YouTube2Text

YouTube transcript (eZxB5FyCUp4) — Transcript

614 words · 103 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00મારા અન્ય નિબંધ જો તમે જોવા માંગતા હોય
  2. 0:02તો મારી ચેનલમાંથી મળી રહેશે આ વીડિયોની
  3. 0:05નીચે લિંક પણ આપેલી છે તમે જોઈ શકો છો તો
  4. 0:08હવે શરૂ કરીએ આજનો વિષય
  5. 0:10નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે પૂરણ
  6. 0:12ગોંડલિયા YouTube ચેનલ પર જ્યાં તમે મેળવો
  7. 0:14છો એજ્યુકેશનલ ડિજિટલ નોલેજ અને રોજીંદા
  8. 0:16જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં
  9. 0:18માતૃભાષામાં શિક્ષણનું મહત્વ પ્રસ્તાવના
  10. 0:22માતૃભાષા એ જ જ્ઞાનનું પ્રથમ દ્વાર છે આ
  11. 0:25સુવિચાર બાળકના શિક્ષણમાં માતૃભાષાના
  12. 0:29સ્થાનને ને સ્પષ્ટ કરે છે. બાળક જન્મ પછી
  13. 0:32સૌથી પહેલા માતૃભાષા શીખે છે અને એ જ ભાષા
  14. 0:35દ્વારા દુનિયાને ઓળખવાનું શરૂ કરે છે.
  15. 0:38શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન નથી પરંતુ
  16. 0:42વિચારવાની પ્રક્રિયા છે અને વૈચારિક
  17. 0:45સ્પષ્ટતા માટે માતૃભાષા એ સર્વશ્રેષ્ઠ
  18. 0:48માધ્યમ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020
  19. 0:52માં પણ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં
  20. 0:54આપવાનો ભાર મુકવામાં આવ્યો છે તેથી
  21. 0:57શિક્ષણને સરળ અસરકારક અને જીવન ઉપયોગી
  22. 1:01બનાવવા માટે માતૃભાષાનું મહત્વ ખૂબ જ
  23. 1:04વિશેષ છે માતૃભાષા જ્ઞાનનો મજબૂત પાયો
  24. 1:08માતૃભાષા બાળકની પ્રથમ અને સ્વાભાવિક ભાષા
  25. 1:12હોવાથી તે તેમાં સરળતાથી વિચાર કરી શકે છે
  26. 1:16અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે
  27. 1:19જ્યારે શિક્ષણ માતૃભાષામાં મળે છે ત્યારે
  28. 1:22બાળકને વિષય ઝડપથી સમજાય છે તેની જિજ્ઞાસા
  29. 1:26વધે છે અને ભણતર પ્રત્યે રસ જાગે છે
  30. 1:29પરિણામે ગોખણપટ્ટીના બદલે સાચી સમજણનો
  31. 1:33વિકાસ થાય છે બૌદ્ધિક અને વ્યક્તિત્વ
  32. 1:36વિકાસમાં ફાળો યુનેસ્કોના એક અહેવાલ મુજબ
  33. 1:40જે બાળકો પોતાનું પ્રાથમિક શિક્ષણ
  34. 1:42માતૃભાષામાં મેળવે છે એમનો બૌદ્ધિક અને
  35. 1:45તાર્કિક વિકાસ અન્ય બાળકો કરતાં વધુ ઝડપી
  36. 1:49થાય
  37. 1:49માતૃભાષામાં શિક્ષણ મળવાથી બાળકની
  38. 1:52વિચારશક્તિ સર્જનાત્મકતા અને તાર્કિક
  39. 1:54શક્તિનો વિકાસ થાય છે પોતાની ભાષામાં
  40. 1:57પ્રશ્ન પૂછવામાં કે જવાબ આપવામાં સંકોચ
  41. 2:00અનુભવતો નથી તેથી આત્મવિશ્વાસ વધે છે જે
  42. 2:03શિક્ષણની ગુણવત્તામાં વધારો કરે છે
  43. 2:06સંસ્કૃતિ અને મૂલ્યોનું જતન ભાષા માત્ર
  44. 2:10સંવાદનું સાધન નથી પરંતુ તે સંસ્કૃતિ
  45. 2:13પરંપરા અને મૂલ્યોની વાહક છે માતૃભાષા
  46. 2:17દ્વારા બાળક પોતાના લોક સાહિત્ય કહેવતો
  47. 2:20ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને સમજી શકે
  48. 2:23છે આથી પોતાની ઓળખ રાષ્ટ્રીય ગૌરવ અને
  49. 2:27સંસ્કારની ભાવના મજબૂત બને છે અન્ય ભાષાઓ
  50. 2:31શીખવામાં સુગમતા
  51. 2:33એક સામાન્ય માન્યતા એવી છે કે માતૃભાષામાં
  52. 2:37ભણવાથી બાળક વૈશ્વિક સ્તરે પાછળ રહી જાય
  53. 2:40છે અથવા અન્ય ભાષાઓ શીખી શકતું નથી પરંતુ
  54. 2:44મનોવૈજ્ઞાનિક સંશોધનો આનાથી તદદન ઉલટું
  55. 2:47કહે
  56. 2:48જે બાળકની પોતાની માતૃભાષા પર પકડ મજબૂત
  57. 2:52હોય છે તે કોઈપણ અન્ય ભાષા ખૂબ જ ઝડપથી
  58. 2:55શીખી શકે છે માતૃભાષા એ અન્ય ભાષાઓના ભવન
  59. 2:59માટે મજબૂત પાયા સમાન છે જાપાન જર્મની
  60. 3:03ફ્રાન્સ અને ચીન જેવા દેશો આના ઉત્તમ
  61. 3:06ઉદાહરણો છે જેઓ પોતાના તમામ ઉચ્ચ શિક્ષણ
  62. 3:10અને તકનીકી શિક્ષણમાં માતૃભાષાનો જ ઉપયોગ
  63. 3:13કરીને આજે વિશ્વમાં મોખરે છે વર્તમાન
  64. 3:17પરિસ્થિતિ અને પડકારો આજે સમાજમાં એક એવી
  65. 3:21માનસિકતા ઘર કરી ગઈ છે કે અંગ્રેજી
  66. 3:24માધ્યમમાં ભણવાથી જ બાળક સ્માર્ટ બને અને
  67. 3:28તેને સારી કારકિર્દિ મળે આ કારણે માતૃભાષા
  68. 3:31પ્રત્યે અણગમો કે હીન ભાવના જોવા મળે છે
  69. 3:35ઘણા પરિવારોમાં બાળક અંગ્રેજી બોલે તેને
  70. 3:37સામાજિક પ્રતિષ્ઠા એટલે કે સ્ટેટસ ઓફ
  71. 3:40સિમ્બોલ માનવામાં આવે છે કોર્પોરેટ જગતમાં
  72. 3:43રોજગારી મેળવવા માટે અંગ્રેજી અનિવાર્ય
  73. 3:46ગણાતી હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ
  74. 3:49માતૃભાષાને મહત્વ ઓછું આપે છે આજે
  75. 3:52અંગ્રેજી ભાષાના વધતા આકર્ષણને કારણે ઘણા
  76. 3:55વાલીઓ માતૃભાષાના મહત્વને ઓછું આંકે છે
  77. 3:59ઘણી જગ્યાએ માતૃભાષામાં ગુણવત્તાયુક્ત
  78. 4:02પુસ્તકો ડિજિટલ સામગ્રી અને આધુનિક શિક્ષણ
  79. 4:05સાધનોનો પણ અભાવ જોવા મળે છે ઉકેલ અને
  80. 4:10માર્ગદર્શન
  81. 4:12બાળકો સાથે ઘરમાં ગર્વભેર શુદ્ધ
  82. 4:15માતૃભાષામાં જ સંવાદ કરવો જોઈએ
  83. 4:18માતૃભાષામાં ગુણવત્તા સભર પાઠ્યપુસ્તકો
  84. 4:20ડિજિટલ સામગ્રી અને ટેકનોલોજી આધારિત
  85. 4:24શિક્ષણ ઉપલબ્ધ કરાવવું જોઈએ ઇન્ટરનેટ અને
  86. 4:27એઆઈ ક્ષેત્રે માતૃભાષાનો ઉપયોગ વધારવો
  87. 4:29પડશે જેથી નવી પેઢી ટેકનોલોજી સાથે પોતાની
  88. 4:33ભાષામાં જોડાઈ શકે અને વાલીઓમાં
  89. 4:36માતૃભાષાના મહત્વ અંગે જાગૃતિ લાવવી જરૂરી
  90. 4:40છે વૈશ્વિક નાગરિક બનવા માટે અંગ્રેજી કે
  91. 4:44અન્ય ભાષાઓ ચોક્કસ શીખવી વી જોઈએ પરંતુ
  92. 4:47આપણો પાયો તો માતૃભાષાનો જ હોવો જોઈએ
  93. 4:52ઉપસંહાર માતૃભાષા બાળકના સર્વાંગી વિકાસનો
  94. 4:56આધાર સ્તંભ છે શિક્ષણનું સાચું ધ્યેય
  95. 5:00માત્ર માહિતી આપવાનું નહીં પરંતુ વિચારશીલ
  96. 5:04સંસ્કારી અને આત્મવિશ્વાસું નાગરિકનું
  97. 5:07નિર્માણ કરવાનું છે જે માતૃભાષા દ્વારા
  98. 5:10વધુ અસરકારક રીતે શક્ય બને છે માતૃભાષા
  99. 5:14મજબૂત તો શિક્ષણ મજબૂત અને શિક્ષણ મજબૂત
  100. 5:18તો રાષ્ટ્ર મજબૂત તેથી શિક્ષણમાં
  101. 5:20માતૃભાષાની યોગ્ય સ્થાન આપીને જ જ્ઞાન
  102. 5:24સમૃદ્ધ અને વિકસિત ભારતનું નિર્માણ કરી
  103. 5:27શકાય

About this transcript

This page contains the full transcript of YouTube transcript (eZxB5FyCUp4) , generated from the public captions YouTube serves with the video. The transcript has 614 words across 103 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.