે તો આનું કોઈ સોલ્યુશન છે ખરું
- 6:39એથી આગળ વિચાર કરીએ કે લેક ઓફ ફેમિલી
- 6:42બોન્ડિંગ અંદર પરિવારની અંદર જે આત્મીયતા
- 6:45હોય જે કનેક્ટિવિટી હોય એ ડે બાય ડે ઘટતી
- 6:48જાય છે ભારતની અંદર અત્યારે દોઢ કરોડ લોકો
- 6:51એવા છે કે જેની સાથે એના દીકરા દીકરી નથી
- 6:54રહેતા કા એકલા રહેશે અને કા એમની ઘરવાળા
- 6:56સાથે ટૂંકમાં એ બે જણા રહેશે પણ એમના
- 6:59દીકરા કે દીકરી એની સાથે નથી રહેતા 25%
- 7:03યુવકો એવા છે અત્યારે કે આટલું એટલું બધું
- 7:05ટેકનોલોજી વધી ગઈ છે બધા એમ કહેતા હોય કે
- 7:08મારા આટલા ફોલોવર્સ છે મને આટલા બધા મારા
- 7:10સબ્સ્ક્રાઇબર છે બધું જ કહે છે પણ 25% એવા
- 7:13છે કે જે અત્યારે ભારતની અંદર પણ લોનલીનેસ
- 7:16ફીલ કરી રહ્યા છે એકલ વાયુ એવું ફીલ કરી
- 7:19રહ્યા છે એથી આગળનો પ્રોબ્લેમ વિચારી
- 7:22ઓવરથિંકિંગ નેગેટિવ થિંકિંગ આ એવું કહેવાય
- 7:26છે કે આપણને દરરોજ 60હજ નાના મોટા વિચારો
- 7:28આવે છે પણ પરિસ્થિતિ એવી છે સર્વે એવો છે
- 7:31કે એમાંથી 75% થોટ્સ બધા આપડા નેગેટિવ છે
- 7:36તો એ નેગેટિવ વિચારોને પોઝિટિવ કેવી રીતે
- 7:38કરવા અથવા નેગેટિવ વિચારોને બાયપાસ કેવી
- 7:41રીતે કરવા એનું કોઈ સોલ્યુશન છે તો નથી
- 7:44એથી આગળ વિચારીએ તો રિલેશનશીપ પ્રોબ્લેમ્સ
- 7:47અત્યારે એબાઉટ 55% ઓફ બ્રેકઅપ ગ્લોબલી
- 7:51વિચાર કરીએ કે કોમ્યુનિકેશન પ્રોબ્લેમને
- 7:54હિસાબે 55 ટા બ્રેકઅપ થઈ ગયું છે અને
- 7:58ડિવોર્સ પણ અત્યારે 30 ટુ 40 % જેટલું થઈ
- 8:02ગયું છે અને છેલ્લા 10 વર્ષમાં એટલું વધી
- 8:04વધી ગયું છે અને હમણાં બીજી તારીખે પણ
- 8:07ગુજરાત સમાચારમાં ન્યુઝમાં હતું કે
- 8:09અમદાવાદની અંદર અત્યારે પતિ પત્ની એટલે કે
- 8:12કપલ વચ્ચે એટલો બધો સંઘર્ષ અને ઝગડા વધતા
- 8:15જાય છે દર વર્ષે 8000 કેસ છે છૂટા છેડાના
- 8:19કેસ 1020 છે ભરણ પોષણ અને ઘરેલુ હિંસાના
- 8:2310300 કેસ આ ખાલી અમદાવાદની વાત છે અને એ
- 8:26આપણે અમદાવાદમાં રહીએ છીએ તો આપણે આ બધા
- 8:29પ્રોબ્લેમમાંથી કેવી રીતે મુક્ત થશું અથવા
- 8:31આવા પ્રોબ્લેમ આપણા જીવનમાં નહીં આવે એની
- 8:33ગેરંટી તે શું છે એથી આગળનો પ્રશ્ન છે મની
- 8:36માઈન્ડેડનેસ તો અત્યારે 77% ઇન્ડિયન એવા
- 8:40છે કે જેને જેને આ મેજર ટેન્શન રહ્યું છે
- 8:44આ મની રિલેટેડ ટેન્શન સ્ટ્રેસ એમના અનુભવી
- 8:48રહ્યા છે આ બધાનું સોલ્યુશન શું છે આ તો
- 8:51તમને થોડાક લિમિટેડ અને મુખ્ય પ્રોબ્લેમ્સ
- 8:54અત્યારે ગણાવ્યા બાકી બીજા ઘણી બધી
- 8:56પ્રકારના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું
- 8:58સોલ્યુશન શું છે તો બધી રીતે બધા ટ્રાય
- 9:02કરે છે ઈવન ગવર્મેન્ટ બી ટ્રાય કરે છે પણ
- 9:05સોલ્યુશન આવતું નથી આનું જો કોઈ અલ્ટીમેટ
- 9:08અને જો બેસ્ટ સોલ્યુશન હોય ને તો એ સત્સંગ
- 9:11છે એટલે આપણે આજે વિચારીએ કે પાવર ઓફ
- 9:14સત્સંગ શું છે અથવા સત્સંગનો પ્રતાપ કેવો
- 9:17છે સત્સંગની તાકાત કેવી છે એ આપણે ટ્રુ
- 9:20સ્ટોરી રિયલ પ્રસંગો જેમ હમણાં આપણે
- 9:22પ્રસંગ જે ડ્રામામાં નિહાળ્યો એ રિયલ હતો
- 9:25એવા આપણે પ્રસંગો દ્વારા ભગવાન
- 9:27સ્વામિનારાયણથી લઈ અને અત્યાર સુધી
- 9:30ગુરુહરિ અત્યારે દેશ વિદેશમાં ખૂબ ખૂબ
- 9:33દાખલો કરી રહ્યા છે અને કેવું રિઝલ્ટ મળી
- 9:35રહ્યું છે આગલા જે બધા પ્રશ્નો વિચાર્યા
- 9:38એનું કેવું સોલ્યુશન મળી રહ્યું છે એના
- 9:40આપણે પ્રસંગો વન બાય વન થોડાક પ્રસંગો
- 9:42વિચારીએ ભગવાન સ્વામિનારાયણના વખતમાં એક
- 9:46નાજા જોગ્યા હતા પોતે લાખાણકા ગામના હતા
- 9:49અને પછી ધીમે રહીને પછી એ ભોયરા ગામમાં
- 9:51રહેતા હતા પણ એ ગામનો જે ગામનો જે દરબાર
- 9:56હતો જે રાજા હતો વાસુર ખાચર એ બહુ દ્વેષી
- 9:59હતો બહુ ક્રૂર હતો બહુ ઘાતકી હતો
- 10:03કોઈપણ વાંક ગુનામાં આવે ચોરી કે લૂટફાટ કે
- 10:06કંઈ પણ ગુનો કર્યો હોય નાનો હોય કે મોટો
- 10:08હોય બધાને એક જ પનિશમેન્ટ બધાના હથોડીથી
- 10:11એના ઘૂટણ ભાંગી નાખે અને કોટડીમાં પૂરી રે
- 10:14અને કોઈ એને દવા કરાવવાની ડ્રેસિંગ
- 10:17કરાવવાનું કશું જ નહી એ કણસે કણસે અને
- 10:19એમને એમે મરી જાય એટલો વિચિત્ર ઘાતકી
- 10:22ક્રૂર હતો અને એ ગામમાં નાજા જોગ્યા રહેવા
- 10:25આવેલા અને નાજા જોગ્યા ભગવાન
- 10:26સ્વામિનારાયણના ભક્ત હતા સત્સંગી હતા એ
- 10:29ભગવાન સ્વામિનારાયણને ભગવાન કહેતા હતા અને
- 10:32એ વાસુર ખાચરને ખબર પડી કે આ નાજા જોગ્યા
- 10:35સ્વામિનારાયણને ભગવાન કહેશે અને પછી વાસુર
- 10:39ખાચર એને વોર્નિંગ આપી ધમકી આપી દીધી
- 10:41થ્રેટનિંગ કે તારો જો સ્વામિનારાયણ ભગવાન
- 10:44હોય તો કાલ સવાર સુધીમાં અહીયા હાજર થવો
- 10:47જોઈએ અને જો નહીં થાય તો તારા ઘૂટણ ભાંગી
- 10:50નાખીશ એટલે નાજા જોગ્ય હવે એ વખતે ભગવાન
- 10:53સ્વામિનારાયણ વિસનગરમાં બિરાજમાન હતા અને
- 10:56આ ભોયરા જસદની નજીક ત્યાં એ હતા તો કેટલું
- 11:00ડિસ્ટન્સ તે વખતે કોઈ એવું
- 11:02એવું કઈ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ભગવાન
- 11:04સામે તો જેવી ખબર પડી અને જેવું આને પછી
- 11:08તો નાજા જોગ્યા તો પછી શું કરે એની પાસે
- 11:11કોઈ રસ્તો નહતો તે વખતે કોઈ કોમ્યુનિકેશન
- 11:13નહતું મોબાઈલ ફોન નહતો કોઈ ઈવન લેન્ડલાઈન
- 11:16ફોન બી નહતો કે ભગવાન સ્વામીણને સમાચાર
- 11:18આપે કે હવે હું શું કરવું એની પાસે એક જ
- 11:20રસ્તો હતો અને એ ભજન આખી રાત પોતાના
- 11:23ઓરડામાં બેસી પથારીમાં બેસી અને કારણ કે
- 11:26કાલ તો કદાચ આજની નાઈટ છેલ્લી નાઈટ હતી
- 11:29એના જીવનની કદાચ એટલે ખૂબ ખૂબ ભજન કરવા
- 11:32લાગ્યા અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ
- 11:35મેં તમને કહ્યું એમ કે વિસનગરથી મહારાજે
- 11:37એમનું ભજન સાંભળ્યું તાત્કાલિક નીકળ્યા
- 11:40ભોગાઓ નદી હતી નદીમાં બે કાંઠે પૂર વહેતું
- 11:43હતું મૂળજી બ્રહ્મચારીને તરતા આવડતું
- 11:45નહતું મહારાજ કે મને તો તરવાનો ખૂબ અભ્યાસ
- 11:48છે એટલે હું તો જાઉં છું તમે પૂર ઉતરે પછી
- 11:51આવજો પાણી ઉતરે પછી આવજો ભગવાન સામે તો
- 11:54નીકળી જાય છે એકલા નીકળી જાય છે જો ભગવાન
- 11:57સત્સંગ હોય તો ભગવાન આપણી નિરંતર રક્ષા
- 12:00કરે સત્સંગ હોય તો આપણા જીવનમાંથી સ્ટ્રેસ
- 12:03કાઢે અત્યારે નાજા જોગ્યની આખી નાઈટ
- 12:05સ્ટ્રેસફુલ નાઈટ હતી અને પછી ભગવાન
- 12:08સ્વામીને ત્યાંથી નીકળે છે વચમાં વઢવાણમાં
- 12:10પણ એના અમુક ભક્તો રોકે છે મહારાજ કે ના
- 12:12અત્યારે મારે નાજા જોગ્ય માટે પહોંચવું
- 12:14પડશે મહારાજ તાત્કાલિક સૌવારના અર્લી ઇન ધ
- 12:18મોર્નિંગ ભોયરા ત્યાં પહોંચી જાય છે અને
- 12:21ત્યાં ગામના પાદર આગળ એક ચારણ મળે છે એને
- 12:23કહે કે તું જા વાસુર ખાચરને સમાચાર આપ કે
- 12:26સ્વામિનારાયણ હવે આવી ગયા છે અને આ બાજુ એ
- 12:29સમાચાર આપવા જાય છે અને આ બાજુ ભગવાન
- 12:32સ્વામિનારાયણ નાજા જોગ્યાની ડેલી ખખડાવે
- 12:34છે અને ડેલી ખખડાવે છે અને કોણ તો કે
- 12:37સ્વામિનારાયણ તો નાજા જોગ્યા તો વિચારમાં
- 12:39પડી ગયા સ્વામિનારાયણ અને જ્યાં ડેલી
- 12:41ખોલીને જોવે છે તો સાક્ષાત મહારાજ આવી ગયા
- 12:44હતા અને એની આંખમાં એટલા બધા હર્ષના આંસુ
- 12:47આવી જાય છે એટલા બધા હર્ષનું કે મારા
- 12:49પ્રભુ મારી રક્ષામાં આવી ગયા આ સત્સંગનો
- 12:52પ્રતાપ છે જ્યાં સત્સંગ હોય તો ભગવાન આપણી
- 12:54રક્ષામાં હોય જ અને પછી ભગવાન સ્વામીણ કહે
- 12:57છે આપણે સ્નાન કરી લઈએ પછી નદીએ સ્નાન
- 12:59કરવા જાય છે અને મહારાજ અડવાણે પગે ઉઘાળે
- 13:02પગે આવ્યા હતા અને પછી મહારાજ સ્નાન કરીને
- 13:05આવીને પછી નાજા જોગીયાને કહે છે કે નાજા
- 13:08મારા પગમાં બહુ બધા કાંટા વાગ્યા છે તો
- 13:10તું મને ચીપીયો હોય તો કાઢી આપ અને પછી
- 13:12મહારાજ એના ખોળામાં પગ મૂકે છે એના પગ પછી
- 13:15એ વન બાય વન અસંખ્ય ચીપ બધા કાંટા વાગ્યા
- 13:18હોય છે એને કાઢે છે ત્યારે નાજા જોગીયાની
- 13:21આંખમાં એટલા બધા આંસુ આવી જાય છે કે મારા
- 13:24પ્રભુએ મારા માટે કેટલું બધું સહન કર્યું
- 13:26છે અને પછી સવારના પછી નહી ધોઈ પરવારે છે
- 13:30એક બ્રાહ્મણને બોલાવી બાજરાનો રોટલો અને
- 13:33ભાજી બનાવે છે મહારાજને જમાડે છે અને પછી
- 13:36મહારાજ એ વાસુર ખાચર પાસે પહોંચી જાય છે
- 13:39અને ત્યાં પછી એ વાસુરખાચરને વાત કરે છે
- 13:42વાસુરખાચર
- 13:44વાસુરખાચરને કીધું કે નાજા જોગે કે જો
- 13:46અમારા સ્વામિનારાયણ આવી ગયા ત્યારે
- 13:49વાસુરખાચરે કીધું કે હા મને ચારણે સમાચાર
- 13:52આપ્યા પછી મહારાજના પગમાં પડી જાય છે માની
- 13:55લીધું કે આ સ્વામિનારાયણ સાચા આ ભગવાન
- 13:57સાચા પછી ભગવાન એને સમજાવે આવે છે અને
- 14:00ત્યાર પછી મહારાજની માફી માંગે છે એટલે
- 14:02મહારાજ કહે છે કે જેટલાને તે જેલમાં
- 14:04પૂર્યા છે એ બધાને રજા આપી દે છૂટા કરી દે
- 14:07પછી બધા એને છૂટા કરે છે અને ત્યાર પછી એ
- 14:10સત્સંગી પણ થાય છે કહેવાનો મતલબ એટલો જ છે
- 14:13કે હળાહળ કળિયુગની અંદર ગમે તેવા પ્રસંગો
- 14:16બનવાના છે જ પણ આવા પ્રસંગોમે જો આપણે
- 14:19સત્સંગ કરશું તો ભગવાન કે ભગવાન ધારક સંત
- 14:23આપણી રક્ષામાં પહોંચી જશે આપણે જે વાત કરી
- 14:26એમ કે વ્યસનો કે વ્યસનો આપણને અત્યારે
- 14:28કેટલું બધું દિવસે દિવસે વ્યસન વધતું જાય
- 14:31છે કુસંગમાં આવી જાય એટલે વ્યસનો આવી જ
- 14:33જાય જર્મનીની ધરતી ઉપર નિર્દોષ ભાઈ છે
- 14:372003 ની સાલમાં ફર્ધર સ્ટડી માટે જર્મની
- 14:41ગયા કાસેલ કરીને સીટી છે એની અંદર એ સ્ટડી
- 14:44કરતા હતા પણ ત્યાં એમને બધા હોસ્ટેલની
- 14:46અંદર એવા મિત્રો મળ્યા અને પોતે
- 14:49ઇન્ડિયામાં વડોદરામાં સત્સંગ કરતા હતા
- 14:51થોડો થોડો પણ ત્યાં ગયા પછી કુસંગ આવી ગયો
- 14:54વાતાવરણ ખરાબ આવી ગયું એટલે સિગરેટ ચાલુ
- 14:57કરી દીધી બિયર ચાલુ કરી દીધું પાર્ટીમાં
- 15:00જવાનું ચાલુ કરી દીધું કહેતા ટૂંકમાં જ એ
- 15:03કળિયુગમય થઈ ગયા અને દિવસે દિવસે એમની
- 15:06પરિસ્થિતિ બગડતી ગઈ અને પછી બન્યું એવું
- 15:10કે 2004 ની સાલમાં 2004 માં સ્વામીજી
- 15:14બર્લિન પધારેલા અને બર્લીનમાં યુવાસી સીબી
- 15:17રાખી હતી અને ત્યારે મનીભાઈ સાથે થોડાક
- 15:20સંપર્કમાં હતા મનીભાઈ બર્લીનમાં રહે
- 15:22નિર્દોષભાઈ કાસેલમાં રહે એટલે મનીભાઈ અને
- 15:25તે વખતે નિર્દોષભાઈની જોબ બી છૂટી ગયેલી
- 15:28તી જોબ સર્ચ કરતા હતા પછી મનીભાઈએ કીધું
- 15:30કે તમે આવો અને સ્વામીજીના દર્શન થવાના
- 15:33હતા એટલે એ પછી આવી જાય છે અને ત્યાં
- 15:37શિબિર થાય છે એ શિબિરનો એ લાભ લે છે પણ એ
- 15:39બધાથી દૂર રહે છે પાછળ બેસે છેલ્લી
- 15:42લાઈનમાં બેસે કોઈની સાથે કનેક્ટ ના થાય
- 15:44કારણ કે એને પણ થતું હતું કે હું તો
- 15:46અત્યારે આ કુસંગના રવાડે ચડી ગયેલો છું
- 15:49મારા જીવનમાં આટલા બધા વ્યસનો છે
- 15:50સ્વામીજીને હું શું મોઢું દેખાડું પણ
- 15:53સ્વામીજી એવા કે સ્વામીજી સભા પૂરી થાય તો
- 15:56ચાલતા ચાલતા એ બહાર નીકળવાની જગ્યાએ જ્યાં
- 15:59બેઠા હોય ત્યાં જઈને પૂછીએ નિર્દોષ કેમ છો
- 16:02તને મારી ગોષ્ટી સમજાણી કે નથી સમજાણી આમ
- 16:05તેમ બધી ફોર્મલ વાતો કરે એની સાથે કનેક્ટ
- 16:07થાય સ્વામીજી જેથી કરીને પેલો પછી ખુલ્લા
- 16:09દિલ્લે વાત કરે આવું ચાર વખત સ્વામીજીએ
- 16:12કર્યું ચાર વખત સભાની અંદર એની પાસે જઈને
- 16:15વાતો કરે અને પછી એને એમ થયું કે
- 16:18ગુરુપ્રસાદ સ્વામીએ બી કહ્યું કે આપણે
- 16:20ચાલો સ્વામીજીને મળી લઈએ પણ શરૂઆતમાં
- 16:23હેઝીટેટ થતા હતા પણ પછી જ્યારે શિબિર પૂરી
- 16:26થઈ પછી એમ થયું કે ચાલો મળી લઉં અને પછી
- 16:28સ્વામીજીને મળે છે અને સ્વામીજીને બધી વાત
- 16:31કરે છે ત્યારે સ્વામીજી એને બધું કહે છે
- 16:35કે સ્વામી કે તું શું કરે છે તો કે હું
- 16:37કાસેલમાં છું મારી જોબ છૂટી ગઈ છે આમ તેમ
- 16:40ત્યારે સ્વામીજી બધી વાત સાંભળ્યા પછી એને
- 16:43ત્રણ નિયમ આપે છે પહેલી વાત એ સ્વામીજી એ
- 16:45કહે છે કે આપણે હવે નિયમિત સત્સંગ સભા
- 16:49ભરવાની એને કીધું કે સ્વામી હું તો
- 16:51કાસલમાં છું ને મારી જોબ નથી સ્વામી કે
- 16:53અમે પ્રાર્થના કરીશું તને જોબ મળી જાય
- 16:55નિયમિત સભા ભરવાની મનીભાઈ સાથે દોસ્તી
- 16:58રાખવાની અને કોઈના અભાવ ગુણમાં નહી
- 17:00પડવાનું આટલું પાકું રાખજે જા કે તને મળી
- 17:03જશે નોકરી અને તમે નહી માનો વિધીન અ વીક
- 17:06બર્લિનની અંદર એને જોબ મળી ગઈ અને પછી એ
- 17:09બર્લિનમાં મૂવ થઈ ગયો આજે મની પછી નેક્સ્ટ
- 17:12સક્રિય કાર્યકર્તા હોય જર્મનીની ધરતી પર
- 17:15150 થી 200 યુવકોને લીડ કરી રહ્યા છે એ
- 17:18નિર્દોષભાઈ તો નિર્દોષભાઈની અંદર આજે
- 17:21ટ્રાન્સફોર્મેશન થયું કુટેવો કે વ્યસનો
- 17:24છૂટી ગયા અને આજે સરસ નિમિત બની રહ્યા છે
- 17:26એ સત્સંગનો પ્રતાપ છે પાવર ઓફ સત્સંગ છે
- 17:30હવે આગળ વાત કરીએ આપણા અમદાવાદના યુવકની
- 17:34આપણે શૈક્ષણિક જે ઘણા બધા સ્ટુડન્ટ છે તો
- 17:36સ્ટુડન્ટને અથવા વિદ્યાર્થીઓને સત્સંગ
- 17:39કેટલો કામ લાગે છે અથવા એમાં કેટલી પ્રગતિ
- 17:42કરાવે છે હું તમને ફરીથી કહું છું કે
- 17:44જેટલા બી પ્રસંગો આપણે જોઈ રહ્યા છે બધા
- 17:47ટ્રુ સ્ટોરી છે રિયલ પ્રસંગો છે અને આ
- 17:50પ્રસંગ છે ઉત્સવભાઈનો ઉત્સવભાઈ છે એ પોતે
- 17:54અહીંયા હાસોલમાં જ અમદાવાદમાં માં રહે છે
- 17:56પોતે જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે પોતે
- 17:59ભણતા હતા બીકોમનો અભ્યાસ કરતા હતા પણ રખડી
- 18:02ખાધેલું ભણેલા નહીં અને એને પછી અલગ અલગ
- 18:06સેમિસ્ટરની અંદર લગભગ 17 વિષયની અંદર એને
- 18:10બ્લોક આવ્યા એટલે 17 વિષયમાં ફેલ થઈ ગયા
- 18:13પછી મને મળે છે અમને મળે છે ત્યારે મે
- 18:15એમને કીધું કે ભાઈ આપણે જલ્દી આપણું
- 18:17ભણવામાં ધ્યાન આપો અને આપણે બીકોમ કર્યા
- 18:20પછી આપણે માસ્ટર કરવાનું છે આપણે એમકોમ કે
- 18:23કોઈ પણ એમબીએ કઈ પણ કરવાનું છે તો એ કે આ
- 18:26સંતો એટલે એને મનમાં બોલ્યા કે આ સાધુને
- 18:28ક્યાં ખ્યાલ છે કે મારે 17 વિષયમાં બ્લોક
- 18:31છે હું બીકોમ થઈ શકું એમ નથું નથી અને આ
- 18:34મને માસ્ટર કરવાની વાત આવે કરે છે પણ એને
- 18:38પછી સાંભળ્યું પણ પછી બોલ્યા ની રિએક્ટ ના
- 18:41કર્યું છૂટા પડી ગયા પછી એને એમ થયું કે
- 18:44હવે હું કોઈ જોબ શોધું મારે મારા પગભર
- 18:46રહેવું છે મારે મારા એના ફાધરનો બિઝનેસ છે
- 18:49ભરતભાઈનો કે મારે મારા બિઝનેસ ફાધરના
- 18:51બિઝનેસમાં નથી જવું મારે અલગ રીતે કમાવું
- 18:54છે તો હવે હવે એને તો કોણ નોકરી આપે જેને
- 18:56બીકોમની અંદર 17 વિષયમાં બ્લોકેજ હોય તો
- 18:59કેવી રીતે આવે પણ પછી એને એરપોર્ટ નજીક
- 19:02એટલે એરપોર્ટની અંદર સમહાવ એને જોબ મળી
- 19:05અને એ ગ્રાઉન્ડ સ્ટાફમાં હતા એમે બધું
- 19:07પ્લેનને ડાયરેક્શન આપવાનું કે બધો સામાન
- 19:10ચડાવવાનો કે બધું પેપર વર્ક કરવાનું એવી
- 19:13બધી નોકરી હતી 10હ000 રૂપિયાનો પગાર હતો
- 19:16નોકરી કરતા હતા અને એને એમ થયું કે ચાલો
- 19:18મારે કમાણી તો ચાલુ થઈ ગઈ એનો આનંદ હતો પણ
- 19:21એને ખબર નહોતી કે આમાં એનું કઈ ફ્યુચર નથી
- 19:23પણ એક વખત એનો જન્મદિવસ હતો એટલે એને થયું
- 19:26કે ચાલો હું સ્વામીજીના આશીર્વાદ લેવા
- 19:28માટે જવં એ હરિધામ આવે છે સ્વામીજીના
- 19:31આશીર્વાદ લેવા માટે આવે છે સ્વામીજીને મળે
- 19:33છે સ્વામીજીને જયસ્વામી કે સ્વામી કે શું
- 19:35નામ તો કે ઉત્સવ ક્યાંથી આવો છો તો કે
- 19:37અમદાવાદ શું કરો છો કેટલું ભણ્યા તો કે
- 19:40બીકોમ પછી બીકોમનું કીધું એટલે સ્વામી તરત
- 19:44કે આપણે માસ્ટર કરવાનું છે એટલે એને કીધું
- 19:47સ્વામી માસ્ટર કરવાનું પણ મારે તો 17
- 19:49વિષયમાં બ્લોકેજ આવ્યા છે સાઈ કે હવે આપણે
- 19:51ભણી લેવાનું સ્વામી તો એક લાફો માર્યો એને
- 19:53પ્રેમ થી જોરથી લાફો માર્યો પ્રેમથી પણ
- 19:56જોરથી માર્યો અને એને એમ થઈ ગયું કે હવે
- 19:58મારે આ સ્વામીજી નારાજ થયા છે સ્વામીજીને
- 20:00નથી ગમ્યું એટલે સ્વામીજી કીધું કે આપણે
- 20:02ભણવામાં ધ્યાન આપો બધું સરસ થઈ જશે એમ
- 20:05કરીને આશીર્વાદ લીધા અને પછી ઉત્સવભાઈને
- 20:08થોડુંક લાગી આવ્યું અને પછી ભણવાનું શરૂ
- 20:11કર્યું યુ વોન્ટ બિલીવ જે વ્યક્તિને 17
- 20:14બ્લોક આવ્યા હતા 17 વિષયમાં ફેલ થયો તો
- 20:17ત્રણ જ મહિનાની અંદર અલગ અલગ સેમિસ્ટરની
- 20:20એક્ઝામ આવી અને ત્રણે ત્રણ ત્રણ જ મહિનાની
- 20:23અંદર એને ને 17એ 17 બ્લોક ક્લિયર કર્યા
- 20:25અને ત્યાર પછી માસ્ટરસર કર્યું અને માસ્ટર
- 20:28અને ડિસ્ટિન્શન માર્ક સાથે પર્સન્ટેજ સાથે
- 20:31પૂરું કર્યું અને માસ્ટર પૂરું કર્યા પછી
- 20:34અત્યારે પોતે બિઝનેસમાં એક બિઝનેસમેન થઈ
- 20:37ગયા છે અને ત્યારે હાસોલની ધરતી પર યુવા
- 20:39પ્રતિમાં સરસ નિમિત બની રહ્યા છે એથી આગળ
- 20:43વાત કરીએ કે સત્સંગનો પ્રતાપ કેટલા બધા
- 20:46એંગલથી કામ લાગે છે તો આપણે ફિઝિકલ
- 20:48હેલ્થની વાત કરીએ તો શરીરમાં રોગ આવે અને
- 20:51સત્સંગને શું કનેક્શન તો એ સત્સંગ કરવાથી
- 20:54કેવા આશીર્વાદ મળે છે કેવા અસાધ્ય રોગો
- 20:57મટે છે એની આપણે વાત કરીએ તો આપણે અહીયા
- 21:00દેગામની અંદર ઉત્પલભાઈ છે તો ઉત્પલભાઈના
- 21:03વાઈફ છે એમને એવો શરીરની અંદર કંઈક એવી
- 21:06બધી
- 21:08નાની નાની ગાંઠો થાય ગમડા થાય પરું નીકળે
- 21:11અને પછી એનું ડ્રેસિંગ કરાવે મટે પાછું
- 21:14ફરી થાય એવું ચાર પાંચ વખત રિપીટ થયું
- 21:18એટલે એ લોકો ટેન્શનમાં હતા કે હવે આનું
- 21:20કરવું શું અને ત્યાર પછી પાછું
- 21:22હોસ્પિટલમાં દેખાડ્યું અને ત્યારે ડોક્ટરે
- 21:25કીધું કે આ ચાર પાંચ વખત થયું છે એટલે
- 21:27અમને એવું લાગે છે કે કેન્સર હોઈ શકે છે
- 21:30એટલે આપણે બધા સીટી સ્કેનને બધા ટેસ્ટ
- 21:32કરાવીએ અને કન્ફર્મ થશે પણ અમને અત્યારે
- 21:35કેન્સર જેવું લાગી રહ્યું છે જ્યાં
- 21:37કેન્સરનું નામ આવ્યું એટલે ઉત્પલભાઈ બહુ જ
- 21:40ગભરાઈ ગયા એ કે મારા વાઈફને જો કેન્સર થશે
- 21:43અને જો એ પછી એને કઈક જો ધામમાં જતા રહે
- 21:47તો પછી હું શું કરીશ એટલે એટલા બધા ગભરાઈ
- 21:50ગયા પણ પછી સંજોગોના આધીન ને એવું થયું કે
- 21:52એક વખત 21/2021
- 21:54ની સાલ જુલાઈ મહિનો 212 જુલાઈ ગુરુવહરી
- 21:57પ્રબોસ્વામીજી નિર્ણયનગરની ધરતી પર હતા
- 22:00અને ત્યાં એમને પછી પ્રબોસ્વામીજીને એમને
- 22:03કોઈ પર્સનલી સામે પ્રત્યક્ષ કે મુખોમુખ
- 22:06વાત નહી કરેલી પણ પ્રબોસ્વામીજી દૂરથી
- 22:09એમને દર્શન કર્યા અને બે હાથ જોડીને
- 22:11પ્રબોસ્વામીને પ્રાર્થના કરી કે
- 22:13પ્રબોસ્વામીજી
- 22:14ત્યારે સ્વામીજીની હેલ્થનો આપણને ખબર છે
- 22:17કે સ્વામીજી તો એના પાંચ જ દિવસ પછી
- 22:20સ્વામીજીએ દેહની લીલા સંગ સંકેલી પણ
- 22:23ત્યારે પ્રભુ સ્વામીજીને એને મનોમન
- 22:25પ્રાર્થના કરી કે પ્રભુસ્વામી મારા
- 22:27જીવનમાં મને આશીર્વાદ આપો હવે પછીનું હું
- 22:31જે શેષ જીવન છે એ તમારા ગમતામાં વર્તીશ
- 22:33તમે જેમ કહેશો એમ કરીશ પણ પ્લીઝ મારા
- 22:36વાઈફનો રોગ મટી જાય એવા મને આશીર્વાદ આપો
- 22:39ડાયરેક્ટ નથી કીધું દૂરથી જ 250 ફૂટ
- 22:43ડિસ્ટન્સથી પ્રાર્થના કરી હશે અને પછી એવી
- 22:46રીતે પ્રાર્થના કરીને પછી ઘરે જાય છે ઘરે
- 22:49જઈને પછી એ જ્યારે
- 22:51હોસ્પિટલમાં પાછું ચેકઅપ માટે જાય છે
- 22:54ત્યારે ડોક્ટરે કીધું કે આમાં કંઈ નથી
- 22:56નેગેટિવ છે અને હું તમને ત્રણ દિવસની ગોળી
- 22:59આપું છું એ ગોળી લેજો ત્રણ દિવસ પછી એમને
- 23:02કંઈ થાય નહી અને જો કદાચ થાય તો પાછા આવજો
- 23:04ને જો ના થાય તો હવે તમારે ક્યારે આવવાની
- 23:07જરૂર નહીં પડે એ ત્રણ દિવસની ગોળી લીધી
- 23:10લીધી ત્યારથી એ જે ગુંમડા કે જે કઈ
- 23:12પ્રોબ્લેમ પરવું કે જે થતું હતું એ ત્યાર
- 23:15પછી આજ દિન સુધી ક્યારે થયું નથી
- 23:17કેન્સરમાંથી કે રોગમાંથી મુક્તિ મળી ગઈ તો
- 23:20તો આ એક સત્સંગનો પ્રતાપ છે સત્સંગ એ
- 23:23કરીને આપણને કેટલું બધું ફિઝીકલી
- 23:25ફાઇનાન્સિયલી એકેડેમિકલી સોશિયલી
- 23:28સ્પરિચ્યુલી બધી જ રીતે આપણને બેનિફિટ મળે
- 23:31છે સત્સંગ સભામાં જવું એ કોઈ વેસ્ટ ઓફ
- 23:34ટાઈમ નથી પણ આપણને કેટલું બધું એનું ફ્રુટ
- 23:37મળે છે કેટલો બધો એનો લાભ મળે છે આજે તો
- 23:39આપણે સત્સંગમાં આવી ગયા આપણે થોડીવારમાં
- 23:42ગુરુહરિના આશીર્વાદ લઈશું પણ આપણે આ
- 23:45સત્સંગ નિયમિત કરવો જોઈએ દર અઠવાડે
- 23:47[ગળું સાફ કરે છે] સત્સંગ સભા ભરવી જોઈએ
- 23:49તો તો આ બધા આજે ઉત્પલભાઈ છે તો એ નિયમિત
- 23:53સભા ભરતા હતા પોતે અમરીશ બી છે અને આજે
- 23:56દેહેગામની ધરતી પર સરસ નિમિત બની રહ્યા છે
- 23:59તો પણ એ જો સત્સંગ ન હોત તો કદાચ શું
- 24:03પરિસ્થિતિ હોત એ આપણને અત્યારે જજમેન્ટ
- 24:05આવતું નથી પણ એથી આગળ વિચાર કરીએ કે
- 24:09અત્યારના યુવકો છે તો યુવકો અને યુવતીઓ
- 24:12બોયઝ અને ગર્લ્સ બધા ફ્રેન્ડશીપ કરે છે
- 24:14અને પછી જે જે પરિસ્થિતિઓ અત્યારે સર્જાય
- 24:18છે એ શું શું થાય છે આપણને બધાને જ ખબર છે
- 24:21એનું વર્ણન કરવાની જરૂર નથી પણ એ એક યુવક
- 24:24સભા ભરતો હતો પણ એ પોતે જોબ કરતો હતો
- 24:27નદીપારનો યુવક અને જોબ કરતાં કરતાં એના જ
- 24:32ઓફિસની અંદર બીજી એક છોકરી હતી એ પણ એની
- 24:34કલીગ એ જોબ કરતી હતી અને એ સિમિલર એ જશે
- 24:39એટલે એની સાથે થોડું એને એટ્રેક્શન થયું
- 24:41એની સાથે બધી વાંચો વાતચીત થઈ ઇમોશનલી
- 24:45ધીમે ધીમે અટેચ થવા માંડ્યા અને પછી થોડા
- 24:48દિવસો પર પછી ખબર પડી કે આ છોકરી તો એનું
- 24:51ઓલરેડી એંગેજમેન્ટ થઈ ગયા છે પણ એ
- 24:53એંગેજમેન્ટ થયા હતા પણ છોકરી એવું વાતોમાં
- 24:57વાત કરતાં એવું બોલે એવું દર્શન કરાવે
- 24:59એવું કે ભાઈ મને જે છોકરા સાથે મારું
- 25:02પેરેન્ટ્સે નક્કી કર્યું છે એ મને ગમતો
- 25:04નથી એટલે આને એમ થઈ ગયું કે ચાલો એ નથી
- 25:06ગમતો તો હું તો ગમી ગયેલો જ છું એટલે મારી
- 25:08જોડે થઈ જશે બધું એટલે આવું એટલું બધું
- 25:11ચાલે છે પછી શું થયું કે બેને દિવસે દિવસે
- 25:16પછી વાત બી કરીશ સંતોને એટલે પછી સંતોએ એ
- 25:19કીધું કે આપડાથી અત્યારે આવું ન થાય કારણ
- 25:21કે જેનું એંગેજમેન્ટ થઈ ગયેલું હોય એની
- 25:24સાથે આપણે એવું પ્રયત્ન નહીં કરવો જોઈએ
- 25:27આપણે આપણે ભગવાન કે છે વિવેકપૂર્ણ જીવન
- 25:29જીવવું જોઈએ પણ એને એટલો બધો ઇમોશનલી અટેચ
- 25:33થયો હતો કે સંતોની વાત એને બહુ મનાઈ નહીં
- 25:36અને એને એની રીતે પછી દિવસે દિવસે એટલો
- 25:38બધો ઊંડો ખાયમાં ઉતરી ગયો અને સમય જતા એ
- 25:43છોકરી એવું કહી દીધું કે ભાઈ મારા
- 25:45પેરેન્ટ્સ બહુ જ આગ્રહ રાખે છે કે જેની
- 25:47સાથે મારું એંગેજમેન્ટ થયું છે એની સાથે જ
- 25:49મારે લગ્ન કરવાના છે એટલે સોરી હું તારી
- 25:52સાથે નહીં કરી શકું અને જ્યાં કીધું તો
- 25:55જાણે આખું આભ એની માથે તૂટી પડ્યું હોય એ
- 25:58એવું કહે કે મારા પગને નીચેથી આમ જમીન
- 26:00સરકી ગઈ હું એટલો બધો આમ ટેન્શનમાં આવી
- 26:04ગયો કે હવે મારું શું થશે અને એ એને છોડી
- 26:07શકે આપણા ટર્મના કહીએ તો એની પીન ચોટી
- 26:10ગયલી બરાબર એ કક્ષાની પીન ચોટી ગઈ એ
- 26:13કક્ષાની પીન ચોટી ગઈ અને એટલો બધો
- 26:15ડિપ્રેશનમાં એ જતો રહ્યો હવે કોઈ આડોડું
- 26:18સ્ટે સ્ટેપ ન લે એવી પરિસ્થિતિ થઈ ગઈ પણ
- 26:20ફોર્ચ્યુનેટલી સત્સંગ સભા ભરતો હતો
- 26:23પ્રસિદ્ધભાઈ સાથે દોસ્તી હતી એટલે
- 26:25પ્રસિદ્ધભાઈની સાથે પછી મળવા આવે છે
- 26:27સંતોને પછી બધી મને વાત કરે છે બધી અને
- 26:30એટલો બધો રડે છે એટલો બધો રડે છે પાંચ
- 26:33મિનિટ સુધી તો એને રડ રડ જ કરે બોલી જ ન
- 26:37શકે અને કે મારાથી નહીં છૂટે મારાથી હવે
- 26:39નહી રહેવાય હું એને નહીં ભૂલી શકું એમ જ
- 26:43ઘૂટ્યા કરે એટલે અત્યારે તમે જો ઈમોશનલી
- 26:46અટેચમેન્ટ કેટલું બધું ખરાબ છે પ્રીતિ તો
- 26:49ભગવાન અને ભગવાનના સાધુમાં રાખવા જેવી છે
- 26:51પણ આપણે આવી ભૂલ કરીએ છીએ અને પછી દુઃખી
- 26:54થવાય છે અને પછી તો કઈ કે હવે હું નહીં
- 26:58ભૂલી શકું એટલે મેધું હવે તો એક જ રસ્તો
- 27:00છે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી એના આશીર્વાદ
- 27:03હશે તો જ તું આપણે આશીર્વાદ લેવા માટે જઈએ
- 27:06એવીડી પછી એવીડી આવે છે એવીડીમાં પછી
- 27:08ગુરુહરિને સાથે ખાનગી કરે છે ગુરુહરીને
- 27:12બધી વાત સમજાવે છે ત્યાં પણ ખૂબ રડે છે
- 27:15અને ગુરુહરી સમજાવે છે કે આપણે આવી ભૂલ
- 27:17નહી કરવાની આપણે સ્વામીજીના ગમતામાં જીવન
- 27:20જીવી લેવાનું તો આ ફરી પાછો રડે છે અને
- 27:22પછી કે પ્રભુજસી હું છોડી દઈશ પણ મારાથી
- 27:24નહીં ભૂલાય હું એને કોઈ સંજોગોમાં ભૂલી
- 27:26શકું મારી કેપેસિટીની બહાર છે મારી લિમિટ
- 27:29પૂરી થઈ ગઈ છે તમે આશીર્વાદ આપશો તો જ હું
- 27:32ભૂલી શકીશ પણ પછી ગુરુહરી કહે છે કે તું
- 27:36ભજન કરજે સ્વામીજીને પ્રાર્થના કર્યા કરજે
- 27:38એની સાથે કોઈ સંબંધ ના રાખીશ કોન્ટેક્ટ ના
- 27:41કરીશ એની સાથે ફોન ના કરીશ કશું નહી તો
- 27:44બધું જ સ્વામીજી ભૂલવાડ દેશે અને થોડાક જ
- 27:47દિવસ દિવસની અંદર એ ભૂલી જાય છે અને એટલો
- 27:49બધો હળવો ફૂલ થાય છે અને આજે નદીપારની
- 27:52ધરતી પર એક સક્રિય કાર્યકર તરીકે સેવા કરી
- 27:55અને હેપી એક જીવન જીવી રહ્યા છે તો આવા
- 27:58સંજોગોમાં ક્યાં કેવો સત્સંગ કેવો કામ
- 28:02લાગે છે સંતો અથવા ગુરુહરિ જેવાના
- 28:05આશીર્વાદ કેટલા કામ લાગે છે એટલે કહીએ છીએ
- 28:08અમે જે બધાને વાત કરીએ છીએ કે ગુરુહરિ વાત
- 28:11કરે કે સભા ભરો સભા ભરો કોઈને સ્વાર્થ નથી
- 28:14સ્વાર્થ ગુરુહરિને એ જ છે કે તમે સુખી થ
- 28:17આપણે બધા સુખીયા થઈએ એ માટે બાકી આ સભાની
- 28:21અંદર કદાચ 2000 ભક્તો હોય 1800 ભક્તો હોય
- 28:25ની જગ્યાએ કદાચ 180 હોય કે 80 હોય એમને
- 28:28કોઈ જ ફરક પડવાનો નથી ફરક આપણને પડવાનો છે
- 28:31એટલે આપણે બધાય આ સત્સંગનો કેટલો બધો પાવર
- 28:34છે સત્સંગ કેટલું બધું કામ કરે છે આપણા
- 28:36જીવનમાં એની આગળની વાત કરીએ કે રવિભાઈ
- 28:39મહેતા રાજકોટનો એ રાજકોટમાં અભ્યાસ કરતો
- 28:42હતોબીએનો અભ્યાસ કરતો હતો હવે એ છોકરો
- 28:46ભણવા માં એકદમ સાવ એવરેજ એને કોઈ દિવસ
- 28:4955%થી ઉપર આવેલા નહી અને એટલે જ એનેબીએ
- 28:52કરવાનું થયું ત્યાં દુષ્યંતભાઈ પંડ્યાના એ
- 28:54સંપર્કમાં આવ્યો એને સભા ચાલુ કરી અને સભા
- 28:58પછી એનેબીએબીએબીએડ
- 29:00કર્યા પછી એમએડ કરવા માટે એ હરિયાણા
- 29:03અંબાલામાં જાય છે અને ત્યાં એને એમએડમાં
- 29:06ત્યાં એડમિશન મળે છે મહેનત કરતો હતો રોજઆદ
- 29:09કલાક વાંચતો હતો પણ અચાનક જ એવું થઈ ગયું
- 29:12કે એને સ્ટ્રેસ ચાલુ થઈ ગયું નેગેટિવ
- 29:14વિચારો જો અત્યારે આ હળાહળ કળિયુગમાં માં
- 29:16ક્યારે નેગેટિવ વિચારવામાં આપણે સ્ટક થઈ
- 29:18જશું ખબર નહી પડે પછી એને ત્યાં વિચાર એવા
- 29:21આવા મળ્યા કે હું પાસ નહીં થઈ શકું મને
- 29:24કંઈ યાદ રહેતું નથી અને એ વિચારોનો પ્રેશર
- 29:27એટલું બધું એના મગજ પર આવી ગયું કે
- 29:30ડિપ્રેશનમાં જતા રહ્યો ઈટ વોસ 2006 ત્યારે
- 29:33સર્વમંગલસ્વામી રાજકોટની સેવામાં હતા એટલે
- 29:36એને પછી તાત્કાલિક ચંડીગઢ ગયો અંબાલાથી
- 29:39અને ત્યાંથી પછી સર્વમંગલ સ્વામીને ફોન
- 29:41કર્યો અને સર્વમંગલ સ્વામીને કીધું કે
- 29:43સરમસ્વામી મારી એક્ઝામ છે અને મને એટલું
- 29:47બધું ટેન્શન છે હું વાંચું છું મને કઈ યાદ
- 29:49રહેતું નથી મને એમ જ થશે કે મને કંઈ
- 29:52આવડતું નથી કઈ આવડતું નથી મને તમે
- 29:54તાત્કાલિક સ્વામીજી સાથે વાત કરાવો અને તે
- 29:57વખતે સ્વામીજી નહતા અને સ્વામીજી સાથે વાત
- 29:59થઈ શકે એવું નહતું સર્વમંગલ સ્વામી કીધું
- 30:01કે સ્વામીજી આવે એટલે તું હું તને કહીશ
- 30:04ત્યારે આપણે વાત કરી લઈશું અત્યારે તું
- 30:06ભજન કર વાંચવામાં ધ્યાન આપ પણ એટલો બધો
- 30:09સ્ટ્રેસ અને એટલો બધો ડિપ્રેશનમાં જતો
- 30:12રહ્યો હતો કારણ કે સ્ટ્રેસ એટલો બધો વધી
- 30:14ગયો એટલે ડિપ્રેશનમાં જતો જતો રહ્યો અને
- 30:16પછી બન્યું એવું કે એને બીજે દિશા ખબર પડી
- 30:19કે એની એક્ઝામ થોડી પોસ્ટપોન થઈ છે 10
- 30:21દિવસ પછી છે એટલે એને તો પછી પૂછ્યા વગર
- 30:24તાત્કાલિક નીકળી ગયો અને સરમસને કીધું કે
- 30:26હું આવું છું અને પછી હરિધામ પહોંચે ફોન
- 30:29કર્યો કે હું આવું છું સર્વમંગલસાઈ એમની
- 30:31રૂમ 38 માં હતા અને કીધું કે તું
- 30:33તાત્કાલિક અહીયા 38 માં આવી જા અને
- 30:35સંજોગોના અધીને એ જ્યારે 38 નંબરની રૂમમાં
- 30:37જાય છે અને જોગાન જોગ સ્વામજી પણ એ રૂમમાં
- 30:40એ દિવસે હોય છે અને એમની રૂમમાં જ આવે છે
- 30:43અને ત્યાં સર્વમંગલ સ્વામી સ્વામીજીને બધી
- 30:46વાત કરે છે કે આ રવિ છે અંબાલા છે એમ
- 30:50એમએડનું એક્ઝામ આપી રહ્યો છે એટલું બધું
- 30:52સ્ટ્રેસ છે 10 દિવસ પછી એક્ઝામ છે અને એને
- 30:55એક નેગેટિવ વિચારો સતત આવે છે અને મને મને
- 30:58હું પાસ નહી થઈ શકું મને કશું યાદ નથી
- 31:00રહેતું એવો બધા નેગેટિવ વિચારમાં સ્ટક થઈ
- 31:03ગયો છે આપ કૃપા કરો ત્યારે સ્વામીજી બધી
- 31:05વાત સાંભળ્યા પછી એને કે સાંભળ રવિને કે
- 31:07સાંભળ ચિંતા ના કરીશ 10 દિવસ બાકી છે એક
- 31:12મિનિટ બગાડતો નહી તું મંડી પડજે અને પછી
- 31:14સ્વામીજી જે આશીર્વાદ આપ્યા એ હું તમે ના
- 31:17બોલી શકીએ કોઈ સામાન્ય સાધુ ના બોલી શકીએ
- 31:20સ્વામીજી આમ એકદમ બોલ્ડલી કહે છે કે ચિંતા
- 31:23ના કરીશ તું જે વાંચીશ ને એ જ પૂછાશે જા
- 31:25ચિંતા ના કરીશ હવે આપણે વાંચીએ અને પૂછે
- 31:27એવું થઈ જાય તો કેટલું કામ થઈ જાય અને પછી
- 31:30એટલો બધો એને ગ્રેટ રિલીફ ફીલ કરે છે હળવો
- 31:34થઈ ગયો અને પછી આશીર્વાદ લઈને જાય છે અને
- 31:37પછી પહોંચી જાય છે અને પછી વાંચે છે અને
- 31:41બન્યું પણ એવું કે એ જે વાંચ્યું એને જે
- 31:44વાંચ્યું એ જ પૂછાયું અને અત્યાર સુધીમાં
- 31:47જિંદગીમાં એને બીએડ સુધી 50 થી 55% આવ્યા
- 31:51હતા એ છોકરાને માસ્ટર ત્યાં કર્યું જેમાં
- 31:54યાદ નહોતું રતું ફેલ થવ એવો ડર હતો એમાં
- 31:57એને ફર્સ્ટ ક્લાસ આવી ગયો
- 31:59[ગળું સાફ કરે છે] અને પછી એને કીધું કે
- 32:01હું જ્યારે રાજકોટ હતો વેલા ત્યારે
- 32:02રાજકોટમાં સ્વામીજી આવેલા ને ત્યારે
- 32:04રાજકોટમાં સ્વામીજીએ મને આજ્ઞા કરી હતી કે
- 32:07ધાર્મિક પુસ્તકો વાંચવાના નિયમિત સભા
- 32:10ભરવાની આટલું કરજે જા નોકરો તને સામેથી
- 32:12ગોધતો આવશે અને જેવું મેં એમએડ પૂરું
- 32:14કરીને હું રાજકોટ આવું છું તો રાજકોટની એ
- 32:17કોલેજમાં મને સામેથી જ પ્રોફેસરની જોબ મળી
- 32:20ગઈ અને આજે સાવરકુંડલાની ધરતી પર છે અને
- 32:23ત્યાં 50 યુવકોની ગોવાળી કરે છે જો એને
- 32:26સ્વામીજી ન મળ્યા હોત અથવા જો એને
- 32:28સત્સંગનો જોગ ન મળ્યો હોત તો કદાચ ક્યાં
- 32:31હોત શું કરતો હોત નેવર નો એટલે આ બધું
- 32:35સ્વામીજી અને પછી તો એને અમરીશ બી થઈ ગયો
- 32:37અને આજે સરસ જીવન જીવી રહ્યો છે
- 32:39સ્વધર્મયુક્ત સરસ જીવન જીવી રહ્યો છે
- 32:42કહેવાનો મતલબ સાહેબ એટલો જ છે કે આ સત્સંગ
- 32:44કેટલો બધો સત્સંગનો પાવર છે આપણે હજુ એક
- 32:48બે પ્રસંગ જોઈએને પછી સેવા પૂરી કરીએ
- 32:50ભરતભાઈ કરીને કેનેડાની ધરતી પર આપણા એક
- 32:54ભગત છે અમરીશ છે કિચન ડિપાર્ટમેન્ટનું
- 32:57સંભાળે છે પણ એ વર્ષો પહેલા ભૈરવ ગામના
- 33:00અને જ્યારે ઇન્ડિયા હતા કેનેડા જતા
- 33:02પહેલાના દિશોમાં જ્યારે સ્ટુડન્ટ હતા ભણતા
- 33:04હતા ત્યારે એક છોકરાએ એમને ખૂબ મસ્કરી કરી
- 33:08ખૂબ એમને બધું બોલ બોલ કરતો હતો અને
- 33:10ભરતભાઈ એટલા બધા ક્રોધી એટલા બધા શોર્ટ
- 33:13ટેમ્પર ટેમ્પર વાળા હતા અને પછી પહેલાને
- 33:17લઈ ગયા નદી કિનારે અને પછી ત્યાં એને એક
- 33:20ખાડો કર્યો બધા ચાર પાંચ મિત્રોને
- 33:22બોલાવીને અને એને ખાડામાં ઉતારી દીધો અને
- 33:24છાતી સુધી એને માટી નાખી દીધી એટલે પેલો
- 33:27બારે જ ના આવે અને પછી એને કીધું કે તે
- 33:31તું કે હું આવી ભૂલ નહી કરું ફરી તો કે
- 33:35સોરી હું એને માફી માંગી હું માફી માગું
- 33:37માફી નહી 100 વખત તું સોરી બોલ તો તને
- 33:40કાઢું અને જો 100 વખત નહી બોલે તો બાકીની
- 33:43જે રહેતી છે નાખી દઈશ ને આખે આખો તને
- 33:45સમાધિ કરી દઈશ આટલો બધો ગુસ્સાવાળો સ્વભાવ
- 33:48અને પછી પહેલો છોકરો 100 વખત સોરી બોલે છે
- 33:51સોરી સોરી સોરી સોરી 100ડરે ટાઈમ્સ બોલે
- 33:55છે અને ત્યાર પછી એને બહાર કાઢે છે એક વખત
- 33:58કૂતરું ભસ્યું તો કૂતરાને તો ઉપર જ મોકલી
- 34:00દીધું તમે વિચાર કરો માણસનો કેટલો વિચિત્ર
- 34:04સ્વભાવ હોય છે આવા સ્વભાવનું
- 34:06ટ્રાન્સફોર્મેશન કોણ કરશે મેડિકલ સાયન્સ
- 34:08કરશે કોઈ ટીચર કરશે કોઈ થેરાપી કરશે કોઈ
- 34:11ટેકનોલોજી જી કરશે એઆઈ કરશે સત્સંગ સિવાય
- 34:14બીજું કોઈ આપણું આ કામ ન કરી શકે સંજોગોને
- 34:17આધીન પછી થોડા વર્ષો પછી એમને કેનેડામાં
- 34:19જવાન થયું વનમાળી કાકાના એ દીકરા એને થયું
- 34:23કે એક વખત સ્વામીજીની સ્પેશિયલ પધરામણી
- 34:25કરાવી એટલા માટે કે આ ભરત સુધરે કારણ કે એ
- 34:28પણ ભરતભાઈના સ્વભાવથી કંટાળેલા હતા અને
- 34:30પછી પધરામણી કરાવી હતી પણ ભરતને ખબર પડી
- 34:33કે સાધુ મારા ઘરમાં આવે છે એને કોઈ
- 34:36સત્સંગમાં ઇન્ટરેસ્ટ નહતો અને એ કે હું
- 34:38સુઈ જઉ છું અને જો મને ઉઠાડે ને તો પછી
- 34:40જોવા જેવું થઈ થઈ જશે બોર્નિંગ આપી એના
- 34:43પપ્પાને અને સ્વામીજી પધારે છે અને ખરેખર
- 34:46એ સુઈ રહેશે અને નથી આવતા અને વનમાળી કાકા
- 34:49સ્વામીજીને પ્રાર્થના કરે કે સ્વામીજી આ
- 34:51દીકરોનો સ્વભાવથી અમે થાક્યા છીએ એટલો બધો
- 34:54ગુસ્સાવાળો છે પોતાની રીતનું જીવન છે
- 34:56સાંભળતો નથી અને એને આવું મને કીધું કે
- 34:58સ્વામીજી આવે મને ઉઠાડ્યો ને તો પછી
- 35:00સ્વામી કે આપણે એને કોઈ સ્વામી ઉઠાડું
- 35:03સ્વામી કે આપણે કોઈ ઉઠાડવાની જરૂર નથી
- 35:04ચિંતા નહી કરતા ભવિષ્યમાં એ મારી બહુ મોટી
- 35:07સેવા કરવાના છે હવે જે વ્યક્તિ સ્વામીજીને
- 35:10મળવાતે તૈયાર નથી એ વ્યક્તિ ભવિષ્યમાં
- 35:13મારી બહુ મોટી સેવા કરવાનો છે કેવી રીતે
- 35:16આશીર્વાદ આપી શકે પણ એ સામાન્ય સાધુ નહતા
- 35:19ભગવાન ધારક સંત હતા ભગવાન સાંગોભાંગ
- 35:21રાખીને ફરનાર એવા ગુરુ હરિ સ્વામીજી અને
- 35:24સંજોગોના આધીન પછી ધીમે ધીમે ધીમે એને
- 35:27સત્સંગનો આવવાનું પહેલા ઇરરેગ્યુલર પછી
- 35:30રેગ્યુલર થયા અને ત્યાર પછી એકદમ રેગ્યુલર
- 35:32સત્સંગ કરતા થઈ ગયા અને અત્યારે ત્યાં
- 35:35મંદિરમાં કિચન ડિપાર્ટમેન્ટના હેડ છે અને
- 35:39અત્યારે અદભુત સર્વોપરી ભરત ભરતભાઈ આ
- 35:41ભરતભાઈ નિમિત બની રહ્યા અને એ ભરતભાઈનો
- 35:44સ્વભાવ કેવો હતો અને હવે કેવો થયો એ
- 35:46સત્સંગ પછીનો સ્વભાવ કેવો થયો એ તમને વાત
- 35:49કરું એક વખત રસોઈ લઈને જતા હશે અને કોઈના
- 35:52ચપ્પલ પડ્યા હશે અને એ પરેજ દાળના બે ત્રણ
- 35:55ટીપા પડ્યા તો એને દાળની ડોલ બાજુ મૂકી
- 35:58પોતાનો નવો હેન્ડ કરચીફ લઈ અને પહેલાના
- 36:01ચપ્પલ લૂછી કાઢ્યા અને મનોમન સોરી બોલ્યા
- 36:06એથી આગળ એક વખત નાયગ્રા ફોલ્સ પર શિબિર
- 36:08હતી અને શિબિરમાં એમને રસોઈલ જવાની સેવા
- 36:11હતી અને સંજોગોના થોડું મોડું થયું અને
- 36:13સ્વામીજી પછી એને ટકોર કરી કે ભરત કોઈ
- 36:16દિવસ આપણે ભક્તોને જમાડવામાં મોડું ના
- 36:18થવું જોઈએ ત્યારથી એને નક્કી કર્યું કે
- 36:21હવે પછી હું ક્યારેય બધા જ હરિભક્તો જમી
- 36:25લેશે અને પછી છેલ્લે હું જમીશ અને એ નિયમ
- 36:27આજે પણ પાળે છે તો આ કક્ષાનું
- 36:30નિર્માણીપણું આ કક્ષાનું દાસત્વ અત્યારે આ
- 36:33કક્ષાનો સ્વભાવનું પરિવર્તન એ સત્સંગ
- 36:36સિવાય શક્ય જ નથી આપણે કેટલા બધા
- 36:39ભાગ્યશાળી
- 36:41કે આપણને આવો સત્સંગનો જોગ મળ્યો છે
- 36:43સત્સંગ છે અત્યારના જે જે પ્રોબ્લેમ્સ
- 36:46આવ્યા આપણે સાંભળ્યા હરિભક્તોના યુવકોના
- 36:48અને જે સોલ્યુશન મળ્યું એ સત્સંગ એ બીજે
- 36:50ક્યાંય નહી મળે
- 36:53એક શિવમ કરીને છોકરો છે કેનેડાની ધરતી પર
- 36:56હવે એ છોકરો કેનેડા ગયો બધા આપણા દીકરાઓ
- 36:59સાથે રહેતો હતો અને સંજોગાના આધીન એવું
- 37:02થયું કે એના મધર ઇન્ડિયામાં અને કોઈ
- 37:05જગ્યાએ કઈ પડી ગયા વ્યવસ્થિત અને એને
- 37:08સમાચાર મળ્યા સામાન્ય ઘર નો છોકરો એટલો
- 37:11પૈસાવાળો નહી ગરીબ અને એ છોકરાને પછી
- 37:14સમાચાર મળ્યા એટલે પછી તો એમને ત્યારે
- 37:17હેમલભાઈ જે જગદીશ કાકાના દીકરા હેમલભાઈ
- 37:20કારણ કે આ નોર્થ યોર્કનો એ દીકરો એટલે પછી
- 37:23હેમલભાઈ ત્યાના લીડર ત્યાની
- 37:25[ગળું સાફ કરે છે] સેવા કરતા હતા અને પછી
- 37:27એ હેમલભાઈને પછી એને બધી વાત કરે છે આપણે
- 37:30સ્વામીજી જોડે વાત કરાવીશું પ્રભુ સ્વામી
- 37:32જોડે વાત કરાવીશું ચિંતા ના કરતા પછી
- 37:35સુરજસ્વામી જોડે વાત કરાવે છે સુરજસ્વામી
- 37:38ગુરુહરી સાથે ફોન ઉપર વાત કરાવે છે અને
- 37:41પછી બને છે એવું કે એટલા બધા એના મધર
- 37:44સિરીયસ હોય છે અને પછી એમનું એ ધામમાં બી
- 37:47જતા રહે છે હવે જો તમે જો વિચાર કરો કે આ
- 37:50સત્સંગ છે તો સત્સંગને લઈને જે આત્મીયતા
- 37:53છે એવી આત્મીયતા આખું સેમ બ્લડ હોય ને તો
- 37:57પણ એ આત્મીયતાનું દર્શન અત્યારે કળિયુગમાં
- 38:00નથી થતું અને સત્સંગમાં કેવી આત્મીયતાનું
- 38:02દર્શન થાય છે આ સત્સંગનો કેવો પ્રતાપ છે
- 38:06તો બંનેને કોઈ એવો કઈ સંબંધન નતો કોઈ
- 38:09રિલેશન નહતો સગા નહતા પણ સત્સંગનો સંબંધ
- 38:12હતો તો એ હેમલભાઈએ પછી ખબર પડી કે એના મધર
- 38:16ધામમાં ગયા એટલે એને કહે છે કે મધર થોડાક
- 38:19સિરીયસ છે સુરજસાઈએ કેવડાવ્યું કે એને
- 38:21ઇન્ડિયા મોકલી દો હવે એની પાસે એવી કોઈ
- 38:23ફાઇનેન્શિયલ કન્ડિશન નહોતી પણ હેમલભાઈએ જ
- 38:26એને ટિકિટ કરાવી આપી કેનેડા ટુ ઇન્ડિયાની
- 38:29અને એને કીધું કે તું અત્યારે પહોંચી જા
- 38:31તારા મધરને તારે જવું પડે એવું છે તું જા
- 38:33અને પછી બીજો એક છોકરો હતો એનું નામ દીપ
- 38:37હતું હવે હવે એ છોકરાઓ પણ બધા તમે જુઓ
- 38:40દીકરાઓની આત્મીયતા કેવી છે આ પિક્ચર તમે
- 38:43જોવ છે એમાં પેલી બાજુ એ દીપ છે બીજી બાજુ
- 38:45હેમલભાઈ છે પહેલા દીકરાએ છે ને તો એને પલો
- 38:49બેસી ગયો પ્લેનમાં બેસી ગયો પછી ફોન કર્યો
- 38:52કે તારા જે હેન્ડબેગ છે એની અંદર વોલેટ છે
- 38:56અને એની અંદર એક કાર્ડ મૂક્યું છે એનો આ
- 38:58પાસવર્ડ છે ત્યારે જ્યારે જેટલો ઉપયોગ
- 39:00કરવો એટલો કરી લે છે વિચાર કરીએ અને ત્યાર
- 39:05પછી ઇન્ડિયા આવે છે અને ઇન્ડિયા આવ્યા પછી
- 39:07એને ખબર પડે કે મધરધામમાં ગયા છે એ બધી
- 39:10વિધિ પતાવે છે હજુ સુધી એને
- 39:12પ્રબોસ્વામીજીના પ્રત્યક્ષ દર્શન કર્યા
- 39:14નથી અને ત્યાર પછી સુરસાઈ કીધું કે આપણે
- 39:17એવી આશીર્વાદ દેવા આવી જવાનું અને પછી
- 39:20જ્યારે આવે છે ત્યારે એને એમ વિચાર આવે છે
- 39:23કે ગુરુ હરિ પ્રબોસ્વામીજી તો મને ઓળખતા
- 39:25નથી અને મારા ઘરમાં જે પ્રસંગ બન્યો છે
- 39:27એમને ખબર નથી મને ઓળખશે કે નહી ઓળખે ખબર
- 39:30પડશે કે નહીં પડે એવા વિચારમાં હતા અને
- 39:34જ્યારે એ અંદર એવીની ધરતી પર આવે છે
- 39:36ત્યારે ગુરુ ગુરુહરિ પ્રબોસ્વામીજી સામેથી
- 39:39જ બોલી ગયા કે મમ્મીને મહારાજે
- 39:41અક્ષરધામમાં ગોદમાં બેસાડી દીધા છે કઈ
- 39:44રીતે આ કહી શકીએ આપણે કઈ રીતે કરી શકે તો
- 39:48પછી તો એને એને તો એટલો બધો સાક્ષી ભેદાઈ
- 39:50ગયો અને ત્યારથી પછી નિયમિત સત્સંગ કરતો
- 39:53થઈ ગયો અને આજે સરસ એ સત્સંગ કરે છે અને
- 39:56શોભાળે છે પણ એ જો શિવમભાઈને જો હેમલભાઈ
- 40:00જેવા કે દીપભાઈ જેવા કે હરિપ્રબોદમ પરિવાર
- 40:03જેવા જો કાર્યકર્તાઓ કે મુક્તોનો જો યોગ ન
- 40:06થયો હોત હત તો એની શું પરિસ્થિતિ હોત એ
- 40:10આપણે થોડું ગેસ કરી શકીએ એમ છીએ તો વિશેષ
- 40:13કઈ વાતો ન કરતા આપણે હવે સમય ઘણો થઈ ગયો
- 40:16આજે ગુરુ હરિના ચરણોમાં આપણે પ્રાર્થના
- 40:18કરવી છે આશીર્વાદ એવું છે કે આ
- 40:20પ્રેઝન્ટેશન નિહાળ્યા પછી આ ડ્રામા
- 40:23નિહાળ્યા પછી આ બધી વાતો સાંભળ્યા પછી
- 40:25અમને હવે મનાઈ ગયું છે કે સત્સંગ અનિવાર્ય
- 40:29છે છે ને છે જ પણ સમહાવ અમે લોકો કદાચ
- 40:33અમારો આળસ કે અમારો દેહભાવ કે મનબુદ્ધિ કે
- 40:37મોબાઈલ કે ટીવી કે ફ્રેન્ડ્સ કંઈ પણને
- 40:40લઈને અમે નિયમિત સત્સંગ નથી કરી શકતા પણ
- 40:43જેણે જેણે નિયમિત સત્સંગ કર્યો છે એને
- 40:45કેટલો ફાયદો થયો છે એ આ બધા રિયલ પ્રસંગો
- 40:48ઉપર આજ અમને જાણવા મળ્યું છે ત્યારે અમને
- 40:50રૂડા આશીર્વાદ આપો કે અમે નરોડાની ધરતી પર
- 40:53રહેતા હોય કે અમદાવાદમાં જે બી ખૂણામાં 25
- 40:55સભાના કેન્દ્રો ચાલે છે તો અમે નજીકનું
- 40:58કોઈપણ સભાનું કેન્દ્ર હોય એમાં નિયમિત
- 41:00સત્સંગ કરી અને આ જે જે ફાયદા મળ્યા છે જે
- 41:03સત્સંગનો જે પાવર અમે આજે જોયો સત્સંગનો
- 41:06પ્રતાપ જોયો તો એ સત્સંગ પણ અમે એનો પણ
- 41:08પૂરેપૂરો બેનેફિટ મેળવી અમે પણ તન મન ધન
- 41:12અને આત્માથી સર્વાંગી સુખી થઈ શકીએ એ માટે
- 41:14નિયમિત સત્સંગ કરવાનું અને બે સારા સાધુ
- 41:17અને ચાર સારા હરિભગત સાથે દોસ્તી
- 41:19બાંધવાનું ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો એ
- 41:21જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય
About this transcript
This page contains the full transcript of SantVani #91 | 2026-05-08 | Power of Satsang | P. BrahmVihari Swami | Yuva Parv | Naroda (Ahmedabad) by iHariPrabodham, generated from the public captions YouTube serves with the video. The transcript has 6,470 words across 864 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.