YouTube2Text

કળિયુગ નો અંત ક્યારે છે? હવે કેટલા વર્ષ બાકી? ભગવાન શ્રી કૃષ્ણ એ પાંડવો ને કહેલી ભવિષ્યવાણી — Transcript

by i mogal studio mundkidhar · 4,656 words · 616 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00[સંગીત]
  2. 0:01કળિયુગની એંધાણી રે સંતો ન જોયો હોય તો
  3. 0:06તમે જોઈ લ્યો આ બધી કળિયુગની એંધાણી
  4. 0:10આજે તો કળિયુગનાપાચ હજાર વર્ષ પૂરા થયા છે
  5. 0:15અને હજી 4 લાખ અને 27 હજાર વર્ષ બાકી છે
  6. 0:22પરંતુ આજની જે યુવાન પેઢી છે એ પેઢીના અહો
  7. 0:28ભાગ્ય છે કે જેણે થોડોક જૂનો સમય પણ જોયો
  8. 0:33છે વર્તમાન સમય પણ જોઈ રહ્યા છે અને આગળનો
  9. 0:36થોડોક જે સમય છે આજના યુવાનોને જોવા મળશે
  10. 0:41એ ત્રણ પેઢી જોશે એટલે આજના યુવાનો માટે
  11. 0:47બહુ મહત્વનો સમય છે પરંતુ આપણે વાત એ કરવી
  12. 0:52છે કે કળિયુગનો અંત કેવી રીતે થશે એ
  13. 0:56કળિયુગનો અંત ભયંકર કેમ હશે
  14. 1:00અને કળિયુગના માણસો કેવા હશે એ આ મારી કોઈ
  15. 1:04ઉપજાવી કાઢેલી કે બનાવેલી વાતો નથી પણ
  16. 1:09કલ્કી પુરાણ અને ગરુડ પુરાણમાં એવું
  17. 1:12લખવામાં આવ્યું છે કે કળિયુગના 4 લાખ અને
  18. 1:1532હ000 વર્ષ હશે
  19. 1:18કળિયુગનો વર્ષ 4 લાખ અને 32હ000 એમાંથી
  20. 1:235000 વર્ષ પૂરા થયા છે અને હજી 4 લાખ
  21. 1:2727000 વર્ષ છે એ બાકી છે હજી તો કળિયુગ
  22. 1:30બધો બાકી છે જોવાનું પણ આગળ કેવો સમય આવશે
  23. 1:34એ ભાગવત પુરાણ વિષ્ણુ પુરાણ લિંગપુરાણ અને
  24. 1:38ગરુડ પુરાણમાં એની ઘણી બધી વાતો લખવામાં
  25. 1:41આવી છે પણ મારે એ વાતો કરવી છે કે
  26. 1:45પાંડવોને ભગવાન શ્રીકૃષ્ણએ જે ભવિષ્યવાણી
  27. 1:49કરી હતી અને આગળના યુગમાં કેવા માણસો હશે
  28. 1:54અને કળિયુગનો અંત કેવી રીતે થશે સાક્ષાત
  29. 1:58ભગવાન કૃષ્ણએ જે વાત કરેલી છે એની આપણે
  30. 2:02વાત કરવી છે કારણ કે મહાભારતના યુદ્ધ પછી
  31. 2:06દ્વાપર યુગના અંતે ધર્મરાજ યુધિષ્ઠિર છે એ
  32. 2:12હસ્તિનાપુરના સિંહાસન ઉપર જ્યારે બેઠાને
  33. 2:16ત્યારે એને આ સૃષ્ટિની ભવિષ્ય વિશે ચિંતા
  34. 2:20થઈ કે આગળનો યુગ તો હવે કળિયુગ આવે છે
  35. 2:24કળિયુગની શરૂઆત કેવી હશે કળિયુગના ના
  36. 2:27માણસો કેવા હશે આવનારા યુગમાં માણસનું
  37. 2:31જીવન અને સ્વરૂપ કેવું હશે
  38. 2:35એ ચિંતા થઈ ભાઈ યુધિષ્ઠિરને
  39. 2:38અને ત્યારે પોતાના ચારે ભાઈઓને બોલાવી અને
  40. 2:42પાંચે ભાઈઓ મળી અને યુધિષ્ઠિર કહે છે કે
  41. 2:46આપણે ભગવાન દ્વારકાધીશ પાસે જાવું છે
  42. 2:48દ્વારકામાં જઈ અને ભગવાન દ્વારકાધીશની
  43. 2:51પાહેથી આ કળિયુગની કેવી અંધાણી હશે
  44. 2:55કળિયુગમાં કેવા માણસો હશે અને એનો સંતો
  45. 2:58મહંતો એમ કહે છે કે કળિયુગનો અંત છે એ બહુ
  46. 3:01ભયંકર હશે તો આ બધી વાત શું છે એ જાણવાની
  47. 3:06મને જિજ્ઞાસા છે એટલે દ્વારકાધીશ પાહે
  48. 3:08જાવું છે અને પાંચે પાંચ પાંડવો છે એ
  49. 3:13પોતાના રથ લઈ અને નીકળી ગયા અને જાય છે
  50. 3:17દ્વારકામાં ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા
  51. 3:20પછી ભગવાન કૃષ્ણએ એમને આસન આપ્યા અને
  52. 3:24ભગવાન કૃષ્ણ પૂછે છે કે પાંડવો
  53. 3:28ઓચિંતાનું આવવાનું કારણ શું અને ત્યારે
  54. 3:32ધર્મરાજ યુધિષ્ઠિર એ પોતે ભવિષ્યની ચિંતા
  55. 3:36કરી અને ભગવાન કૃષ્ણને એ પ્રશ્ન પૂછે છે
  56. 3:40કે પ્રભુ કળિયુગના માણસનો સ્વભાવ વર્તન
  57. 3:44અને કર્મો કેવા હશે અને એને મોક્ષ મેળવવા
  58. 3:49માટે શું કરવું પડશે અને ત્યારે ભગવાન
  59. 3:52કૃષ્ણ છે એ હસવા લાગ્યા ભાઈઓ હસીને જવાબ
  60. 3:56આપ્યો અને કીધું કે તમારો પ્રશ્ન બહુ
  61. 4:01મહત્વનો છે પણ હું સીધા શબ્દોમાં તમને
  62. 4:04જવાબ નહી આપી શકું કે કા એના જવાબ માટે
  63. 4:10તમારે એને અનુભવથી સમજવું જોઈએ તો તમને
  64. 4:15સમજાય અને ત્યારે મહારાજ યુધિષ્ઠિર કહે છે
  65. 4:19કે એનો અનુભવ કરવો હોય તો કઈ રીતે કરવો
  66. 4:22અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે
  67. 4:25પાંચે ભાઈઓ અલગ અલગ જગ્યાએ જાવ અલગ અલગ
  68. 4:29દિશામાં જાવ કોઈ પહાડમાં જાવ કોઈ જંગલમાં
  69. 4:33જાવ કોઈ
  70. 4:35જે ખુલ્લી જગ્યા હોય એમાં જાવ કોઈ સરોવરના
  71. 4:39કિનારે જાવ એમ તમે પાંચ દિશામાં અલગ અલગ
  72. 4:43પાંચે ભાઈઓ જાઓ અને ત્યાં તમને
  73. 4:49કોઈ વિચિત્ર
  74. 4:51અને
  75. 4:53રહસ્યમય અને અદભુત દ્રશ્ય દેખાશે અને એ
  76. 4:58દ્રશ્યો મને આવી અને તમે બતાવજો એટલે એની
  77. 5:03પરિસ્થિતિ ઉપર કળિયુગનો માણસ કેવો હશે એનો
  78. 5:08સ્વભાવ કેવો હશે એનો હાવભાવ અને એના કર્મો
  79. 5:11કેવા હશે એના વિશે હું તમને જણાવી શકીશ પણ
  80. 5:14તમારે એને અનુભવથી જોવું જોઈએ અને ત્યારે
  81. 5:19આ પાંચે પાંચ પાંડવો છે એમ કહેવાય છે કે
  82. 5:23પાંચ જગયા ગયામાં એ જુદી જુદી જગ્યામાં એમ
  83. 5:27કહેવાય છે કે નીકળી ગયા ભાઈઓ એ ભગવાન
  84. 5:31કૃષ્ણની પાહેથી આ પ્રશ્નનો એમ કહેવાય છે
  85. 5:34કે જવાબ મેળવવો છે અને ભગવાન કૃષ્ણ કહે છે
  86. 5:36કે જુદી જુદી જગ્યાએ જાવ અસામાન્ય ઘટનાઓ
  87. 5:40ઘટશે એવા દ્રશ્યો દેખાય જે દ્રશ્ય દેખાય એ
  88. 5:45મને કહેજો એનો હું તમને જવાબ આપીશ એના
  89. 5:47ઉપરથી કળિયુગનો માણસ કેવો હશે કળિયુગનો
  90. 5:51અંત કેવો હશે માણસનું નું જીવન કેવું હશે
  91. 5:55એનો હું તમને જવાબ આપીશ અને ત્યારે આ
  92. 5:58પાંચે પાંચ ભાઈઓ છે એ જુદી જુદી જગ્યાએ
  93. 6:02જાય છે મહારાજ યુધિષ્ઠિર છે એક જંગલમાં
  94. 6:05જાય છે ભાઈ એ જંગલમાં ગયા અને ચાલતા ચાલતા
  95. 6:11ધીરે ધીરે જાતા તા એમાં એક મોટો હાથી મળે
  96. 6:14છે ભાઈ હો એવું દ્રશ્ય જોયું કે એવડો મોટો
  97. 6:19હાથી હ અને એને બે સુંઢ હતી બે સુંઢ તી
  98. 6:24અને એ બંને સુંઢથી
  99. 6:27જે જંગલના મોટા મોટા ઝાડવાઓ હતા એ
  100. 6:31જાડવાઓને ઉખેડીી રહ્યો હતો ભાઈ એટલે
  101. 6:34મહારાજ યુધિષ્ઠિર વિચાર કરે છે કે આ તો
  102. 6:37અસામાન્ય દ્રશ્ય છે હાથીને ક્યારે બે સુંઢ
  103. 6:40હોય નહી અને પાછો હાથી એમ બને ત્યાં સુધી
  104. 6:44જંગલના જાડવાને ઉખેડે નહી પણ આ હાથી ઉખેડે
  105. 6:48છે કેમ અને બે સુંઢ કેમ છે આ ભગવાન કૃષ્ણએ
  106. 6:53જે કીધું તું એ આ અસામાન્ય કાઈક દ્રશ્ય
  107. 6:56લાગે છે એ એણે જોયું અને પછી એમ કહેવાય છે
  108. 7:02કે અર્જુન છે એ એક સુંદર જે શાંત જંગલ
  109. 7:08હતું એ જંગલની અંદર પહોંચ્યો ત્યારે એને
  110. 7:12એક મોટું પક્ષી જોવા મળ્યું અને જેની
  111. 7:15પાંખો પર વેદોની રૂચાઓ લખેલી હતી એટલે
  112. 7:20અર્જુન ખૂબ રાજી થયો
  113. 7:23કે આ જે મોટું પક્ષી છે અને એની પાંખોમાં
  114. 7:28વેદોની રૂચાઓ લખેલી છે અને આ શાંત
  115. 7:30જગ્યામાં આ પક્ષી કેટલું પવિત્ર અને
  116. 7:34જ્ઞાની લાગે છે એટલો હજી વિચાર કરે ત્યાં
  117. 7:38તો એ પક્ષી છે એ મરેલા બીજા જે જીવ હતા
  118. 7:43એનું માસ મંડયું ખાવા
  119. 7:46અને અર્જુન વિચાર કરે છે કે ઓહો આની
  120. 7:50પાંખોમાં તો વેદોની રૂચાઓ લખેલી છે આ તો
  121. 7:54જ્ઞાની અને કોઈ મહાન પક્ષી હોય એવું લાગે
  122. 7:57છે છતાય આ માંસ ખાય છે આ તો કાઈક રહસ્યમય
  123. 8:02વસ્તુ છે આ ભગવાન કૃષ્ણએ જે વાત કરી તી
  124. 8:06એમાંથી આ અસામાન્ય કઈક ઘટના છે એ અર્જુને
  125. 8:12આવું દ્રશ્ય જોયું અને એમ કહેવાય છે કે
  126. 8:16ભીમ છે એ લીલાછમ ઘાસવાળા મેદાનમાં
  127. 8:20પહોંચ્યો અને ત્યારે ત્યારે એને ગાયોનું
  128. 8:23ધણ સામું મળ્યું અને એ ગાયોના ધણમાં એક
  129. 8:26ગાયએ પોતાના બચડાને એટલે કે વાછરુને જન્મ
  130. 8:31આપ્યો આ ભીમે આ દ્રશ્ય જોયું વાછરુંને ગાય
  131. 8:35છે એ જન્મ આપ્યા પછી એ પોતાના એ વાછરા ઉપર
  132. 8:40એટલો પ્રેમ વર્સાવ્યો કે પોતે પોતાના
  133. 8:44વાછરને ચાંટવા મંડી ભાઈઓ એટલી બધી ચાંટવા
  134. 8:48મંડી કે એ વાછરુંને ચાંટ તી ગાય બંધ જ ન
  135. 8:52થાય બંધ જ ન થાય અને એટલું બધું વાંછરુંને
  136. 8:56છાટ્યું કે વાંછરું છે એ લોહી લુવાણ થઈ
  137. 8:59ગયું એ ગાય એટલું બધું ચાટ્યું કે
  138. 9:02વાછરુંની ચામડી તૂટી ગઈ અને વાછરુંને લોહી
  139. 9:06મંડેલું નીકળવા છતાય ગાય છે એ ચાટવાનું
  140. 9:09બંધ નહોતી કરતી એટલે ભીમ પણ વિચારમાં પડી
  141. 9:13ગયો કે આટલો બધો પ્રેમ પ્રેમ તો હોય કોઈ
  142. 9:17પણ જનેતા હોય જન્મ દેવાવાળી જનેતાને
  143. 9:20પોતાના ના સંતાન ઉપર પ્રેમ તો હોય પણ આટલો
  144. 9:24બધો પ્રેમ કે પોતાના સંતાનની ચામડી તૂટી
  145. 9:27જાય લોહી નીકળવા મળે અને છતાય બંધ ન થાય
  146. 9:32આનું કારણ શું આતો કાઈક રહસ્યમય ઘટના છે
  147. 9:36ભગવાન કૃષ્ણએ જે વાતો કીધી છે એમાંથી કાઈક
  148. 9:39હોય એવું લાગે છે એ ભીમે એમ કહેવાય છે કે
  149. 9:44આવું દ્રશ્ય જોયું અને પછી
  150. 9:48વાત આવે છે સહદેવ
  151. 9:51સહદેવ છે એ શાંત તળાવ પાસે નીકળ્યો અને
  152. 9:56ત્યાં એમ કહેવાય છે કે સાત કૂવાઓ હતા એક
  153. 10:02લાઈનમાં સાત કૂવાઓ હતા અને છ કૂવામાં
  154. 10:07પાણી હતું અને વચ્ચેનો જે ઊંડો કૂવો હતો
  155. 10:12અને મોટો હતો એ કૂવો ખાલી હતો ફરતું ફરતું
  156. 10:16જે છ કૂવાઓ છે એમાં પાણી હતું પણ ઊંડો અને
  157. 10:20જે મોટો કૂવો હતો એ ખાલી હતો એટલે સહદેવ
  158. 10:24છે એ વિચાર કરે છે કે આજુબાજુમાં જે કૂવાઓ
  159. 10:30છે નાના નાના કૂવાઓ છે એ તો પાણીથી આખા
  160. 10:33ભરેલા છે પણ આવડો મોટો કૂવો અને ઊંડોય છે
  161. 10:38છતાં આમાં પાણી કેમ નહીં આ તો કાઈક
  162. 10:41રહસ્યમય ઘટના છે અસામાન્ય ઘટના છે એને પણ
  163. 10:45ભગવાન કૃષ્ણની વાત યાદ આવી અને નકુલ છે એક
  164. 10:50પહાડ વિસ્તારમાં ગયો હતો એ પહાડ
  165. 10:54વિસ્તારમાંથી નીકળવું અને એક પહાડી ઉપરથી
  166. 10:57એ ગોળ પથ્થર છે એ દડતો દડતો દડતો આવ્યો
  167. 10:59ભાઈ નીચે હો એ ગોળ પથ્થર દડતો દડતો આવ્યો
  168. 11:04અને એ પથ્થર છે એ મોટા મોટા વૃક્ષોની સાથે
  169. 11:08અથડાતો અથડાતો એ વૃક્ષોને ઊંધા નાખતો
  170. 11:11નાખતો આવતો તો ભાઈ નકુલ છે આ દ્રશ્ય જુએ
  171. 11:14છે કે આ શું થાય છે આવડો મોટો પત્થર આ
  172. 11:20મોટા મોટા જાડવાઓને પાડતો પાડતો આવતો તો
  173. 11:23અને એમાં એક નાનું એવું વૃક્ષ એક નાનો એવો
  174. 11:26છોડવો હતો એ છોડવા પાહે આવી અને પથ્થર છે
  175. 11:30એ ઊભો રહી ગયો ભાઈ એક તો ઢાળ છે પથ્થર
  176. 11:34ધરતો ધરતો આવે છે ને એમાં એની સામે નાનો
  177. 11:37એવો છોડવો આવી ગયો તો એ પથ્થર ઊભો રહી ગયો
  178. 11:40મોટા મોટા જાડવાને જે પાડતો પાડતો આવતો તો
  179. 11:44ઉખેડતો ઉખેડતો એ પથ્થર આવતો હતો એ નાના
  180. 11:48નાના એવા છોડને પાહે આવીને પથ્થર ઊભો રહી
  181. 11:52ગયો એટલે નકુલને લાગ્યું કે આ ભગવાન
  182. 11:54કૃષ્ણની કહેલી વાતમાંથી કાઈક હોય એવું
  183. 11:57લાગે છે અસામાન્ય ઘટના છે રહસ્યમય છે
  184. 12:01આ પાંચે પાંચ ભાઈઓ છે એ જુદા જુદા એમ
  185. 12:06કહેવાય છે કે દ્રશ્યો જોઈને આવ્યા અને
  186. 12:08ભગવાન કૃષ્ણ પ્રશ્ન પૂછે છે કે યુધિષ્ઠિર
  187. 12:13તમે પાંચે ભાઈઓ ગ્યાતા તમને કાઈ અસામાન્ય
  188. 12:17ઘટના જોવા મળી કાઈ રહસ્યમય વસ્તુ જોવા મળી
  189. 12:21અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હા પ્રભુ
  190. 12:25મેં જંગલમાં એક બે સુંઢવાળો મોટો હાથી
  191. 12:28જોયો અને ઈ વૃક્ષોને પાડતો હતો બે સુંઢ
  192. 12:34હતી હાથીની અને ત્યારે
  193. 12:37ભગવાન કૃષ્ણ છે એનો જવાબ આપે છે કે સાંભળો
  194. 12:41યુધિષ્ઠિર આ કળિયુગની એંધાણી છે કળિયુગમાં
  195. 12:45માણસ કેવા હશે એ એનો તમને હું અનુભવ
  196. 12:48કરાવું છું તમે જે દ્રશ્ય જોયું છે ને કે
  197. 12:51બે વાળો બે સુંઢવાળો જે હાથી છે એ
  198. 12:55વૃક્ષોને પાડે છે પોતે બે સુંઢવાળો છે
  199. 13:00એટલે મહાન ગણાય પણ વૃક્ષો જેવી જરૂરી
  200. 13:04વસ્તુને એ નાશ પમાળે છે તો કળિયુગમાં
  201. 13:08માણસો એવા હશે કે જે શાસન કરતા હશે એ
  202. 13:12બેવડી ચાલ ચાલશે
  203. 13:15બહુ સાચી વાત ભગવાન કૃષ્ણ કહે છે કે શાસકો
  204. 13:19બેવડી ચાલ ચાલશે ધર્મ અને ન્યાયનો દેખાવ
  205. 13:23કરશે પરંતુ અંદરથી શોષણ કરશે
  206. 13:29જે શાસકો હશે જે મોટા માણસો હશે આજની
  207. 13:33ઘટનાઓ ઘણી બધી એવી જ થાય છે મિત્રો કે જે
  208. 13:37રાજકારણ કરે છે ને એ બેવડી ચાલ ચાલે છે
  209. 13:40અને એ તમને એવું બતાવે કે અમે તમારી બાજુ
  210. 13:44છીએ તમને ન્યાય અપાવશું
  211. 13:46ધર્મ અને ન્યાયનો એ બહારથી દેખાવ કરે અને
  212. 13:50અંદરથી પ્રજાનું શોષણ કરે અને પોતાનો જ
  213. 13:54સ્વાર્થ પૂરો કરે બંને બાજુથી જે વ્યક્તિએ
  214. 13:59અન્યાય કર્યો હોય બીજાની સાથે એ અન્યાય
  215. 14:02કરનારાની પાસેથી પણ પોતાને સ્વાર્થ હોય કે
  216. 14:06આની પાસેથી મને કાંઈક મળી જશે અને જે
  217. 14:09વ્યક્તિનો ન્યાય હોય એની પાસેથી પણ કાંઈક
  218. 14:12મળી જશે આવી બેવડી ચાલ ચાલી
  219. 14:15ધર્મ અને ન્યાયનો દેખાવ કરશે અને અંદરથી એ
  220. 14:20શોષણ કરશે અને પોતાના જ સ્વાર્થ પૂરા કરશે
  221. 14:24આ આખું દ્રશ્ય આવું કઈક બતાવે છે એ
  222. 14:28યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણએ આ હમજાવ્યું અને
  223. 14:31પછી અર્જુન કહે છે કે પ્રભુ મેં
  224. 14:35જંગલની અંદર એ પક્ષીને જોયું જે પંડિત અને
  225. 14:41વિદ્વાન હોય
  226. 14:43એવું લાગતું હતું
  227. 14:45અને એની પાંખોમાં
  228. 14:48એ વેદોના બધું લખેલું હતું અને મને તો એમ
  229. 14:53લાગતું હતું કે આ તો પક્ષી છે એ વિદ્વાન
  230. 14:55છે આનામાં પંડિતાય છે આનામાં પવિત્રતા છે
  231. 14:59હજી તો એ વિચાર કરું ત્યાં તો એ પક્ષી છે
  232. 15:03એ માંસ ખાવા મંડ્યું આનો અર્થ શું અને
  233. 15:07ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે વિદ્વાન અને
  234. 15:12પંડિત કહેવાતા લોકો છે એ જ્ઞાન રાખશે પણ
  235. 15:18હૃદય પવિત્ર નહી હોય કળિયુગ
  236. 15:23એની અંદર માણસો એવા હશે કે એની પાસે
  237. 15:26પંડિતાએ પણ હશે વિદ્વાનતા પણ હશે અને
  238. 15:30જ્ઞાન પણ રાખશે પણ એનું હૃદય છે એ પવિત્ર
  239. 15:33નહી હોય વેદો અને ધર્મનો ઉપયોગ માત્ર પૈસા
  240. 15:38માટે અને પોતાના સ્વાર્થ માટે કરશે આવા
  241. 15:42કળિયુગની અંદર માણસો હશે અને આજે ક્યાંકને
  242. 15:46ક્યાંક આ વાતો સાચી પડતી હોય ને એવું લાગે
  243. 15:49છે મિત્રો અને ભીમ જ્યારે પ્રશ્ન કરે છે
  244. 15:52ભીમ કહે છે કે પ્રભુ હું એવી જગ્યાએ ગયો
  245. 15:56તો એ ઘાસવાળી જગ્યાએ ન્યાં એક ગાયએ
  246. 16:01વાછરુંને જન્મ આપ્યો અને એ પછી વાછરુંને
  247. 16:04એણે એટલો પ્રેમ કર્યો કે હું તો ખુશ થઈ
  248. 16:07ગયો કે એક જન્મ દેવા વાળી જનેતા પોતાના
  249. 16:11સંતાનને કેટલો પ્રેમ કરે છે પરંતુ એણે
  250. 16:15એટલું બધું વાછરુંને છાંટ્યું કે વાછરુંની
  251. 16:18ચામડી તૂટી ગઈ લોહી નીકળવા મંડ્યું છતાય
  252. 16:22ગાય છે એને ચાંચતી બંધ નથી થાતી આનો અર્થ
  253. 16:25શું અને ત્યારે ભગવાન કૃષ્ણ ભીમને જવાબ
  254. 16:30આપે છે કે સાંભળ ભીમ કળિયુગમાં
  255. 16:35એવા માતા પિતા હશે કળિયુગની અંદર એવા માતા
  256. 16:40પિતા હશે કે સંત સંતાનોને પ્રેમ તો આપશે
  257. 16:45વધુ પડતો પ્રેમ આપશે પણ એ પ્રેમ બાળકો
  258. 16:51માટે એ બંધન બની જવાનો છે હે કે ઈ જે
  259. 16:56પ્રેમ છે ને માવતરનો કળિયુગની અંદર એ
  260. 17:00માવતરનો પ્રેમ પોતાના બાળકોને બહુ ભારે
  261. 17:04પડવાનો છે એ બંધક બની જવાના છે કારણ કે એ
  262. 17:08પ્રેમ તો આપશે પણ બાળકને આત્મનિર્ભર બનતા
  263. 17:13રોકશે અને વાત બહુ સાચી છે કોઈપણ સંતાનને
  264. 17:18કાંઈક સારું કામ કરવું હોય અથવા તો પોતાને
  265. 17:22કાઈક એવી જગ્યાએ જવું હોય તો માવતર ન જવા
  266. 17:27દે એમ કે કે બેટા તું અમારે એકનો એક છો
  267. 17:29કેમ જવા દેવો કેમ જવા દેવો એટલે બાળક છે
  268. 17:33ને એ ક્યારે આત્મનિર્ભર બની ન શકે પોતાનો
  269. 17:36ધંધો પણ ન કરી શકે કારણ કે માવતર ને એમ
  270. 17:40લાગે કે અમારું સંતાનને કાઈક થઈ જશે તો
  271. 17:43એને ક્યાંય બહાર મોકલે નહીં એટલે એનું
  272. 17:46ભવિષ્ય છે ને એ ઉજ્જવળ બનતું રોકાઈ જાય
  273. 17:50એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે પ્રેમ તો બહુ
  274. 17:53આપશે પણ બાળકને
  275. 17:55આત્મનિર્ભર બનતા રોકશે
  276. 17:58કળિયુગના માવતર એવા હશે અને પછી સહદેવ
  277. 18:03પૂછે છે કે પ્રભુ હું સુંદર સરોવરની બાજુ
  278. 18:08જાતો તો સાત કૂવા લાઈનમાં હતા અને છ કુવા
  279. 18:12કુવામાં પાણી હતું અને વચ્ચેનો કૂવો ઊંડો
  280. 18:16અને મોટો હતો એ એકદમ ખાલી હતો તો આમાં મને
  281. 18:20કાંઈ હમજાતું નથી અને ત્યારે ભગવાન કૃષ્ણ
  282. 18:23છે એ એ પ્રશ્નનો જવાબ આપે છે કે કળિયુગના
  283. 18:27લોકો છે ઈ એવા હશે કે બહારથી સમૃદ્ધ અને
  284. 18:34પૈસાવાળા દેખાય છે પણ અંદરથી દયા અને
  285. 18:39મદદની ભાવના જ નહી હોય એ પૈસાવાળા ખૂબ જ
  286. 18:43હશે પણ જેમ આ કૂવામાં પાણી નથી બહારથી છ
  287. 18:49કૂવામાં જે તને પાણી દેખાય છે ને એ પાણી
  288. 18:52દેખાવનું છે પણ જે મોટો કૂવો છે ઊંડો છે એ
  289. 18:56અંદરની વાત છે કે માણસ પૈસાવાળો અને
  290. 19:01સમૃદ્ધિવાળો દેખાશે પણ એની અંદર દયા અને
  291. 19:06મદદની ભાવના નહી હોય પાડોશમાં કોઈ ભૂખ્યો
  292. 19:10કે તરશો મરી રહ્યો હશે ને તો પણ લોકો આંખ
  293. 19:14બંધ કરીને આડા કાન બંધ કરીને એમ કહેવાય છે
  294. 19:19કે નીકળી જશે અને પોતાના સ્વાર્થમાં
  295. 19:23ડૂબેલા રહેશે આ સ્વાર્થી સ્વાર્થીપણું જે
  296. 19:27છે ને ભગવાન કૃષ્ણ કહે છે કે કળિયુગના
  297. 19:30લોકોનું જે સ્વાર્થીપણું છે ને એ ખૂબ જ
  298. 19:35કળિયુગની સૌથી મોટી ઓળખાણ બનશે કે
  299. 19:39કળિયુગની અંદર અંદર સ્વાર્થ સિવાય બીજું
  300. 19:42કાઈ નહી હોય દયા નહી હોય ભાવ નહી હોય
  301. 19:46પ્રેમ નહી હોય માત્ર ને માત્ર પોતાનો
  302. 19:50સ્વાર્થ હશે અને નકુલ છે એ એમ કહે છે કે
  303. 19:54પ્રભુ એક મોટી જે શિલા હતી એક મોટો પથ્થર
  304. 19:57હતો એ ડુંગરમાંથી દળતો દળતો આવતો તો મોટા
  305. 19:59મોટા વૃક્ષોને પાડતો પાડતો આવતો હતો અને
  306. 20:02એક નાનકડા એવા છોડની પાહે આવીને ઊભો રહી
  307. 20:05ગયો તો આ નાનકડો એવા છોડમાં એવી શું તાકાત
  308. 20:09કે આવા પથ્થરને ઊભો રાખી શકે એમાં મને કાઈ
  309. 20:13હમજાણું નહીં અને ત્યારે ભગવાન કૃષ્ણ છે એ
  310. 20:16એમ કહે છે કે સાંભળ નકુલ
  311. 20:18જે કળિયુગના માણસો છે એના માટે છે આ કે ધન
  312. 20:24શક્તિ સત્તા એ કોઈને આ વિનાશથી બચાવી નહી
  313. 20:29શકે જેની પાસે ધન હશે શક્તિ હશે સત્તા હશે
  314. 20:36છતા એ આ વિનાશની અંદર રોળાઈ જવાના છે
  315. 20:40કળયુગનો જે વિનાશ હશે ને એમાં એ બધાયનો
  316. 20:44અંત થવાનો છે એને પૈસા નહી બચાવી શકે આ
  317. 20:48વિનાશથી એને એની સત્તા નહી બતાવી બચાવી
  318. 20:51શકે એની શક્તિ એને આ વિનાશથી નહી બચાવી
  319. 20:54શકે પરંતુ
  320. 20:57કોઈ માણસ સાચા મનથી
  321. 21:00પ્રભુની ભક્તિ કરે પ્રભુનું નામ લે અને
  322. 21:06ભક્તિમાં સ્થિર રહેને
  323. 21:09તો એ આ વિનાશથી બચી શકશે વિનાશ જેવા
  324. 21:14સંકટને એ એક બાજુ ઘા કરી શકશે જેમ નાનો
  325. 21:18છોડવો છે એ પથ્થરને રોકી શકે એમ આ
  326. 21:23ભક્તિવાળો માણસ ભક્તિમાં સ્થિર રહેવા વાળો
  327. 21:26માણસ છે ને એ દરેક સંકટને રોકી શકશે અને
  328. 21:30ભક્તિ છે ને સૌથી મોટો માણસનો સહારો બનશે
  329. 21:36જેણે ભક્તિ કરી છે ને જેની ભક્તિ સ્થિર
  330. 21:40હશે પ્રભુમાં મન લીન હશે એ દરેક સંકટથી
  331. 21:45બચી શકશે અને ભક્તિ છે એ જ સૌથી મોટો
  332. 21:49કળિયુગની અંદર માણસનો સહારો બનશે એ ભગવાન
  333. 21:53કૃષ્ણએ આવી બધી વાતો કરી છે અને ગરુડજી છે
  334. 21:59એ ભગવાન વિષ્ણુને પ્રશ્ન એકવાર પૂછે છે કે
  335. 22:03જે ચાર યુગ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ
  336. 22:08અને કળિયુગ તો કળિયુગનો જે અંત છે એ ભયંકર
  337. 22:13માનવામાં આવે છે હજી કળિયુગને કોઈએ જોયો
  338. 22:16નથી પણ કળિયુગનો અંત છે એ ભયંકર માનવામાં
  339. 22:19આવે છે તો કળિયુગના અંતના સંકેતો શું છે
  340. 22:26કળિયુગ કઈ રીતે પૂરો થશે એ ગરુડજી છે એ
  341. 22:31ભગવાન વિષ્ણુને એવો પ્રશ્ન પૂછે છે પ્રભુ
  342. 22:35આ કળિયુગનો અંત કેવો હશે એના સંકેતો કેવા
  343. 22:39હશે અને ત્યારે ભગવાન વિષ્ણુ છે એ
  344. 22:42ગરુડજીને જવાબ આપીને એમ કહે છે કે અધર્મ
  345. 22:46સ્વાર્થ અને પાપનું સામ્રાજ્ય હોય એને જ
  346. 22:51કળિયુગ કહેવામાં આવે કે જ્યાં અધર્મ હશે
  347. 22:54સ્વાર્થ હશે અને પાપનું સામ્રાજ્ય હશે
  348. 22:59તેના અંત સમયે અમુક ખાસ સંકેતો દેખાશે
  349. 23:05ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે કળિયુગના
  350. 23:10અંત વખતે અમુક ખાસ સંકેતો જે છે એ દેખાશે
  351. 23:15સૃષ્ટિના વિનાશ તરફ ઈશારો કરશે અને માનવની
  352. 23:22ઉંમર છે એ ઘટી જશે બહુ મહત્વની વાત છે
  353. 23:26ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે માણસની
  354. 23:29ઉંમર છે ને કળિયુગના અંત સમયે ઉંમર ઘટી
  355. 23:33જશે ઉંમર છે ને માત્ર 20 વર્ષની થઈ જશે
  356. 23:37અને 12 વર્ષે
  357. 23:40વૃદ્ધપણું આવી જશે જ્યારે માણસની 12
  358. 23:44વર્ષની ઉંમર થશે ત્યારે તો એની ચામડી
  359. 23:47કોકડાઈ ગઈ હશે રોગમાં ઘેરાઈ ગયો હશે એને
  360. 23:50ગઢપણ આવી ગયું હશે વાળ ધોળા થઈ ગયા હશે
  361. 23:54અને નબળો ખોરાક
  362. 23:57નબળો ખોરાક એનો થઈ જવાનો છે અને આજથીને જ
  363. 24:01મિત્રો વિચારોને માણસો બહારનું કેટલું ખાય
  364. 24:04છે એનાથી જ રોગ આવે છે અને રોગમાં પીડાઈને
  365. 24:08માણસ મરે છે એને ખબર નથી કે પોતાનો અંત
  366. 24:12કેવી રીતે થવાનો છે એ બારનું નબળું ખાઈ
  367. 24:16અને રોગને પોતાના ઘેરે લાવે છે ઈ ઈશ્વરની
  368. 24:20અમુક ભવિષ્યવાણીઓ છે એ આજે પણ ક્યાંયકને
  369. 24:24ક્યાંક સત્ય દેખાય છે પણ હજી કળિયુગના
  370. 24:27અંતને તો 4 લાખ અને 27 હજાર વર્ષની વાર છે
  371. 24:32પણ કળિયુગનો અંત એ વખતે કેવું એવો ભયંકર
  372. 24:36હશે ભગવાન કહે છે કે નબળો ખોરાક અને
  373. 24:41અનિયમિત દિનચર્યા એટલે કે કોઈ નિયમિત
  374. 24:45દિનચર્યા નહી હોય કે આપણે સવારે ઉઠી અને
  375. 24:49પછી કામે ધંધે જાઈએ એટલે સાંજ પડે એ પહેલા
  376. 24:52ઘરે આવી જાય આપણું નિયમિત છે પણ એ વખતે
  377. 24:56રૂપિયાની એટલી જરૂરિયાત હશે કે રાત અને
  378. 25:01દિવસ માણસને રળવું પડશે એટલે અનિમિત થઈ
  379. 25:05જશે ઉજાગરા થશે અને ઘરના ટેન્શન અને એટલું
  380. 25:10બધું તણાવ હશે એના કારણે શારીરિક અને
  381. 25:14માનસિક રીતે માણસોથી નબળા પડી જવાના છે
  382. 25:19અને સ્ત્રીઓ છે
  383. 25:21એ આઠથી નવ વર્ષના ઉંમરે સાંભળવા જેવી આ
  384. 25:27વાત છે હો ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે
  385. 25:29કે સ્ત્રીઓ છે ને એ આઠથી નવ વર્ષની ઉંમરે
  386. 25:34તો પોતાના સંતાનોને જન્મ આપશે
  387. 25:38વિચારવા જેવું છે કેઆઠ થી નવ વર્ષની ઉંમર
  388. 25:42થશે ને સ્ત્રીની ત્યારે તો એ પોતાના
  389. 25:44બાળકને જન્મ આપશે અને એની નબળાઈ એટલી બધી
  390. 25:49હશે કે તે પોતાના બાળકનું ઉછેર બરાબર નહી
  391. 25:54કરી શકે હવે આઠ નવ વર્ષની દીકરી હોય એ
  392. 25:57પોતાના સંતાનને જન્મ આપે એક તો પોતે જ
  393. 26:00નબળી હોય અને એને સંતાનને જન્મ આપ્યા પછી
  394. 26:04એ પોતે નબળી હોય તો પોતાના સંતાનને એ
  395. 26:08બરાબર ઉછેર કેવી રીતે કરી શકે એટલે એના જે
  396. 26:12સંતાનો હશે એના જે બાળકો હશે એ કુપોષિત
  397. 26:16રહેશે અને નબળાઈના કારણે એ નબળાઈના શિકાર
  398. 26:21બનવાના છે રોગના શિકાર બનવાના છે અને
  399. 26:24આવનારી પેઢી છે એ રોગી બનશે લોકો પોતાની
  400. 26:30ઈચ્છાઓ પૂરી કરવા માટે સબં બંધો અને
  401. 26:35પરિવાર એ પરિવારમાં બે બેદરકાર બનશે માણસો
  402. 26:40છે ને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે એ
  403. 26:43પોતાના પરિવાર સાથે પણ શાંતિથી રહી નહી
  404. 26:47શકે બેદરકાર બન જશે સમાજમાં કોઈ વ્યવસ્થા
  405. 26:51નહી રહે પ્રેમ વિશ્વાસ આવું બધું કાઈ
  406. 26:55રહેશે નહીં કોઈને શાંતિ નહી હોય માત્ર ને
  407. 27:00માત્ર સ્વાર્થ સિવાય આ દુનિયા દુનિયાની
  408. 27:03અંદર આ કળિયુગની અંદર કાઈ નહી હોય વિચાર
  409. 27:07તો કરો અત્યારથીને જ દુનિયા કેટલી
  410. 27:09સ્વાર્થી થઈ ગઈ છે તો કળિયુગના અંતે એ સમય
  411. 27:13કેવો હશે અને આગળ ભગવાન વિષ્ણુ બહુ સરસ
  412. 27:16વાત કરે છે અને આપણે સાંભળવા જેવી છે કે
  413. 27:20આપણે આ દુનિયામાં આ સમયે આવી ગયા એ આપણા
  414. 27:24માટે બહુ સારી વાત છે નહીતર આગળનો સમય છે
  415. 27:28ને એ આપણે જોઈ હકવાના જ નથી એવો સમય
  416. 27:31આવવાનો છે કારણ કે ભગવાન કહે છે કે
  417. 27:34પતિવ્રતા સ્ત્રી જે છે ને જે સ્ત્રીના
  418. 27:38લગ્ન થઈ ગયા હશે પતિવ્રતા હશે એ સ્ત્રી
  419. 27:42લોભી બનશે અને એક વ્યક્તિથી એને શાંતિ નહી
  420. 27:48થાય બહુ વિચારવા જેવી આ વાત છે આ કોઈ
  421. 27:53બનાવેલી કે ઉપજાવી કાઢેલી વાત નથી આ તો
  422. 27:56ભગવાન વિષ્ણુ છે એ ગરુડજીને જે વાત કરે છે
  423. 28:00અને આપણા જે પુરાણોની અંદર લખેલું છે એમાં
  424. 28:03આ વાત છે કે પતિવ્રતા સ્ત્રી લોભી બનશે એક
  425. 28:07વ્યક્તિથી એને શાંતિ નહી થાય ધર્મનો વિનાશ
  426. 28:11થશે અને કોઈપણ સ્ત્રી પતિવ્રતા નહી રહે
  427. 28:16પતિવ્રતા કોને કહેવાય કે પોતાના પતિ સિવાય
  428. 28:19ક્યારેય કોઈની સામે નબળી નજર ન થાય એને
  429. 28:23પતિવ્રતા ધર્મ પાડ્યો કહેવાય પણ અહિયા
  430. 28:26ભગવાન વિષ્ણુ ગરુડજીને એમ કહે છે કે
  431. 28:29કળિયુગના અંત સમયે એવા માણસો થઈ જશે કે
  432. 28:33કોઈપણ સ્ત્રી છે એ પતિવ્રતા નહી હોય ધર્મ
  433. 28:37નહી પાળે અને એક જ સ્ત્રી ઘણા બધા પુરુષ
  434. 28:42સાથે સંબંધો રાખશે અને સમાજનું પતન થશે
  435. 28:46એટલું નહી લગ્ન પૂજા પાઠ યજ્ઞ શ્રાદ કે
  436. 28:53અંતિમ સંસ્કાર જેવું કોઈ વસ્તુ રહેવાની
  437. 28:57નથી
  438. 28:58એ સમય એવો હશે કે એમાં કોઈ માનશે જ નહી
  439. 29:02કોઈ લગ્ન નહીં કરે ડાયરેક્ટ અત્યારે જ પણ
  440. 29:05આપણે જોઈએ તો સીધા પ્રેમ લગ્ન થઈ ગયા છે
  441. 29:08લવ મેરેજ કરી નાખે એટલે પૂરું પણ એ વખતે
  442. 29:11એવું પણ નહી હોય
  443. 29:14અને ભગવાન કહે છે કે લગ્ન પણ નહી રહે પાઠ
  444. 29:18પૂજા પણ નહી રહે યજ્ઞ નહી થાય કોઈનું
  445. 29:22શ્રાધ પણ નહીં થાય અને માણસનો જે આપણે
  446. 29:26હાલમાં કોઈ માણસ ગુજરી જાય અને એનો અંતિમ
  447. 29:29સંસ્કાર કરીએ ને એવું પણ કાઈ નહી હોય એની
  448. 29:32લાશું ગમે ન્યાં રખડતી હશે ગમે ન્યા ફેંકી
  449. 29:35દેશે જેમ માલઢોર કે પશુઓ કે પક્ષી મરી જાય
  450. 29:40ને એનું શરીર ગમે ન્યાં પડ્યું રહે ને તમે
  451. 29:42ફેંકી આવો એવી હાલત માણસની થવાની છે અંતિમ
  452. 29:46સંસ્કાર રહેવાનો નથી આ બધું જતું રહેશે
  453. 29:51પાણી ન હોવાના કારણે નાવાનું બંધ થશે
  454. 29:58વિચારજો
  455. 29:59કે કળિયુગના ના અંતે
  456. 30:02પાણી એટલું બધું ઓછું હશે કે માણસ નાય પણ
  457. 30:06નહી શકે સ્નાન પણ નહી થાય પાણી ન હોવાના
  458. 30:10કારણે નાવાનું બંધ થશે અને એના કારણે શરીર
  459. 30:16બગડશે અને સાથે સાથે માણસના મન પણ બગડશે
  460. 30:21પવિત્રતા નહી રહે માણસના મન બગડી જશે જેમ
  461. 30:27શરીર બગડશે ને નાયા વગર એમ માણસના મન પણ
  462. 30:30બગડી જશે એની અંદર પવિત્રતા જેવું કાઈ નહી
  463. 30:33હોય ગમે એની હારે ગમે એવા કૃત્યો કરશે ન
  464. 30:37જોઈ શકાય એવા કાર્યો કરશે અને ખાવા
  465. 30:41પીવામાં એટલો બધો ફેરફાર થઈ જશે કે માણસ
  466. 30:45છે ને એ માંસાહાર જ રહેશે માણસ માંસાહાર
  467. 30:50બનશે ફળ શાકભાજી
  468. 30:53અનાજ એ કોઈ વસ્તુ રહેવાની નથી આ ધરતી ઉપર
  469. 30:58કળિયુગના અંત સમયે
  470. 31:00ભગવાન કહે છે કે ફળ નહી રહે શાકભાજી નહી
  471. 31:04રહે અનાજ નહી રહે અને એવે વખતે માણસ છે એ
  472. 31:08માસાહાર બનશે અને
  473. 31:12એટલું બધું કળિયુગ છે એનો પ્રભાવ કરશે કે
  474. 31:18પેરવેશમાં પણ પોતાના શરીરને માણસ અને
  475. 31:22સ્ત્રી પુરુષ અને સ્ત્રી પેરવેશમાં પણ એમ
  476. 31:28કહેવાય છે કે પોતાના શરીરને જ મહત્વ આપશે
  477. 31:32અને એ તો આજે પણ જોવા મળે છે તમે ગમે
  478. 31:35ત્યાં જાવ ટૂંકા વસ્ત્રો માણસો પહેરે છે
  479. 31:39પોતાના શરીરનો દેખાવ કરે છે અને જે તે
  480. 31:42વખતે એ કેવી ઘટના બનશે આજથી 4 લાખને 27
  481. 31:48હજાર વર્ષ પછી કેવી ઘટના બનશે એ વખતે
  482. 31:53કપડાઓ કેવા હશે તો ભગવાન કહે છે ચમકદાર
  483. 31:57અને ભડકીલા કપડા પહેરશે જેનાથી પુરુષ અને
  484. 32:01સ્ત્રીઓના મન બગડશે અને પવિત્રતા રહેશે
  485. 32:05નહીં દરેક વ્યક્તિ સ્વાર્થ લાલચ છેતરપિંડી
  486. 32:11અને કપટથી ભરાઈ જવાનું છે બસ બીજાની હારે
  487. 32:14કપટ કરવું બીજાને છેતરી જાવા પોતાના
  488. 32:18સ્વાર્થ માટે પોતાની લાલચ માટે ગમે એને
  489. 32:22મારી નાખવા ગમે એને લૂટી લેવા ગમે એની
  490. 32:24હારે ગમે એવું કૃત્ય કરવું માણસ માત્ર
  491. 32:29પોતાનો સ્વાર્થ જ જોશે અને
  492. 32:34ઈચ્છા માટે પોતાના સ્વાર્થ અને પોતાની
  493. 32:37ઈચ્છા માટે જ જીવશે પોતાના સુખને જ જોશે
  494. 32:42બીજાની ઉપર દયાભાવ ક્યારેય હશે નહીં
  495. 32:46વૃક્ષો છે એ ફળ વગરના થાશે પૃથ્વી પર
  496. 32:50ભયંકર સંકટ આવશે આ કળિયુગના અંતના કાઈક
  497. 32:55એવા અમુક એંધાણો
  498. 32:58કે વૃક્ષો પર ફળ નહી રે વૃક્ષો છે એ ફળ
  499. 33:01વગરના થઈ જશે અને પૃથ્વી પર એવા એવા ભયંકર
  500. 33:05સંકટો આવશે કે જેની કોઈ સીમા ન હોય જેમ જે
  501. 33:10તે વખતે મરકીનો રોગ આવ્યો હતો આ 2020 ની
  502. 33:14સાલમાં
  503. 33:16કોરોના જેવો રોગ આવ્યો હતો પૃથ્વી ઉપર
  504. 33:19ભયંકર સંકટ હતું અને એના કરતાય તે હજી તો
  505. 33:24કેવડું ભયંકર સંકટ આવશે એ ભગવાન આગળ લખે
  506. 33:28છે કે પૃથ્વી ઉપર ભયંકર સંકટ આવશે
  507. 33:32લોકો
  508. 33:33શાકાહારને પૂરે પૂરો છોડી દેશે શાકભાજીને
  509. 33:38છોડી જ દેશે કારણ કે એવું કાઈ હવે ઉગવાનું
  510. 33:42જ નથી એટલે એ કાઈ ખાવાના નથી માત્ર
  511. 33:44માંસાહારી માણસો રહેવાના છે અને તે જે
  512. 33:49ભોજન હશે માંસાહાર ભોજન હશે ને એ ભયંકર
  513. 33:53રોગને ફેલાવશે એ ભયંકર રોગને ફેલાવતા હશે
  514. 33:57અને લોકો નાની ઉંમરમાં જ રોગથી પીડાઈ
  515. 34:00પીડાય અને મરી જશે ગાયનું અને તેની
  516. 34:05પૂજાનું મહત્વ પૂરું થઈ જાશે ગાયનું તો
  517. 34:09કોઈ મહત્વ જ નહી હોય ગાયને લોકો છે ને
  518. 34:14માત્ર પોતાને માંસ ખાવા માટે જ પાળશે
  519. 34:17ગાયનું બીજું કોઈ મહત્વ રહેશે નહીં જંગલ
  520. 34:20નહી રે અને જે આપણું પર્યાવરણ છે એનું નું
  521. 34:26સંતુલન નહી રહે કારણ કે જંગલ નહી હોય તો
  522. 34:30વૃક્ષો નહી હોય અને વૃક્ષો નહી હોય એટલે
  523. 34:34ઓક્સિજન નહી હોય અને આપણું પર્યાવરણ એટલું
  524. 34:37પ્રદૂષિત થશે કે આ માણસને ઓક્સિજન લેવા
  525. 34:42માટે તડફડવું પડશે અને પર્યાવરણ છે એ
  526. 34:46પૂરેપૂરું બગડી જશે દર વર્ષે માણસ છે એ
  527. 34:51નબળો પડતો જશે દર વર્ષે જે બાળકનો જન્મ
  528. 34:54થશે ને એ ઓલ્યા વર હમાં જે બાળકના જન્મ
  529. 34:57થયા હોય ને એનામાં નબળાઈ હોય ને એના
  530. 34:59કરતાંય આ વર્ષે જે નવું બાળક જન્મશે
  531. 35:03એનામાં એની કરતાં વધારે નબળાઈ હશે વરસાદ
  532. 35:06ખૂબ જ ઓછો થશે લોકો ખાવા માટે તડપશે માત્ર
  533. 35:12બકરીનું જ દૂધ રહેશે બાકી દૂધ જેવું કાઈ
  534. 35:16નામ હશે નહી માણસને ખાવા માટે તડપવું પડશે
  535. 35:20વરસાદ બહુ ઓછા થશે પાણી માટે તડપવું પડશે
  536. 35:24અને ભયંકર ર અંત છે ને એ કેવી રીતે થશે
  537. 35:29એની વાત હવે ભગવાન પોતે કરે છે ભગવાન
  538. 35:32વિષ્ણુ એમ કહે છે કે કળિયુગનો અંત ભયંકર
  539. 35:36થશે એવું શા માટે કહેવામાં આવે છે કારણ કે
  540. 35:39એ વખતે કળિયુગના અંતે એક સૂર્ય નહીં પણ
  541. 35:45સાત સાત સૂર્યનો ઉદય થશે આપણે જે અત્યારે
  542. 35:49એક સૂર્ય ઉગે છે ને એવા એ વખતે સાત સાત
  543. 35:53સૂર્ય ઉગવા મળશે છે અને વિષ્ણુ ભગવાન પોતે
  544. 35:57એમ કહે છે કે હું સૂર્યના અગ્નિના ગોળામાં
  545. 36:01બેસીને
  546. 36:03પૃથ્વીનું પાણી ભસ્મ કરીશ ભગવાન પોતે એમ
  547. 36:07કહે છે કે સાત સાત સૂર્યની એટલી બધી ગરમી
  548. 36:12પડશે કે નદીઓના પાણી સમુદ્રોના તળાવોના
  549. 36:16સરોવરના એ બધાય પાણી છે એ સુકાઈ જવાના છે
  550. 36:21અને પૃથ્વીના દરેક જીવ ગરમીથી બળીને રાખ
  551. 36:26થઈ જાય છે હવે જુઓ આ કળિયુગનો અંત કેવો છે
  552. 36:32કે એક સાથે સાત સાત સૂર્યને ઉગવું અને
  553. 36:36ભયંકર ગરમી પડવી જેનાથી ધીરે ધીરે
  554. 36:39પૃથ્વીનું પાણી ખતમ થઈ જાય એટલે માણસ પાણી
  555. 36:43વગર જીવી ન શકે સામે સાત સાત સૂર્યની એવી
  556. 36:47ગરમી પડે કે જે ગરમીથી માણસો બળી અને ભસ્મ
  557. 36:53થઈ જશે બળીને રાખ થઈ જવાના છે ભગવાન પોતે
  558. 36:57એમ કહે છે કે બળીથી એ બળીને સૂર્યના કિરણો
  559. 37:02જે આવશે એ ભયંકર જે તાપ હશે એ ગરમીથી માણસ
  560. 37:07બળી અને રાખ થઈ જશે અને ધરતી પર માત્ર રાખ
  561. 37:13અને ધુમાડો જ રહેશે બીજું કાઈ રહેવાનું
  562. 37:17નથી આ ધરતી ઉપર કળિયુગના અંતે છેલ્લે એક
  563. 37:21પણ જીવ નહી હોય એક પણ વૃક્ષ નહી હોય પાણી
  564. 37:25નહી હોય અને ગરમીથી દરેક જીવ દરેક વૃક્ષ
  565. 37:31બધું જ એમ કહેવાય છે કે સળગી અને રાખ થઈ
  566. 37:36જશે માત્ર રાખ અને ધુમાળા સિવાય આ
  567. 37:40દુનિયાની અંદર આ પૃથ્વીની ઉપર કાઈ ની હોય
  568. 37:44ત્યારબાદ ભગવાન વિષ્ણુ છે એ રોદ્ર રૂપ
  569. 37:49ધારણ કરશે અને એવા એવા ભયંકર વાદળોને
  570. 37:53ઉત્પન્ન કરશે કે એ વાદળો છે એ એટલી બધી
  571. 37:58વર્ષા કરશે એટલો બધો વરસાદ થશે દરેક જીવ આ
  572. 38:04દુનિયામાંથી વયા ગયા પછી રાખ બનીને ધુમાડો
  573. 38:06થઈ ગયા પછી એવા ભયંકર વાદળો બનશે એ
  574. 38:10વાદળામાંથી એટલો બધો ભયંકર વરસાદ પડશે કે
  575. 38:13એક વર્ષ નહી બે વર્ષ નહી પાંચ વર્ષ નહી પણ
  576. 38:18100 વર્ષ હો વર્ષ સુધી એવો એવો ભયંકર
  577. 38:22વરસાદ પડશે કે પૃથ્વી છે ને એ પાણીમાં
  578. 38:27ડૂબી જશે પહાડો છે એ સમુદ્રમાં ડૂબી જશે
  579. 38:31અને ત્યારબાદ
  580. 38:33નવા યુગનો એક રસ્તો ખુલશે અને એટલું
  581. 38:38પવિત્ર વાતાવરણ હશે અને એવા લોકોને જ
  582. 38:42ત્યાંના મૂકવામાં આવશે કે જેની પાસે ધર્મ
  583. 38:46હોય જેની પાસે ન્યાય હોય જેની પાસે સત્ય
  584. 38:50હોય એ સત્યનો ઉદય થશે એ નવા યુગનો પ્રારંભ
  585. 38:55થશે અને ઈશ્વર એવા સતયુગની ફરીવાર સ્થાપના
  586. 39:01કરશે આ હતો કળિયુગના અંતનો ઇતિહાસ આવો
  587. 39:05ભયંકર કળિયુગનો અંત થવાનો છે તો આપણી પેઢી
  588. 39:10ખૂબ જ ભાગ્યશાળી છે કે આપણે અંત કળિયુગનો
  589. 39:14જોવાનો નથી કારણ કે હજી તો 4 લાખ અને
  590. 39:1827,000 વર્ષ બાકી છે અને આપણી પેઢી
  591. 39:22ભાગ્યશાળી એટલા માટે છે કે આજના યુવાનોને
  592. 39:26જૂનું પણ જોવા મળ્યું છે પોતાના બાપ
  593. 39:28દાદાઓને જે જૂની રૂઢી હતી એ જોવા મળી છે
  594. 39:32હાલનો સમય કેટલો કેવો છે એ પણ જોવા મળ્યો
  595. 39:36છે દરેક ટેકનોલોજીનો આપણે લાભ પણ લઈ રહ્યા
  596. 39:39છીએ આનંદ કરી રહ્યા છીએ કમાણી પણ કરી
  597. 39:42રહ્યા છીએ અને ભવિષ્યનું બહુ જાજુ જોવાનું
  598. 39:47નહીં થાય પણ થોડુંક આપણે જોઈ લઈશું કે
  599. 39:51આપણે જ્યારે જન્મ થયો અને થોડાક બાળપણમાં
  600. 39:54હતા ત્યારે કેવો સમય હતો અને આપણે વૃદ્ધ
  601. 39:57થયા ત્યારે આ કેવો ભયંકર સમય છે એ થોડું
  602. 40:01થોડું આપણે ત્રણ યુગના દર્શન કરી અને આ
  603. 40:05દુનિયામાંથી વિદાય લેવાના છીએ પણ મનેને
  604. 40:08તમને બચાવે તો માત્ર ઈશ્વર જ બચાવી શકે
  605. 40:11એટલે ભક્તિ સિવાય બચવાનો કોઈ ઉપાય નથી
  606. 40:15જ્યારે જ્યારે કામ કર્યા પછી તમને સમય
  607. 40:18મળેને તો બે નામ ઈશ્વરના લેજો ન લઈ શકો તો
  608. 40:22કાઈ નહી પોતાના માવતરની સેવા કરજો એટલે
  609. 40:26તમારી પાસે સાક્ષાત ભગવાન આવી ગયો એવું
  610. 40:29માની લેજો આ ઇતિહાસ હતો કળયુગના અંતનો અને
  611. 40:33હવે એવા જ રહસ્યમય ઇતિહાસ સાથે આપણે ફરી
  612. 40:36મળીશું બીજા ઇતિહાસમાં ત્યાં સુધી લોક
  613. 40:40સાહિત્યકાર લાખાભાઈ રબારીના આપ સૌને જય
  614. 40:43માતાજી અમારી YouTube ચેનલ આઈ મોગલ
  615. 40:46સ્ટુડિયો મુંડકીધારા ચેનલને આપ જરૂરથી
  616. 40:49સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી જય જોગમાયા

About this transcript

This page contains the full transcript of કળિયુગ નો અંત ક્યારે છે? હવે કેટલા વર્ષ બાકી? ભગવાન શ્રી કૃષ્ણ એ પાંડવો ને કહેલી ભવિષ્યવાણી by i mogal studio mundkidhar, generated from the public captions YouTube serves with the video. The transcript has 4,656 words across 616 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.