ગીરનાર પર્વત કેવી રીતે બન્યો?લીલી પરિક્રમા કોણે શરૂ કરી? પગથિયાં કોણે બનાવ્યા? જાણો ગીરનાર નો ઇતિહાસ — Transcript
Full transcript
- 0:00[સંગીત]
- 0:02સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર પણ
- 0:07હાવજડા જ્યાં હેંજળ પીવે એના નમણા નરને
- 0:10નાર ઓલ્યા હાવજડા જ્યાં હેંજળ પીવે એના
- 0:14નમણા નરને નાર એવી આ સૌરાષ્ટ્રની ધરતીમાં
- 0:17ગરવો ગઢ ગિરનાર એટલે એ તો વાદળની હારે
- 0:21વાતો કરે ને એમાં એ ગિરનારની ઉપર ભગવાન
- 0:24ભોળિયાનાથનું એમ કહેવાય છે કે બિરાજણા છે
- 0:28એટલું નહીં પણ 64 જોગણી 52 વીર નવનાથ અને
- 0:33સિદ્ધ ચોરાસી એમ કહેવાય છે કે ત્યાં
- 0:35બિરાજે છે એવા અનેક દેવતાઓ ત્યાં બિરાજે
- 0:38છે અને એવો પવિત્ર ગિરનાર અને ગિરનારના
- 0:42ઇતિહાસની જ્યારે આપણે વાત કરવી છે ત્યારે
- 0:44આપણને પ્રશ્ન ઈ ઉભો થાય કે ગિરનાર બન્યો
- 0:48હશે કેવી રીતે આજે તમે જે ગિરનાર જોવો છો
- 0:51એનો ફોટો જોવો તો તમને ખબર પડે કે એક
- 0:55મહાપુરુષ કોઈ બેઠો હોય કોઈ સાધુડો બેઠો
- 0:58હોય એ સાધુનું એમ કહેવાય છે કે આખું મસ્તક
- 1:01બતાય છે એનું નાક બતાય છે એનું મુખ બતાય
- 1:04છે એની આંખો બતાય છે એક કોઈ મહાપુરુષ કોઈ
- 1:07સાધુડો ત્યાં બેઠો હોય એનું માથું દેખાય
- 1:11છે તો આ ગિરનાર આવી રીતે બન્યો
- 1:15કેમ એ ગિરનાર કેવી રીતે બન્યો એની આપણે
- 1:19વાત કરવી છે પરિક્રમા કેવી રીતે શરૂ થઈ
- 1:23અને પરિક્રમા શા માટે કરવી જોઈએ એની આપણે
- 1:27વાત કરવી છે અને ગિરનાર ઉપર આટલા બધા દેવી
- 1:31દેવતાઓ શા માટે
- 1:33આવ્યા એની પણ આપણે વાત કરવી છે અને છેલ્લે
- 1:38ગિરનારના પગથિયા કેવી રીતે બન્યા આટલા બધે
- 1:42ઊંચે સુધી પગથિયા બનાવ્યા અને એમાં કેટલો
- 1:45ખર્ચો થયો હશે જે તે વખતે સર્વ પ્રથમ આ
- 1:49પગથિયા કોણે બનાવ્યા એની પણ આપણે વાત કરવી
- 1:53છે તો આમાં જે ગિરનાર કેવી રીતે બન્યો અને
- 1:59પરિક્રમા કેવી રીતે શરૂઆત થઈ એનો ઇતિહાસ
- 2:03જે છે એ દક્ષિણ ભારતના સાહિત્યમાં હજારો
- 2:08વર્ષો પહેલાં આ વાત લખાણેલી છે અને દક્ષિણ
- 2:12ભારતના સાહિત્ય મુજબ આપણે જો વાત કરીએ તો
- 2:16એ વખતે ગિરનાર પર્વતને આઠ પાંખો હતી આ
- 2:22દક્ષિણ ભારતના સાહિત્યમાં લખેલું છે કે
- 2:25ગિરનાર પર્વતને આઠ પાંખો હતી અને ગિરનાર
- 2:29પર્વત છે એ ઉડીને ગમે ત્યાં જઈ શકતો હતો
- 2:34એટલે જ્યાં જવું હોય ત્યાં ગિરનાર પર્વત
- 2:37છે એ ઉડીને જાય અને ઉડીને આવે અને જ્યારે
- 2:40ધરતી ઉપર ઉતરે ત્યારે હજારો જીવ છે એ એની
- 2:45નીચે દબાઈ અને મરી જાતા
- 2:48હતા આવી કેટલી વખત ઘટનાઓ
- 2:51બનેલી અને ઘણી વખત સમુદ્રમાં ગિરનાર ઉતરી
- 2:55જાતો હતો અને ઘણી વખત ધરતી ઉપર જ્યારે
- 2:58આવતો હતો ત્યારે હજારો જીવ છે એની નીચે
- 3:02દબાઈ અને મરી જાય એટલે એમ કહેવાય છે કે
- 3:07ઇન્દ્રદેવે ગિરનારની જે આઠ પાંખો હતી એ
- 3:12પાંખો કાપી નાખી કે આ જે જગ્યાએ પડ્યો રહે
- 3:15ત્યાં પડ્યો રહે આ ઉડી ન શકે એટલે
- 3:18સમુદ્રની અંદર એમ કહેવાય છે કે ગિરનાર
- 3:21પડ્યો અને સમુદ્રની અંદર જતો રહ્યો એની આઠ
- 3:25પાંખો કપાઈ ગઈ ઉડી શકે નહીં એટલે સમય જતાં
- 3:32ગિરનારની બહેનના લગ્ન હતા અને એને
- 3:36હિમાલયમાં લગ્નમાં જવાનું હતું ત્યારે
- 3:39ગિરનાર છે એમ કહેવાય છે કે સમુદ્રમાંથી
- 3:42બારો તો આવ્યો સમુદ્રથી 50 કિલોમીટર આગળ
- 3:46ચાલ્યો પણ ઘટના એવી બની કે પોતે ઉડી તો
- 3:52શકે
- 3:53નહીં અને નક્કી થયું કે હવે અહીંથી આગળ
- 3:57ચાલી શકાશે નહીં એ સમુદ્રથી 50 કિલોમીટર
- 4:01ગયો એટલે ત્યાંને ત્યાં ગિરનાર છે એ ધરતી
- 4:04ઉપર ઉતરી જાય અને ઊભો રહી જાય છે અને પછી
- 4:08ચાલી શકાતું નથી એટલે બની ઘટના એવી કે
- 4:13પોતે પોતાની બેનના લગ્નમાં હિમાલય જઈ ન
- 4:18શક્યો ગિરનાર છે એ હિમાલય પાસે જઈ ન શક્યો
- 4:22અને ત્યાંને જ ત્યાં સ્થિર થઈ ગયો આજે જે
- 4:25જગ્યાએ ગિરનાર છે એ જગ્યાએ આવી અને ગિરનાર
- 4:29છે એ ઉભો રહી ગયેલો અને પછી એને ખૂબ અફસોસ
- 4:34થતો હતો એટલે ભગવાન ભોળિયાનાથની એમ કહેવાય
- 4:37છે કે આરાધના કરતો હતો એ આરાધના કરતો હતો
- 4:42એટલે ભગવાન ભોળિયાનાથ અને માં પાર્વતીજી
- 4:46જે છે
- 4:48ત્રિપુરી પૂર્ણિમાના દિવસે એમ કહેવાય છે
- 4:52કે માતા પાર્વતી અને ભગવાન ભોળીયોનાથ છે એ
- 4:55ગિરનારની ઉપર આવ્યા ભાઈ હો ગિરનારની ઉપર
- 4:59આવ્યા
- 5:00અને એને નક્કી કર્યું કે અહીંયા લગ્ન કરવા
- 5:04છે માં પાર્વતી અને ભગવાન ભોળિયાનાથના
- 5:07લગ્ન હતા અને એ દેવી દેવતાઓને બધાયને
- 5:10આમંત્રણ જ્યારે આપવામાં આવ્યું ત્યારે એમ
- 5:13કહેવાય છે કે બધાય દેવતાઓ છે એ ગિરનાર ઉપર
- 5:17આવે છે ભગવાન ભોળિયાનાથના
- 5:20લગ્ન કરવા માટે એમ કહેવાય છે કે સૌ દેવી
- 5:23દેવતાઓ છે એ બધા જ લગ્ન કરવા માટે
- 5:26ગિરનારની ઉપર આવ્યા સર્વ ભગવાન ઋષિ મુનિ
- 5:30નવ ગ્રહ અષ્ટસિદ્ધિ નવ નિધિ 52 વીર 64
- 5:35જોગણી 11 જળ દેવતા અને ઓમ
- 5:41નવનાથ આ બધા જ જે છે અષ્ટ વસ્તુ કુબેર
- 5:45ભંડારી આ બધા જ ભગવાન શિવની સાથે એમ
- 5:48કહેવાય છે કે શિવના લગ્ન કરવા માટે આ
- 5:51ગિરનાર પર્વત ઉપર આવ્યા ત્યારે એમ કહેવાય
- 5:55છે કે ચાર દિવસ સુધી ભગવાન શિવ છે એ
- 5:59ગિરનાર ની પરિક્રમા કરે છે ગિરનાર પોતે
- 6:04હિમાલય જઈ નતો શક્યો એટલે ગિરનારનું મહત્વ
- 6:07વધારવા માટે ભગવાન ભોળિયાનાથ છે આ બધા જ
- 6:10દેવી દેવતાઓને બોલાવીને કીધું કે આ
- 6:13ગિરનારની પરિક્રમા કરવાની છે આ પરિક્રમાની
- 6:16શરૂઆત ભગવાન ભોળિયાનાથે કરી હતી અને ભગવાન
- 6:19ભોળિયાનાથના લગ્ન પણ ઈ ગિરનાર ઉપર થયા હતા
- 6:23અને ભગવાન ભોળિયાનાથની સાથે આ બધા જ દેવી
- 6:27દેવતાઓએ ચાર દિવસ સુધી ઈ લીલી પરિક્રમા
- 6:31કરી હતી ગિરનારની અને ગિરનારની પરિક્રમા
- 6:34છે એ 36 કિલોમીટર છે અને ગિરનારની ઉપર
- 6:39866 નાના મોટા મંદિરો આવેલા છે અને
- 6:43999 પગથિયા લોકવાયકા એમ કહે છે કે ગિરનાર
- 6:47ઉપર ચડવા માટેના છે તો આવી હતી આ ગિરનારની
- 6:52પ્રાગટ્ય કથા આવી રીતે ગિરનાર આ જગ્યા ઉપર
- 6:55આવ્યો અને એની પરિક્રમા ભગવાન ભોળિયા નાથે
- 7:00શરૂઆત કરેલી અને પછી સાધુ સંતોએ એ
- 7:03ગિરનારની પરિક્રમા કરતાં અને પછી ધીરે
- 7:06ધીરે ભોજનની વ્યવસ્થા થવા માંડી એટલે દરેક
- 7:09વ્યક્તિઓ છે દરેક અઢારે વરણ છે એ પરિક્રમા
- 7:12કરે છે અને અત્યારે તો હજારો વર્ષો હજારો
- 7:16માણસો છે એ એમ કહેવાય છે કે આ લીલી
- 7:19પરિક્રમા કરી અને પોતે ધન્યતા અનુભવે છે
- 7:24અને એમ કહેવાય છે કે ત્યાં ભોજનની
- 7:27વ્યવસ્થાઓ છે રોકાવાની વ્યવસ્થા છે છે એ
- 7:30જે પરિક્રમા ગયા હોય એને ખબર હોય કે કેટલી
- 7:33મજા આવે છે અને કેટલો આનંદ થાય છે એ લીલી
- 7:37પરિક્રમામાં આ પરિક્રમામાંનો એમ કહેવાય છે
- 7:40કે આ ઇતિહાસ હતો અને હવે આપણે વાત કરવી છે
- 7:44કે પગથિયા કેવી રીતે બન્યા અને કોણે
- 7:47બનાવ્યા તો સદીઓ પહેલાં ગિરનારનું મહત્વ
- 7:51તો એટલું જ હતું કારણ કે ત્યાં તો એટલા
- 7:54બધા દેવ દેવતાઓનો વાસ હતો એટલે ગિરનારના
- 7:58સૌ એમ કહેવાય છે કે દર્શન સંતો કરતાં જ
- 8:00એટલું મહત્વ પણ એટલું જ હતું પણ ભગવાન
- 8:04દત્તાત્રેયનું મંદિર જે છેલ્લું શિખર છે
- 8:07ત્યાં સુધી પહોંચી શકાય એવું હતું જ નહીં
- 8:10કોઈ ત્યાં જઈ ન શકતું બસ માત્ર નીચેથી
- 8:13દર્શન કરવામાં આવતા હતા એટલે પછી સદીઓ
- 8:19પહેલાં
- 8:20જ્યારે ઉદયન મંત્રી
- 8:24રણછાવડી એ ગુજરાત જીતીને જ્યારે પાછા
- 8:28ફર્યા ત્યારે પોતાને એવું લાગ્યું કે હવે
- 8:32શરીરમાં ઘાવ બહુ વાગ્યા છે એટલે પોતે
- 8:35મૃત્યુ પામશે એટલે પોતાનો જ દીકરો જે
- 8:38પોતાનો મંત્રી હતો એને એક પત્ર મોકલ્યો
- 8:41અને કીધું કે બેટા હું હવે જીવી નહીં શકું
- 8:44પણ મારી છેલ્લી ઈચ્છાઓ તું સાંભળ એ
- 8:47પત્રમાં લખ્યું કે બેટા મારી બે છેલ્લી
- 8:52ઈચ્છાઓ છે કે જે શંત્રુજય પર્વત છે હાલમાં
- 8:58શંત્રુજય પર્વત શેત્રુજીને નદીને કાંઠે છે
- 9:01અને પાલીતાણામાં આવેલો છે ભાવનગર
- 9:04જિલ્લાનું જે પાલીતાણા તાલુકો છે ત્યાં
- 9:08શંત્રુજય પર્વત આવેલો છે એ શંત્રુજય
- 9:11પર્વતનો ઉલ્લેખ એમ કહેવાય છે કે આ પત્રમાં
- 9:14એણે કર્યો અને પોતાના દીકરાને પત્ર લખી
- 9:17અને કીધું કે મારી છેલ્લી બે ઈચ્છાઓ છે
- 9:20હું તો હવે જીવી નહીં શકું પણ તારે મારી આ
- 9:22બે ઈચ્છાઓ છે એ પૂરી કરવાની છે અને
- 9:26શંત્રુજય પર્વત ઉપર ઉગાદી દેવના મંદિર નો
- 9:30જીણોદ્ધાર કરવાની મારી ઈચ્છા છે અને
- 9:32ગિરનારની ઉપર પગથિયા બનાવવાની મારી ઈચ્છા
- 9:36છે એટલે બેટા તારે આ મારી બે ઈચ્છાઓ છે એ
- 9:40પૂર્ણ કરવાની
- 9:42છે અને આ પત્ર વાંચી અને પોતાનો દીકરો જે
- 9:46મંત્રી હતો એ પોતે એમ કહેવાય છે કે એ
- 9:50શત્રુજય પર્વત ઉપર આવેલું ઉગાદી દેવનું
- 9:54મંદિરનું એમ કહેવાય છે કે નવું નિર્માણ
- 9:56કરી અને જીર્ણોદ્ધાર કર્યો અને પછી પછી
- 10:00પોતાના બાપનું બીજું વચન જે હતું બીજી જે
- 10:04ઈચ્છાઓ
- 10:05હતી એ ઈચ્છા પૂર્ણ કરવા માટે એમ કહેવાય છે
- 10:09કે જૂનાગઢ જાય છે અને ગિરનારની સામે જોયું
- 10:13ત્યાં તો ઓ હો હો આ તો વાદળની હારે વાતો
- 10:16કરે આને અહીંયા સુધી પગથિયા બનાવવા કેવી
- 10:19રીતે વિચાર કરે છે પોતાની સાથે જે
- 10:21શિલ્પકારો હતા શિલ્પીઓ હતા એ મથી મથીને
- 10:25તૂટી ગયા કે અહીંયા તો રસ્તાની શરૂઆત
- 10:28ક્યાંથી કરવી પગથિયા કેવી રીતે રીતે
- 10:30બનાવવા અને છેક ઉપર સુધી કેવી રીતે આ
- 10:33પગથિયા બનશે એ વિચારમાં પડી ગયા ખૂબ કોશિશ
- 10:38કરી છતાંય કાંઈ અંદાજ આવ્યો નહીં અને હારી
- 10:43ગયા ભાઈઓ કે હવે આની ઉપર પગથિયા બને નહીં
- 10:47શિલ્પીઓએ ના પાડી દીધી કે હવે પગથિયા ન
- 10:50બને અહીંયા સુધી પહોંચવું ઉપર શિખર સુધી એ
- 10:54આપણું કામ નહીં અને
- 10:56ત્યારે આ મંત્રી એમ કહે છે કે મુંજા જરૂર
- 11:00નથી મારે ભૂખ્યું ને તરશું માં અંબાજીના
- 11:03ચરણોમાં હવે બેસી જાવું છે રસ્તો બતાવશે
- 11:07તો એ જ બતાવશે બાકી ભૂખ્યું તરશું ભલે મરી
- 11:10જવું પડે બાકી મારા બાપનું વચન જે છે મારા
- 11:13બાપની છેલ્લી ઈચ્છા છે એ મારે પૂર્ણ કરવી
- 11:16છે એમ કહી અને માં અંબાજીના ચરણોમાં એમ
- 11:19કહેવાય છે કે ભૂખ્યો તરસ્યો બેસી અને
- 11:22તપસ્યા કરે છે અને ત્રીજા દિવસે આકાશવાણી
- 11:26થઈ અને માં
- 11:27ભગવતી પરાશક્તિ અંબા માં અંબાજી છે એમ કહે
- 11:32છે કે ઊભો થા બેટા તારી તપસ્યા પૂર્ણ થઈ
- 11:36તારી શ્રદ્ધા સાચી છે અને તારા બાપના વચન
- 11:40પાળવા માટે તું આજ મારો સહારો લેવા માટે
- 11:44આવ્યો છે એટલે હું તને રસ્તો બતાવું છું
- 11:47કે તારે કેવી રીતે પગથિયા બનાવવા અને
- 11:49ક્યાંથી બનાવવા એમાં ભગવતી અંબાજી છે એમ
- 11:53કહેવાય છે કે આકાશવાણી દ્વારા અવાજ કરીને
- 11:58એમ કહે છે કે સાંભળ કાલ
- 12:01હવારે તને ચોખા દેખાશે જે જગ્યાએ ચોખા
- 12:05પડ્યા હોય અને ચોખા જે જગ્યાએ જાતા હોય
- 12:08વેરાતા હોય જે જગ્યાએ ચોખા વેરાણેલા હોય એ
- 12:12જગ્યાએ પગથિયાનું નિર્માણ કરજો અને જ્યાં
- 12:15જ્યાં ચોખા હોય ત્યાં ત્યાં એ પગથિયા તમે
- 12:18બનાવતા જાજો ઠેઠ ગુરુ દત્તાત્રેયનું જે
- 12:21શિખર છે ત્યાં સુધી તમારા પગથિયા બની જશે
- 12:25માં ભગવતી એમ કહેવાય છે કે વરદાન આપી
- 12:27દીધું અને બીજા દિવસથી ઈ એમ કહેવાય છે કે
- 12:31આખો હર્ષ ઉલ્લાસ છે કે માં ભગવતીએ હવે
- 12:34વરદાન આપ્યું છે એટલે હવે હવારની રાહ જોવે
- 12:38છે આતુરતાથી રાહ જોઈએ કે ક્યારે સુરજ ઉગે
- 12:41ને ભાઈ હવારનો સુરજ ઉગ્યો ભલે ને ઉગા ભાણ
- 12:44ભાણ તિહારા લવ ભામણા હવે તું જીયણ મરણ રી
- 12:47માણ અમાણી રાખજે કાશ પરાઉત અરે ઉગ્યો તું
- 12:50ગડુડ ત્યાં તો ઘર વર ગંધારા ગયા એવો સુરજ
- 12:53નારાયણ છે એ પોતાના સોનાની કિરણો છે એ
- 12:56ધરતીની પટ ઉપર પાથરી અને એવે વખતે જ્યારે
- 12:59જોયું ને ત્યારે ચોખાના દાણાની એમ કહેવાય
- 13:03છે કે લાઈન થઈ ગયેલી અને પછી એ પગથિયા
- 13:07બનાવવાની શરૂઆત થઈ શિલ્પીઓ મંડાણા અને ઈ
- 13:12પગથિયા છેક ગુરુ દત્તાત્રેયનું મંદિર
- 13:16છેલ્લું શિખર છે ત્યાં સુધી એમ કહેવાય છે
- 13:20કે પગથિયા બનાવી નાખ્યા હતા સમય ઘણો
- 13:24લાગ્યો હશે એમાં ખર્ચો પણ ઘણો લાગ્યો છે
- 13:27પણ એ વખતે એ ઇતિહાસની અંદર લોકવાયકા મુજબ
- 13:32એવું કહેવામાં આવે છે કે 63 લાખ રૂપિયા
- 13:36જેટલો ખર્ચ
- 13:38થયેલો એટલે એ વખતે જે પૈસો હાલતો હશે એની
- 13:43વાત છે પણ અત્યારના તો કદાચ ઓછા થતા હોય
- 13:48પણ એ વખતે જે પૈસો ચલણમાં હશે એ 63 લાખ
- 13:53રૂપિયાનો એ ખર્ચો થયો હતો પગથિયા
- 13:56બનાવવામાં અને એમ કહેવાય છે કે આને પગથિયા
- 14:00બનાવ્યા પછી વર્ષો વીતી ગયા હતા પછી
- 14:04જ્યારે એ પગથિયા તૂટી ગયા જુના થઈ ગયા
- 14:08અમુક વખતે લોકોને તકલીફ પડવા મળી કે ગુરુ
- 14:12દત્તાત્રેય સુધી પહોંચી ન શકાય એવી રીતે આ
- 14:17પગથિયા વેર વિખેરણ થઈ ગયા એ પછી એમ કહેવાય
- 14:21છે કે 1889
- 14:23માં જૂનાગઢના રાજા નવાબ બહાદુર ખાન કે
- 14:28દીવાનો જે હતા હતા હરિદાસ બિહારી હરિદાસ એ
- 14:34દેસાઈ અને આસિસ્ટન્ટ હતા પુરુષોત્તમ રાય
- 14:38ઝાલા આ લોકોએ એને એક પ્રશ્ન મૂક્યો હતો કે
- 14:44તમે આ ગિરનાર ઉપર જવા માટે જે પગથિયા
- 14:48તૂટેલા છે એનું રીનોવેશન કરાવો અને એ
- 14:51પગથિયા ફરી વખત તમે બનાવડાવો અને પછી એમાં
- 14:56કંઈક ટિકિટો પણ આપવામાં આવી હતી અને પૈસા
- 14:59પણ પણ પબ્લિક પાસેથી ભેગા કરવામાં આવ્યા
- 15:02હતા અને પછી ફરી વખત એમ કહેવાય છે કે નવા
- 15:06દાદરાનું નિર્માણ પણ થયું હતું આવો કંઈક
- 15:11ઇતિહાસ હતો આ ગિરનારનો અને આવા જ અવનવા
- 15:14ઇતિહાસ સાંભળવા માટે આપણી youtube ચેનલ
- 15:17સબસ્ક્રાઇબ કરો આઈ મોગલ સ્ટુડિયો મુનકીધાર
- 15:20લોકસાહિત્યકાર લાખાભાઈ રબારી આપને વિડીયો
- 15:23પસંદ આવે તો આગળ શેર કરજો અને આપણી નવી એક
- 15:26youtube ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી
- 15:29એની લિંક આપણા વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં
- 15:32છે તો એમાં અવનવી વાર્તાઓ અને હાસ્ય
- 15:35વાર્તાઓ પણ આવે છે એ ચેનલમાં તો એ ચેનલને
- 15:38પણ આપ સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી જય
- 15:42ગિરનારી
About this transcript
This page contains the full transcript of ગીરનાર પર્વત કેવી રીતે બન્યો?લીલી પરિક્રમા કોણે શરૂ કરી? પગથિયાં કોણે બનાવ્યા? જાણો ગીરનાર નો ઇતિહાસ by i mogal studio mundkidhar, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,922 words across 262 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.