YouTube2Text

માંદગી પોતે માંગી લીધી l E- 131 l Pu. mangal swami | Surat gurukul #gurukul #swaminarayan #katha — Transcript

by Surat Gurukul · 3,209 words · 596 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:04ભગવાન
  2. 0:06જયતી
  3. 0:09સાક્ષાત કે
  4. 0:11એકવાર એવો સમય
  5. 0:16આવ્યો દુષ્કાળ
  6. 0:21પડ્યો જુના જમાનાની આ રીતિ હતી બે વર્ષ
  7. 0:24સારા જાય તો પાંચ વર્ષ નબળા જાય એક સારું
  8. 0:28જાય ત્યાં વળી બીજા બે વર્ષ
  9. 0:31કોરા ઉપરા ઉપર બે દુષ્કાળ
  10. 0:34પડ્યા સાધુ સત્સંગી બહુ દુઃખી
  11. 0:38થયા અને ભક્તોના સંગના સંગ વડતાલ
  12. 0:43આવે હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરે હે
  13. 0:46મહારાજ હે દયાળુ હવે કાંઈક
  14. 0:51કરો અને આ દુષ્કાળને લઈને સાધુ
  15. 0:55સત્સંગી આટલા બધા દુઃખી થતા હતા અને આ
  16. 1:00દ્રશ્ય ભગવત પ્રસાદજી મહારાજે
  17. 1:06જોયું પોતે છે જ ત્રિકાળના
  18. 1:11જાણ જાણું કઈક ને
  19. 1:15પીડાશે પ્રાણ
  20. 1:19રુદ્રદેવને રીજાવા
  21. 1:23કાજ એકવાર જમે મહારાજ
  22. 1:31મહારાજ શ્રીએ પણ ત્રણ વખતનું ભોજન છોડીને
  23. 1:36એક ટાણા ચાલુ કરી દીધા કે અમારા હરિભક્તો
  24. 1:39દુઃખી છે તો અમે ત્રણ ટાણા કેવી રીતે જમી
  25. 1:43શકીએ કેવી કરુણા
  26. 1:48જુઓ મહાત્મા ગાંધીએ વિચાર કરેલો કે મારા
  27. 1:51ભારતવાસીઓના શરીર પર શરીર ઢંકાય એટલા કપડા
  28. 1:56નથી તો હું કેમ કોટ પહેરું ને એને જેમ
  29. 1:58ટૂંકી પોતળી પહેરી લીધેલી એમાં સંપ્રદાયના
  30. 2:03સંવાહક એવા ભગવત પ્રસાદજી મહારાજે
  31. 2:06દુષ્કાળથી બીજા પીડાતા હતા અને એને બે
  32. 2:09ટાઈમનું ભોજન છોડી
  33. 2:11દીધું કઈ વાતની એને ખોટ
  34. 2:14હતી ગોમતીએ જાય ત્યાં જપનું અનુષ્ઠાન
  35. 2:20કરે ભર વરસાદના દિન જાય પણ વૃષ્ટિ લગારે ન
  36. 2:25થાય અતિ અન્ન મોંઘું થવા લાગ્યું દુષ્કાળ
  37. 2:29તણું દુખ જાગ્યું ધન દેતા મળે નહીં અને
  38. 2:31પીડા પામવા લાગ્યા જન દિન શ્રાવણના પાંચ
  39. 2:35ગયા નિરાશી ત્યારે નર સૌ થયા અન્ન મોંઘું
  40. 2:40થયું અતિ અન્ન લૂંટે વાટમાં લુટારા જન અને
  41. 2:44એવી પીડા બધી થાય અને પછી શ્રાવણી પીડા
  42. 2:49આવી પૂનમ આવી અને શ્રાવણની પૂનમે વળી
  43. 2:53હજારો ભક્તો સંઘ સાથે દર્શને આવ્યા બધાએ
  44. 2:57ભગવત પ્રસાદજી મહારાજને વાત કરી એવું
  45. 3:02સાંભળીને દુઃખ
  46. 3:05જાજુ દિલ તેહ
  47. 3:08દયાળુનું
  48. 3:10[સંગીત]
  49. 3:13દાજુ અને પછી તો ભગવત પ્રસાદજી મહારાજથી
  50. 3:17રહેવાનું
  51. 3:18નહીં પોતાના દુઃખથી તો વાલા ભક્તજનો બધાય
  52. 3:22દુઃખી
  53. 3:26થાય પોતે એવા કર્મ કર્યા હોય ને પછી દુઃખ
  54. 3:30આપે એને વળી ભોગવવા વિના તો ક્યાં છૂટક્યો
  55. 3:33છે એટલે એ સ્વીકારી
  56. 3:36શકાય પણ બીજાના દુઃખે દુઃખી થવું ને આ તો
  57. 3:40સંતત્વ
  58. 3:42[સંગીત]
  59. 3:43છે ભગવત પ્રસાદજી મહારાજ એટલા બધા દુઃખી
  60. 3:47થઈ
  61. 3:47ગયા અને કેવી મહારાજને પ્રાર્થના કરી વાલા
  62. 3:51ભક્તજનો સાંભળશો ને આંખમાં આંસુડા આવી જશે
  63. 3:57લખ્યું ભાગ્યમાં જો દુઃખ હોય
  64. 4:02હે
  65. 4:05મહારાજ આ તમારા સત્સંગીના ભાગ્યમાં ભલે આ
  66. 4:09દુઃખ લખ્યું હોય તોય તમને આજે તમારા
  67. 4:12પુત્રના નાતે પ્રાર્થના કરું
  68. 4:15છું લખ્યું ભાગ્યમાં દુઃખ જો
  69. 4:19હોય સત્સંગી સુખી રહો
  70. 4:25તોય એને પીડા નહીં ઉપજા
  71. 4:31આવો કષ્ટ મારા તે
  72. 4:34અંગમાં
  73. 4:40આવો કે આ સત્સંગીના ભાગમાં કે જેના
  74. 4:43પ્રારબ્ધને લઈને આ બધું દુઃખ પડતું હોય તો
  75. 4:47હે મહારાજે બધુય દુઃખ મને આપો પણ એ બધાને
  76. 4:52સુખી કરોને વરસાદ
  77. 4:56વરસાવો એવું વરદાન
  78. 5:00જે માગી
  79. 5:03લીધું
  80. 5:05એવો જે માગી
  81. 5:09લીધું પ્રભુએ તે ખરે ખરું
  82. 5:15દીધું
  83. 5:17પ્રભુએ
  84. 5:19ખરેખર
  85. 5:21દીધું બીજે
  86. 5:24દિવસ થઈ વારી
  87. 5:27વૃષ્ટિ બીજે
  88. 5:33હો થયું
  89. 5:36આચાર્યનું અંગ
  90. 5:39કષ્ટી થયું
  91. 5:42આચાર્યનું અંગ
  92. 5:48કષ્ટ જેવું વરદાન માગ્યું કે બધું દુઃખ
  93. 5:51અમને આવો પણ આ બધા સુખી થાવ અને બીજે જ
  94. 5:55દિવસે શ્રાવણી પૂનમના બીજા દિવસે કેતા
  95. 5:59ભાદરવા શુદ્ધ પડવાને દિવસે સારામાં સારો
  96. 6:03વરસાદ
  97. 6:08થયો સાધુ સત્સંગી બધા રાજી રાજી થઈ ગયા એ
  98. 6:14કેવા આપણને આચાર્ય
  99. 6:16મળ્યા પણ વાલા ભક્તજનો એને બધાનું કષ્ટ
  100. 6:20માંગી
  101. 6:22લીધું થયું આચાર્યનું અંગ કષ્ટી આચાર્ય
  102. 6:26મહારાજને ભયંકર તાવ
  103. 6:28આવ્યો બધાનું કષ્ટ પોતે લઈ
  104. 6:33લીધું કોઈને વરદાન દઈએ કે શાપ રાજી થઈએ કે
  105. 6:38કુરાજી અંતે આપણું તપ આપણું ભજન કે આપણું
  106. 6:43બેલેન્સ છે એમાંથી જ બધું થાતું હોય
  107. 6:46છે બહુ કોઈને રાજી થઈને આશીર્વાદ આપી દઈએ
  108. 6:50તો એનું સારું થાય પણ ક્યારે આપણું
  109. 6:54બેલેન્સ
  110. 6:56વપરાય અને કોઈકને સાપ આપી દઈએ તો એમાંય
  111. 7:00આપણું તપનું બળ હોય તો એનો શાપ સાચો થાય
  112. 7:03બાકી થોડો
  113. 7:04[સંગીત]
  114. 7:06થાય માટે ગોપાળાનંદ સ્વામી એવું કહેતા કે
  115. 7:10બહુ રાજીએ ન થઈ જાવું અને બહુ કુરાજીએ ન
  116. 7:13થાવું એ મહારાજની મરજી એમ માનીને સ્વીકાર
  117. 7:21કરવો સત્સંગીની આટલી પીડા જોઈ અને ભગવત
  118. 7:26પ્રસાદજી મહારાજે જુઓ હે મહારાજ મારા
  119. 7:30પ્રારબ્ધમાંથી જે સુખ લેવા એ લઈ લ્યો કષ્ટ
  120. 7:33મને આપો અને ભગવત પ્રસાદજી મહારાજ બીમાર
  121. 7:38પડ્યા બિહારી લાલે તે
  122. 7:42સમે સજી સ્નેહ સહિત
  123. 7:48સેવાય એવી સદા સગા
  124. 7:51પુત્રથી પણ સ્નેહ સહિત ન
  125. 7:57સજાય સૌ સત્સંગી મળી કહ્યું સારો વૈદ
  126. 8:02તેડાવી
  127. 8:05એક ત્યારે આચાર્ય જ
  128. 8:08ઉચ્યા તમે સાંભળો જન
  129. 8:15પ્રત્યેક બધા સત્સંગી સાધુ ભેગા થયા વરસાદ
  130. 8:19થયો બીજું બધું તો બરાબર પણ આપણા મહારાજ
  131. 8:22શ્રી બીમાર પડી ગયા બધા ભજનમાં બેસી ગયા
  132. 8:26સારો વૈદ્ય
  133. 8:28બોલાવીએ પણ ભગવત પ્રસાદજી મહારાજ કહે મારો
  134. 8:32વેદ તો મારા મહારાજ છે તમે ચિંતા ન કરો જે
  135. 8:36મારા મહારાજે ધાર્યું હશે ને એ
  136. 8:39થાશે આ વ્યાધિને બીજા કોઈ નહીં મટાડી
  137. 8:43શકે હકીમોને કહી દયો કે માથું ન મારે કારણ
  138. 8:48કે દર્દ સાથે સીધો પરિચય છે મારે
  139. 9:05બીમાર તો
  140. 9:07હતા હવે કથાઓ આ આખ્યાન જ એવડું છે કે આની
  141. 9:11કથા અડધો કલાક ચાલે પણ એ વખતે કેવી
  142. 9:14આત્મનિષ્ઠાની અને હિંમતની વાતો કરી
  143. 9:17છે ત્યારે સૌ સાધુ અને સત્સંગીને એમ થાય
  144. 9:23કે દેહમાં આટલી પીડા છે પોતાને તોય
  145. 9:26ગણકારતા નથી અને બધાને હિંમતની નિશ્ચયની
  146. 9:29વાત કરે છે આવા ભગવત પ્રસાદજી મહારાજના
  147. 9:34ચરણોમાં વંદન
  148. 9:37કરીએ હવે રઘુવીરજી મહારાજ
  149. 9:40[સંગીત]
  150. 9:46તો મહારાજનું વિશેષ ભજન કરે
  151. 9:49છે સત્સંગનો રસ અને એને પાછો સમય મળ્યો
  152. 9:55ગુણાતીતાનંદ સ્વામી વડતાલથી જૂનાગઢ જતા
  153. 9:59હતા રસ્તામાં આનંદ સુધી સાથે
  154. 10:02ગયા એ ગુણાતીત સત્પુરુષ પાસે આંબા હેઠે
  155. 10:06બેસી અદભુત જ્ઞાન ગોષ્ઠી
  156. 10:11કરે ત્યાંથી સ્વામી આગળ જતા હતા એટલે
  157. 10:14રઘુવીરજી મહારાજે કહ્યું કે સ્વામી તમે આમ
  158. 10:17ચાલતા જાવ એ બરાબર નહીં આ મારો સિગ્રામ છે
  159. 10:22સ્વામી આમાં
  160. 10:23બેસો સ્વામી કે ના બાપજી આ તમને શોભે ના
  161. 10:27સ્વામી હવે તમારી ઉંમર થઈ
  162. 10:31બાપજી મારી ભાવના છે તમે આ શ્રી ગ્રામમાં
  163. 10:33બેસો એટલે બહુ આગ્રહ
  164. 10:35કર્યો એટલે રઘુવીરજી મહારાજના શ્રી
  165. 10:39ગ્રામમાં ગુણાતીતાનંદ સ્વામી
  166. 10:41બેઠા અહીંયા બહાર દર્શન થાય છે
  167. 10:45ને આ
  168. 10:47[સંગીત]
  169. 10:49સિગ્રામ હવે મહારાજ શ્રી દેશ દેશાંતરમાં
  170. 10:53ફરતા હોય હજારો ભક્તો દર્શને આવતા હોય
  171. 10:56એટલે ભેટ સોગાદો લાવતા હોય એટલે સરસ મજાના
  172. 10:59પેન્ટ
  173. 11:00લાવેલા એટલે ગુણાતીતાનંદ સ્વામી શ્રી
  174. 11:03ગ્રામમાં
  175. 11:05બેઠા એટલે રઘુવીરજી મહારાજે વિદાય દેતા
  176. 11:09પહેલા ગુણાતીતાનંદ સ્વામીને આમ પેંડાનો
  177. 11:12ડબ્બો ખોલીને કીધું સ્વામી આ પેંડો
  178. 11:17સ્વીકારો આમ રઘુવીરજી મહારાજે આમ આગળ
  179. 11:20ધર્યો ગુણાતીતાનંદ સ્વામી કે ના બાપજી
  180. 11:24રહેવા દયો ના સ્વામી મારો ભાવ છે તમે
  181. 11:27જૂનાગઢ જાઓ છો પછી ક્યારે પાછા
  182. 11:32આવશો અને મહારાજના મળેલા સંત મને તમારા
  183. 11:36પ્રત્યે ભગવત બુદ્ધિ છે મારી ભાવના છે
  184. 11:38સ્વામી કે
  185. 11:39રાખો છેલ્લે આગ્રહ કર્યો સ્વામી એક પેંડો
  186. 11:43લ્યો એક પેંડો તો તમારે જમવો જ
  187. 11:46પડે હવે એટલા ભાવથી રઘુવીરજી મહારાજ
  188. 11:50ગુણાતીતાનંદ સ્વામીને આગ્રહ કરે ધર્મ
  189. 11:54સંકટ એટલે સ્વામી આમ પેંડાની સામો જોઈ
  190. 11:57રહ્યા
  191. 11:59ઊંડા ઉતરી
  192. 12:01ગયા જેમ એકાદશીના દિવસે વલ્લભાચાર્યજીને
  193. 12:05જગન્નાથપુરીમાં એ ભાતનો પ્રસાદ આપ્યો એક
  194. 12:09બાજુ એ પ્રસાદનો મહિમા છે તો સામે પોતે
  195. 12:13વલ્લભ સંપ્રદાયના આચાર્ય છે એક બાજુ એને
  196. 12:17નિયમો પણ સાચવવાના
  197. 12:19છે એટલે એ તો ઊંડા ઉતરી ગયા અને પ્રસાદની
  198. 12:22સ્તુતિ કરવા લાગ્યા એમ આજે ગુણાતીતાનંદ
  199. 12:25સ્વામી એક બાજુ ના પાડી શકે એમ નથી અને એક
  200. 12:29બાજુ બાજુ આમ પેંડો જમવાની અંતરમાં જરાય
  201. 12:33ઈચ્છા
  202. 12:35નથી રહેવાનું નહીં એટલે સ્વામી આમ આંખો
  203. 12:38બંધ કરી ગયા એટલે બે આંસુડાના ટીપા પડ્યા
  204. 12:43સ્વામી કે બાપજી રહેવા દયો આ પેંડો ગળે
  205. 12:46નહીં ઉતરે
  206. 12:51રઘુવીરજી મહારાજ વિચારમાં પડી ગયા કે એક
  207. 12:53પેંડો આગળ ધર્યો અને સ્વામીને આંસુડા પડી
  208. 12:56ગયા કેમ સ્વામી
  209. 13:00અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે
  210. 13:03રઘુવીરજી મને આ પેંડામાં એકલ શૃંગી દેખાય
  211. 13:09છે વિભાંડકના પુત્ર એકલ શૃંગી જન્મથી
  212. 13:14સ્ત્રીને જોઈ
  213. 13:16નહોતી અને જ્યારે એવી અપ્સરા જેવી કન્યાઓ
  214. 13:20એને મોહ પમાડવા આવી ત્યારે સરસ મજાના
  215. 13:23સ્વાદુ ભોજન લઈને
  216. 13:25આવેલી અને એ મિષ્ટ પદાર્થના સ્વાદે જે એકલ
  217. 13:30શૃંગી એની બ્રહ્મ સ્થિતિમાંથી
  218. 13:35પડેલા હે રઘુવીર
  219. 13:37જેમ એ મિષ્ટ ભોજનમાં એકલ શૃંગીનું તપોધન
  220. 13:42લુટાઈ ગયું એમ મને આ પેંડામાં મારું જીવન
  221. 13:46ધન લુટાતું દેખાય
  222. 13:51છે એક
  223. 13:55પેંડામાં અરે સ્વામી એક પેંડામાં શું થાય
  224. 13:58ને ત્યારે પછી
  225. 14:00સ્વામીએ ત્રાળ નાખી કે રઘુવીરજી રાખો આ
  226. 14:05નહીં ખવાય પણ સ્વામી એક પેંડો અને ત્યારે
  227. 14:08બોલ્યા કે તું પેંડો હું મોઢામાં મૂકીશ ને
  228. 14:12તો એ ગળા હેઠો નહીં ઉતરે કારણ કે રઘુવીર આ
  229. 14:16500 500 સાધુએ મને ગળે ચાલ્યો છે ગુણાતીત
  230. 14:21આ ખાઈશ નહીં આ આપણી રીતિ
  231. 14:26નથી સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા
  232. 14:30ત્યારથી ગુણાતીતાનંદ સ્વામીએ આ ગળ્યું
  233. 14:32ચીકણું ન ખાવાનો નિયમ
  234. 14:35લીધેલો અને એટલે એની જીભ એવી થઈ ગઈ હતી કે
  235. 14:39એની જીભ ઉપર સાકર મૂકે તોય ઓગળે
  236. 14:44નહીં કેવા સંત વાલા ભક્તજનો અખંડ
  237. 14:48મહારાજમાં રહેનારા કોઈ પૂછે કે સ્વામી
  238. 14:51આટલી બધી પ્રવૃત્તિ વચ્ચે તમે ભગવાન કેમ
  239. 14:54સંભારો છો અને ત્યારે આમ બોલે કે તું તારા
  240. 14:57દેહને ભૂલે છે કે હું ભગવાનને ભૂલું
  241. 15:03ઠરાવ તો એવા કે એક ક્ષણ જો ભગવાન ભુલાઈ
  242. 15:07જાય તો તાળવું ફાટી જાય એક બાજુ આ
  243. 15:10સ્થિતિની વાત સાંભળવી તો બહુ ગમે પણ આમ
  244. 15:12જુઓ એનો સંયમ કેવો છે અને આ કક્ષાનો સંયમ
  245. 15:17હોય ને ત્યારે જ વાલા ભક્તજનો પરમાત્મા
  246. 15:20હૃદયમાં રહેતા હોય
  247. 15:22છે જ્યાં સુધી બીજા સબરસના સ્વાદ આવે છે
  248. 15:26ત્યાં સુધી હરિરસ બહુ મોંઘો છે ઈશરદાન
  249. 15:30ગઢવી આ હરિરસ ગ્રંથ લખ્યો પરોક્ષના હતા
  250. 15:33ભગવાન નામ મહિમા આદિકનો અદભુત ગ્રંથ છ
  251. 15:37મહિના લખ્યો અને જ્યારે આમ દ્વારકાધીશને
  252. 15:40અર્પણ કરવા ગયા એક પગથિયું એ ચડે સામેથી
  253. 15:43એક પગથિયું દ્વારકાધીશ ઉતરે અને હાથો હાથ
  254. 15:47ગ્રંથ સ્વીકાર્યો એવા આ ભક્ત
  255. 15:49હતા પણ સવારે ગ્રંથ પૂરો થયો બપોરે જમવા
  256. 15:53બેઠા દીકરીની પીરસવા આવી એટલે શાક મોળું
  257. 15:58લાગ્યું એટલે ઈશરદાન બોલ્યા કે બેટા જરાક
  258. 16:01સબરસ આપને સબરસ
  259. 16:06એટલે હોય ખારું પણ
  260. 16:10નામ બેટા સબરસ
  261. 16:13આપને અને ત્યારે એ નાની દીકરી બોલી કે શું
  262. 16:17પિતાજી હરિરસ પૂરો થઈ
  263. 16:21ગયો હવે કોઈને કીધું નથી બેટા તને કેમ ખબર
  264. 16:25પડી આજે જ સવારે ગ્રંથ પૂરો થયો ત્યારે એ
  265. 16:27દીકરી બોલી કે હરિ પૂરો થાય ને ત્યારે જ
  266. 16:31સબરસની માંગ
  267. 16:35થાય હરિના સ્વાદે રહેનારા અને એનો આનંદ
  268. 16:39માણનારા ગુણાતીતાનંદ
  269. 16:42સ્વામી કે એને તો આ મિષ્ઠાનની અંદર પણ
  270. 16:46અનર્થ દેખાતો હતો ગોપાળાનંદ સ્વામીએ
  271. 16:48વાતોમાં લખ્યું કે મિષ્ટ ભોજન સામે આવે તો
  272. 16:52દેહાભિમાનીના સંગની પેઠે એનાથી
  273. 16:56ડરવું બહુ ઊંચી વાત છે હો
  274. 17:00કારણ કે જેનો સ્વાદ લઈએ એ યાદ રહે અને એ
  275. 17:04યાદ રહે એની સ્મૃતિ
  276. 17:07થાય માટે સ્મરણ અંતે શેનું થાય તો કે જેનો
  277. 17:11સ્વાદ લીધો હોય કે જે યાદ રહ્યું હોય
  278. 17:15એનો અમદાવાદમાં એક નારાયણદાસ સ્વામી થયા
  279. 17:19રંગમોહલ ઘનશ્યામ મહારાજની સામે જ હેઠે
  280. 17:21એનું આસન
  281. 17:23ભગવતીય ભગવતીય સાધુ એટલે એવા ભગવતીય ભક્તો
  282. 17:27સામેથી ત્યાં જાય 20 25 હરિભક્તો સ્વામીના
  283. 17:30આસને હોય જ ઉનાળો ભક્તોના હૃદયમાં ભાવના
  284. 17:34કે સ્વામી તપસ્વી એક નાના સાધુ સેવામાં
  285. 17:37અમે આઈસ્ક્રીમ
  286. 17:39જમાડીએ સો વર્ષ પહેલાની વાત નવો નવો
  287. 17:42આઈસ્ક્રીમ આવ્યો
  288. 17:44હશે સ્વામી કે ઈ શું હોય સ્વામી દૂધનું
  289. 17:49હોય સ્વામી કે હારું ઠાકોરજીને ધરાવો તમે
  290. 17:52બધા રાજી થાતા હો એટલે દૂધ લાવ્યા ઘૂંટીને
  291. 17:56ઘાટું કર્યું સાકર નાખીએ છીએ એલાયચી નાખી
  292. 18:00હશે બીજા મસાલા તો શું હોય પણ પછી આમ ઓલી
  293. 18:03લાકડાની કોઠીઓ હતી ને એમાં બરફ નાખે અને
  294. 18:08મીઠું નાખે ને કોઠીઓને ફેરવવાની ને બપોર
  295. 18:10સુધી ફરે આજની જેવા તો મશીન
  296. 18:13નહોતા આજે તો કોઈ પંખાની હારે બાંધીને
  297. 18:17ફેરવી લે
  298. 18:19હો શોધનારા ભાઈ શું ન
  299. 18:23શોધે બપોર સુધી મહેનત કરીને આજના જેવો તો
  300. 18:27ક્યાં થાય પણ ઓલો ઘાટો રગડો થયો થોડો
  301. 18:30અને પડીયામાં ભરીને
  302. 18:33લાવ્યા લ્યો સ્વામી સ્વામી કે ભગવાનને
  303. 18:35ધરાવો એટલે ભગવાનને જમાડ્યો પછી કે લ્યો
  304. 18:39સ્વામી તમે એટલે નારાયણદાસ સ્વામી આમ સામે
  305. 18:42જોયા સ્વામી કે મારે નથી
  306. 18:45ખાવું સ્વામી આ તમારા માટે તો
  307. 18:49છે સ્વામી કે મને રહેવા દયો આ આ નાના સાધુ
  308. 18:53બહુ મહેનત કરે સવારથી એને
  309. 18:57આપો પણ સ્વામી તમે નો લ્યો ત્યાં સુધી
  310. 19:01નાના સાધુ કેમ લેને એ ન લેતો સ્વામી કે તો
  311. 19:04તમે બધાય પ્રસાદ લઈ
  312. 19:05લ્યો અરે પણ સ્વામી અમે તો લઈ જ શકતા હતા
  313. 19:09તમને રાજી કરવા તો આ દાખલો કર્યો
  314. 19:12છે સ્વામી કે મને રહેવા
  315. 19:15દયો સ્વામી આમ અડ્યા ત્યાં એવું ટાઢું
  316. 19:18ટાઢું લાગે આમ એકદમ ગળગળા થઈ ગયા બહુ
  317. 19:22ભક્તોએ આગ્રહ કર્યો ને એટલે સ્વામીની
  318. 19:24આંખમાં આંસુડા આવી ગયા સ્વામી કે
  319. 19:27જુઓ મારી આ 70 વર્ષની ઉંમર સુધીમાં મેં
  320. 19:31ક્યારેય આઈસ્ક્રીમ જોયો નથી
  321. 19:35મેં ક્યારેય ખાધો નથી એટલે એનો કેવો સ્વાદ
  322. 19:39હોય એ મને ખબર નથી અને એટલે મને ક્યારેય
  323. 19:43આઈસ્ક્રીમ
  324. 19:45સાંભળતો નથી આજે તમે મને આ
  325. 19:49જમાડશો એ મને મીઠો
  326. 19:52લાગશે સ્વાદ યાદ રહી જાશે તો મને વળી પાછો
  327. 19:56ક્યારેક સંકલ્પ થાશે કે આઈસ્ક્રીમ હોય તો
  328. 19:59સારું અત્યારે કોઈ વસ્તુ વિના મને અખંડ
  329. 20:03મહારાજ સાંભળે છે હવે તમે મને આ જમાડશો
  330. 20:06એટલે મહારાજના બદલે મને આઈસ્ક્રીમ સાંભળે
  331. 20:09માટે મને છોડો આઈસ્ક્રીમ મને રહેવા
  332. 20:15[સંગીત]
  333. 20:17દયો આટલી સૂક્ષ્મતાથી જે જીવતા હોય એને આ
  334. 20:21બધી અસર કરે કે આઈસ્ક્રીમની શું
  335. 20:25અસર
  336. 20:28મંચુરિયમથી કારણ કે એનું તો સ્વરૂપ જ
  337. 20:30એટલું વિચિત્ર
  338. 20:39છે માટે જેને સત્વ ભાવમાં રહેવું હોય ભગવત
  339. 20:43ભક્તિમય રહેવું હોય એને આહાર શુદ્ધિ
  340. 20:46રાખવી અને આમ ગુણાતીતાનંદ સ્વામીનો આવો
  341. 20:50વૈરાગ
  342. 20:51જોયો એટલે રઘુવીરજી મહારાજ ઊંડા ઉતરી
  343. 20:55ગયા સ્વામીની વાત સાંભળીને રઘુવીરજી
  344. 20:58મહારાજના તો રૂવાડા બેઠા થઈ ગયા હાથ
  345. 21:04જોડ્યા
  346. 21:05સ્વામી હે તમે આવી વાતો કરો છો અમારી આ
  347. 21:09ગ્રંથિઓ તો હજુ ગળી જ નથી અમારું શું
  348. 21:14થાશે આવો વિચાર આવ્યો
  349. 21:17એને અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા
  350. 21:21બાપજી એ ભગવત પ્રસાદજીને જવાબદારી સોંપી
  351. 21:26તે હવે સોંપી જ દીધી છે તો જૂનાગઢ સમાગમ
  352. 21:29કરવા આવો તો હું તમારી ગ્રંથિ ગાળી
  353. 21:32નાખું અને જો તમારી ગ્રંથિ ગાળીને તમને
  354. 21:36ગુણાતીત ન કરું તો હું ગુણાતીત
  355. 21:39[સંગીત]
  356. 21:43નહીં સારું સ્વામી તો હું જરૂર જૂનાગઢ
  357. 21:47આવીશ અને આટલું કીધું ને એટલે પાછા
  358. 21:50ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જોજો હો આ
  359. 21:53ઠઠારો ભેગો નો
  360. 21:54લાવતા કારણ કે ઠઠારો ભેગો હોય ત્યાં સમાગમ
  361. 21:58ન થાય કેવો શબ્દ વાપર્યો આગળ પાછળ બધા
  362. 22:02ખમ્મા ખમ્મા કરતા હોય બાપજી તમારે કાંઈ
  363. 22:05કરવું રહ્યું નહીં તમે તો ભગવાનના પુત્ર
  364. 22:08છો તમે મળ્યા એટલે ભગવાન મળ્યા આ અમારો
  365. 22:11ભાવ સ્વીકારો તો અમારું કલ્યાણ થાય આમ
  366. 22:14બધાય એમાં ક્યાં પોતાનું સાંભળે માટે તમે
  367. 22:18એકલા
  368. 22:21આવજો પાંચ ત્યાગીને
  369. 22:25રાખતા સંગે
  370. 22:28[પ્રશંસા]
  371. 22:33संगे हो सांख्य योग
  372. 22:37फाळता
  373. 22:40उमंगे सांख्य योग
  374. 22:43पाळता
  375. 22:45[સંગીત]
  376. 22:46उमंगे रात अड सुधी नित्य
  377. 22:52जागे रात अर्धी सुधी नित्य जागे
  378. 22:59કથા કીર્તનમાં
  379. 23:02ધ્યાન
  380. 23:04લાગે કથા કીર્તનમાં
  381. 23:08ધ્યાન
  382. 23:11લાગે અને પછી તો રઘુવીરજી મહારાજે પોતાની
  383. 23:15વૃત્તિ ધીરે ધીરે બધેથી પાછી વાળી
  384. 23:18દીધી અડધી રાત સુધી નિત્ય જાગે કથા
  385. 23:23કીર્તનમાં ધ્યાન લાગે કોઈ શાસ્ત્ર વંચાતા
  386. 23:27હોય ત્યારે આમ ધ્યાનસ્થ મુદ્રામાં
  387. 23:29રઘુવીરજી મહારાજ બેસી જાય અને એવી
  388. 23:32મહારાજની વાતો આવે જાણે આંખમાંથી
  389. 23:35અશ્રુધારા વહેવા
  390. 23:37[પ્રશંસા]
  391. 23:37[સંગીત]
  392. 23:39લાગે ભગવાનમાં પ્રવેશ થયો એની કોઈ નિશાની
  393. 23:44હોય તો એને પછી આ જગતમાંથી હેત ઘટવા લાગે
  394. 23:48ભોજન નિદ્રામાંથી રસ ઉડી
  395. 23:51[સંગીત]
  396. 23:52જાય અલ્પ
  397. 23:55નિદ્રાને અલ્પ આહાર
  398. 24:06કરીને કરો એ જ
  399. 24:11વિચાર
  400. 24:12કરીને કરો એ જ
  401. 24:16વિચાર જેવા થઈ ગયા જનક
  402. 24:22વિદેહી જેવા થઈ ગયા જનક વિદેહી હો
  403. 24:30संसार हो रया संसार माही
  404. 24:37[સંગીત]
  405. 24:38निस्प्रे संसार
  406. 24:48[સંગીત]
  407. 24:52माही
  408. 24:55જેવા જનક વિદેહી થયા એવા જ
  409. 24:59માં રઘુવીરજી મહારાજ આવી ગયા
  410. 25:02છે જનક રાજાની જેમ
  411. 25:05મિથિલાયામ
  412. 25:07પ્રદીપ્તાયામ નમે દહ્યતી
  413. 25:11[સંગીત]
  414. 25:12કિંચન બધું જોઈ
  415. 25:15લીધું વસ્તુ તત્વના સ્વભાવને જાણી
  416. 25:20લીધા સંબંધોને પણ સ્વાર્થના છે એ સમજાઈ
  417. 25:25ગયું શરીરનું કાંઈ નક્કી નથી એ અમુક ઉંમરે
  418. 25:28સમજાઈ જાય પછી આ સહજ ભાવે આવા સંકલ્પો કરે
  419. 25:32તો સહકાર
  420. 25:33મળે નાનપણમાં બહુ અઘરું છે પણ મોટી ઉંમરે
  421. 25:38વિચાર કરે તો પોતાના અનુભવમાંથી જ વૈરાગ્ય
  422. 25:42પ્રગટી
  423. 25:43જાય પૂજ્ય ધર્મ વલ્લભ સ્વામી ઘણીવાર
  424. 25:47[સંગીત]
  425. 25:51કહે કે વૃદ્ધ થઈને ફરિયાદ કરે લાગે કેવું
  426. 25:54બેહવું દુઃખ જુવાનીયા ફરિયાદ કરે બાળકો
  427. 25:58ફરિયાદ કરે પણ ગઈ ની ફરિયાદ એને તો બધું
  428. 26:02જગત જોઈ લીધું
  429. 26:04હોય એને તો નો સમજાઈ ગયું હોય કે હવે આ
  430. 26:07બધું આમ
  431. 26:09જ દીકરા આપણું કયું કરતા નથી ત્યારે શું
  432. 26:12બોલવાનું એમ
  433. 26:14જ હવે ખાવાનું પચતું નથી એમ જ દીકરાને
  434. 26:20પરણાવીને ધંધે વળગાડ્યો તો કે મારે નોખું
  435. 26:23થવું ત્યારે એમ
  436. 26:26જ સમજાઈ જાય બધું
  437. 26:30હાની
  438. 26:33વૃદ્ધિએ શોક
  439. 26:37હર્ષ ન રહ્યો એવો વૈરાગ્ય
  440. 26:42પરમ હર્ષ શોક બધું જ વહી ગયું જુઓ એવો
  441. 26:48વૈરાગ્ય અને એક
  442. 26:51પ્રસંગ કે રઘુવીરજી
  443. 26:54મહારાજના એ પત્ની સૌભાગ્યવતી રૂક્ષ્મણી
  444. 26:58મૈયા એ પણ મહારાજના ધામમાં ગયા
  445. 27:01[સંગીત]
  446. 27:04રાત અડધી વીતી ગઈ જ્યારે નારી શ્રી
  447. 27:08રઘુવીરજીની ત્યારે રૂડું રૂક્ષ્મણી જેનું
  448. 27:12નામ તજી દેહ ગયા પ્રભુ
  449. 27:16ધામ મહારાજના ધામમાં
  450. 27:20ગયા આચાર્યના ધર્મપત્ની ગાદીવાળા એટલે એ
  451. 27:24તો બધા બહેનોના ગુરુ કહેવાય એટલે મહિલા
  452. 27:28ભક્તોની ચારે બાજુથી ભીડ આવવા
  453. 27:31[સંગીત]
  454. 27:34લાગી સત્સંગમાં વાતાવરણ બધું ગમગીન થઈ
  455. 27:39ગયું એ સમયે વડોદરાના દીવાન પણ આવેલા
  456. 27:47હતા એ વડોદરાના જે દીવાન
  457. 27:50હતા એને ચિંતા
  458. 27:53હતી કે હું કેવી રીતે આ સ્વામિનારાયણ
  459. 27:57સંપ્રદાયના ગુરુ આચાર્યને ધીરજ
  460. 28:01આપો એટલે એણે એક સત્સંગી ઈશ્વરભાઈ હતા એની
  461. 28:06પાસે જઈને કીધું કે તમારા આચાર્યને વાંધો
  462. 28:10તો નથી ને તો કે
  463. 28:13ના તો કે એના પત્ની ધામમાં ગયા તોય તો કે
  464. 28:17ના
  465. 28:20હાલો જ્યાં દીવાનજી અને આ ઈશ્વરભાઈ આવ્યા
  466. 28:25ત્યાં રઘુવીરજી મહારાજ હતા એ તો
  467. 28:30જ્ઞાનની વાતો કરે એકદમ
  468. 28:33સ્વસ્થ અને એવી સમજણની બધી વાતો કરતા હતા
  469. 28:38જેમ નરસિંહ મહેતાના પત્ની માણેક મહેતી ગયા
  470. 28:42અને બોલ્યા ભલે ભાંગી ઘર ઝંઝાળ સુખે
  471. 28:47ભજશું જાણે બીજા નરસૈયાના દર્શન થયા એટલે
  472. 28:52આ દીવાનજી હતા એને એવડું આશ્ચર્ય
  473. 28:55થયું એટલે ઈશ્વરભાઈને કહ્યું કે તમને
  474. 28:58આટલું બધું આશ્ચર્ય કેમ થાય છે અને ત્યારે
  475. 29:02એને વાત કરી બહુ મજાની કે અમારે વડોદરામાં
  476. 29:06એક ધર્માચાર્યના પત્ની મૃત્યુ પામ્યા હવે
  477. 29:10નામ કોઈનું બોલાય
  478. 29:12નહીં કે એમ મૃત્યુ
  479. 29:15પામ્યા ત્યારે ધર્માચાર્ય એટલા બધા શોકમાં
  480. 29:19ડૂબી ગયા એટલા ગમગીન થઈ ગયા કે ના પૂછો
  481. 29:22વાત કોઈ રીતે શાંત થાય નહીં એટલા રડે એના
  482. 29:27આમ બધાયને જોતા એમ લાગે કે એની પાછળ
  483. 29:30ચિતામાં ગોઠવાઈ જાશે કે
  484. 29:32શું એના દેહને ભેટી પડે એને મૂકે નહીં અને
  485. 29:37બધા લોકો આવી ગયા તોય નનામીને ધર્માચાર્ય
  486. 29:41બાજી પડ્યો કે મૂકે નહીં અને એવા મોટા હતા
  487. 29:44એટલે અમે ત્યાંય ગયા હતા એટલે અમારે આવા
  488. 29:46પ્રસંગોમાં હાજરી આપવી પડે પછી તો એના જે
  489. 29:50સેવકો હોય એને પકડીને એને એક ઓરડામાં પૂરી
  490. 29:54દીધા ત્યારે તો એની સ્મશાન યાત્રા નીકળી
  491. 29:59એટલે એ પ્રસંગ અમે હમણાં થોડા દિવસ પહેલા
  492. 30:02જોયો
  493. 30:04છે અને અહીં આવીએ છીએ અને તમારા
  494. 30:07ધર્માચાર્યના દર્શન કરીએ છીએ તો એને તો
  495. 30:10જરાય શોક
  496. 30:14નથી આ તમારા ગુરુ બહુ મોટા જાણે અલગ જ
  497. 30:19દેખાણું શ્વેત વસ્ત્રની અંદર વાલા ભક્તજનો
  498. 30:22આ મુક્તના દર્શન થયા યદ પ્રાપ્ય કિંચિત
  499. 30:27વાંચતી
  500. 30:30ન શોચતી ન દ્વેષી
  501. 30:33[સંગીત]
  502. 30:35નોત્સાહો
  503. 30:37ભવતી નારદ ભક્તિ સૂત્રમાં લખ્યું છે કે
  504. 30:42પરમાત્માને પામ્યાનું લક્ષણ શું યદ
  505. 30:45પ્રાપ્ય ન વાંચતી ભગવાન મળ્યા પછી એને આ
  506. 30:49જગતમાં બીજી ઈચ્છાઓ મરી જાય ન સોચતી આ
  507. 30:53જગતની કોઈ હાણ વૃદ્ધિ થાય એનાથી એ ભક્ત છે
  508. 30:57એ ક્યારેય એ શોક કરે તો નથી તનમાં એક છે
  509. 31:04નાશવંત આવે એક દિવસ
  510. 31:08તેનો
  511. 31:10અંત એનો શોક કરે
  512. 31:14તે
  513. 31:16અકાજ એમ ઉચ્ચરે શ્રી
  514. 31:22મહારાજ આવી પાછી વૈરાગ્યની વાતો સાંભળીને
  515. 31:25દીવાનજી તો વિસ્મિત થઈ ગયા અને આશ્ચર્ય
  516. 31:29સાથે બોલી ઉઠ્યા કે જેની સાથે ભગવાન હોય એ
  517. 31:33જ આ લોકના બંધનોથી આમ જળ કમળવત અલિપ્ત રહી
  518. 31:40શકે
  519. 31:42ત્યારે આવા રઘુવીરજી મહારાજ હતા કે આ
  520. 31:46સંસારમાં એને ક્યાંય બંધન
  521. 31:49નહોતું એકવાર આમ રઘુવીરજી મહારાજ જૂનાગઢ
  522. 31:53જતા હતા વિચરણ કરતાં કરતાં કરાલી ગામે
  523. 31:56પધાર્યા પંડિતોએ આવીને વાદ કર્યો ત્યારે
  524. 32:00એની સાથે જે સંતો હતા એમાં સદગુરુ
  525. 32:03પવિત્રાનંદ સ્વામી હતા કયા પવિત્રાનંદ
  526. 32:08સ્વામી જેમણે આ સભા મંડપ બનાવ્યો છે
  527. 32:11મહારાજના મળેલા બહુ મોટા વિદ્વાન
  528. 32:15હતા અને એ બધા પંડિતો
  529. 32:18હતા એ આવીને શાસ્ત્રની ચર્ચા કરવા લાગ્યા
  530. 32:22અને એવા પ્રશ્નો પૂછે એટલે પવિત્રાનંદ
  531. 32:25સ્વામી સામે આવીને બેસી ગયા એ જુના
  532. 32:28જમાનામાં માં આવું બહુ થાતું અને એટલા
  533. 32:31માટે ગમે ત્યાં શાસ્ત્રાર્થો થાય એટલે
  534. 32:34આચાર્ય કે કોઈ જાય ત્યારે એની સાથે
  535. 32:36વિદ્વાન સંતો હોય જ એટલે પવિત્રાનંદ
  536. 32:39સ્વામીએ એવી પ્રશ્નોત્તરી કરી શાસ્ત્ર
  537. 32:41ચર્ચા કરી કે વિદ્વાનોએ સ્વીકાર્યું કે ના
  538. 32:46સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક જ છે હો
  539. 32:50ઘણા અત્યારે કહેવા આવે કે હાલો
  540. 32:53શાસ્ત્રાર્થ હાલો શાસ્ત્રાર્થ આ બધા બહુ
  541. 32:55મોટા મોટા નિર્ણયો થઈ ગયા છે હવે આપણે જે
  542. 32:59નિર્ણયો થઈ ગયા છે એની ઉપર પાછા એકડા
  543. 33:02ઘૂટવાની
  544. 33:03[સંગીત]
  545. 33:06જરૂર આ બધા સંતો એવા હતા કે મહારાજ એમ
  546. 33:10બોલતા હોય કે અમે સર્વોપરી છીએ અને જો
  547. 33:12ખોટું લાગે તો એ સ્વીકારે એવા નહોતા અને
  548. 33:15બીજી વાત એ કે મહારાજ એમ બોલે કે અમે
  549. 33:19લીંબવૃક્ષ છીએ અહીં બેઠા છીએ અક્ષરધામમાં
  550. 33:21બેઠા બેઠા જ આ વાત કરીએ છીએ આ સભા ત્યાંની
  551. 33:24જ સભા છે તો અહીંયા ચાલુ સભાએ ત્યાં જઈને
  552. 33:27જોઈ આવે ને એવા સમર્થ હતા
  553. 33:31જરાય ખોટું હોય તો ત્યાં જઈને જોઈ આવે એવા
  554. 33:34હતા સમર્થ માટે એને કાંઈ
  555. 33:36મિસઅંડરસ્ટેન્ડિંગ થાય એવું હતું એ બધી
  556. 33:40આપણામાં છે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા ને
  557. 33:43શબ્દોની ભ્રાંતિ પડી છે
  558. 33:46વિદ્વાનને કે જેવું છે એવું બોલી કે
  559. 33:49સ્વીકારી શકતો
  560. 33:52[સંગીત]
  561. 33:56નથી અને આવી રીતે સ્વામીએ શાસ્ત્રાર્થ
  562. 34:00કરીને બધાને જીતી લીધા એટલે પહેલા વાદીએ
  563. 34:04હાર માની પણ ઉઠતી વખતે એ પંડિત એવું
  564. 34:07બોલ્યા કે ગાદી તકિયાને લાયક તો આ પવિત્ર
  565. 34:10પરમહંસ
  566. 34:12છે અને આવું કીધું ને એટલે રઘુવીરજી
  567. 34:16મહારાજે
  568. 34:19સભા
  569. 34:21સારી
  570. 34:23ભરીને દેહ
  571. 34:26ઠામ
  572. 34:32[પ્રશંસા]
  573. 34:35એસર
  574. 34:39એક એમ કીધું કે આ ગાદીને લાયક તો આ સાધુ
  575. 34:43છે એટલે રઘુવીરજી મહારાજે મોટી સભા ભરી
  576. 34:47અને તત્કાળ નિર્ણય લીધો શું કર્યું
  577. 34:51[પ્રશંસા]
  578. 34:52[સંગીત]
  579. 34:58[સંગીત]
  580. 35:07पवित्रानंदे
  581. 35:10स्वामी
  582. 35:13गणाय
  583. 35:19पवित्र
  584. 35:22[સંગીત]
  585. 35:28स्वामीને
  586. 35:30सद्गुरु
  587. 35:46स्थापिया
  588. 35:49तेને
  589. 35:52સદગુરુ
  590. 35:55સ્થાપિયા ત્યાં
  591. 36:01નમસ્કાર અગર યે વિડીયો આપકો પસંદ આયા હો
  592. 36:05તો લાઈક એન્ડ શેર કરના ન ભૂલે ઓર બેલ
  593. 36:08આઈકોન પર ક્લિક કરે સબસ્ક્રાઇબ જરૂર કરે
  594. 36:12સુરત ગુરુકુલ ચેનલ કો ધન્યવાદ જય
  595. 36:16સ્વામિનારાયણ
  596. 36:17[સંગીત]

About this transcript

This page contains the full transcript of માંદગી પોતે માંગી લીધી l E- 131 l Pu. mangal swami | Surat gurukul #gurukul #swaminarayan #katha by Surat Gurukul, generated from the public captions YouTube serves with the video. The transcript has 3,209 words across 596 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.