YouTube2Text

પતિ પત્ની ના મજેદાર જોક્સ 🤣 🤣Gujarati Comedy Video #comedy #viral #funny #ytshorts #trending — Transcript

by ગુજરાતી પતી પત્ની ના જોક્સ · 1,743 words · 299 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00આવતી વખતે તો જનમે નથી લેવા ધરતી ઉપર કામે
  2. 0:03એવું છે અહયા ધરતી ઉપર જનમ લઈને [હાસ્ય]
  3. 0:08નકરું ખાવાનું બનાવે રાખું નકર રોટલા ટીપે
  4. 0:12રાખવાના નકર બીજું કામ છે કાઈ બીજો કાઈ
  5. 0:15ધંધો જ નહીં [હાસ્ય] આ જનમમાં જ થયું આપ
  6. 0:25શાકભાજી લેવા ને બહુ ખુશ ખુશાલ
  7. 0:28તો ખુશ ખુશ હાલ જોવો ને શાકભાજીવાળો 50
  8. 0:30રૂપિયાનો કિલો કેતો તો
  9. 0:32પછી
  10. 0:32તોમે એને હારે બહુ માથાકૂટ કરી કલાક એક
  11. 0:35મગજમારી કરી ત્યારે એને 30 રૂપિયાનું 500ગ
  12. 0:39બહુ હોશિયારો છે બહુ હોશિયાર
  13. 0:44જા તારું કામ કર
  14. 0:47એક વાત યાદ રાખજો તમાર તો હું વધારે ભણેલી
  15. 0:50છું
  16. 0:51તો પણ તું મારા ઘરે તો વાસના દૂધ કે છે ને
  17. 0:59આ જોવ તો હું હારી લાવી હારી છે?
  18. 1:01હારી છે હો
  19. 1:04કેટલાની લાવી છે? ગેસ કરો તો
  20. 1:071300 રૂપિયાની
  21. 1:08તમને કેમ ખબર
  22. 1:10સવારે જ મેં મારા પાકીટમાં જોયું છે 1300
  23. 1:12રૂપિયા ઓછા મને ન ખબર હોય પાછી મને કેજે
  24. 1:16ગેસ કરે તો કેટલાની આવી
  25. 1:23જ આવી જાવ ખાને
  26. 1:25હા
  27. 1:25હું કીધું ડોક્ટર એમ કીધું કે મોઢામાં
  28. 1:28સિમેન્ટ પૂરવી પડશે દાઢમાં
  29. 1:29તો પુરાવી દેવાય ને
  30. 1:31ના રે ડોક્ટરે સિમેન્ટ પૂરવાના 900 રૂપિયા
  31. 1:34કીધા
  32. 1:34તો
  33. 1:35તો 450 રૂપિયાની તો સિમેન્ટની આખી થેલી
  34. 1:37આવી જાય
  35. 1:39અરે ડોબી ઈ સિમેન્ટ અલગ આવે ને આ સિમેન્ટ
  36. 1:43અલગ આવે
  37. 1:45પુરા આવજે કાલે જાજે દવાખાને
  38. 1:48[હાસ્ય]
  39. 1:54અય બાટલો ક્યાં લઈ જાશો ઓલા ઘરમાં હંતાડવા
  40. 1:57હાટું
  41. 1:58કેમ
  42. 1:58આ રયા ભાભીને બાટલો વયો ગયો છે એટલે મને
  43. 2:00એમ કહેતી તી કે હું તમાર વેસનો બાટલો લેવા
  44. 2:03આવીશ એને બટેકાને વેફર કરવી છે એટલે
  45. 2:05એને તો બાટલો દેવો જ પડે ને
  46. 2:07કાઈ દેવો નથી એને બાટલો ખબર નથી હમણાં
  47. 2:09સરકારે કીધું છે કે ગેસના બાટલાની તાણ પડે
  48. 2:12છે દેવાન થાતો જ નથી આ એક જ છે
  49. 2:14તો એને રિયા ભાભીને તો બાટલો દેવો જ પડશે
  50. 2:16ને
  51. 2:17એને દેવાન થાતો જ નથી કહી દીધું ને તમને
  52. 2:18બહુ એનું દાસતું હોય ને તો બ્લેકમાંથી લઈ
  53. 2:20આવીને દઈ જોય ને બહુ રિયા ભાભી રિયા ભાભી
  54. 2:23કર્યા કરો હતે જ્યારે હોય ત્યારે
  55. 2:25[હાસ્ય]
  56. 2:32તમને તો
  57. 2:33હ
  58. 2:33ગેસની તકલીફ થઈ છે.
  59. 2:35ગેસની તકલીફ તને એકને થોડી છે આખા દેશને
  60. 2:38છે.
  61. 2:39અરે એમ નથી કેતી મને ગેસ છો એમ કહું છું.
  62. 2:43ચો ખોટ પાડની મને એમ કે તું ગેસના
  63. 2:45બાટલાનું કેતી હશે. હામું જો ખબર પડે ને
  64. 2:48હામું જોય ને તો ક્યાંથી ખબર પડે?
  65. 2:54ઓય
  66. 2:55હ
  67. 2:55આ બાજુવાળા રિયા ભાભી છે ને એ 2000
  68. 2:57રૂપિયાની ધોળું થાવાની ક્રીમ લાવ્યા
  69. 2:59અરે ન હોય 2000 ની હો
  70. 3:00લાવ્યા 2000 ની
  71. 3:01અરે પણ નો લાવ્યા એ હું તું
  72. 3:03એને કીધું લાવ્યા 2000
  73. 3:05અરે પણ હું લાવ્યો છું મને ન ખબર હોય
  74. 3:06કેટલાની આવી છે
  75. 3:10એક વાત કહું જગુ આ દેરની વહુને દેરાણી અને
  76. 3:14જેઠની વહુને જેઠાણી કેમ કહેવાય
  77. 3:15કેમ કેવાય જો દેરની વહુ છે ને એ દેરની
  78. 3:19અરણી કાઢે અને જેઠની વહુ છે ને એ જેઠની
  79. 3:21હરણી કાઢે
  80. 3:28મેલી બધા એવું કેમ કે મારી દીકરી ગાય જેવી
  81. 3:31છે
  82. 3:31એમાં એવું છે ને કે જમાઈને તો સીધું કોઈ
  83. 3:34કઈ ન કે તો તમે ખૂટિયા જેવા છો
  84. 3:37માપા
  85. 3:38એટલે
  86. 3:40[હાસ્ય]
  87. 3:41માપીને હું ભાઈ
  88. 3:44મિત્રો તમારે તમારી ઘરવાળીને ખુશ રાખવી
  89. 3:46હોય તો એક કામ કરવું પડે
  90. 3:47એક નોય તો તમારે ઘરના બધા કામ કરવા પડે તો
  91. 3:51ઘરવાળી ખુશ રે
  92. 3:57અલી ક્યાં ગઈ અલે તારા બટેટા
  93. 4:01મેં ક્યાં બટેકા મંગાવ્યા હતા મેં તો
  94. 4:03ટમેટા મંગાવ્યા હતા પણ
  95. 4:05મારે બટેકાનું શાક ખાવું છે મને બટેટા
  96. 4:08ભાવે છે અને દેહમાંથી તુવેર આવી છે તો
  97. 4:10મારે તુવેર બટેટાનું શાક ખાવું છે. અચ્છા
  98. 4:13મને બટેકા ભાવતા નથી ને એટલે હું શાક નહી
  99. 4:16બનાવું આ બટેકા પાછા દઈ આવું ને ટમેટા લઈ
  100. 4:18આવો જાવ
  101. 4:19ભગવાન ક્યા જમ
  102. 4:20મને ખબર જ હતી આ ઘરમાં મારી પસંદગીની
  103. 4:23વસ્તુ બનની નથી ને બનવાની નથી એટલા હાટું
  104. 4:27હું છે ને બટેટા નહી ટમેટા જ લયો છું તારી
  105. 4:29હાટું લે ટમેટા જ લાવ્યો છું
  106. 4:31આ ઉભા રહ્યો આ ટમેટા પાછા દઈ આવો અને
  107. 4:34બટેકા લઈ આવો હું તમને શાક બનાવી દઈ અને
  108. 4:37હું ખાઈ લઈ તમતારે
  109. 4:39ખાવ માતમ
  110. 4:40પાકુ બટેટા ખાઈ લઈ ને હાચું કેશો ને
  111. 4:44હા હા પાકું ખાઈ લઈ જાવ
  112. 4:48આલે આ બટેટા જ છે
  113. 4:56[હાસ્ય]
  114. 5:02તમને કવ
  115. 5:03મને એક્ટિવા હકાવતા શીખવાડોને
  116. 5:05અરે એક તો બટકી છે તોત્રણ ફૂટની ને એમાં
  117. 5:08એક્ટિવા ક્યાં તું શીખવાની
  118. 5:10તારા પક્ષ પગ તો આમતા નથી પગ આપે છે
  119. 5:13એમાં પગ આપવાની ક્યાં જરૂર
  120. 5:14તો ગાડી ઊભી કેવી રીતે રાખીશ તું
  121. 5:17એ તમારે નો શીખવાડ્યું એટલે બધા બાનાસ
  122. 5:19કાઢતા આવડે તો
  123. 5:20મને એક્ટિવા શીખવાડો
  124. 5:24મિલતે નહી હમ દોનો
  125. 5:28ફિર બોલો ક્યાં હોતા
  126. 5:32એ કાઈ ન થાત તું ન હોત ને તો જિંદગી મારી
  127. 5:37છે ને હાઈ ક્લાસ જાત પણ તું આવીને તેજની
  128. 5:39મારી કઠડાઈ બેહી ગઈ છટકમ
  129. 5:43[હાસ્ય]
  130. 5:46એય હું છું મોઢાને કેમ એમ કરે છે?
  131. 5:49કાઈ ની જીભમાં ચાંદી પડી છે. હ કાઈ વાંધો
  132. 5:52ની 24 કલાક તો હાલે એટલે ખોટવાય તો ખરી ને
  133. 5:57[હાસ્ય]
  134. 5:59તમને કવ અહીયા હાલો તો
  135. 6:00હું છે
  136. 6:02આ ફૂલ કેવું સરસ ખીલ્યું છે કેવું શાંતિથી
  137. 6:05ઊભું છે અહીયા આ જોઈને તમને મારા માટે કાઈ
  138. 6:08ફીલ થાય છે
  139. 6:08હ
  140. 6:09હું થાય છે
  141. 6:10આ ફૂલ કેમ એક જગ્યાએ સરસ એક શાંતિથી ઉભું
  142. 6:13છે
  143. 6:13હા તો
  144. 6:14એમ તું એક બાજુ શાંતિથી ઊભી રહે તો મને
  145. 6:16કેવી શાંતિ થાય કેવી મજા આવે [હાસ્ય]
  146. 6:18હાલો ઘેરે તમને શાંતિ બતાવો હાલો ફેરે
  147. 6:21શાંતિ બતાવો હાલો તમને કહું
  148. 6:23હ
  149. 6:24સરકાર જો એમ કહી દે ને કે એક ઝાડ વાવો અને
  150. 6:27એક દારૂની બોટલ ફ્રી માના હમ એકેય જગ્યા
  151. 6:31ક્યાય ખાલી ન રહેવા દે ને ક્યાય ખાચો ખાલી
  152. 6:34ન રહેવા દે અને એની માને દે રોડ ઉપર એત
  153. 6:37ઝાડ વાવીને ન્યાય જંગલ ઊભા કરે એમ છે
  154. 6:39હાઈવે ઉપર દાળ લઈ આવ
  155. 6:44આજ તો એવો વિડીયો બનાવોસ એવો વિડીયો બનાવશ
  156. 6:47ને તો આ વીડિયોમાં છે નેએક મિલિયન લાઈક તો
  157. 6:49આવી જ પડે
  158. 6:50હવે વિડીયોડિયો વાળીના થાવમાં મારા બા એમ
  159. 6:53કહેતા હતા કે જમાઈની પાસેે એકને એક જ શર્ટ
  160. 6:55છે બીજાએ કઈ કપડા નથી તે બધા વીડિયોમાં એક
  161. 6:58જ કપડા પહેર્યા હોય
  162. 7:01તારા બા મારા શર્ટનું કે છે તો તારા બાપા
  163. 7:03હતે ત્રણ છોકરીઓ છે BMW મરસડીઝ ને ઓડી તો
  164. 7:07એમાંથી કેમ એ કોઈ નથી મોકલતા કેમ મને
  165. 7:09ડમ્ફરિયું પટકાડી દીધું છે.
  166. 7:14[હાસ્ય]
  167. 7:16તમને કવ
  168. 7:17હું આ દરિયાના પાણીમાં ડૂબી જતો તોને
  169. 7:20હું આને દરિયા કિનારે આને આ બેઠો રો ને
  170. 7:22તારી વાત કું
  171. 7:24હે તમે મારી વગર રહી ન હકો એટલે
  172. 7:26ના ના દરિયાના મોજા છે ને તારી લાશ બહાર
  173. 7:28કાઢે છે કે તને જીવી બહાર કાઢે છે એ હારું
  174. 7:32બરોબર છે બરોબર છે જય હો [સંગીત]
  175. 7:36લગન પહેલા તો બહુ કેતા તા હું તને રાણી
  176. 7:38બનાવીને રાખીશ નોકરાણી બનાવીને રાખી દીધી
  177. 7:41છે હાવ તાણે તાણે નકર ખોઈસરાજ નખવાના
  178. 7:43શું મિત્રો તમે વાસણ તાકતા શરમાવ છો નહી
  179. 7:47શરમાવાનું આપણે આટલું કામ ચાલુ રાખવાનું
  180. 7:51શું બીજા કામ કરી જાવ
  181. 7:55સાલા
  182. 7:56લગન પહેલા તો બહુ કહેતા તા કે હું કામવાળી
  183. 7:58જ રાખી લે લગન પછી ખબર પડી કે કામવાળી અને
  184. 8:02નોકરાની બે હું જ છું
  185. 8:04મિત્રો તમે હંજવારી કાઢતા શરમાવશો નહી
  186. 8:08શરમાવાનું
  187. 8:10કોઈ બીજા આવીને કરી જાશે નહી કરી જાય તો
  188. 8:13આપણે આપણું કામ ચાલુ રાખવાનું
  189. 8:18કોણ જાણે હું ક્યાં છોકરણમાં અહયા ભણાણી
  190. 8:20છું 20 વર્ષમાં અમાર બાંધેર કામ નથી કર્યો
  191. 8:23નતો આ એક દીનામાં ગુડવું પડે છે. હું
  192. 8:26કરાણીની છે [રડવું]
  193. 8:28શું મિત્રો તમે કપડા ધોતા શરમાવ છો નહી
  194. 8:31શરમાવાનું કોઈ આવીને કરી જશે [હાસ્ય] નહી
  195. 8:34કરી જાય આપણે આપણું કામ જાતે જ કરવાનું
  196. 8:41શું મિત્રો તમે કપડાં ધોતા શરમાવશો
  197. 8:44[હાસ્ય]
  198. 8:46કોઈ બીજા આવીને આપણી ઘરે કામ કરી જાહે
  199. 8:49[હાસ્ય]
  200. 8:50આપણે આપણું કામ ચાલશે
  201. 8:57તમને કવ તમને કવ જલ્દી ગાદી બહાર કાઢો
  202. 9:00હું થયું
  203. 9:00મારી મમ્મીને ને મારી બેનને બાધવાનું થઈ
  204. 9:02ગયું
  205. 9:03હાલ તો માં બેન એક કરી નાખશે
  206. 9:05અરે તાર મમ્મીને તાર બેનનો ઝગડાનો સમાધાન
  207. 9:08કરાવ
  208. 9:08બોલવાનું થોડું માફ કરી રાખજો દાત બધું
  209. 9:11બહાર કાઢી નાખીશ
  210. 9:16તમને કહું
  211. 9:17હ
  212. 9:17મારે જો છે ને હું મરી જાવ ને પછી મારે
  213. 9:19મારું આખું શરીર દાનમાં દઈ દેવું છે
  214. 9:21આખું શરીર ભરે દાનમાં દઈ દે તો જીભડો
  215. 9:23કાઢીને મૂકી દે છે
  216. 9:26જીવતા જીવ તો હક નથી લેવા દેતો મર્યા પછી
  217. 9:29તો કોકને હક લેવા [હાસ્ય] દેજે
  218. 9:30હું તો દાનમાં દેવાની વાત કરતી હતી
  219. 9:36એ ચકું પહેલાના જમાનાના માણસો અને
  220. 9:39અત્યારના જમાનાના માણસોમાં હું ફેર છે
  221. 9:42પહેલાના જમાનામાં માં માણસો છે ને હુઈ
  222. 9:44જાતા ને તો એના શરીરને આરામ મળતો અને
  223. 9:46અત્યારના જમાનાના માણસો હુવે ને તો છે ને
  224. 9:49એના મોબાઈલને આરામ મળે [હાસ્ય]
  225. 9:51છે. મોબાઈલ કોઈને મુકવો જ નથી એઠો
  226. 9:57મારે છેને જો ઉનાળાનું બધી વેકેશનની બધી
  227. 10:00ખરીદી થઈ ગઈ છે બધી વસ્તુ લેવાઈ ગઈ છે અને
  228. 10:03બધી જ ખરીદી થઈ ગઈ છે હવે તમે કયો આપણે
  229. 10:06ઉનાળાનું વેકેશન કરવા ક્યાં જાવું છે
  230. 10:08આજે તો ઉનાળાના વેકેશનમાં છે ને મનની
  231. 10:10જ્યાં શાંતિ સુકૂન ને એકદમ આરામ મળે ને
  232. 10:14ત્યાં જાવું છે મારે
  233. 10:15એવી તો કઈ જગ્યા જ નથી
  234. 10:17કેમ
  235. 10:18તમે જ્યાં જાવ ને હું તો તમારી હારે જ
  236. 10:20આવીશ
  237. 10:22[હાસ્ય]
  238. 10:27ચકો એવું નથી લાગતું કે તું અમના બહુ બધા
  239. 10:29ખર્ચા કરે છે
  240. 10:30હું બહુ ખર્ચા નથી કરતી તમે ઓછું કમાવ છો
  241. 10:33[હાસ્ય]
  242. 10:34અરે હું એમ કહું છું પૈસા બચાવ
  243. 10:38તમે કમાવાનું વધુ રાખોને
  244. 10:42કામ વધારે કરોને
  245. 10:46તમને કવ
  246. 10:47હ
  247. 10:47તમને હું એક સવાલ પૂછું
  248. 10:49પૂછ
  249. 10:50મરઘીના પગ ટૂંકા કેમ હોય
  250. 10:53મને નહી ખબર
  251. 10:54લે એટલી તમને કાઈ ખબર જ ન હોય કારણ કે એ
  252. 10:58ઈંડા આપે તો નીચે પડે તો તૂટી ન જાય આ બે
  253. 11:01હોય
  254. 11:03જબરા જબરા સવાલ છે [હાસ્ય] હો ગણીને
  255. 11:06વિજ્ઞાન બધું ભેગું કરે કોણ જાણે ક્યાંથી
  256. 11:09ગોતી આવે છે આવા સવાલ
  257. 11:15ઓય તમને કવ આ હું વાંદરા જેવું ડાસું
  258. 11:17કરીને બેઠા છે
  259. 11:18એવું જ કરીને બેહે ને 10 રૂપિયા માંથી 10
  260. 11:21લાખે આવીને બેઠા અમે
  261. 11:23હે તો મને અડધો ભાગ દેવો જ પડશે તમારે નો
  262. 11:27દીધો ને તો પોલીસ કેસ કરીશ કહી દઉં છું
  263. 11:29પેલા કોર્ટમાં લઈ જાય
  264. 11:30હાતે વાંધો ની તમતારે 10 રૂપિયામાંથી 10
  265. 11:33લાખનું દેણું થઈ ગયું છે તેમાં પાંચ લાખ
  266. 11:36રૂપિયા તું દેશ
  267. 11:38ના ના હો હું તો ખાલી મજાક [હાસ્ય] જ કરતી
  268. 11:40તી એવું કાઈ આપણે નથી હું તો તમારા હારે જ
  269. 11:42લેવાનીને આપણે એવું કાઈ નથી કરવું હું તો
  270. 11:44ખાલી મજાક કરતી
  271. 11:45ના ના તને લાવ્યાને એમાં જો આદ લાખનું
  272. 11:47દેણું છું નકર તો અમે એકદમ ફરક આવતા તા
  273. 11:53[સંગીત]
  274. 11:58તમને એક વાત કવ
  275. 11:59હ
  276. 11:59પહેલાના જમાનામાં કેમ સાત ફેરા ફરતા ને
  277. 12:02અત્યારે કેમ હવે ચાર જ ફેરા ફરે
  278. 12:04પહેલાના જમાનામાં છે ને સાત અક્ષર વાળા
  279. 12:06હસબંડનું હાલતું તું
  280. 12:07અને અત્યારે છે ને ચાર અક્ષરવાળી વાઈફનું
  281. 12:10હાલે એટલે
  282. 12:20હ [હાસ્ય]
  283. 12:38મામા તો બહુ પ્રાસ કરે છે આ મમ્મીને કાઢી
  284. 12:41લઈ આવ્યા તો [હાસ્ય]
  285. 12:44આવા વેકેશન કરવા ન આવતા હોય તો હાર
  286. 12:51હાશ આ તો ખાવાની મજા આવી જાય સાબુદાણાની
  287. 12:53ખીચડી છે હો
  288. 12:58એય આ સાબુદાણાની ખીચડી બનાવી છે આ મીઠા
  289. 13:01વગરની હાવ મોળી છે આતો
  290. 13:04મારે છે ને અધિક મહિનો હાલે છે. અને મારે
  291. 13:07મોળું વ્રત છે. હું જેવું ખાય ને એવું જ
  292. 13:09તમને મળશે એટલે મુંગે મું
  293. 13:11દ્વારકાધીશના દર્શન કરવા ગયા અને કેવો સરસ
  294. 13:13છપ્પન ભોગ ધરાવ્યો હતો ભગવાનને
  295. 13:15તમે કોઈ દિવસ મારી એક રસોઈના વખાણ કર્યા
  296. 13:18પણ ગાંડી આમાંથી એકાદી આઈટમ તું છે ને
  297. 13:20બનાવતા શીખી જાને તો વખાણ તો શું આખું ગામ
  298. 13:24છે ને તારી આરતી ઉતારશે
  299. 13:28[સંગીત]

About this transcript

This page contains the full transcript of પતિ પત્ની ના મજેદાર જોક્સ 🤣 🤣Gujarati Comedy Video #comedy #viral #funny #ytshorts #trending by ગુજરાતી પતી પત્ની ના જોક્સ, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,743 words across 299 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.