YouTube2Text

દ્વારકા ની સામે ટીટોડી નો સત્યાગ્રહ|| જબરદસ્ત લોક વાર્તા સાહિત્યકાર લાખાભાઇ રબારી — Transcript

by i mogal studio mundkidhar · 4,486 words · 581 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00આપણી સંસ્કૃતિ
  2. 0:03આપણો ઇતિહાસ
  3. 0:09અરે ભલું કરે જો કોઈનું તો તો ભૂલથી એ
  4. 0:12લેતો નહી ભાગ પણ કરનારો કિરતાર તને વચમાં
  5. 0:17રાખીને વિઠ્ઠલા અરે કરનારો ઓલ્યો કિરતાર
  6. 0:20તને વચમાં રાખીને વિઠ્ઠલા કવિએ બહુ સરસ
  7. 0:23વાત કરી છે કે ભગવાન જો કોઈનું ભલું કરેને
  8. 0:26તો ભૂલથી એ કોઈદી કોઈનો ભાગ નથી લેતો મને
  9. 0:30તમને પાંચ રતો આપ્યા અગ્નિ પાણી પવન અને
  10. 0:34સૂર્યચંદ્રના જે પ્રકાશો મને તમને આપ્યા
  11. 0:37છે એનું ભૂલથી કોઈદી એને બાળું નથી લીધું
  12. 0:40મારું ને તમારું હંમેશા એને ભલું કર્યું
  13. 0:43છે અને કવિ એમ કહે છે કે કરનારો ગિરતાર
  14. 0:47તને વચમાં રાખીને વિઠ્ઠલા તમારું જ્યારે
  15. 0:49ભલું થાય ને ત્યારે તમને ખબર ન હોય કે આ
  16. 0:52ભગવાને કર્યું એ તો બીજા માણસ દ્વારા
  17. 0:55તમારું ભલું કરાવે એવા માણસને તમારી મદદે
  18. 0:58મોકલી દઈએ તમારું વલું થાય પણ એ કરનારો તો
  19. 1:02કિરતાર જ હોય પણ કોઈપણ વ્યક્તિને વચ્ચે
  20. 1:06રાખે અને એનું નામ આપે ભગવાન પોતાનું નામ
  21. 1:08કોઈદી આપતો નથી પણ જે કાઈ કરતા હરતા છે એ
  22. 1:13ઈશ્વર છે અને એવી જ એક ભગવાન કૃષ્ણએ
  23. 1:17ઈશ્વરે એક લીલા રચી એ કરતા હરતા તો એ જ છે
  24. 1:22ને અને એવી લીલા રચી કે એક ટીટોડી જેવા જે
  25. 1:28પક્ષી છે એ પક્ષીને પણ દ્વારક્યાના
  26. 1:33દરિયાની સામે બેહી અને 21 દિવસ સુધી
  27. 1:37સત્યાગ્રહ કરવો પડ્યો છે આ હજારો વર્ષ
  28. 1:41જૂની આ વાત છે અને આ વાતને આજે પણ આપણે
  29. 1:45સાંભળીએ ને તો મજા જ આવ્યા કરે કારણ કે આ
  30. 1:48વાત છે ટીટોડીના સત્યાગ્રહની અને આ
  31. 1:52સત્યાગ્રહ દ્વારકાના દરિયાની સામે થયું
  32. 1:55તું અને એ ટીટોડીએ કર્યું તું એટલે આ વાત
  33. 1:58છે ને બહુ રસપ્રદ છે આ લોક વાર્તા વારંવાર
  34. 2:02તમને સાંભળવાનું મન થાય એવી છે અને આ
  35. 2:05સત્યાગ્રહ થયું તું શું કામ એની આ વાત છે
  36. 2:08ભગવાને બધી લીલા રચીતી
  37. 2:11એક વખતની ઘટના એવી છે કે એક પક્ષી ટીટોડી
  38. 2:16અને ટીટોડો એ બંને પતિ પત્ની છે એ ભગવાન
  39. 2:21દ્વારકાધીશના પરમ ઉપાસક છે ભગત છે પોતાના
  40. 2:26દાણા ચણી આવે અને જ્યારે જ્યારે સમય મળે
  41. 2:30ત્યારે પ્રભુનું દ્વારકાધીશનું નામ લઈએ આ
  42. 2:34ટીટોડો અને ટીટોડી છે એ ભગવાનનું નામ લેતા
  43. 2:37લેતા સમય જાતા ટીટોડીને ગર્ભ રહે છે અને
  44. 2:42બરાબર જ્યારે એને ઈંડાનો જન્મ દેવાનો
  45. 2:46જ્યારે સમય આવ્યો છે એવે વખતે પંખીડાની જે
  46. 2:49આખી નાત છે એ ન્યાથી નીકળે છે અને ટીટોડાએ
  47. 2:54પૂછ્યું કે બાપા તમે બધા ક્યાં જાવ છો
  48. 2:57અને ત્યારે એ પંખીડાઓએ એટલું કીધું કે
  49. 3:00ભગવાન દ્વારકાધીશની યાત્રાએ જાઈ છીએ હે કે
  50. 3:04દ્વારકા જાઈ છી યાત્રાએ અને ત્યારે ટીટોડી
  51. 3:07એટલું બોલી તી કે હાલોને આપણેય જાઈએ
  52. 3:11હે કે આપણે જવાનું નથી પણ ભગવાન
  53. 3:13દ્વારકાધીશના દર્શન કરવાનું મને બહુ મન
  54. 3:16થાય છે હાલોને આપણેય જાઈએ બંને અને ત્યારે
  55. 3:19ટીટોડો એમ કહે છે કે તારા પેટમાં ગર્ભ છે
  56. 3:23માટે કેમ જાવું કે ભલે આપણે ધીરે ધીરે
  57. 3:26જશું પણ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા છે
  58. 3:29હો અને એ ટીટોડો અને ટીટોડી છે એ આ
  59. 3:33પંખીડાઓની હારે દ્વારકાની યાત્રાએ નીકળ્યા
  60. 3:36અને બરાબર દ્વારકાના દરિયાને કાંઠે ઉતર્યા
  61. 3:40ભાઈઓ દરિયાને કાંઠે ઉતર્યા
  62. 3:44એવે વખતે આ ટીટોડીએ
  63. 3:47ચાર ઈંડાને જન્મ આપ્યો દરિયાના કાંઠે ચાર
  64. 3:52ઈંડાને જન્મ આપ્યો એટલે પછી તો એ ભગવાનના
  65. 3:55દર્શન કરવા માટે ન જઈ શકી બધાય પંખીડાએ
  66. 3:58ભગવાનના દર્શન કરવા માટે ગ્યા
  67. 4:02અને પછી નક્કી કર્યું કે જ્યાં ઈંડા
  68. 4:04[ગાયન] મૂક્યા છે ત્યાંને ત્યાં રહેવું છે
  69. 4:07ક્યાંય હવે જાવું નથી થોડા દિવસો અહીયા
  70. 4:10પસાર થઈ જાય એટલે ટીટોડો કહે છે કે તું
  71. 4:14અહીયા રહે અને હું તારા માટે દરરોજ ચણ
  72. 4:18લેતો આવીશ અને તું ઈંડાનું ધ્યાન રાખી
  73. 4:21એનું પાલન પોષણ કર અને પછી ટીટોડો છે એ
  74. 4:24દરરોજ જાય એ ટીટોડીની માટે ચણ લાવે
  75. 4:29ટીટોડીને ખવરાવે એની સેવા કરી જોજો
  76. 4:33માણસમાં જ હોય એવું નહી હો પંખીડામાં પણ
  77. 4:36આવો પ્રેમ હોય છે એ પંખીડા એમ કહેવાય છે
  78. 4:40કે દરિયાના કાંઠે કલરવ કરતા જાય પોતાના
  79. 4:44ઈંડાનું પાલન પોષણ કરતા જાય એમ કરતાં
  80. 4:46કરતાં વિષક દિવસનું વાણું આવી ગયું ભાઈ હો
  81. 4:50અને પછી પોતાની સુવાવડમાંથી જ્યારે બહાર
  82. 4:53આવે છે ત્યારે ટીટોડી નક્કી કરે છે કે હવે
  83. 4:57મારે 20 દિવસ થઈ ગયા છે મારા ઈંડાને જન્મ
  84. 5:00આપ્યા એના અને હવે હું ઉડી શકું નિરાતે
  85. 5:05એટલે હવે મારે ભગવાન દ્વારકાધીશના દર્શન
  86. 5:10કરવા માટે જાવું છે અને ટીટોડો છે ઈ એમ
  87. 5:14કહેવાય છે કે ચણ લેવા માટે ગયો છે અને
  88. 5:19ટીટોડી છે એ ભગવાન દ્વારકાધીશના દર્શન
  89. 5:23કરવા માટે ગઈ છે અને ઈંડા છે એ રેઢા છે
  90. 5:26એકલા છે
  91. 5:28અને એવે વસ્તુ એક ઘટના બને છે કે જે
  92. 5:31દરિયાદેવ છે એ દ્વારકાનો દરિયો છે એ આ
  93. 5:36ટીટોડીના ચાર જે ઈંડાઓ છે એ ચોરી જાય છે
  94. 5:40અને દરિયાના પેટાળમાં વયા ગયા ભાઈ
  95. 5:42દરિયાદેવ હો એ દરિયાદેવ છે એ ચારે ચાર
  96. 5:47ટીટોડીના ઈંડા ચોરી અને દરિયામાં વયા ગયા
  97. 5:51અને જ્યારે ટીટોડી ભગવાન કૃષ્ણના દર્શન
  98. 5:54કરી અને પાછી આવી અને પોતાના ઈંડાઓને ન
  99. 5:56જોયા ભાઈ હો
  100. 5:59અને વ્યાકુળ થઈ ગઈ આજુબાજુમાં ગોતવા લાગી
  101. 6:02ચારે બાજુ ઉડી ઉડીને નજર કરવા લાગી અને
  102. 6:06મનની અંદર એમ કહેવાય છે કે એટલું બધું
  103. 6:09દુઃખ થાય છે કે આહાહા મારા ઈંડા ક્યાં ગયા
  104. 6:11હશે [સંગીત]
  105. 6:13અને પછી મનમાં વિચાર આવે છે કે હું મારા
  106. 6:16ઈંડાને રેઢા મૂકી અને ભગવાનના દર્શન કરવા
  107. 6:20ગઈ અને એવે વખતે કદાચ ટીટોડો આવ્યો હોય
  108. 6:22મારો પતિ અને એને એને મારી ઉપર થોડો ક્રોધ
  109. 6:26આવ્યો હોય કે ઈંડાને રેઢા મૂકીને વઈ ગઈ
  110. 6:29એટલે કદાચ એ ઘરે લઈને વઈ ગયા હશે એટલે
  111. 6:33પોતે દુઃખી થાતી થાતી ઘરે જાય છે તો ત્યાં
  112. 6:37પણ ટીટોડો નથી પોતાના ઈંડાઓ પણ નથી ખૂબ
  113. 6:41દુઃખી થાય છે શું કરવું હવે અને એક બાજુ
  114. 6:45ટીટોડો છે ઈ જ્યારે દરિયાને કાંઠે આવ્યો
  115. 6:49ત્યારે ઈંડા ન જોયા ટીટોડીને પણ ન જોઈ
  116. 6:52ત્યારે એ પણ વ્યાકુળ થઈ ગયો અને એને પણ
  117. 6:55એવો વિચાર આવ્યો કે આ ઈંડાને લઈ અને ઘરે
  118. 6:58વઈ ગઈ હશે એટલે એ પણ જ્યારે ઘરે આવે છે
  119. 7:02ત્યારે પોતાના ઈંડાઓને ન જોયા ત્યારે
  120. 7:04ટીટોડી એમ કહે છે કે તમે ઈંડાઓને તમે લઈ
  121. 7:10ગયા હતા કે ના કે ગમે એમ હોય આપણા ઈંડાઓ
  122. 7:14છે એ કોઈ લઈ ગયું [સંગીત] છે હે કે હા
  123. 7:18બંને જણા ખૂબ દુઃખી થાય છે શું કામ માણસને
  124. 7:23જ પોતાના સંતાનો પ્રત્યે પ્રેમ હોય એવું
  125. 7:26નથી માણસ જેટલો જ પ્રેમ છે એ પંખીમાં
  126. 7:30ઈશ્વરે આપ્યો છે અને બંને પંખીડાઓ છે એ
  127. 7:33[સંગીત] એ કલ્પાંત કરે છે કે આહાહા આપણા
  128. 7:36ઈંડા ક્યાં ગયા હશે શું થયું હશે એ હજી
  129. 7:40વાત કરે છે
  130. 7:42એવે વખતે ત્યાંથી બાજ નીકળે છે અને બાજ છે
  131. 7:46એ આ વાતને સાંભળી ગયો અને હેઠો ઉતરી અને
  132. 7:50ટીટોડીને એટલું કીધું કે બેન તારા ઈંડાને
  133. 7:54ઓલો દરિયો ચોરી ગયો છે હે કે હા મારી બાર
  134. 7:59બાર ગાવ સુધી નજર હોય છે ને હું ઉપર ઉડતો
  135. 8:01તો અને એ દરિયો છે એ દ્વારકાના દરિયાદેવ
  136. 8:05છે એ કાંઠે આવી અને તારા ચારે ચાર ઈંડા લઈ
  137. 8:08ગયા એ મેં મારી નજરે નજર જોયું છે હે કે
  138. 8:12હા અને ત્યારે ટીટોડીની અંદર હિંમત આવી કે
  139. 8:15ગમે એમ ભલે મારા ઈંડા તો છે
  140. 8:20હવે એની ભાળ તો મળી છે કે ક્યાં છે એમ અને
  141. 8:24પોતાના પતિ ટીટોડાને એમ કહે છે કે તમે
  142. 8:27ભગવાન કૃષ્ણ પાહે જાવ દ્વારકામાં એને જઈને
  143. 8:30પ્રાર્થના કરો અને એને કયો કે દરિયાદેવ છે
  144. 8:33એ અમારા ઈંડા પાછા આપી દે
  145. 8:36એટલે ટીટોડો છે એ કહે છે કે હવે ગમે એમ
  146. 8:40થાય આપણા બાળકોને હું લઈને આવીશ હો તું
  147. 8:43મુજાતી નહી અને ટીટોડો છે એ ઉડતો ઉડતો
  148. 8:46ભગવાન દ્વારકાધીશના મંદિરમાં જઈ અને મડ્યો
  149. 8:49કલ્પાંત કરવા ભગવાન કૃષ્ણની પ્રાર્થના
  150. 8:51મડ્યો કરવાન ભગવાન કૃષ્ણ હામાં આવ્યા ભાઈ
  151. 8:54હો ભગવાન કૃષ્ણએ કીધું કે બોલ ટીટોડા
  152. 8:57આવવાનું કારણ શું અને ત્યારે ટીટોડો
  153. 9:01પ્રાર્થના કરીને એટલું કહે છે કે પ્રભુ
  154. 9:04અમે અહિયા ન આવી તો ક્યાં જાય [સંગીત] અમે
  155. 9:08તો તારી ભક્તિ કરવાવાળા છીએ અને આજ તારો
  156. 9:11ઓથ લેવા માટે આવ્યો છું બાપ તારી જરૂર પડી
  157. 9:14છે હો કે શું થયું કે આ દરિયાદેવ છે એ
  158. 9:19અમારા ઈંડાને ચોરી ગયા
  159. 9:22હે કે અમારા ઈંડા ચોરી ગયા ને ત્યારે
  160. 9:25ભગવાન કૃષ્ણ છે એ એમ કહે છે કે તારા તો
  161. 9:28ઈંડા ચોરાઈ ગયા અને આ દરિયો છે ને એ તો
  162. 9:31મારી આખી હોનાની દ્વારક્યા ચોરી ગયો છે
  163. 9:36એમાં હવે એ કાઈ દરિયાની હામું ન થવાનું
  164. 9:39હોય એની હારે વેર ન બાંધવાનું હોય ચૂપચાપ
  165. 9:41બધું સહન કરી લ્યો [ગળું સાફ કરે છે]
  166. 9:43ભગવાન કૃષ્ણએ આવી જ્યારે વાત કરી ત્યારે
  167. 9:46ટીટોડાને થોડો ક્રોધ આવ્યો અને ભગવાનને
  168. 9:49કીધું ભગવાન તમે જે સોનાની દ્વારકાની વાત
  169. 9:53કરો છો ને એ હોનાની હતી પણ મારા તો ચાર
  170. 9:58ચાર સંતાનો હતા મારા તો ચાર ચાર ઈંડાઓ હતા
  171. 10:02પ્રભુ અને તમે એમ કયો છો કે હોનાની
  172. 10:06દ્વારકા વઈ ગઈ હોનાની દ્વારકા દરિયો ચોરી
  173. 10:09ગયો અને મોટાની સામે વેર ન કરાય
  174. 10:13તો અમારા અમારા જે તમારી ભક્તિ કરી છે એ
  175. 10:17ભક્તિના આવા ફળ
  176. 10:20અને ભગવાનને પણ એમ થયું કે એક નાનો એવો
  177. 10:23ટીટોડો અને મારી સામે બોલે છે અને ભગવાન
  178. 10:27કૃષ્ણએ એવું કીધું
  179. 10:30કે તને આટલી બધી જીભતાળી ઉપડે છે અને મારી
  180. 10:34સામે ભગવાનની સામે તારી જીભ ઉપડે ભગવાન
  181. 10:37થોડાક ક્રોધિત થઈ ગયા ભગવાન કૃષ્ણ અને
  182. 10:41એટલું કીધું ટીટોડા તું આટલી બધી જીભ
  183. 10:44ઉપાડે છો અને ભગવાનની સામે બોલે છે તને
  184. 10:48ભાન નથી હવે હવે તારા ટાંટિયા તો જો તારું
  185. 10:52બળ છે ને એ તારા ટાંટિયામાં દેખાય છે તારા
  186. 10:54પગમાં દેખાય છે અને પાછો દરિયાની સામે
  187. 10:58બાધવાની વાતો કરે છે અને ભગવાનની સામે જેમ
  188. 11:01ફાવે એમ બોલે છે ભગવાન ખીજાઈ ગયા અને એ
  189. 11:06વખતથી આજે પણ ઈ એક કહેવત રહી ગઈ છે ભગવાન
  190. 11:11કૃષ્ણ આ બોલ્યા તા એટલે એ કહેવત રહી ગઈ છે
  191. 11:13કોઈપણ માણસ દુબળો હોય અને થોડોક કાઈક હવા
  192. 11:17થોડીક કરતો હોય થોડીક તાકાત બતાવ આવતો હોય
  193. 11:20એટલે લોકો એમ કે કે ટીટોડી જેવા ટાંગાને
  194. 11:23કેવો ઉલ્લે છે આ ભગવાન કૃષ્ણએ આ કહેવતની
  195. 11:28શરૂઆત કરી હતી ને આ ટીટોડાને એમ કીધું તું
  196. 11:31કે તારું જે બળ છે ને એ તારા પગમાં જ
  197. 11:33દેખાય છે ને દરિયાની સામે બાંધવાની વાતો
  198. 11:35કરેશ અને ત્યારે ટીટોડાને વધારે ક્રોધ
  199. 11:40આવ્યો અને ટીટોડાએ ભગવાન કૃષ્ણની હામે
  200. 11:43ક્રોધિત થઈને કીધું કે ભગવાન
  201. 11:47તમારા આંગણે પણ તમે મને આવું કહી દેતા હોય
  202. 11:53મારા તો સંતાનોનો સવાલ છે અને અમારે તો
  203. 11:57તમારો આશરો હતો તમારા ચરણે આવી અને અમને
  204. 12:01ન્યાય મળશે એવું વિચારીને હું આવ્યો તો
  205. 12:04આખી જિંદગી અમે તમારી ભક્તિ કરી છે એટલે
  206. 12:07તમારી આશા હતી અને તમે પણ અહયા મારી હારે
  207. 12:10અન્યાય કરશો એ મને ખબર નહોતી એટલું નહી પણ
  208. 12:15તમે એમ કયો છો કે દરિયો આખી હોનાની
  209. 12:20દ્વારકા લઈ ગયો એટલે ભગવાન કૃષ્ણ છે ને એ
  210. 12:24એમ કહે છે કે એ તો મોટો કહેવાય મોટાની
  211. 12:28હામે વેર ન કરાય
  212. 12:31હે કે એ મોટો કહેવાય મોટાની સામે વેર ન
  213. 12:34કરવાનું હોય મારી સોનાની દ્વારકા વઈ ગઈ
  214. 12:36છતાય મે વેર નથી કર્યું એ મોટા કહેવાય અને
  215. 12:39ત્યારે ટીટોડો એમ કહે છે કે ભગવાન તમે પણ
  216. 12:44અન્યાય કરશો એ મને ખબર નહોતી અને તમે એમ
  217. 12:46કયો કે દરિયાની સાથે મેં પણ વેર નથી
  218. 12:49કર્યું તો સાંભળી લ્યો તમે કાઈ એટલા બધા
  219. 12:54ડાયા નથી તમે દરિયાની સાથે શું કર્યું છે
  220. 12:57એ અમને ખબર છે એક લક્ષ્મીજીના મોહમાં તમે
  221. 13:01આવી ગયા તા અને લક્ષ્મીજી માટે આખા
  222. 13:03દરિયાને વલોવી નાખ્યો હતો અને લક્ષ્મીજીને
  223. 13:08લીધા તા અને બીજા 13 રત્નો છે એ બીજાને
  224. 13:10આપી દીધા હતા અને છેલ્લે તો ઝેર વધ્યું તો
  225. 13:13ભગવાન ભોળિયાનાથને પાઈ દીધું એ હજી પણ
  226. 13:16જોલા ખાય છે
  227. 13:18અને તમે એમ કયો કે આ દરિયા હારે વેર ન
  228. 13:21કરાય અમે તો તમારા આશરે આવ્યા હતા અને તમે
  229. 13:26એમ કયો કે મારે દરિયા હારે બગાડવાય નહી
  230. 13:29દરિયા હારે સબંધ બગડી જાય હું એને કાઈ
  231. 13:31કહું તો
  232. 13:33અને ત્યારે ભગવાન કૃષ્ણને વધારે ક્રોધ
  233. 13:36આવ્યો અને એવું કીધું કે સાંભળ ટીટોડા આ
  234. 13:40દરિયો બહુ મોટો છે એ ઘડીકમાં તાણી જાય
  235. 13:44માટે મારે દરિયા હારે બગા ાણવું પડે એવું
  236. 13:49મારી પાસે તું ન કરાય મારે તો દરિયા હારે
  237. 13:52સારો સંબંધ છે અને ત્યારે બગલો કહે છે કે
  238. 13:56મને ખબર છે લક્ષ્મીજી છે એ દરિયામાંથી
  239. 13:59નીકળેલા છે સમુદ્ર મંથનમાંથી એટલે એ દરિયો
  240. 14:01છે એ તમારો હાહરો થાય છે એ તમારો સસરો થાય
  241. 14:05એટલે તમે એની બાજુ છો અને આજ મને ન્યાય
  242. 14:08નથી મળતો પણ સાંભળી લ્યો ભલે હવે મરી
  243. 14:12જાવું પડે ભલે તમારી જેવા ભગવાનનો મારી
  244. 14:16હારે સાથ ન હોય
  245. 14:19પણ ગમે એમ થાય ભલે મારા ખોળિયામાંથી પ્રાણ
  246. 14:23વયા જાય પણ મારા બચ્ચાઓને તો દરિયા પાસેથી
  247. 14:27પાછા લઈને જ રહીશ અને અમને ગમશે ને અમે
  248. 14:30અમારું ધાર્યું કરશું એમ કહી અને ટીટોડો
  249. 14:34છે એ તયાથી રીહમાંને રીહમાં નીકળી ગયો અને
  250. 14:37ટીટોડી પાહે આવી અને વાત કરે છે કે ભગવાન
  251. 14:41કૃષ્ણએ આપણી સામે અન્યાય કર્યો છે આજ હો
  252. 14:44હે કે દ્વારકાધીશે પણ આ ધ્યાન ન દીધું
  253. 14:46આપણે તો એના આધારે જીવવા વાળા હતા એની
  254. 14:49ભક્તિ કરતા હતા અને એ આજ એના સસરા તરફ થઈ
  255. 14:52ગયા અને ત્યારે ટીટોડીએ એટલું કીધું કે
  256. 14:56હવે મૂજાવાની જરૂર નથી ભલે ભગવાન
  257. 14:58દ્વારકાધીશ આપણી હારે ન હોય પણ હવે તો એ
  258. 15:02દ્વારકાના દરિયાની હામે જઈ અને ભૂખ્યાને
  259. 15:07તરશયા રહી અને એક પગે ઊભા રહી અને હવે તો
  260. 15:12સત્યાગ્રહ કરવો છે હે કે હવે સત્યાગ્રહ
  261. 15:16કરવો છે અને જ્યાં સુધી મારા ઈંડા ન મળે
  262. 15:18ત્યાં સુધી મારા મોઢામાં આનંદનો દાણો ન
  263. 15:21મૂકું પાણી ન પીવું ભલે પછી પ્રાણ વયાજ
  264. 15:26બાકી મારા ઈંડા તો મેળવીને જ રહીશ એમ કરી
  265. 15:29અને જ્યારે ટીટોડી નીકળી એની સાથે સાથે
  266. 15:32ટીટોડો પણ આવ્યો અને દ્વારકાના દરિયાના
  267. 15:35કાંઠે ઉતર્યા ખાયો ઉતર્યા અને એ ટીટોડી છે
  268. 15:40એ એક પગે ઊભી રહી ગઈ અને મણિ ભગવાન
  269. 15:43ઠાકરનું એમ કહેવાય છે કે દ્વારકાધીશનું
  270. 15:46ભજન [સંગીત] મળી કરવાને મનને એકાગ્રહ કરી
  271. 15:49અને લીન્ થઈ ગઈ છે અને એ સત્યાગ્રહની
  272. 15:53શરૂઆત થઈ ભાઈઓ પણ આ સત્યાગ્રહ અહિયા જ
  273. 15:57અટકી જાય છે એવું નથી
  274. 15:59પણ આ વાત છે એ નવે ખંડ આખી જે ધરતી છે ને
  275. 16:05એ આખી ધરતીમાં પંખીડા દ્વારા વાતો છે એ
  276. 16:09દરેક પંખી પાહે પોગી ગઈ ભાઈઓ દરેક પંખીની
  277. 16:14પાહે આ વાત વાત છે એ પોગી ગઈ અને પંખીડાઓ
  278. 16:18છે એ એકબીજાને વાતું કરે છે કે સાંભળ્યું
  279. 16:20કે શું કે એક ટીટોડી છે એ દ્વારકાના
  280. 16:24દરિયાને કાંઠે એક પગે ઊભી રહી અને
  281. 16:28સત્યાગ્રહ કરે છે કે કેમ કે પોતાના સંતાનો
  282. 16:31માટે ભગવાન કૃષ્ણએ પણ એની હારે અન્યાય
  283. 16:34કર્યો છે અને દરિયો છે એ એના ઈંડા ચોરી
  284. 16:37ગયો છે હે કે હા અને ત્યારે પક્ષીઓ છે ને
  285. 16:41નવે ખંડની ધરતીના પક્ષીઓ છે એ એકબીજાને
  286. 16:44સંદેશામ મંડેલા મોકલાવવા કે હવે ગમે એમ
  287. 16:48થાય આપણે પક્ષી છીએ અને એ બીજા પક્ષીનો
  288. 16:52સાથ આપણે દેવો જોઈએ આ આપણી નાથ કહેવાય
  289. 16:56માટે આપણે પણ એની સાથે જોડાવવું છે અને એમ
  290. 17:00કહેવાય છે કે નવે ખંડ ધરતીના પંખીડાઓ છે એ
  291. 17:06મંડયાભાઈ આમ ઉડવા અને નક્કી કર્યું કે હવે
  292. 17:11બધાય પંખીડાઓને
  293. 17:13આ ટીટોડીનો સાથ દેવો છે અને દરિયાને કાંઠે
  294. 17:16જઈને ઊભું રહેવું છે હો અને પંખીડાનું સાથ
  295. 17:20દેવા માટે
  296. 17:22નવેખંડ ધરતીના પંખીડાઓ ઉડ્યા અને દેશ
  297. 17:26વિદેશથી પંખીડાઓ આવ્યા ભાઈઓ એ વખતે
  298. 17:30ક્યાંથી ક્યાંથી પંખીડાઓ આવ્યા હતા ઈ કવિ
  299. 17:33કડવા ભગતે બહુ સરસ વાત લખી છે કે લંકાથી
  300. 17:37કાગડાઓ આવ્યા હતા કાગડાઓ ઉડ્યા ભાઈ લંકાથી
  301. 17:40હો આ ટીટોડીનો સાથ દેવા માટે અને
  302. 17:44ગુજરાતમાંથી
  303. 17:46મેના અને પોપટ અને હુડાઓ આવ્યા ભાઈ અને
  304. 17:49વરાળથી વૈયું અને ઘુઘરીયું આવ્યા અને
  305. 17:54બંગાળથી બગલા અને બપૈયા આવ્યા અને
  306. 17:56મદદ્રાસના હંસો આવ્યા અને પંજાબથી ગીધડા
  307. 18:00આવ્યા અને સિંધથી સમળાઓ આવ્યા ઘુવડો આવ્યા
  308. 18:05અને ઉત્તર દિશાથી મોરલાઓ આવ્યા દક્ષિણ
  309. 18:08દિશાથી ચકલાઓ આવ્યા આવી રીતે એમ કહેવાય છે
  310. 18:13કે ચારે દિશાઓથી મડ્યા પંખીડાઓ આવવા પૂર્વ
  311. 18:18દિશાથી દરેક કલરના પારેવાઓ છે આવ્યા અને
  312. 18:21પશ્ચિમ દિશાથી કાબરો આવી અને ચીમરીઓને પણ
  313. 18:26સાથે લાવી અને પછી દ્વારકાના દરિયાના
  314. 18:30કિનારે નવેખંડ ધરતીના જે પક્ષીઓ છે એ આજ
  315. 18:35ટીટોડીનો સાથ દેવા માટે એમ કહેવાય છે કે
  316. 18:38એકડે ઠાટ લાખોની સંખ્યામાં એ પંખીડાઓ ભેગા
  317. 18:42મળ્યા થવા અને બધાય પંખીડાઓ ભેગા થયા
  318. 18:46અહીયા ટીટોડીને ખબર પણ નથી એ તો એક પગે
  319. 18:50ઊભી રહી અને સત્યાગ્રહ કરે છે એને ખબર પણ
  320. 18:53નથી કે મારી પંખીડાની આખી જે નાથ છે એ
  321. 18:56અહયા ભેગી થઈ ગઈ છે અને ટીટોડો એટલો બધો
  322. 19:00આનંદિત થાય છે કે આહાહા મારી આખી નાથ આજ
  323. 19:03મને સાથ આપવા માટે આવી છે એની છાતી છે એ
  324. 19:06ગદગદ ફૂલવા મંડી થઈ હો અને બધી જ વચ્ચે
  325. 19:10ચર્ચાઓ થાય છે એ વખતે ે
  326. 19:14કાગડો બોલ્યો જોજો સાંભળજો કાગડો છે ને
  327. 19:18બહુ ચતુર હોય કાગડાએ એટલું કીધું [સંગીત]
  328. 19:21કે લાખોની સંખ્યામાં આપણે નવેખંડ
  329. 19:25ધરતીમાંથી દેશ વિદેશથી પંખીડાઓ આવ્યા છે
  330. 19:30પણ ભગવાન વિષ્ણુનું વાહન એટલે ગરુડ એ
  331. 19:34ગરુડજી કેમ ન આવ્યા એ ગરુડજી છે એ તો આપણા
  332. 19:39નાથના મુખ્ય કહેવાય એ તો મુખી કહેવાય માટે
  333. 19:43ઈ કેમ ન આવ્યા એ પણ ભગવાન કૃષ્ણનો સાથ
  334. 19:46આપતા હોય એવું લાગે છે માટે બગલાને કહે છે
  335. 19:49કે જા બગલા ગરુડજીને બોલાઈ આવયો અને એમ
  336. 19:52કહે છે કે નાથ ભેગી થઈ છે ત્યાં તમારે
  337. 19:55આવવું પડશે
  338. 19:57એ કાગડો છે એ બગલાને મોકલે છે ને બગલો છે
  339. 20:00એ એમ કહેવાય છે કે ઉડતો ઉડતો ઉડતો એ
  340. 20:03ગરુડજી પાહે જઈ અને એટલું કીધું કે નાથ
  341. 20:06દ્વારકાના દરિયાના કાંઠે ઊભી છે અને તમારી
  342. 20:09રાહ જોવે છે તમને ત્યાં બોલાવ્યા છે અને
  343. 20:12ત્યારે ગરુડ છે એ થોડો ખીજાઈ ગયો અને
  344. 20:16એટલું કીધું કે તારે હું મારેને ભગવાન
  345. 20:19કૃષ્ણની હારે વેર કરાવવું છે હું તો ભગવાન
  346. 20:22વિષ્ણુનું વાહન છું અને આજે ટીટોડો છે ને
  347. 20:28એ ભગવાન કૃષ્ણની હારે બાંધીને આવ્યો છે
  348. 20:31માટે મોટાની હારે વેર ન હોય એ મૂકી દયો
  349. 20:36અને હે હું તો તમારી હારે રશ જ નહી મારે
  350. 20:39નથી નાચને ભેગું રહેવું
  351. 20:42અને આ સાંભળી અને બગલો છે એ ક્રોધે ભરાય
  352. 20:45અને પાછો વળી ગયો કે હવે આ ગરુડ ન આવે
  353. 20:49બધાય પક્ષીઓએ સાથ આપ્યો ગરૂડે સાથ ન આપ્યો
  354. 20:52બગલો જ્યારે પાછા ડગલા માંડે છે એ વખતે
  355. 20:55ગરુડને થોડો પછતાવો થયો કે આ નાતમાં જઈ
  356. 20:59અને વાત કરશે તો મારું ખરાબ ગણાશે માટે
  357. 21:03હવે કાઈક પાછું વાળવું પડશે એટલે કાગડાને
  358. 21:05પાછો બોલાવ્યો
  359. 21:08એટલે બગલાને પાછો બોલાવ્યો
  360. 21:11અને કીધું કે જો ભાઈ હું તો તને ખોટું
  361. 21:14ખોટું આવી રીતે ખીજાવું છું પણ સાચી વાત
  362. 21:18તો એ છે કે તમે દરિયાની હામે ઝગડવા માટે
  363. 21:22બેઠા છો આ તો મોટા કહેવાય મોટાનો ભરોસો ન
  364. 21:26કહેવાય ઈ એક મોજું મારશે ને તો ઘડીકમાં
  365. 21:31બધાયને તળીએ લઈને વયો જાહે ડૂબાડી દેહે
  366. 21:35ઘડીકમાં લાખોની સંખ્યામાં આપણા પક્ષીઓની
  367. 21:38નાત મરી જાહે માટે દરિયાની હારે ઝગડવું
  368. 21:41રહેવા દયો અને ત્યારે બગલો માંગતો નથી ને
  369. 21:45પાછો વળ્યો અને બગલાએ આવી અને પક્ષીઓને
  370. 21:50વાત કરી કે આવી રીતે ઘટના બની છે અને
  371. 21:53ત્યારે પક્ષીઓ કહે છે કે હવે એ ગરુડને
  372. 21:57આપણી નાતની બહાર મૂકો ગરૂડ આપણી નાતમાં
  373. 22:01નહી હવે અને પછી કે છે કે હવે દરિયાની
  374. 22:05સામે કેવી રીતે યુદ્ધ કરવું અને શું કરવું
  375. 22:07એ નિર્ણય કરો અને ત્યારે
  376. 22:10હોલો બોલે છે અને હોલાએ એટલું કીધું કે
  377. 22:13હવે તો એક જ પરિણામ આવે કે શું
  378. 22:17કે આપણે લાખોની સંખ્યામાં પંખીડાઓ છી મંડો
  379. 22:21દરિયો બુરવા હવે દરિયાને આખો બુરી દેવો છે
  380. 22:25હે કે હા દરિયાને બુરી દેવો છે એટલી જ્યાં
  381. 22:28વાત થઈ ત્યાં તો પંખીડાની આખી નાથ છે ઈ
  382. 22:32ક્રોધે ભરાણી ભાઈ કે હવે દરિયાને બુરી જ
  383. 22:35દેવો છે બસ બીજી વાત નહી અને એક બાજુ
  384. 22:39ગરુડજી છે એ ભગવાનના દર્શન કરવા માટે જાય
  385. 22:44છે ત્યારે ભગવાન અવળું ફરી ગયા ભગવાન
  386. 22:48અવળું ફરી ગયા એટલે ગરુડજી પૂછે છે કે
  387. 22:50પ્રભુ તમે મને જોઈને કેમ અવળું ફરી ગયા
  388. 22:53અને ત્યારે ભગવાન જે શબ્દ બોલ્યા હતા ને એ
  389. 22:56સાંભળવા જેવો છે અને જીવનમાં ઉતારવા જેવો
  390. 22:59પણ છે ભગવાને એટલું કીધું કે જેણે જેની
  391. 23:03નાતમાંથી બહાર કાઢી મૂક્યો હોય ને એવા
  392. 23:06પાપીના મુખ અમારાથી થી જોવાય નહી એનું મુખ
  393. 23:10જોવાથી ને પાપ લાગે
  394. 23:13હે કે જેને તું તો નાચ બારો નીકળી ગયેલો
  395. 23:16છો તારી નાતે તને બહાર કાઢી નાખેલો છે અને
  396. 23:19તારું મોઢું જોઈને હું મારે પાપ લેવા
  397. 23:23કે પ્રભુ હું તો તમારા દર્શન કરવા માટે
  398. 23:25આવ્યો તો દર્શન એમ હું તને ન આપું અને હું
  399. 23:28તારું મુખય નો જોવું તું પહેલા તારી નાતની
  400. 23:32ભેળો થા પછી દર્શન કરવા આવજે અને ગરુડ છે
  401. 23:36મુજાઈ ગયા કે ઓહો ઓહો હું તો પક્ષીઓને
  402. 23:40બાજુ પણ ના રહી શક્યો અને ભગવાન બાજુ પણ ન
  403. 23:43રહી શક્યો કરવું તો કરવું શું અને શરમાય
  404. 23:47અને પછી [સંગીત] ગરુડ છે એમ કહેવાય છે કે
  405. 23:50દ્વારકાના દરિયાના કાંઠે આવી અને બધાય
  406. 23:53પક્ષીઓની માફી માંગી કે મારીથી જે ભૂલ થઈ
  407. 23:57છે એ મને માફ કરો અને હવે હું તમારો સાથ
  408. 24:00આપવા માટે આવ્યો છું અને પછી એને પાછા
  409. 24:04નાટમાં ભેળા કર્યા અને પછી નિર્ણય કર્યો
  410. 24:07કે હવે દરિયાને બુરી દેવો છે એટલે દરેક
  411. 24:10પંખીડાઓ છે જેનાથી જેટલું કાંકરો ઉપડે
  412. 24:13પથ્થર ઉપડે એ પોતાની ચાંચમાં પાંખમાં
  413. 24:17પગમાં લઈ લઈ અને મડ્યા દરિયામાં નાખવા
  414. 24:20પાયો અને ગરુડ છે એ તો મોટા મોટા પથ્થરો
  415. 24:23ઉપાડી અને દરિયામાં ફેકે અને એક પછી એક
  416. 24:27લાખોની સંખ્યામાં જ્યારે કાંકરા ને પથ્થરો
  417. 24:31એ દરિયામાં જાવા માંડ્યા એ વખતે જે જળના
  418. 24:35જીવો હતા દેડકાઓ હોય મગર હોય માછલા હોય
  419. 24:39એને આ પથ્થરો મંડયા વાગવા એની ઉપર આક્રમણ
  420. 24:43થયું અને એ બધાય જાણ્યું કે શું થયું કે
  421. 24:48દરિયાદેવે આ ઈંડા ચોર્યા અને આ પક્ષીઓની
  422. 24:54જાત છે એણે દરિયા ઉપર આક્રમણ કર્યું છે
  423. 24:58અને ત્યારે બધાય જે જળના જીવો હતા એને મળી
  424. 25:02અને કીધું કે આપણે દરિયાદેવને કહેવું જોઈએ
  425. 25:05કે તમે એની હારે અન્યાય કર્યો છે તમારી
  426. 25:08અને ટીટોડીના વચ્ચે જે ઝગડો છે એમાં અમને
  427. 25:13શું કામ માર ખવરાવો છો અમારું શું વાક અને
  428. 25:16દરિયાને જઈને જ્યારે આજે જળના જીવ છે એ એમ
  429. 25:20કહે છે કે તમારે ને ટીટોડીને તકલીફ છે
  430. 25:23તમારે એની હારે વેર છે તો અમને શું કામ
  431. 25:26માર ખવરાવો છો તમારી લીધે અમારે માર ખાવા
  432. 25:29પડે છે અને ત્યારે એ દરિયો ક્રોધે ભરાણો
  433. 25:32ભાઈ હો ક્રોધે ભરાણો ને કીધું કે હમણા
  434. 25:35બધાય પંખીડાઓને ને ડૂબાડી દો એમ કહી અને
  435. 25:38મોજા છે મળ્યો મોટા મોટા મોજા ઉછાળવા થાય
  436. 25:41હો મોજા મળ્યા ઉછળવા અને મોજા ઉછળે એટલે
  437. 25:45પંખીડાઓ છે એ ઊંચા ઉડી જાય મોજો નીચો જાય
  438. 25:48એટલે તરત મળે પાણાના ઘા કરવા
  439. 25:51અને પછી તો દરિયો છે એ વધારે મળ્યો
  440. 25:54ક્રોધિત થવા ભાઈ હો અને દેવતાઓ છે એ ડોલી
  441. 25:58ગયા પણ આહાહા
  442. 26:00સમુદ્ર અને પંખીડાઓનું આતો યુદ્ધ થયું અને
  443. 26:04દેવતાઓ છે આકાશ માં જોવા માટે આવી ગયા હો
  444. 26:08અને પછી દેવતાઓ દરિયાને એમ કહે છે કે તને
  445. 26:11શરમ લાગવી જોઈએ ક્યાં એક નાનકડું એવું
  446. 26:14પંખીડું
  447. 26:17અને ક્યાં તું મોટો સમુદ્ર અને એક
  448. 26:20ટીટોડીના ઈંડા ચોરી લીધા ભલા માણા આવો
  449. 26:24અન્યાય કર્યો અને હજી પણ તું એને મારવાની
  450. 26:27કોશિશ કરશો ભૂલ સુધારવાને બદલે હજી
  451. 26:31ક્રોધિત થાશો
  452. 26:33અને જ્યારે પોતાને કોઈ વ્યક્તિ સાચું
  453. 26:37કહેતું હોય ને ત્યારે આપણને હમજાતું જ નથી
  454. 26:40વધારે ક્રોધ આવે કે આ મને આમ શું કામ કે
  455. 26:44અને એ સાચું કહેતો હોય એવું માણસ કરતો જ
  456. 26:46નથી જોજો તમે એ દરિયો છે એ વધારે ક્રોધે
  457. 26:50ભરાણો અને એક એવું મોજું ઉછાળ્યું કે એ
  458. 26:54મોજું એમ કહેવાય છે કે મોટી મોટી ઈમારતો
  459. 26:57જેવું એ મોજું આવ્યું અને દ્વારક્યાનો જે
  460. 27:01કોટ હતો એને પાડી દીધો ભાઈ એવું એવું
  461. 27:04મુજું મોજું ઉછાળ્યું એને એમ કે હમણાં
  462. 27:07લાખોની સંખ્યામાં આ પંખીડાઓને હું ભરખી
  463. 27:10જાઉં એને મારી નાખું એવું નક્કી કરી અને એ
  464. 27:14ઇમારત જેવડા મોજા ફેંકવા મંડ્યો
  465. 27:17એ વખતે એને પોતાને પણ ક્રોધમાં ખબર ન રહી
  466. 27:20કે દ્વારકાનો કોટ છે એ તૂટી ગયો અને
  467. 27:23દ્વારકા નગરીની અંદર એમ કહેવાય છે કે પાણી
  468. 27:25ગળી ગયું ભાઈ હો દરિયાનું પાણી મીંડું
  469. 27:28જાવા દ્વારકાની અંદર અને માણસો છે એ હેરાન
  470. 27:31થઈ ગયા ભાઈ કે આહાહા શું થયું
  471. 27:34કોટ તૂટી ગયો આ દરિયાએ માજા મૂકી દીધી અને
  472. 27:37ગળગળથી ડોટું કાઢી કાઢી અને ભગવાન ઠાકરને
  473. 27:40મળ્યા પ્રાર્થના કરવા હે કૃષ્ણ બચાવી લેજે
  474. 27:43હો આમાંથી બચાવી લેજે અને એ વખતે ભગવાન
  475. 27:47કૃષ્ણ છે એ આવીને એમ કહે છે કે શું થયું
  476. 27:51કે આ દ્વારકાની અંદર પાણી કરી ગયું આ
  477. 27:54દરિયાએ માજા મૂકી છે અને ભગવાન કૃષ્ણને
  478. 27:57ક્રોધ આવ્યો કે મારા દ્વારકાનો આ કોટ પાડી
  479. 28:00દીધો દરિયાએ દરિયાની ની શું તાકાત કે મારી
  480. 28:04સામે પડી શકે અને હે ભગવાન કૃષ્ણ છે એ
  481. 28:07ક્રોધિત થઈ અને જ્યારે બહાર નીકળીને
  482. 28:10દરિયાને હામે આવ્યા ભાઈ અને દરિયાએ જોયું
  483. 28:14કે ભગવાન કૃષ્ણનું આ રૂપ છે એ તો કાઈક અલગ
  484. 28:18જ છે આજ આજ આ જમાઈ છે એ કાઈક અલગ આવ્યો છે
  485. 28:22અને આની સામે પડવા જેવું નથી હવે ધીરું
  486. 28:25પડી જવાય એટલે હાડ કરતા જે કાઈ મોજા ઉછવતા
  487. 28:30તા એ હેઠા બેહી ગયા અને દરિયો છે એ પોતાના
  488. 28:33ના બે હાથ જોડી અને ભગવાન કૃષ્ણને કહે છે
  489. 28:36કે પ્રભુ મારી કાઈ ભૂલ કે આ દ્વારકાની
  490. 28:40માલપા દ્વારકાનો કોટ તે પાડી દીધો તારા
  491. 28:43મોજાથી અને દ્વારકાની માલપા તારું પાણી
  492. 28:46ગળી ગયું આવી તારી શું હિંમત
  493. 28:50અને ત્યારે દરિયો એમ કહે છે કે આ પક્ષીઓ
  494. 28:53છે એ મને હેરાન કરે છે અને એ વખતે આમ નજર
  495. 28:59કરી [સંગીત] અને ભગવાનને ખબર પડી
  496. 29:02કે જે ટીટોડો મારી પાહે મદદ માંગવા આવ્યો
  497. 29:06તો એ ટીટોડો આ નાથની અંદર ભેગો છે અને
  498. 29:09લાખોની સંખ્યામાં આ પક્ષીઓ છે એટલું નહીં
  499. 29:15પણ એક પગે ઊભા રહી અને જેણે 21 દિવસ સુધી
  500. 29:22ભોખ્યા ને તરશ્યા
  501. 29:25તપસ્યા કરી તી ભગવાન કૃષ્ણનું નામ છે એ
  502. 29:28સ્મરણ શરૂ હતું અને એની હામે એ ટીટોડીની
  503. 29:31હામે ને નજર ગઈ ભગવાનને ખબર પડી ગઈ કે આ
  504. 29:35બધી મેટર આ જ છે એટલે ભગવાન છે એ દરિયાને
  505. 29:40એમ કહે છે કે આ બધું ભેગું થયું છે એ તારા
  506. 29:43કારણે થયું છે અને તું દરિયો થઈ અને એક
  507. 29:47નાનકડી એવી ટીટોડીના ઈંડા તે ચોર્યા
  508. 29:51અને ત્યારે એ દરિયો એટલું કહે છે કે પ્રભુ
  509. 29:55આ બધી તમારી જ લીલા છે આ બધું તમારા જ
  510. 29:58કહેવાથી થાતું હોય એવું મને લાગે છે નહીતર
  511. 30:00હું થોડી આવી ઈંડાની ચોરી કરું
  512. 30:04અને ભગવાનને પણ હમજાણું કે આ બધી લીલા છે
  513. 30:08માટે દરિયાને કહે છે કે હવે જલ્દી જાવ અને
  514. 30:11ઈંડા લઈ આવો અને આ ટીટોડીને આપો નહિતર
  515. 30:14ટીટોડી મરી જાહે 21 દિવસથી એને ખાધું નથી
  516. 30:17હો અને દરિયાદેવ જઈ અને ચારે ઈંડાઓ છે એ
  517. 30:22ટીટોડીની હામે મૂકે છે અને ભગવાન કૃષ્ણ એ
  518. 30:25ટીટોડીને પોતાના હાથમાં લઈ અને રમાડવા
  519. 30:28મળ્યા ને એટલું કીધું કે લે આ તારા રા
  520. 30:31ઈંડાઓ અહયા મે મૂક્યા છે અને ટીટોડી એવી
  521. 30:35રાજી થઈ ગયા આહાહા ભગવાન દ્વારકાધીશે આજ
  522. 30:38મારું સાંભળી લીધું અને પોતાના ઈંડાઓને એમ
  523. 30:42કહેવાય છે કે પંપાળવા મળીને ચારેય બાજુ
  524. 30:44જ્યારે નજર કરી ત્યારે ખબર પડી કે નવેખંડ
  525. 30:48ધરતીમાંથી આખી પંખીડાઓની નાથ છે ઈ અમારો
  526. 30:53સાથ દેવા માટે આવી અને એણે પણ સત્યાગ્રહ
  527. 30:57કર્યો અને દરિયાની સામે યુદ્ધ કર્યું આજ
  528. 31:01દરિયો હાર્યો અને પંખીડા જીત્યા જોજો
  529. 31:05તમારામાં હિંમત હોય ને તો આ વાત છે એ એવી
  530. 31:10સાબિતી મનેને તમને આપે છે કે તમારામાં
  531. 31:13હિંમત હોય અને એકતા હોય
  532. 31:17તો ભલે તમે નાનકડા એવા પંખી જેવા જ હોય પણ
  533. 31:21દરિયા જેવાને હરાવવાની તમારામાં તાકાત હોય
  534. 31:24પણ એકતા હોવી જોઈએ એકતા હોવી જોઈએ મૂળ વાત
  535. 31:29ઈ છે અને પછી ભગવાન કૃષ્ણને આ ટીટોડી છે એ
  536. 31:34પ્રણામ કરે છે અને બધાય પંખીડાઓ છે એ
  537. 31:37ભગવાન કૃષ્ણનો જય જયકાર બોલાવી અને પછી
  538. 31:42રજા લે છે અને એ વખતે ઓલ્યો જે ટીટોડો છે
  539. 31:46એ બધાય પંખીઓને કહે છે કે મારાથી કાઈ ભૂલ
  540. 31:49થઈ હોય તો માફ કરજો પણ તમે સાથ ન આપ્યો
  541. 31:53હોત તો મારા ઈંડા મને આજ પાછા ન મળે તમારો
  542. 31:57સાથ છે એ જ બહુ મોટી વાત છે હું તમારો
  543. 32:00આભારી છું અને હવ ભવ પંખીડા છે પોત પોતાના
  544. 32:04દેશમાં જવા માટે રવાના થઈ ગયા અને પછી
  545. 32:08ભગવાન કૃષ્ણનો જય જયકાર બોલાવી અને ટીટોડો
  546. 32:11અને ટીટોડી છે એ એવું નક્કી કરે છે કે હવે
  547. 32:15તો આજે આપણા ચાર ઈંડા છે એમાંથી બચ્ચા થાય
  548. 32:20તો આપણે આખી જિંદગી જીવીએ ત્યાં સુધી હવે
  549. 32:23તો દ્વારકાધીશના કાયમ દર્શન કરવા છે અને
  550. 32:27હવે દ્વારકામાં જ રહેવું અને સંપૂર્ણ જીવન
  551. 32:30છે એ ભગવાન કૃષ્ણની ભક્તિ કરી અને
  552. 32:33દ્વારકામાં જ પૂરું કરવું છે એવો જ્યારે
  553. 32:36નિર્ણય કર્યો ત્યારે દેવતાઓએ એમ કહેવાય છે
  554. 32:39કે આ ટીટોડો અને ટીટોડીને એમ કહેવાય છે કે
  555. 32:42ફૂલડેથી વધાવ્યા એનું સન્માન કર્યું જે
  556. 32:46ભગવાન કૃષ્ણ છે એ એટલું કહે છે કે તમારી
  557. 32:53એકતા એ આજ દરિયાને હરાવી દીધો [ગાયન] અને
  558. 32:57મને પણ હરાવી દીધો
  559. 32:59અને અહિયા કવિ પણ એવી જ વાત કરે છે કવિ
  560. 33:02કડવા ભગત છે એ બહુ સરસ વાત કરે છે કે
  561. 33:06દેવતાઓએ એમ કીધું તું કે હે ટીટોડી તારી આ
  562. 33:11જે ધારણા છે અને તારી જે આખી નાથ છે અને
  563. 33:14એનો જે સંપ છે એની જે એકતા છે ને એ જોઈને
  564. 33:18તો મને એમ થાય છે કે માણસ કરતાં પંખીડાઓ
  565. 33:21વધ્યા
  566. 33:23માણસની અંદર આવી એકતા નથી અને વાત બહુ
  567. 33:27હાચી જો એકતા આપણામાં હોત ને તો ભારત ઉપર
  568. 33:32કોઈના બાપની તાકાત નથી કોઈ રાજ કરી શકે
  569. 33:35એટલું નહીં પણ ભારતના 24 વખત જે ભાગલા
  570. 33:40પડ્યા ને એ પણ જો આપણામાં એકતા હોત તો
  571. 33:43ભાગલા ન પડ્યા હોત પણ આપણે સારા વ્યક્તિને
  572. 33:47સાથ ન આપીએ ક્યાં આપણે તો એકબીજાની ઈર્ષા
  573. 33:51કરવામાં જ રહ્યા બીજાનું હારું થાય એવું
  574. 33:54કોઈદી વિચાર્યું નહી બીજાનું નબળું જ થાયએ
  575. 33:57એવું જ વિચાર્યું એટલે જ આપણામાં ઈર્ષા
  576. 34:01દ્વેષ કામ ક્રોધ બધું ભર્યું છે અને
  577. 34:06આપણામાં એકતા નથી [ગાયન] અને જ્યારે એકતા
  578. 34:09થશે ત્યારે ભારત છે એ અખંડ ભારત થશે અને
  579. 34:14ભારતની અંદર રામ રાજ્ય આવશે અને હવે પછી
  580. 34:18મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં ત્યાં સુધી
  581. 34:22જય માતાજી જય જોગમાયા

About this transcript

This page contains the full transcript of દ્વારકા ની સામે ટીટોડી નો સત્યાગ્રહ|| જબરદસ્ત લોક વાર્તા સાહિત્યકાર લાખાભાઇ રબારી by i mogal studio mundkidhar, generated from the public captions YouTube serves with the video. The transcript has 4,486 words across 581 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.