તમે સાંભળશો એટલે 💯 ટકા શેર કરશો (ગેરેંટી) માણસ આપઘાત કરવા ગયો જીવન માં ઉતારવા જેવી વાત — Transcript
Full transcript
- 0:00[સંગીત]
- 0:01નથી મફતમાં મળતા એનાય મૂલ ચૂકવવા પડતા આ
- 0:07સંતને સંતપણા નથી મફતમાં મળતા આ સંતોના
- 0:12આવડા આવડા મોટા મોટા નામ છે કે કેટલાક
- 0:16સંતોને આપણે કેટલા સંતોના નામ લઈએ
- 0:18બજરંગદાસ બાપા જુઓ જલારામ બાપા જુઓ આપા
- 0:22ગીગા જુઓ અનેક સંતો સૌરાષ્ટ્રની ધરતીમાં
- 0:25હજારો સંતો છે એના ગુણગાન ગાઈએ એટલા ઓછા
- 0:29છે
- 0:30પણ એને આ નામના એમણે એમ નથી મળી એને ઘણું
- 0:33સહન કર્યું છે ત્યારે એવડી નામના મળી છે
- 0:36અને આજે કોઈપણ દેહાણી જગ્યા હોય કોઈપણ
- 0:39આશ્રમ હોય તમે ત્યાં જાઓ તો ચોવીસે કલાક
- 0:42ભોજન શરૂ છે અને ચા પાણી શરૂ છે તમને ગમે
- 0:46ત્યારે પ્રસાદ મળી જાય ગમે ત્યારે ચા પાણી
- 0:49મળી જાય પણ આનું કારણ
- 0:52શું કારણ કે એ સંતોએ સહન કર્યું છે એટલે જ
- 0:57કવિઓ કહે છે કે નથી મફતમાં મળતા એના મૂલ
- 1:01ચૂકવવા પડતા સંતોએ બહુ સહન કર્યું છે બહુ
- 1:04મૂલો ચૂકવ્યા છે એટલે એને પોતાના ધર્મોને
- 1:08પાડ્યા છે એટલે એનું નામ એવડું છે એટલે
- 1:11આપણે જે આજે વાત કરવી છે અને મને વિશ્વાસ
- 1:15છે કે આ વાર્તા તમે પૂરેપૂરી સાંભળશો
- 1:18છેલ્લે સુધી એટલે સો ટકા ગેરંટી સાથે હું
- 1:23તમને કહું છું કે તમે તમારા મિત્રોને
- 1:26ફરજિયાત શેર કરશો જ કારણ કે આ વાર્તા જ
- 1:30એવી છે આ વાર્તા જેટલી વાર સાંભળીએ એટલી
- 1:34વાર તમને સાંભળવાનું જ મન થયા કરે એવી આ
- 1:37વાર્તા છે એટલે મને એમ લાગ્યું કે આપની
- 1:40સમક્ષ આ વાર્તા હું મૂકું બહુ જૂની વાર્તા
- 1:42છે અને એક સંતની આમાં વાત આવે છે આ
- 1:46વાર્તાની અંદર બહુ સરસ આખી ગોઠવણ છે કવિએ
- 1:51બહુ સરસ આ વાત લખી છે એક સંતની વાત છે એક
- 1:55ગરીબ માણસની વાત છે કે નબળો સમય કેવો હોય
- 1:58અને એક માણસ માણસ છે એ આપઘાત કરવા માટે
- 2:01જાય છે એની પણ વાત છે અને એક માણસ છે એ
- 2:05કચરો વેચે છે વિચાર કરજો કચરો વેચીને પૈસા
- 2:10કમાય છે એની પણ વાત છે અને એક વાણીઓ છે એ
- 2:14પોતાનો ધર્મ પાળે છે ધર્મ માટે બધું છોડી
- 2:18દે છે આ જબરજસ્ત કહાની છે અને આ જીવનમાં
- 2:23ઉતારવા જેવી વાત છે એટલે હું આપને સામે આ
- 2:27વાર્તા છે એ રજૂ કરું છું એટલે આ તો
- 2:29સૌરાષ્ટ્ર ની ધરતી છે એટલે આવા દાખલા તો
- 2:31હજારો છે પણ આ વાર્તા છે એ મને ખૂબ ગમે છે
- 2:36અને તમને પણ ખૂબ ગમશે અને ગમે એટલે તમે
- 2:39તમારા મિત્રોને જરૂરથી શેર કરજો કારણ કે આ
- 2:43ધરતી જ એવી છે કે નેક ટેક અને ધર્મની
- 2:47જ્યાં પાણે પાણે વાત એવા સંત સુરા
- 2:51નીપજાવતી અમારી હોરઠની અમીરાત આ
- 2:54સૌરાષ્ટ્રની ધરતી છે અને આ ધરતી
- 2:56માઈકાંગલાની છે જ નહીં આ ધરતી તો
- 3:00જતી સતી સંતો અને શુરવીરોની આ ધરતી છે અને
- 3:05ઈ
- 3:06ધરતીમાં એક એવી ઘટના બની એની હું આપને
- 3:10વાર્તા કરું છું કે એક વ્યક્તિ છે અને
- 3:14ગરીબાઈ છે એ આંટો લઈ ગઈ છે ભાઈ હો ગરીબાઈ
- 3:18આંટો લઈ ગઈ અને એમાં પોતાના માતા-પિતા છે
- 3:23એ બહુ બીમાર પડે છે અને દવા કરાવવાના આ
- 3:27માણસ પાસે પૈસા નથી
- 3:30અને પછી તો માતા-પિતા ગુજરી ગયા અને
- 3:32માતા-પિતાનો એને પોતાને સહારો હતો પછી તો
- 3:36પોતાની પત્ની એક રહી પણ એટલી બધી ગરીબાઈ
- 3:39આવી કે પત્ની છે ઈ પણ છોડીને જતી રહી પછી
- 3:44આ વ્યક્તિને એવું લાગ્યું કે મારી પાસે
- 3:46કાંઈ નથી એટલે આ બધાય છોડીને વયા જાય છે
- 3:50પણ ગમે એમ થાય હવે ગમે ત્યાંથી આ ગરીબાઈને
- 3:54તો દૂર કરવી જ પડશે કામ બહુ કરવું પડશે
- 3:56પોતે મહેનત તો ખૂબ કરતો જ હતો
- 4:00પણ પોતાની ઘરમાં અમુક વસ્તુ હતી એ ધીમે
- 4:04ધીમે ધીમે ધીમે મંડ્યો વેચવા અને પૈસા
- 4:06ભેગા કરી અને ધંધા શરૂ કરે પણ જે ધંધો શરૂ
- 4:10કરે એ ધંધામાં નુકશાન જાય એમ કરતાં કરતાં
- 4:14ઘરની તમામ સામગ્રી વેચાઈ ગઈ ભાઈ પછી તો
- 4:19ધંધો કરવા માટે પૈસા નથી કોઈ ઉછીના આપે
- 4:22નહીં કારણ કે આ તો નબળો સમય છે ભાઈ અને
- 4:24નબળો સમય જેને જોયો હોય ને એને જ ખબર હોય
- 4:28નબળો સમય તો જે જેણે જોયો હોય એને જ ખબર
- 4:31હોય બાકી બીજા કોઈને એ વેદનાની ખબર ન હોય
- 4:36કારણ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ
- 4:39બલવાન કાબે અર્જુન લૂંટીયો વહી ધનુષ્ય વહી
- 4:43બાણ એક કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન એક
- 4:47ધનુષની તણસને અડે અને ઈ એવો કડાકો થાય કે
- 4:51આખો બ્રહ્માંડ છે એ ધ્રુજી ઉઠતું એના એ જ
- 4:54અર્જુનને દ્વારકાના માર્ગે કાબાઈએ લૂંટી
- 4:57લીધો તો એ અર્જુનનો નબળો સમય હતો
- 5:01એટલે સમય બળવાન છે સમય ક્યાં લઈ જાય એને
- 5:04ખબર નથી અને નબળો માણસ હોય ને એને સહન બહુ
- 5:07કરવું પડે છે ભાઈ જેની માથે દુઃખના દરિયા
- 5:10પડ્યા
- 5:11હોય એ માણસને ગરીબ માણસને સહન બહુ કરવું
- 5:15પડે છે પણ સહન કરી
- 5:18લેવું ઈ બહુ મોટી વાત છે કારણ કે ગરીબ હોય
- 5:23ને જેનો નબળો સમય હોય એને સહન કરવું જ પડે
- 5:26આ સંતોએ બહુ સહન કર્યું છે સંતોને તો
- 5:29ગાંડા પણ કીધા છે લોકોએ સંતોને માર્યા પણ
- 5:32છે છતાં એને સહન કર્યું છે અને એક કવિ તો
- 5:37બહુ સરસ વાત લખે છે કે તમારો નબળો સમય હોય
- 5:42ને તમારી કોઈ નિંદા કરતું હોય ને તો એ સહન
- 5:45કરી લેજો રાજી ખુદીથી સહન કરી લેજો શું
- 5:48કામ કે તમારે એમ જ સમજવાનું કે આપણે એક
- 5:53છોડવો છીએ અને છોડવાની આજુબાજુમાં બીજા
- 5:57નબળા તત્વો એટલે કે કોઈપણ ખેતરમાં આપણે
- 6:00આપણે કાંઈ વાવ્યું હોય અને એ છોડવો હોય
- 6:02એની આજુબાજુમાં બીજું ખડ ઉગે જે નથી
- 6:05વાવ્યું છતાંય ઉગે એ જે આપણે છોડ વાવ્યો
- 6:08હોય એને નડે એને એનો વિકાસ ન થવા દે એટલે
- 6:12એને નિંદામણ કહેવાય અને એને નીંદવા માટે
- 6:15આપણે બીજા માણસોને ખેતરમાં મૂકવા પડે કે
- 6:17એકદમ આને નીંદી નાખો તો આ છોડવાનો વિકાસ
- 6:21થાય એની પ્રગતિ થાય એમ કવિ એમ કહે છે કે
- 6:25તમારી કોઈ નિંદા કરતું હોય ને તો એમ જ
- 6:27સમજી લેજો કે આપણા આ દાળિયા છે આપણું
- 6:29નિંદા કરે છે અને જેટલી એ લોકો નિંદા કરશે
- 6:33એટલી જ આપણી પ્રગતિ થવાની છે અને એ સો ટકા
- 6:36વાત સાચી છે આ અનુભવના અંતે જે જ્ઞાન મળે
- 6:40છે એની આ વાત છે એટલે નિંદા કરે એને કરવા
- 6:43દેજો નબળા સમયમાં સહન તો કરવું જ પડશે એમ
- 6:47આ માણસ ખૂબ સહન કરી અને છેલ્લે પોતાની
- 6:51પાસે કોઈ રસ્તો ન રહ્યો ત્યારે નક્કી
- 6:54કર્યું કે હવે આપઘાત કરી લેવો છે હવે આ
- 6:57જીવન જીવવા જેવું નથી હવે મરી જાવું પડશે
- 7:02અને એ માણસ છે એ
- 7:05પોતે પોતાના ગામથી થોડેક નજીક આવેલું એક
- 7:09જંગલ અને જંગલમાં એને ખબર હતી કે અહીંયા
- 7:11કૂવો છે એટલે વિચાર કર્યો કે કૂવામાં
- 7:15પડીને જીવ આપી દઉં એટલે જાય છે અને
- 7:18કૂવામાં જ્યાં પડવાની તૈયારી કરી એ જ વખતે
- 7:23એક સંતને ત્યાં આવવું અને આ પડે એ પહેલા આ
- 7:26માણસનો હાથ પકડી લીધો ભાઈ હો કૂવામાં
- 7:29પડવાનો દીધો એ સાધુએ કીધું કે ભલા માણસ આ
- 7:33ઈશ્વરે કેવી કીમતી જિંદગી આપી છે અમૂલ્ય આ
- 7:36જિંદગી
- 7:38છે અને ભલા માણસ તું મરી જવા માટે તૈયાર
- 7:42થઈ ગયો છો આપઘાત તારે કરી લેવો છે કે બાપુ
- 7:45મને છોડી દયો મારે મરી જાવું છે કે નહીં
- 7:47ઉભો રે તારે મરવું હોય તો પછી મરી જાજે પણ
- 7:50પહેલા મારી વાત સાંભળ અહીંયા બેસ એક બાજુ
- 7:53બેહાડી અને સાધુએ કીધું કે તારી માથે એવું
- 7:57તો શું દુઃખ છે કે તારે મરી જાવું પડશે કે
- 8:00બાપુ હવે મારી પાસે કાંઈ નથી રહ્યું કે
- 8:02ભલા માણસ તારી પાસે આ આવું શરીર તો છે
- 8:05ઈશ્વરે આપેલું અમૂલ્ય જિંદગી છે એ જિંદગી
- 8:09તો છે એની કોઈ કિંમત જ નથી કે બાપુ બધાય
- 8:12છોડીને વયા ગયા છે હવે મારી પાસે કાંઈ
- 8:15રહ્યું નથી હવે કરવું શું મરવા સિવાય બીજો
- 8:19કોઈ રસ્તો નથી ત્યારે સાધુ એમ કહે છે કે
- 8:23ભલા માણસ તું મહેનત કરને કંઈક કામ કરને કે
- 8:25બાપુ કામ તો ઘણું કરવું છે પણ માતા-પિતા
- 8:29ની એવી કંઈક દયા હતી કે એની પાસે ઘણું
- 8:32હતું અને એના રાજમાં અમે મોટા થયા છીએ
- 8:34માતા-પિતાની દયામાં હું મોટો થયો છું મને
- 8:37કાંઈ કામ કરવા નથી દીધું મારા માં બાપે
- 8:40મને બહુ સાચવો છે અને પછી જ્યારે મારી ઉપર
- 8:44કામ ધંધો આવ્યો ત્યારે મારે બિઝનેસો હતા
- 8:47અને એ બિઝનેસ ધીમે ધીમે ઠપ થવા માંડ્યા
- 8:50અને એટલી ગરીબાઈ આવી ગઈ કે આજે હું કોઈપણ
- 8:53બિઝનેસ કરવો હોય તો મારી પાસે એ રોકાણ
- 8:56કરવા માટે પૈસા નથી અને હું મજૂરી કરી
- 8:58શકું એ એવી મારામાં તાકાત નથી કારણ કે મેં
- 9:02કંઈ કામ એવું કર્યું જ નથી કે હું મજૂરી
- 9:04કરી શકું એટલે હવે બીજો કઈ રસ્તો નથી બાપુ
- 9:07અને એ વખતે સાધુ એમ કહે છે કે ઘરમાંથી
- 9:10કંઈક એવી વસ્તુ વેચી નાખ અને એમાંથી પૈસા
- 9:13મળે એનો તું કંઈક બિઝનેસ કરને એનો કંઈક
- 9:16ધંધો કરને ત્યારે માણસ એમ કહે છે કે બાપુ
- 9:18હવે ઘરમાં કાંઈ રહ્યું જ નથી બધું વેચી
- 9:21વેચીને નવા નવા ધંધા ગોતી ગોતી અને એ બધાય
- 9:24ધંધામાં નુકશાન ગયું અને છેલ્લે હવે વેચવા
- 9:27જેવું કાંઈ નથી રહ્યું ને ત્યારે હું મરવા
- 9:29માટે માટે આવ્યો છું અને ત્યારે સાધુ એમ
- 9:32કહે છે કે તારા ઘરમાં સાવરણો છે જોજો હો આ
- 9:35સાધુના શબ્દો સાંભળજો કે તારા ઘરમાં
- 9:38સાવરણો છે કે હા બાપુ સાવરણો તો છે પણ હું
- 9:41નવો લઈ શક્યો નથી એ તો વર્ષો જૂનો ભાંગી
- 9:45તૂટી ગયેલો ક્યાંક પડ્યો હશે કે એ સાવરણો
- 9:49લઈ અને તારા ઘરમાં જે ધૂહજાળા ચડી ગયા હોય
- 9:53ને એ ધૂહજાળાને ખંખેરી અને એનો કોથળો ભરી
- 9:57અને વેચવા નીકળી જા જા હું તને આશીર્વાદ
- 10:00આપું છું કે એ ધૂંધ જાળા તારા વેચી નાખીશ
- 10:03ને એમાંથી તને પૈસા મળશે તારે કેટલા
- 10:06પૈસાની જરૂર છે નવો ધંધો કરવા માટે કે
- 10:09બાપુ મારે 100 રૂપિયાની જરૂર છે કે જા તને
- 10:11કાલ સાંજ થાહે ત્યાં સુધીમાં 100 રૂપિયા
- 10:14મળી જાહે આ ધૂંધજાળા વેચી નાખજે કે બાપુ
- 10:17ધૂંધજાળા કોણ લે કે તને મારા શબ્દો ઉપર
- 10:20વિશ્વાસ હોય તો જા અને સાધુના શબ્દો ઉપર આ
- 10:23માણસે વિશ્વાસ કરી અને પોતે ઘરે ગયો અને
- 10:27સાવરણો લઈ અને ઘરમાંથી જે કાંઈ કચરો હતો એ
- 10:32કચરો એમ કહેવાય છે કે ધૂમ ઝાળા ભેગા કર્યા
- 10:36અને ભેગા કરી અને એનો કોથળો ભરીને ખંભે
- 10:39નાખી અને માણસ જ્યારે નીકળ્યો ત્યારે ઘણા
- 10:43બધા માણસોએ એની હાસી ઉડાડી હતી કે ઓહો આ
- 10:45તો હવે ગાંડો થઈ ગયો છે ધૂમજાળા લઈને ફરવા
- 10:48માંડ્યો છે કોથળા ભરવા માંડ્યો છે એવા
- 10:52હાસી તો ઘણી ઉડાડી માણસોએ પણ આને કઈ ધ્યાન
- 10:54ન દીધું આને તો માત્ર સંતના શબ્દો ઉપર
- 10:57વિશ્વાસ કરી અને બીજા દિવસે સવારે કહેવાય
- 11:00છે કે નીકળી ગયો અને એક ગામમાં જઈ અને
- 11:02બજારે બજારે મળ્યો હાથ પાડવા લ્યો કોઈ
- 11:04ધૂંધજાળા લ્યો કોઈ
- 11:06ધૂહજાળા પણ માણસો દાંત કાઢે છે હાસી ઉડાડે
- 11:10છે કે આ માં ગાંડો થઈ ગયો લાગશે લાગે છે
- 11:13કે ધૂંધજાળા વેચવા માટે નીકળ્યો એમ કરતાં
- 11:16કરતાં આખા ગામમાં આંટો માર્યો બરાબર સૂર્ય
- 11:20છે એ મધ્યાંતરે આવ્યો અને તડક્યો ધોમ
- 11:22ધખકેલો તડક્યો અને વિચાર આવ્યો કે આ
- 11:25ગામમાં તો કોઈએ ધૂંધજાળા લીધા નહીં હવે
- 11:29બીજા ગામમાં જાઉં અને એમ કરતાં કરતાં બીજા
- 11:33ગામમાં ગયો આખા ગામમાં આંટો માર્યો સાંજ
- 11:36પડવા આવી ભાઈ હો સાંજ પડવા આવી અને પછી આ
- 11:40માણસને એમ થયું કે આ સંતના શબ્દો ઉપર ખોટો
- 11:44વિશ્વાસ કરાઈ ગયો આ કાઈ ધૂંધજાળા થોડા કોઈ
- 11:47લેતું હશે હાલ હવે હું છે ને ઘરે વયો જાઉં
- 11:51અને આ ધૂંધજાળા ફેંકી અને હવે મરવા સિવાય
- 11:54બીજો કાઈ રસ્તો નથી હવે પાછું કૂવામાં જ
- 11:57પડવું પડશે હવે મરી જ જાવું પડશે એવો
- 12:00વિચાર કરીને ગામ છોડીને જ્યારે નીકળવાની
- 12:02તૈયારી કરતો હતો એ વખતે ગામના પાદરમાં એક
- 12:06દુકાનદાર વાણીયો એ વાણીયાએ હાદ કર્યો ભાઈ
- 12:10હો આ માણસને એ ભાઈ અહીંયા આવ્યા અહીંયા
- 12:13આવ્યો આ માણસ ગયો ખંભે કોથળો અને દુકાનદાર
- 12:17એમ કહે છે વાણીયો કે ભાઈ હું જોઉં છું તું
- 12:21બપોરનો અહીંયા છો ને સાંજ પડી છે તે શેરીએ
- 12:23શેરીએ આટા માર્યા તું શું વેચવા માટે
- 12:26નીકળ્યો છો કે શેઠ હું ધૂમ જાળા વેચવા
- 12:30માટે નીકળ્યો છે કે વેચાણા કે ના બાપા કે
- 12:34બોણી થઈ કે નહીં કે તને ખબર જ છે કે ધૂંધ
- 12:38જાળા કોઈ નો લે આવો કઈ કચરો કોઈ વેચાતો
- 12:41લેતા હશે તો શા માટે તું ફરે છે
- 12:45ગામમાં અને એ વખતે એ માણસ એમ કહે છે કે
- 12:49મેં એક સાધુના શબ્દો ઉપર વિશ્વાસ કરી લીધો
- 12:53અને એને મને કીધું તું કે તને સો રૂપિયા
- 12:55મળશે જા ધૂંધ જાળા વેચી
- 12:58નાખજે પણ મને હવે એવું લાગે છે કે મેં
- 13:01ખોટો એના શબ્દો ઉપર વિશ્વાસ કર્યો હું
- 13:03અંધશ્રદ્ધામાં પડી ગયો અને એ વખતે ઈ
- 13:07દુકાનદાર શેઠ વાણીયો એમ કહે છે કે તારી એ
- 13:11અંધશ્રદ્ધા નથી બાપ તારી ઈ શ્રદ્ધા છે અને
- 13:15એ સાધુના શબ્દો તારા સાચા પડવાના છે હે
- 13:19તારા સાધુના શબ્દો એ સાચા પડવાના છે કે
- 13:22કેમ કે ભાઈ હું અહીંયા દુકાન નાખીને બેઠો
- 13:27છું ને પણ જ્યારે મેં દુકાન બનાવી એ વખતે
- 13:31એક નિયમ લીધું તું અને એ ધર્મ હું પાળું
- 13:35છું અને મેં એવો નિયમ લીધું હતું કે કોઈપણ
- 13:38ગામમાં ફેરિયો આવે વેચવા વાળો અને એની
- 13:41કદાચ જો ગામમાં બોણી ન થાય કોઈ એની વસ્તુ
- 13:45લે નહીં તો એને બોણી કરાવવી એ એવો મેં
- 13:49ધર્મ કરેલો છે કે કોઈ નો લેને તો એ વસ્તુ
- 13:52મારે લઈ અને એ ફેરૈયાને બોણી કરાવવાની
- 13:56એટલે આખા ગામમાં તું ફર્યો છો તારી બોણી
- 13:59થઈ નથી એટલે મારે મારો ધર્મ પાળવો છે અને
- 14:03લે આ 100 રૂપિયા અને આ તારા ધૂહજાળા છે એ
- 14:07મૂકી દે આ
- 14:08દુકાનમાં અને ત્યાં તો આ માણસ છે એ આનંદિત
- 14:11થઈ ગયો કે ભાઈ ભાઈ આ સંતના શબ્દો છે એ
- 14:15સાચા પડ્યા હો હવે તો એના ચરણોમાં પડી અને
- 14:18એને ગુરુ જ ધારણ કરી લેવાય આ સંત કોઈ જેવો
- 14:22તેવો નથી એટલે 100 રૂપિયા લઈ લીધા અને
- 14:26ધૂમજાળા એ દુકાનદારને વેચી અને આ માણસ છે
- 14:29એ નીકળી ગયો અને સંતને ચરણે જઈ અને કીધું
- 14:32કે બાપુ તમારા શબ્દો સાચા પડ્યા આ 100
- 14:34રૂપિયા મળ્યા અને આ 100 રૂપિયાથી હવે હું
- 14:37ધંધો શરૂ કરીશ અને હવે પછી ક્યારેય પણ
- 14:41ધંધામાં નુકશાન જાય કે ફાયદો થાય આપઘાત
- 14:44કરવાના કોઈ દી વિચાર નહીં કરું બાપુ
- 14:47જિંદગી જીવવા માટેના તો હજારો રસ્તા હોય
- 14:49છે એ તમારા શબ્દોથી આજ મને ખબર પડી એ
- 14:53સંતના ચરણે વયો ગયો પણ અહીંયા વાણીયાની
- 14:56ઘરે એક ઘટના બને છે ધૂંધજાળા લઈ લીધા
- 15:00ઈ 100 રૂપિયામાં ધૂળજાળા લીધા ઈ વાણીયાની
- 15:03ઘરવાળીને ખબર પડી એટલે એ તો ખારી થઈ ગઈ એ
- 15:07પોતાના પતિ ઉપર અને કીધું કે આવા કચરો લઈ
- 15:11લેવાય અને એમાંય 100 રૂપિયા આપી દીધા અને
- 15:13આ જુના જમાનાની વાત એટલે 100 રૂપિયા તો
- 15:15ઘણા કહેવાય 100 રૂપિયાથી તો બિઝનેસ શરૂ
- 15:18થતા અને કીધું કે 100 રૂપિયા આપી દીધા આ
- 15:21કચરાના હવે ગમે એમ થાય 100 રૂપિયા એ
- 15:24ફેરૈયા પાસેથી પાછા લઈ આવો અને વાણીઓ કહે
- 15:28છે કે ગમે એમ થઈ જાય તોય હું કોઈ દી મારા
- 15:31ધર્મને હવે છોડું નહીં મારો ધર્મ છે કે
- 15:33કોઈ પણ ફેરિયો આવ્યો હોય એની બોણી
- 15:35કરાવવાની અને મેં એની બોણી કરાવી છે એટલે
- 15:38હવે ઈ 100 રૂપિયા પાછા આવે નહીં અને એ
- 15:41વખતે ઘરવાળીએ એમ કીધું કે 100 રૂપિયા નો
- 15:44આવે ને તો હુંય આ તારા ઘરમાં રહું નહીં હે
- 15:47કે હુંય તારા ઘરમાં ન રહું એમ કરીને
- 15:49પોતાનો થેલો પેક કરી અને વાણીયાને છોડીને
- 15:53જતી રહી અને ત્યારે વાણીયાએ કીધું તું કે
- 15:56તું ભલે છોડીને વહી જા બાકી હું મારા
- 15:58ધર્મને નહીં છોડું એમ કહી દીધું અને એ
- 16:02પત્ની છે એ ભાગી ગઈ ભાઈ પોતાના પતિને
- 16:06છોડીને અને પછી એ વાણીઓ છે એ સાંજ પડી અને
- 16:11ખાધા વગરનો જમ્યા વગરનો એમ કહેવાય છે કે
- 16:14પોતાની મેડીએ જઈ અને પલંગ ઉપર હુઈ ગયો ભાઈ
- 16:18હુઈ ગયો અને અડધી રાતનું ટાણું આવ્યું
- 16:22અડધી રાતનું ટાણું બન્યું અને હવે જે ઘટના
- 16:26બને છે ને હવે જે વાર્તામાં મજા આવવાની છે
- 16:30કે હવે જ આપણને મન અને તમને જીવનમાં સમજવા
- 16:33જેવી વાત હવે શરૂ થાય
- 16:35છે કે એ વાણીયો હુતો અડધી રાતનું ટાણું
- 16:40થયું અને અડધી રાતના ટાણે એ વાણીયાની
- 16:44ઓરડાની અંદર વાણીયાની રૂમની અંદર એક
- 16:47સ્ત્રી છે એ પ્રગટ થાય છે અને જરાક પ્રકાશ
- 16:50પડ્યો એટલે વાણીયો જાગી ગયો અને જોયું કે
- 16:53કોઈ સ્ત્રી ઉભી છે અને દરવાજા તરફ જાય છે
- 16:57એટલે વાણીયાએ કીધું કે કોણ છો
- 17:00અને મેં હું તો દરવાજો બંધ કરીને સુતો હતો
- 17:03તો તમે અંદર આવ્યા કેવી રીતે હું તો
- 17:05અંદરથી બંધ કરીને સૂતો હતો અને એ વખતે
- 17:08સ્ત્રી એમ કહે છે કે હવે જલ્દી વાણીયા આ
- 17:10તારો દરવાજો ખોલી નાખ મારે જાવું છે કે
- 17:13તમે શું કામ આવ્યા હતા તમે કોણ છો એ મારે
- 17:16કાંઈ જાણવું નથી પણ તમે અહીંયા અંદર આવ્યા
- 17:20કેવી રીતે એ કહેતા જાઓ હું તો દરવાજો
- 17:24અંદરથી બંધ કરીને ગયો હતો અને એ વખતે એ
- 17:27સ્ત્રી છે એ આ વાણીયાની સાથે વાત કરે છે
- 17:30ને એમ કહે છે કે
- 17:31વાણીયા હવે દરવાજો ખોલી નાખને મારે અહીંથી
- 17:35જાવું પડશે હવે ઉતાવળે જાવું પડશે કારણ કે
- 17:38હું કોઈ સામાન્ય નથી હું તો તારા ઘરમાં
- 17:42વર્ષોથી
- 17:44છું હે કે હા કે હું તો તારા ઘરમાં
- 17:47વર્ષોથી છું અને હું બીજી કોઈ નથી હું
- 17:50લક્ષ્મી છું તારી પાસે જે આ કરોડો રૂપિયા
- 17:53છે ને એ જ હું છું અને હવે હું જાઉં છું
- 17:57હવે મારે તારા ઘરમાં નથી રહેવું લક્ષ્મીજી
- 18:00કહે છે અને એ વખતે વાણીઓ બે હાથ જોડીને એમ
- 18:03કહે છે કે જવાનું કારણ શું કે ભલા માણસ
- 18:07ધૂહજાળા જેવી કચરા જેવી વસ્તુ તે મને
- 18:11આપીને કચરો ઘરમાં ખરીદ્યો છે હું કચરાના
- 18:15કિંમતની લાગુ છું તને લક્ષ્મીજી કહે
- 18:18છે કે તે મને આપી અને કચરો ખરીદ્યો છે
- 18:24એટલે હવે મારે તારા ઘરમાં નથી રહેવું હું
- 18:26તો તને છોડીને હવે જાઉં છું અને ત્યારે
- 18:29વાણીયાએ બે હાથ જોડીને કીધું કે લક્ષ્મીજી
- 18:33આ ભૂલ તો મારી છે કદાચ મારી પેઢીઓમાં તમને
- 18:36દયા આવે તો પાછા આવજો બાકી હવે એ 100
- 18:40રૂપિયાની મેં જે બોણી કરાવી છે ને મેં
- 18:42મારો ધર્મ પાડ્યો છે ને એ મારાથી છોડાશે
- 18:45નહીં તમે ભલે હવે છોડીને વયા જાવ હું
- 18:48ગરીબાઈ ભોગવી લઈશ પણ મારો જે ધર્મ છે ને એ
- 18:52હું નહીં છોડું અને દરવાજો ખોલી દીધો અને
- 18:56લક્ષ્મીજીને કહે છે કે હવે જાઓ તમે તમારે
- 18:58રાજ્ય ખુશીથી જાઓ અને રાજી ખુશીથી
- 19:01લક્ષ્મીજી છે એ નીકળી ગયા અને ગામના
- 19:04પાદરમાં ઉભા રહ્યા શું કામ ઉભા રહ્યા હતા
- 19:08એ હવે ઘટના બને છે સાંભળજો વાણીયો પાછો
- 19:11હુઈ ગયો થોડોક સમય ગયો એટલે પાછા બે
- 19:16સ્ત્રીઓ છે એ પ્રગટ થાય છે આ વાણીયાની
- 19:18રૂમમાં પાછો વાણીયો જાગી ગયો અને વાણીયાને
- 19:22ખબર પડી ગઈ કે લક્ષ્મીજી ગયા છે એટલે આ
- 19:25હજી કંઈક બીજું થવાનું લાગે છે વાણીયાએ
- 19:28પૂછ્યું કે તમે કોણ
- 19:30કે અમે રિદ્ધિ અને સિદ્ધિ છીએ કે પ્રગટ
- 19:34થવાનું કારણ
- 19:35શું કે
- 19:38રિદ્ધિ અને સિદ્ધિ છે એ એમ કહે છે કે
- 19:41પ્રગટ થવાનું કારણ ઈ કે હવે અમે અહીંથી
- 19:44જાઈએ છીએ કે જવાનું કારણ કે જે જગ્યાએ જે
- 19:48ઘરમાં લક્ષ્મીજી ન હોય એ ઘરમાં કોઈ દી અમે
- 19:52રહીએ નહીં જ્યાં લક્ષ્મી હોય ત્યાં અમે
- 19:55હોઈએ રિદ્ધિ સિદ્ધિ કહે છે એટલે વાણીયાએ
- 19:58હાથ જોડ્યા અને કીધું કે લક્ષ્મીજી તો ગયા
- 20:01છે અને તમારે જાવું હોય તોય તમને છૂટી અને
- 20:05પછી વિધિ સીધી છે ઈ પણ વહી જાય છે અને
- 20:08ગામના પાદરમાં જ્યાં લક્ષ્મીજી ઊભા હતા
- 20:10ત્યાં જઈને ઉભા રહ્યા શું કામ હજી બીજાની
- 20:14રાહ જોવે છે લક્ષ્મીજી અને રિદ્ધિ સિદ્ધિ
- 20:17હજી બીજાની રાહ જોવે છે ઈ કોણ પાછા એક
- 20:21સ્ત્રી અને પુરુષ પ્રગટ થાય છે વાણીયાની
- 20:24રૂમમાં અને વાણીયો છે એ બે હાથ જોડી અને
- 20:29કહે છે છે કે મને ખબર છે કે તમારે જાવું જ
- 20:32છે જાવું હોય તો રાજી ખુશીથી જાઓ પણ શા
- 20:36માટે જાવું છે અને તમે કોણ છો એ કહેતા જાઓ
- 20:39ત્યારે સ્ત્રી અને એક પુરુષ એ એમ કહે છે
- 20:43કે અમે યશ અને કીર્તિ છીએ હે કે આ
- 20:47દુનિયામાં તારી જે કીર્તિ બોલે છે તારું
- 20:49જે નામ બોલે છે એ કીર્તિ છીએ અને તને જે
- 20:52યશ મળ્યો છે એ અમે યશ છીએ યશ અને કીર્તિ
- 20:56છીએ કે જાવાનું કારણ કે
- 21:00જ્યાં લક્ષ્મીજી ન હોય ત્યાં રિદ્ધિ
- 21:02સિદ્ધિ ન હોય અને જ્યાં રિદ્ધિ સિદ્ધિ ન
- 21:04હોય ને ત્યાં યશ અને કીર્તિ ન હોય અમે હવે
- 21:07જાઈએ છીએ અને ત્યારે વાણીએ હાથ જોડ્યા કે
- 21:10દયા આવે તો આવતી પેઢી ગયા આવજો બાકી હવે
- 21:12તો હું ગરીબાઈ ભોગવી લઈશ બાકી મારો ધર્મ
- 21:15નહીં છોડું વાણીયાએ કહી દીધું અને યશ અને
- 21:19કીર્તિ પણ વયા ગયા અને
- 21:22પછી ગામના પાદરમાં
- 21:26લક્ષ્મીજી રિદ્ધિ સિદ્ધિ યશ અને કીર્તિ એ
- 21:30બધાય ઊભા છે અને પછી
- 21:34વાણીયાની રૂમમાં બરાબર હજી તો આમાં બ્રહ્મ
- 21:38મુહૂરત છે અને હવાર પડવાની તૈયારી છે અને
- 21:41પંખીડા છે એ કિલોલ કરતાં કરતાં કરતાં હજી
- 21:44જાગતા જાય છે એવે સમયે એ વાણીયાની રૂમની
- 21:49અંદર એક બુઢો વ્યક્તિ પ્રગટ થાય છે એકદમ
- 21:54બુઢો વ્યક્તિ ધોળી દાઢી ધોળા વાળ ધોળા
- 21:58કપડા અને એક એક પગે ઊભો હતો ભાઈ એ માણસ એક
- 22:01પગે ઊભો હતો અને વાણીયો જાગી ગયો અને
- 22:04વાણીયાએ બે હાથ જોડ્યા અને કીધું કે તમ
- 22:07તમારે તમે રાજી ખુશીથી જાઓ મને ખબર છે કે
- 22:10તમારે જાવું છે હે કે તમારે જાવું છે એ
- 22:14મને ખબર છે તમ તારે રાજી ખુશીથી જાઓ આ
- 22:16દરવાજો ખુલ્લો જ છે લક્ષ્મીજી વયા ગયા
- 22:20રિદ્ધિ સિદ્ધિ વયા ગયા યશ અને કીર્તિ વયા
- 22:22ગયા હવે તમે વયા જાઓ પણ હું મારો ધર્મ
- 22:25નહીં છોડું અને એ વખતે એ બુઢો વ્યક્તિએ એમ
- 22:29કહે છે કે વાણીયા તું પૂછ તો ખરો કે હું
- 22:33કોણ
- 22:33છું હે કે હું કોણ છું એ પૂછ અને આ એક પગે
- 22:38અત્યાર સુધી ઊભો હતો ને હવે હું પરોઠી
- 22:40વાળીને તારા ઘરમાં બેહવા માટે આવ્યો છું
- 22:43હે કે અત્યાર સુધી હું એક પગે ઊભો હતો હવે
- 22:46મારે પરોઠી વાળીને બેસી જાવું છે એટલે
- 22:48વાણીયાને ખબર પડી ગઈ એવું લાગ્યું કે આ
- 22:51પરોઠી વાળીને બેહવાની વાત કરી એટલે આ
- 22:53નક્કી કઠણાઈ જ હોવી જોઈએ કઠણાઈ જ હવે
- 22:56બેહવાની છે પણ હવે ધર્મ નથી છોડવો ભલે ગમે
- 23:00એમ થઈ જાય એટલે એ વ્યક્તિ એમ કહે છે કે
- 23:04તારી કઠણાઈ બેહવાની છે એવી વાત નથી પણ હું
- 23:08કોણ છું ખબર છે કે કોણ કે તે મને જે પકડી
- 23:12રાખ્યો છે ને એ હું તારો ધર્મ છું હે કે
- 23:15હું તારો ધર્મ છું અને અત્યાર સુધી હું એક
- 23:19પગે ઊભો તો મને એમ લાગતું હતું કે તું મને
- 23:22નહીં માની શકે તે જે તારો ધર્મ પકડી
- 23:27રાખ્યો છે તું તારા ધર્મમાં એટલું બધું
- 23:29માન્ય છો કે તું તારા ધર્મને છોડતો નથી
- 23:32એટલે તે મને છોડ્યો નથી એટલે અત્યાર સુધી
- 23:35મને એમ થાતું તું ક્યારે તું છોડી દે કાઈ
- 23:37નક્કી નહીં પણ હવે મને તારી ઉપર વિશ્વાસ
- 23:40આવી ગયો છે કે તું ક્યારેય તારા ધર્મને
- 23:43નહીં છોડ એટલે હવે તો મારે અહીંયા પરોઠી
- 23:45વાળીને બેસી જવું છે તારા ઘરમાં હવે તારા
- 23:48ઘરમાં ધર્મ જ રહેવાનો છે અને એ વખતે
- 23:50વાણીયો બે હાથ જોડીને એમ કહે છે કે બધાય
- 23:53ભલે વયા ગયા મારે તો મારા ધર્મની જરૂર છે
- 23:56મારા બાપ તમે પરોઠી વાળીને બેહો હવે એ
- 24:00બેઠા અને જ્ઞાનની વાતો કરે છે ધર્મ અને
- 24:05જ્ઞાનની વાતો કરતા હતા પણ ગામના પાદરમાં
- 24:09લક્ષ્મીજી યશ કીર્તિ અને રિદ્ધિ સિદ્ધિ એ
- 24:12ધર્મની વાટ જોવે છે કે હમણાં આવશે હમણાં
- 24:14આવશે આવ્યા નહીં એટલે લક્ષ્મીજીએ યશ અને
- 24:17કીર્તિને કીધું કે જાઓ એને બોલાવો હજી
- 24:20આવ્યો કેમ નહીં ધર્મ અને યશ અને કીર્તિ છે
- 24:23એ પાછા વાણીયાની ઘરે આવ્યા અને ધર્મને
- 24:26કીધું કે લક્ષ્મીજી અને રિદ્ધિ સિદ્ધિ છે
- 24:28એ તમારી વાત જોવે છે હાલો અને ધર્મ કહે છે
- 24:32કે હવે તો હું અહીંયા પરોઠી વાળીને બેસી
- 24:34ગયો છું આ મને છોડે એમ નથી આ મને નહીં
- 24:37જાવા દે આ વાણીઓ મને નથી જવા દે અને એ
- 24:41વખતે કીર્તિ અને યશ એમ કહે છે કે તમે ન
- 24:45આવો તો અમારે ક્યાંથી જવાનું હોય જ્યાં
- 24:48ધર્મ હોય ને ત્યાં જ યશ અને કીર્તિ હોય
- 24:51એટલે યશ અને કીર્તિ છે એ પાછા રોકાઈ ગયા
- 24:54એટલે લક્ષ્મીજી અને રિદ્ધિ સિદ્ધિ આ ત્યાં
- 24:56વાટ જોવે છે કે યશ અને કીર્તિ હજી આવ્યા
- 24:58કેમ નહીં
- 25:00અને પછી લક્ષ્મીજી છે એ રિદ્ધિ અને
- 25:03સિદ્ધિને મોકલે છે કે જાઓ જોવો કેમ હજી
- 25:05આવ્યા નહીં અને રિદ્ધિ સિદ્ધિ આવ્યા અને
- 25:09રિદ્ધિ સિદ્ધિએ કીધું કે યશ અને કીર્તિને
- 25:12કે તમે કેમ આવ્યા નહીં અને ધર્મને
- 25:14બોલાવવાની વાત હતી અને એ વખતે રિદ્ધિ
- 25:17સિદ્ધિને યશ અને કીર્તિ એમ કહે છે કે ધર્મ
- 25:20તો આવવાની ના પાડે છે અત્યાર સુધી એક પગે
- 25:23ઊભો તો હવે પરોઠી વાળીને બેસી ગયો છે
- 25:25અહીંથી જવાનો જ નથી એટલે જ્યાં ધર્મ હોય
- 25:28ત્યાં અમે યશોને હોય ત્યારે રિદ્ધિ અને
- 25:31સિદ્ધિ પણ એમ કહે છે કે ધર્મ હોય ત્યાં જ
- 25:34અમે હોઈએ ને રિદ્ધિ સિદ્ધિ તો ધર્મની હારે
- 25:37તો આપણે જોડાણેલા છીએ જ્યાં ધર્મ હોય
- 25:39ત્યાં જ હોય હવે અમારે નથી જાવું એ પણ
- 25:42વાણીયાની ઘરે બેહી ગયા અને લક્ષ્મીજી
- 25:45વિચાર કરે છે કે આ બધાને મોડું કેમ થયું
- 25:48એટલે લક્ષ્મીજી જોવા આવ્યા ત્યારે
- 25:51લક્ષ્મીજીને પણ આની આ જ વાત કરી કે જ્યાં
- 25:54ધર્મ હોય ત્યાં અમે હોઈએ ત્યારે લક્ષ્મીજી
- 25:57પણ ખૂબ રાજી થઈ અને એમ કે કહે છે કે
- 26:00વાણીયા તે તારો ધર્મ નથી છોડ્યો એટલે
- 26:03જેટલું વયુ ગયું હતું ને એ બધુંય પાછું
- 26:06આવ્યું છે હવે લક્ષ્મીજી કહે છે કે હું
- 26:08અહીંયા પરોઠી વાળીને જ બેહું છું હવે અમે
- 26:10ક્યાંય નથી જવાના જ્યાં ધર્મ હોય ત્યાં
- 26:14રિદ્ધિ સિદ્ધિ હોય ન્યા લક્ષ્મી હોય ન્યા
- 26:16યશ અને કીર્તિ હોય એટલે આ વાર્તામાં આપણને
- 26:21એવું સમજવા મળે છે એવી કંઈક શીખ મળે છે કે
- 26:25આપણે આપણા ધર્મને ન છોડવો જોઈએ આપણે
- 26:28ક્યારેય આપણા ધર્મને છોડ્યો ન હોય ને તો
- 26:30કદાચ પૈસો નહીં હોય ને તો ગમે તેદી આપણી
- 26:33પાસે આવશે આપણી ગરીબાઈ દૂર થાશે પણ આપણે
- 26:37આપણા ધર્મને નહીં પાળીએ આપણા સનાતન ધર્મ
- 26:41એટલો મહાન છે કે આ દુનિયાના લોકોને કપડા
- 26:46કેમ પહેરવા એ ખબર નહોતી ને ત્યારે આપણા
- 26:49સાધુડાઓ તો અહીંયા લોકોને ભણાવતા હતા ઈ
- 26:53આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે એટલે આપણા
- 26:57ધર્મને આપણે પકડી રાખીએ એટલે ધર્મની પાછળ
- 27:01બધુય આવવાનું જ છે આવવાનું છે અને આવવાનું
- 27:05જ છે અને આ વાર્તા તમને ગમી હોય તો તમારા
- 27:08મિત્રોને તમે શેર કરજો લાઈક કરજો અને
About this transcript
This page contains the full transcript of તમે સાંભળશો એટલે 💯 ટકા શેર કરશો (ગેરેંટી) માણસ આપઘાત કરવા ગયો જીવન માં ઉતારવા જેવી વાત by i mogal studio mundkidhar, generated from the public captions YouTube serves with the video. The transcript has 4,008 words across 499 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.