ભૈરવા રાક્ષસ નો ઇતિહાસ || જાણો ભૈરવ રાક્ષસ કોણ હતો? સાહિત્યકાર લાખાભાઇ રબારી #લોકવાર્તા — Transcript
Full transcript
- 0:00[સંગીત]
- 0:01રામા કહું કે રામદેવ અને હીરા કહું કે લાલ
- 0:07પણ જેને જેને રામોપીર ભેટિયા એ નર થઈ ગયા
- 0:12ન્યાલ જેને જેને રામોપીર ભેટિયા એ નર થઈ
- 0:16ગયા ન્યાલ જેની ઉપર ભગવાન રામદેવજી
- 0:21મહારાજની મીઠી નજર પડી છે એની કૃપા
- 0:23દ્રષ્ટિ થઈ છે ને એ નરને તો ન્યાલ કરી
- 0:26દીધા છે એના બેડા પાર થઈ ગયા છે પણ નિજાર
- 0:31ધર્મની જેણે સ્થાપના કરી એવા ભગવાન
- 0:34રામદેવજી મહારાજ અને ભગવાન રામદેવજી
- 0:38મહારાજે આ ધરતીનો ભાર ઉતાર્યો એટલે કે
- 0:42ભેરવા રાક્ષસનો સહન કર્યો પણ ભેરવા રાક્ષસ
- 0:48વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ એટલે મારે
- 0:51ભેરવા રાક્ષસના ઇતિહાસની વાત કરવી છે કે
- 0:55ભેરવો રાક્ષસ કોણ હતો કયા ગામનો હતો એ શા
- 0:59માટે રાક્ષસ બન્યો અને એ રાક્ષસ છે એની
- 1:03પાસે સંપૂર્ણ શક્તિ છે છતાં એબ ગાવની બહાર
- 1:08કેમ નથી નીકળતો એ માત્ર બાર ગાવ સુધી જ
- 1:11કેમ એનાથી આગળ કેમ નથી જઈ શકતો એનું કારણ
- 1:15શું એને એક શ્રાપ મળેલો હતો અને ભેરવો
- 1:19રાક્ષસ કોણ હતો એની આપણે વાત કરવી હોય તો
- 1:25મિત્રો રાજસ્થાનનું
- 1:28જે જોધપુર છે એ જોધપુરની
- 1:32રાજધાની જે જેસલમેર છે એ જેસલમેર મોટામાં
- 1:37મોટી રાજધાની હતી અને એ રાજધાનીનો જે
- 1:42મહારાજા હતો એ મહારાજાનો નાનો ભાઈ એનું
- 1:46નામ નાનકસિંહ હતું અને નાનકસિંહજીને
- 1:50આ રાજધાનીના 16 ગામડા એ 16 ગામડા છે એ
- 1:55સોંપવામાં આવ્યા હતા અને 16 ગામડામાં એ
- 1:59પોતે ભ્રમણ કરે ધ્યાન રાખે
- 2:02આવું બધું કરે અને એમ કરતાં કરતાં એ
- 2:06જેસલમેરના જે 16 ગામડાઓ છે એ 16
- 2:11ગામડામાંનો એક ગામડું આ રાજધાનીનું
- 2:15એક ગામડું એટલે સાંથલમેર એ ગામડાનું નામ
- 2:19સાંથલમેર અને ત્યાં ભૂતડા જાતિના લોકો રે
- 2:25અને એ ગામમાં સાંથલમેર ગામમાં એ ભૂતડા
- 2:29જાતિના લોકોમાંનો એક માણસ એટલે એનું નામ
- 2:33ભૈરવ એ માણસ હતો રાક્ષસ નહતો રાક્ષસ કેવી
- 2:39રીતે બન્યો એને શું શ્રાપ મળ્યા એ આગળ વાત
- 2:43આવશે એની વાત બહુ જાણવા જેવી છે પણ આ
- 2:48ભેરવા રાક્ષસનું ગાન એટલે રાજસ્થાનનું એ
- 2:52સાંથલમેર અને સાંથલમેરમાં એ ભૂતડા જાતિના
- 2:56હતા અને પોતાની પત્ની આ ભૈરવ અને એની
- 3:00પત્ની અને એનો એક દીકરો અને એની એક બેન
- 3:04આટલો જ પરિવાર હતો એનો આ ગામની માલપા
- 3:09ઈ ભૈરવની પત્ની એની બેન અને એનો દીકરો આ
- 3:14આટલો પોતાનો પરિવાર અને બેનનું નામ પૂનની
- 3:18હતું અને પૂનની છે એ રૂપવતી હતી ભાઈ
- 3:22રૂપરૂપનો આભરણ હતી અને એકવાર ઘટના એવી બની
- 3:26ની કે જે સાંથલમેર છે ત્યાંથી થોડેક દૂર
- 3:32એમ કહેવાય છે કે મંડોર નામનું ગામ છે એ
- 3:36મંડોર ગામે આ પુનની જાય છે કઈક કામથી
- 3:39પોતાના કામથી આ મંડોર ગામે જ્યારે પૂનની
- 3:42ગઈ ભૈરવની બેન ત્યારે એની સામે આ હોળ
- 3:47ગામનો જે ધણી હતો
- 3:50એ નાનકસિંહ એને હામો મળે છે અને
- 3:54નાનકસિંહની નજર આમ જ્યારે પુનનીની સામે ગઈ
- 3:57ત્યાં તો આમ રૂપ જોઈને ભાઈ મોઈ ગયો ઓહોહો
- 4:01આવું રૂપ આ ગામડાઓની અંદર
- 4:04અને સૈનિકોને કીધું કે જાણો આ કોણ છે અને
- 4:08બધી જાણકારી મેળવીને ખબર પડી કે
- 4:11સાંથલમેરની ભૈરવની આ બેન છે
- 4:15અને ભૈરવને સંદેશો મોકલવવામાં આવ્યો
- 4:17સૈનિકોને મોકલ્યા ભાઈ હો ભૈરવને સંદેશો
- 4:21મોકલ્યો કે તારી બેન પૂનનીને હું જોઈ ને
- 4:25મોહી ગયો છું અને હું તો હોળ ગામનો ધણું
- 4:29ધણી છું તું જો તારી બહેનના મારી સાથે
- 4:32લગ્ન કરાવી દે તો તારી બહેનને સુખ મળશે
- 4:37અને આવું બીજે કઈ સાસરું એને મળશે નહી એ
- 4:40તો મહારાણી થઈને જીવશે અને આ સંદેશ જ્યારે
- 4:44ભૈરવે વાંચ્યો ત્યારે આમ છમ છમ છમ રૂવાડા
- 4:48બેઠા થઈ ગયા ભાઈ હો અને પોતાની બહેનને
- 4:51પૂછ્યું
- 4:53કે આ સંદેશ રાજમાંથી આવ્યો છે શું લાગે છે
- 4:58તારી કાઈ ઈચ્છા છે અને તેદી એ પુનને એટલું
- 5:02બોલી તી કે ભાઈ મારું રૂપ ભલે ગમે એટલું
- 5:06હોય એની પાહે ભલે ધન હોય રાજ્ય હોય
- 5:10પણ હું તો સંસ્કાર સંસ્કારવાળી દીકરી છું
- 5:14સંસ્કારમાં મોટી થઈ છું ભાઈ મારાથી આ
- 5:19રૂપિયાને ને રાજને મોહીને એને પરણી ન જવાય
- 5:22હું તો આપણા સમજમાં પરણી
- 5:24આપણા સમાજમાં હું પરણીશ હું આમ ખોટું ન
- 5:29કરું
- 5:30અને ત્યારે ભૈરવ કહે છે કે બેન મોજાતી નહી
- 5:34મારે તો તારી સહમતિની જરૂર હતી બાકી હું
- 5:36પણ તને ત્યાં દેવા માટે રાજી નથી ભલે આપણે
- 5:40ગરીબ હોય પણ ગમે એ રીતે લડી લઈશું તું
- 5:44મુજાતી નહી અને પછી ભૈરવ વિચાર કરે છે કે
- 5:49ઈતો હોળ ગામનો ધણી
- 5:52અને હું તો નાનક એવો એક મજૂરી કરવા વાળો
- 5:56માણસ કરવું તો કરવું શું આની સામે પડવું
- 5:59કેમ
- 6:01અને આ સંદેશનો જવાબ કાઈ સામો મોકલ્યો નહી
- 6:06એટલે બે પાંચ દિવસ પછી પાછો સંદેશ આવ્યો
- 6:10નાનકસિંહજીનો
- 6:12કે તારી બહેનને પરણાવીશ કે નહી એનો જવાબ
- 6:15મોકલ્યા અને કદાચ જો નહી પરણાય તો હું
- 6:18એનું અપહરણ કરી જાઈશ બાકી એની સાથે તારી
- 6:22બેન પુનનીની સાથે પરણવું એ પાકી વાત છે
- 6:27અને એ સંદેશ વાંચતાની સાથે ભૈરવને એમ
- 6:30લાગ્યું
- 6:32કે કદાચ હું ના પાડીશ છતાં આ અપહરણ કરી
- 6:35જશે કરવું શું એટલે હામો સંદેશ લખીને
- 6:39મોકલી દીધો કે મહારાજા અમારી ઈચ્છા તો છે
- 6:44મારી બેનને તમારી સાથે પરણાવી એ તો સુખમાં
- 6:47જાય પણ અમને થોડોક સમય આપો
- 6:51અમનેથો થોડોક સમય આપોને એટલે અમે લગ્નની
- 6:55બધી તૈયારી કરી લઈએ જોજો લગ્ન કરી દઈશું
- 6:58એવું નથી કીધું પણ બુદ્ધિપૂર્વક એવી વાત
- 7:02કરી કે અમે લગ્નની બધી તૈયારી કરી લઈએ
- 7:05અમને સમય આપો
- 7:08એવી વાત કરીને સંદેશો મોકલી દીધો એટલે
- 7:11નાનકસિંહજીને તો એમ જ લાગ્યું કે હવે આ
- 7:15મારી સાથે પરણાવી દેશે ને હામો સંદેશો
- 7:17મોકલી દીધો કે તને થોડોક સમય આપું છું અને
- 7:22સમય આપી દીધો અને પછી શું બન્યું આ ભૈરવ
- 7:26છે ને એ સિદ્ધો કાશી જાય છે કાશી જઈ અને
- 7:31એક મહાયોગી હતા એ તપસ્વીને મળ્યો ભાઈ અને
- 7:36પગમાં પડીને ચોધારા આહુડે રોવા મડ્યો અને
- 7:40આ ભૈરવની આંખમાં આહુડા જોઈ અને સાધુએ આમ
- 7:44હાથ બે હાથેથી એને ઊભો કરીને કીધું બેટા
- 7:47આટલું બધું શું દુઃખ છે રડવાનું કારણ શું
- 7:50અને આજ તું સંત સંતને શરણે આવ્યો છો અને
- 7:54સંતના
- 7:56આ જમણા પગના અંગૂઠે તારા ઉના ઉના દુઃખના
- 8:00આહુડા પડ્યા છે અને તારા દુઃખને જો આજ
- 8:03ભાંગીને ભૂકો ન કરી નાખુંને તો હું સંત ન
- 8:06કહેવાવ અને વાતય સાચી છે સાચા સંતનું
- 8:10જ્યારે ચરણું મળી જાય ને ત્યારે આપણા બધાય
- 8:14દુઃખ દર્દ છે એ ભાંગીને ભૂકો કરી નાખે અને
- 8:18એ દુઃખ છે એ પોતાની ઉપર લઈ લે સંત ન હોત
- 8:21સંસારમાં તો તો જલી જાત બ્રહ્માંડ અરે
- 8:25જ્ઞાન કેરી લેર છે એતો થારત ઠામો ઠામ આજે
- 8:29હે જે સૌરાષ્ટ્રની ધરતીમાં થોડેક દૂર હાલો
- 8:33ત્યાં સાધુની ઝૂપડી આવે સાધુનો આશ્રમ આવે
- 8:36અડધીક રાતને ટાણે જાવને તો એ સાધુ તમને
- 8:39જમાડે એ સાધુ
- 8:42એ મહાપુરુષને આજ ભૈરવ મળે છે અને એ બધી
- 8:46વાત કરી કે આ નાનકસિંહજી છે ને એને મારી
- 8:50બેન પુનની ની ઉપર નજર બગાડી છે અને અપહરણ
- 8:54કરવાની વાત કરે છે પણ મારે આવું થાવા નથી
- 8:57દેવું પણ હું તો નાનો માણસ છું અને એ ખોળ
- 9:00ગામનો ધણી એ તો રાજા છે એ ધારેય કરી શકે
- 9:04પણ હું શું કરી શકું એટલે હે મહારાજ હે
- 9:09યોગી
- 9:10આપના ચરણે આવ્યો છું આપ જ કાઈક રસ્તો
- 9:13બતાવો અને તેદી એ સાધુએ આના આહુડા લૂછી
- 9:19અને એમ કહેવાય છે કે તપેલ ત્રાબા જેવી
- 9:22સાધુની આંખ્યું થઈ ગઈ ને કીધું કે જા
- 9:25શ્રાવણ મહિનાની અમાહની અડધી રાતે
- 9:30તારા ગામના શમશાને વયો જાજે હું તને જે
- 9:34મંત્ર આપું છું એ મંત્રના જાપ કરજે તારી
- 9:39સાથે એમ કહેવાય છે કે તારી હામે એ શક્તિઓ
- 9:42પ્રગટ થશે એનાથી ડરતો નહીં એ જ્યારે
- 9:45માંગવાનું કેને ત્યારે કહેજે કે મને
- 9:48સંપૂર્ણ સિદ્ધિઓ આપો એટલે એટલે તારી પાસે
- 9:51સંપૂર્ણ શક્તિ આવી જશે અને એ નાનકશીની
- 9:54હામે તું પડી શકીશ તું ધારીશને ઈ કરી શકીશ
- 9:58તું એને હરવી શકીશ
- 10:00અને આવા નરાધમને આ દુનિયામાંથી સમાપ્ત કરી
- 10:04દેજે તને હું આ શક્તિ આપું છું પણ યાદ
- 10:07રાખજે આ શક્તિનો ક્યારેય દુરુપયોગ ન કરતો
- 10:11એ સાધુના શબ્દો સાંભળી અને એમ કહેવાય છે
- 10:15કે આ ભેરવો છે એ ધીરો ધીરો ધીરો ડગલા
- 10:17માંડતો માંડતો પોતાના ગામમાં આવ્યો અને
- 10:20પોતાની બહેનને વાત કરી કે હવે મૂજાવાની
- 10:22જરૂર નથી સાધુના આશીર્વાદ મળી ગયા છે બસ
- 10:25હવે શ્રાવણની અમાહની રાતની વાત જોવાની છે
- 10:29ને ધીરે ધીરે ધીરે સમય ગયો અને શ્રાવણ
- 10:32મહિનાની અમાહની રાત આવી અને અઢીક રાતને
- 10:34ટાણે એ શમશાનમાં જઈ અને એમ કહેવાય છે કે
- 10:38જે સાધુએ મંત્ર આપ્યા તા એ મંત્રોનો
- 10:41ઉચ્ચાર મળેલો કરવા ભાઈ હો એ મંત્રોનો
- 10:44ઉચ્ચાર કર્યો ત્યાં તો એમ કહેવાય છે કે
- 10:46શમશાનમાંથી મળ્યા ધુવાડા નીકળવા અને
- 10:48એમાંથી શક્ શક્તિઓ પ્રગટ થઈ અને ભૈરવ છે એ
- 10:53કઠણ હૃદય રાખી અને ડર્યો નહી અને શક્તિઓ
- 10:57કીધું કે માંગી લે અને તેદી ભૈરવ કહે છે
- 11:01કે મને સંપૂર્ણ સિદ્ધિ આપો સંપૂર્ણ શક્તિ
- 11:04આપો અને શક્તિઓ એમ કહેવાય છે કે બધી
- 11:07સિદ્ધિ આ ભૈરવને આપ્યા પછી ભૈરવ છે એણે આ
- 11:13નાનકસિંહને બદલો લીધો નાનકસિંહની હત્યા
- 11:17કરી એની સાથે યુદ્ધ કરી અને નાનકક્ષીને
- 11:19માર્યો પોતાની બેનનું થયેલું અપમાન એની
- 11:23સાથે બદલો તો લેવાઈ ગયો પણ ધીરે ધીરે સમય
- 11:27જાતો જાય છે
- 11:29અને પોતાની પાસે શક્તિ છે
- 11:33અને શક્તિ બહુ આવી જાય ને બહુ રૂપિયો આવી
- 11:37જાય કે બહુ કાઈક થોડીક તાકાત આવી જાય
- 11:41ત્યારે માણસને અભિમાન આવવા માંડે ઘમંડ
- 11:43આવવા માંડે
- 11:46એ જેવો તેવો માણસ છે એ લક્ષ્મીને
- 11:49રૂપિયાને સહન ન કરી શકે એમ આની પાસે આજ
- 11:52સંપૂર્ણ સિદ્ધિઓ છે ભેરોવ પાહે એટલે ધીરે
- 11:55ધીરે સમય જાતા સાધુના જે શબ્દો હતા કે આ
- 11:59શક્તિનો દુરુપયોગ ન કરતો એ શબ્દો ભૂલાઈ
- 12:02ગયા અને ઘમંડ આવવા મળ્યો કે હું તો ધારું
- 12:05એ કરી શકું જે કાઈ છું એ હું જ છું
- 12:10લોકોને હેરાન કરે મારે પરેશાન કરે એમ
- 12:14કરતાં કરતાં પોતાના સાંથલમેર ગામથી
- 12:18થોડેક દૂર
- 12:20એક સાધુનો આશ્રમ અને આશ્રમમાં ગયો ભાઈ
- 12:24ભૈરવ અને સાધુના પગમાં પડીને કીધું કે
- 12:28બાપુ મારે તમારી પાસે અભ્યાસ કરવો છે મારે
- 12:31ભણવું છે
- 12:33અને ત્યારે સાધુએ કીધું કે બેટા અમે તો
- 12:36વિદ્યાનું દાન દેવા માટે જ આહયા બેઠા છીએ
- 12:39તને હામેથી જો ભણવાનો વિચાર આવ્યો હોય તો
- 12:42આ વિચાર બહુ મોટો કહેવાય તારા માટે છૂટ છે
- 12:46પણ અમારા આશ્રમના અમુક નિયમો છે એ તારે
- 12:49પાળવા પડશે કે શું કે જેમ ગુરુ કે એમ જ
- 12:53કરવાનું અને જ્યાં સુધી અમે એમ ન કહીએ કે
- 12:56તમે ઘરે જાવ ત્યાં સુધી જાવાનું નહી ત્યાં
- 12:59સુધી તમારે અહિયા રહેવું પડે કે કાઈ વાંધો
- 13:01નહી મારે અભ્યાસ કરવો છે મારે ભણવું છે
- 13:05અને આશ્રમનો એક નિયમ હતો કે હાજ પડે
- 13:10અભ્યાસ પૂરો થાય પછી જેટલા છોકરાઓ હોય
- 13:14પુરુષો હોય એને સરોવરમાં સ્નાન કરવા માટે
- 13:17જવાનું અને એ આવે પછી જે દીકરીઓ હોય એને
- 13:23સ્નાન કરવા માટે જવાનું
- 13:25એમાં દિવસો પછી દિવસો વીતવા મળ્યા થોડો
- 13:29થોડો અભ્યાસ છે એ આ ભૈરવ પ્રાપ્ત કરવા
- 13:31માંડ્યો અને એમાં એકવાર ઘટના એવી બને છે
- 13:36કે બરાબર ભૈરવ અને બધા જે એના મિત્રો હતા
- 13:41એ સ્નાન કરીને આવી ગયા અને પછી જે દીકરીઓ
- 13:45છે એ સ્નાન કરવા માટે જાય છે
- 13:48અને એ દીકરીઓની પાછળ આ ભૈરવ જાય છે
- 13:54સાંભળજો નબળી દ્રષ્ટિ થઈ અને બરાબર આ
- 13:57દીકરીઓ સ્નાન કરે છે અને એમાં એક દીકરીની
- 14:00નજર ગઈ કે ભૈરવ આવ્યો છે અને ભૈરવને કીધું
- 14:03કે ભૈરવ તું અહીથી નીકળી જા અમે સ્નાન
- 14:06કરીએ છીએ અને દીકરીઓ સ્નાન કરતી હોય ને
- 14:09ત્યાં આવીને તું ઊભો રહી સારું લાગે છે
- 14:12અમારી ઈજ્જતનો તો કાઈક વિચાર
- 14:15અને ભૈરવને તો ઘમંડ હતો કે હું તો તારું એ
- 14:19કરી શકું મારી પાસે બધી શક્તિઓ છે
- 14:23એટલો જ્યાં વિચાર થાય છે ત્યાં તો જે સાધુ
- 14:27અભ્યાસ કરાવતા હતા
- 14:30એ સાધુ તો દિવ્ય દ્રષ્ટિવાળો હતો મહાપુરુષ
- 14:33હતો એને ખબર પડી ગઈ કે ભૈરવ કાઈક ખોટું
- 14:36કરવા માટે જઈ રહ્યો છે અને સાધુ આવ્યા ભાઈ
- 14:39અને કીધું ભૈરવ પાછો વળી જા પાછો વળી જા
- 14:43નહીતર હવે તારું પતન થવાની શરૂઆત અહીથી થઈ
- 14:47જાહે આ નબળા વિચારો છોડી દે તારે અહી
- 14:50અભ્યાસ કરવો હોય તો
- 14:53અને ત્યારે આ ભૈરવને એમ લાગ્યું કે આ આ જે
- 14:57સાધુ મને ભણાવે છે ને એ સાધુને મારી
- 15:00સિદ્ધિઓથી મારી શક્તિથી થોડોક ડરાવુંને
- 15:03એટલે એ કાઈ બોલશે નહી થોડુંક ડરી જાહે
- 15:06એટલે એણે સાધુની ઉપર એ સિદ્ધિઓ નાખી એ
- 15:11શક્તિ નાખી છતા આ સાધુને કાઈ અસર ન થઈ થ
- 15:16અને સાધુ હસીને બોલ્યા કે ભૈરવ તારી પાહે
- 15:19ભલે ગમે એવી સિદ્ધિઓ હોય પણ એ સિદ્ધિઓનો
- 15:23તે આજ દુરુપયોગ કર્યો છે તે તારા ગુરુની
- 15:27ઉપર આ શક્તિનો
- 15:29ઉપયોગ કર્યો છે કારણ કે હું તને ભણતર
- 15:31ભણાવું છું એટલે હું તારો ગુરુ છું અને
- 15:34ગુરુની ઉપર તે આ તારા શક્તિઓને નાખી છે ને
- 15:38એ તારી ઉપર કામ ન લાગે એ મારી ઉપર કાઈ અસર
- 15:41ન કરે શું કામ કારણ કે તે ખોટું કર્યું છે
- 15:45એનો દુરુપયોગ કર્યો છે એની મને કાઈ અસર
- 15:48નહી થાય પણ તે જે કાર્ય કર્યું છે એ
- 15:51રાક્ષસ જેવું કૃત્ય કર્યું છે આજ દીકરીઓ
- 15:55સ્નાન કરતી હતી અને ત્યાં તું એની પાછળ
- 15:57આવ્યો તે રાક્ષસ જેવું કામ કર્યું એટલે
- 16:01હું તને શ્રાપ આપું છું કે તું અભિહાલ
- 16:04રાક્ષસ બની જાશ
- 16:07હે કે હા તું અભિહાલ રાક્ષસ બની જા
- 16:10અને ત્યાં તો ભૈરવસિંહ ધ્રુજવા મળ્યો ઓહો
- 16:14મારાથી બહુ ખોટું થઈ ગયું અને આ શક્તિનો
- 16:18મેં દુરુપયોગ કર્યો અને જેમ લાકડી પડે એમ
- 16:21ઈ પોતાના ગુરુના ચરણોમાં પડી ગયો કે બાપુ
- 16:24મને માફ કરો મારાથી ભૂલ થઈ ગઈ તમારા
- 16:27શ્રાપને પાછા વાળો અને તેદી ગુરુએ કીધું
- 16:30મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા છે હવે
- 16:33પાછા ન વળે
- 16:35પણ તું બહુ કાકળોતી કરશો અને તને પછતાવો
- 16:38થયો છે એટલે એક આશીર્વાદ પણ તને આપું છું
- 16:42મારો મારો શ્રાપ તો પાછો નહી વળે પણ એ
- 16:45શ્રાપનું નિવારણ તને આપું છું કે ભગવાન
- 16:49કૃષ્ણ
- 16:51જ્યારે ફરી વખત આ પૃથ્વી ઉપર અવતાર લેશે
- 16:54ને ત્યારે તારો ઉદ્ધાર કરશે ત્યાં સુધી
- 16:58તું રાક્ષસવાળું જીવન જીવ
- 17:01અને તારો ઉદ્ધાર ત્યારે જ થશે હવે બહુ
- 17:06મહત્વની વાત છે સાંભળવા જેવી
- 17:10ગુરુ એમ કહે છે કે સાંભળ ભૈરવ
- 17:13તું રાક્ષસ તો બની ગયો પણ ભગવાન આવીને
- 17:16તારો ઉદ્ધાર કરી દેશે એ પાકું જ નહીં પણ
- 17:19તું જો મારા નિયમોને પાળીશ તો તારો ઉદ્ધાર
- 17:23થશે
- 17:24કે બાપુ કયા નિયમો
- 17:27કે આ આશ્રમની જે જગ્યા છે
- 17:31એટલી જગ્યામાં અને આજુબાજુના ગામડા સુધી જ
- 17:35તારે ફરવાનું
- 17:37જે બારગાવની આ જગ્યા છે એ બારગાવથી આગળ
- 17:41નહીં જવાનું
- 17:42અને કદાચ જો તું બારગાવથી બહાર નીકળી જાને
- 17:47તો ક્યારેય તારો ઉદ્ધાર નહી થાય એટલે એ
- 17:50બારગાવની ફરતી ફરતી જગ્યા આપીને બાર
- 17:52ગાવમાં જ આ ભૈરવને ફરવાનું અને એ ભૈરવ છે
- 17:57એની એજ ઘડીએ રાક્ષસ બની ગયો વિશાળ શરીર થઈ
- 18:02ગયું અને પછી બે હાથ જોડીને ભૈરવ કહે છે
- 18:06કે ગુરુજી હું આ રાક્ષસ તો બની ગયો
- 18:11પણ મારું શરીર એવું છે તો મારે તો પશુ
- 18:16પક્ષી ને માનવ ભક્ષી બની ગયો તો હવે શું
- 18:20કરવાનું કે આ બાર ગાવની અંદર પશુ પક્ષી કે
- 18:23માનવ આવે એને તારે ભક્ષણ કરવાની છૂટ છે પણ
- 18:28બારગાવથી બહાર નહી જાતો નહીતર તારો ઉદ્ધાર
- 18:31નહી થાય એમ કીધું અને પછી ભૈરવ રાક્ષસ તો
- 18:35ત્યાંથી નીકળી ગયો ભક્ષણ કરવા માટે પણ આ
- 18:39શ્રાપ દેનાર
- 18:41એ સાધુ કોણ બાવા બાળીનાથ પોતે હતા એ બાવા
- 18:46બાળીનાથે શ્રાપ આપ્યો એજ ભૈરવના ગુરુ અને
- 18:51પછી એમ કહેવાય છે કે ભૈરવ એ બારગાવની બહાર
- 18:55નતો જઈ શકતો અને એ બારગાવની અંદર એ ગામડાઓ
- 18:59હતા એ બધાય ભૈરવ રાક્ષસના ડરથી એમ કહેવાય
- 19:03છે કે ભાગી ગયા અને બારગાવની આ જે ધરતી છે
- 19:06એ ભૈરવની ભૂમિ કહેવાતી અને ત્યાં આ પશુ
- 19:11પક્ષી કે માણસ કોઈ ફરકતું નહીં અને એ
- 19:15ભૈરવના ત્રાસથી
- 19:18માણસ ખૂબ ત્રાસી ગયા અને એ પછી સમય જતા
- 19:23આપણે બધા જ જાણીએ છીએ કે મહારાજા અજમલજીએ
- 19:28ભગવાન શિવની તપસ્યા કરી અને ત્યારબાદ
- 19:32ભગવાન શિવે સપનામાં આવીને કીધું કે
- 19:34દ્વારકા જાવ દ્વારકાનો નાથ દુખડા ભાંગશે
- 19:38અને દ્વારકાજા છે ને પછી અમર ફળ આપ્યું એ
- 19:42અમર ફૂલ મે આપ્યા એ અમરફળ લઈ અને એ ફૂલડા
- 19:46લઈ અને પારણીએ પધરાવ્યા પહેલા એમ કહેવાય
- 19:51છે કે વિરમદેવજી એનો જન્મ થાય છે અને
- 19:54રામદેવજી મહારાજ પોતે ચાલીને આવે છે અને
- 19:58કુમકુમની પગલીયું પાડી એ એંધાણા આપ્યા અને
- 20:02ધીરે ધીરે મોટા થાય પછી ગેદી દડાની જ્યારે
- 20:05રમતું મંડાણી અને એ દડો આ ભૈરવની ભૂમિમાં
- 20:08ગયો ત્યારે ભગવાન રામદેવજી મહારાજે જઈ અને
- 20:13ભૈરવને ભવમાં ભંડાર્યો એ ભૈરવને ભોમાં શું
- 20:18કામ ભંડાર્યો એનું શરીર બહુ વિશાળ હતું જો
- 20:22ભૈરવને મારી નાખે તો ભૈરવના શરીરને
- 20:26સળગાવવા માટે એવડીી મોટી લાકડાની કે કોઈ
- 20:30વ્યવસ્થા ન થઈ શકે એટલા માટે એ ભૈરવને એ
- 20:34ભવમાં ભંડાર્યો
- 20:36અને ભૈરવનો ઉદ્ધાર કર્યો ઈ જ આ ભૈરવો
- 20:40રાક્ષસ
- 20:42એટલે અમુક વાતો છે એ વાતો આપણે સાંભળી તો
- 20:47હોય પણ ખબર ન હોય કે આ શું ઘટના છે ભેરવો
- 20:50રાક્ષસ ક્યાનો હતો શા માટે એને રાક્ષસ
- 20:54બનવું એ બધું આપણે જાણ્યું અને આવી જ
- 20:57રહસ્યમય વાતો સાંભળવા માટે અમારી YouTube
- 21:00ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો હવે મળીએ
- 21:03છીએ આપણે આગળના ઇતિહાસમાં ત્યાં સુધી સૌને
- 21:06જય માતાજી જય જોગ માયા
About this transcript
This page contains the full transcript of ભૈરવા રાક્ષસ નો ઇતિહાસ || જાણો ભૈરવ રાક્ષસ કોણ હતો? સાહિત્યકાર લાખાભાઇ રબારી #લોકવાર્તા by i mogal studio , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,561 words across 351 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.