YouTube2Text

દ્વારકા નો દરિયો અને ગોમતી નદી નાં મિલાપ નું રહસ્ય સંત શ્રી કેવલરામ નો ઇતિહાસ કલાકાર લાખાભાઇ રબારી — Transcript

by i mogal studio mundkidhar · 4,280 words · 571 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00આપણી સંસ્કૃતિ
  2. 0:03આપણો ઇતિહાસ
  3. 0:09અરે ભગત બીજ પલટે નહીં [સંગીત] ભલેને જુગ
  4. 0:13જાય અનંત પણ ઊંચ નીચ ઘર અવતરે એ તો આખેર
  5. 0:18સંતના સંત ઓલ્યા ઊંચ નીચ ઘર અવતરે એ તો
  6. 0:23આખેર સંતના સંત સંત છે એ ગમે અવતરે એ ગમે
  7. 0:27તેની સાથે રહે ગમે એટલું સહન કરી શકે
  8. 0:31એટલું નહીં પણ જાતિને ભાતિનો એને કોઈદી
  9. 0:36ભેદભાવ ન હોય કે આ માણસ આ જાતિનો છે કે આ
  10. 0:40જાતિનો છે એની સાથે ન રહેવાય નહી એ ભેદભાવ
  11. 0:43એનામાં નથી એટલે તો માં ગંગાસતી એમ કહે છે
  12. 0:46પાનબાઈને એમ કીધું કે જાતિ રે પાતી નહી
  13. 0:49હરિના દેશમાં એ ઈશ્વરના દેશમાં કાઈ છે જ
  14. 0:53નહી એ તો મેન તમે બનાવ્યું છે કે હું આ
  15. 0:55જાતિનો ને તું આ જાતિનો પણ સંતો કોઈદી
  16. 0:59ભેદભાવ રાખતા નથી પણ એવા એક મહાન સંત એટલે
  17. 1:04સંત કેવલરામ
  18. 1:06એની આપણે વાત કરવી છે અને એની સાથે આ
  19. 1:09દ્વારકાનું એક અદભુત રહસ્ય છુપાયેલું છે
  20. 1:13કયું રહસ્ય કે દ્વારકામાં જે સમુદ્ર છે
  21. 1:17અને ગોમતી નદી છે એ બંને ક્યારેય ભેળા
  22. 1:22નહોતા થઈ શકતા એ ગોમતી નદીનું પાણી છે એ
  23. 1:25ક્યારેય દરિયામાં સંગ્રહ નહોતું થાતું
  24. 1:28દરિયાની અંદર પાણી બળતું નહતું દરિયો છે
  25. 1:31એને થપાટ મારીને પાછું મોકલી દેતો હતો અને
  26. 1:34એ દરિયો અને ગોમતી નદીનો મિલાપ કરાવનાર
  27. 1:39સંત એટલે સંત કેવલરામ બાપા આજે એ ખળખળ
  28. 1:43વહેતું પાણી છે એ ગોમતી નદીનું દરિયાની
  29. 1:46અંદર વયું જાય છે પણ જે તે સમયમાં એ પાણી
  30. 1:50અંદર જાતું નહીં
  31. 1:52તો આ દરિયાનો અને ગોમતી નદીનો મિલાપ જેણે
  32. 1:56કરાવ્યો એ કેવી રીતે થયો
  33. 1:59એમાં શું રહસ્ય હતું એ સંત કોણ હતા એના
  34. 2:03જીવન ચરિત્રની આપણે વાત કરવી છે કે
  35. 2:06રાજસ્થાનની એ ધીંગી ધરતી છે ભાઈઓ એ
  36. 2:10રાજસ્થાનની ધીંગી ધરતીમાં એ મહાન સંત
  37. 2:14જન્મ્યા અને ધીરે ધીરે ધીરે ધીરે મોટા થાય
  38. 2:17છે એ સંત કેવલરામ છે ઈ પોતાના બાપ દાદાના
  39. 2:23રક્તગત સંસ્કારની સાથે એમ કહેવાય છે કે
  40. 2:27એવો આત્મા અવતરેલો રાજસ્થાનમાં ભાઈઓ આ
  41. 2:31ઇતિહાસની અંદર સંત કેવલરામ બાપાના માતા
  42. 2:34પિતાનું નામ નથી આપ્યું અને
  43. 2:37ક્યાંય ઇતિહાસમાં એવું નથી કે એનો જન્મ
  44. 2:41ક્યારે થયો અને એનું ગામ કયું હતું એ
  45. 2:45જાણકારી મળી નથી પણ રાજસ્થાનની ધરતીમાં
  46. 2:49સંત કેવલરામ બાપા છે એ જન્મ્યા અને ધીરે
  47. 2:52ધીરે ધીરે ધીરે એમ કહેવાય છે કે મોટા થતા
  48. 2:55જાય છે પોતાના માવતરની સેવા વા કરે અને
  49. 3:00પોતાના બાપની હારે એમ કહેવાય છે કે
  50. 3:02ભગવાનના મંદિરિયાની સામે બેહી અને તુંહી
  51. 3:05ઠાકર તુંહી ઠાકર તુહી ઠાકરના એ માળાના
  52. 3:09મણકા ફેરવે ભાઈઓ એમ કરતાં કરતાં બરાબર
  53. 3:12યુવાની આવી અને એવી ભક્તિ લાગી ગયેલી અને
  54. 3:16પછી તો એના લગન થાય છે
  55. 3:20લગન થયા સુખી જીવન જીવતા જાય ભક્તિ કરતા
  56. 3:23જાય
  57. 3:25પણ
  58. 3:26ભગતને
  59. 3:28અને પરિવારને કોઈદી આજ સુધી ભળ્યું જ નથી
  60. 3:32ભાઈ
  61. 3:33જેણે જેણે ભક્તિ કરી છે એને પોતાના જ
  62. 3:36નડ્યા છે
  63. 3:39નરસિંહ મહેતાને
  64. 3:41જલારામ બાપાને
  65. 3:44ગમે એ ભગતને જોઈ લેજો
  66. 3:47પોતાના જ નડ્યા છે અને અહીયા પણ એવું જ
  67. 3:51બને છે કારણ કે ભક્તિ કરવામાં રહે તો કામ
  68. 3:55થાય નહી અને કામ ન થાય તો ઘરે ખાવા દાણા ન
  69. 3:58આવે એટલે પછી તો તકલીફ પડવાની જ છે એમાં
  70. 4:03પરિવારનો પણ વાંક ન હોય
  71. 4:06પણ આ ભગત કેવલરામ છે એ ભક્તિ કરે અને એના
  72. 4:13પત્ની છે એ ક્યારેક ક્યારેક એને ઘલાવે કે
  73. 4:16તમે કામે તો જાવ ઘરમાં કાંઈક ખવાય એટલું
  74. 4:20અન્ન તો લાવો ક્યાંકથી [સંગીત]
  75. 4:23એમ કરતાં કરતાં સમય વેચતો જાય છે
  76. 4:27તરી 35 વર્ષની ઉંમર થઈ
  77. 4:30અને પછી તો બંને જણાને બને પણ નહી
  78. 4:35કારણ કે પત્ની છે એ ક્રોધે ભરાય અને એમ
  79. 4:38કહે છે કે તમે કાઈ કામ નથી કરતા તમે ખાવા
  80. 4:42મુઠી ધાન આપણા ઘરમાં રહ્યું નથી જે તે સમય
  81. 4:45કેવો હતો અને અત્યારે જુઓ અત્યારે આપણા
  82. 4:48ઘરમાં કાઈ નથી તમે આ ભક્તિ ભક્તિ બધું
  83. 4:51છોડો આ માળા હું છોડી અને ક્યાંયક કામ કરો
  84. 4:56એની વાત પણ સત્ય હતી એનો કોઈ વાંક નહતો
  85. 5:01પણ અહિયા તો જેને ભક્તિ લાગી ગઈ છે રૂવાડે
  86. 5:04રૂવાડે જેને ઠાકરનું નામ છે હે દ્વારકાધીશ
  87. 5:08હે દ્વારકાધીશ બીજી વાત નહી માળાના મણકે
  88. 5:13મણકે જાણે સાક્ષાત ઠાકર બેઠો હોય ભાઈઓ એમ
  89. 5:18ઠાકર પણ એની લાજ રાખવા આવે
  90. 5:21એ ધીરે ધીરે પોતાનું ગાડું હાલ્યું જાય ઘર
  91. 5:23સંસાર હાલ્યો જાય એ જ્યારે જ્યારે એમના
  92. 5:27પત્ની છે એને ખીજાય ત્યારે સહન કરી
  93. 5:31પણ એક દિવસની ઘટના એવી બની કે બરાબર પાંચ
  94. 5:35છ સાધુઓ છે એ સંત કેવલરામને ઘેરે આવી
  95. 5:39ચડ્યા ભાઈઓ સંત કેવલરામને ઘેરે આવી ચડ્યા
  96. 5:44અને કે છે કે અમારે તો આજ તારે ઘરે
  97. 5:46પ્રસાદી લઈને જાવું છે અને કેવલરામ મુજાણો
  98. 5:51ભાઈ હો
  99. 5:52હળુક દઈ અને પોતાના પત્ની જ્યાં ઓરડામાં
  100. 5:56બેઠા હતા ત્યાં જઈ અને એટલું કીધું કે આજ
  101. 6:00પાંચ સંતો આવ્યા છે અને એને જમાડવા પડશે
  102. 6:04હો તું રસોઈ બનાવી દેજે ને
  103. 6:07અને ભાઈ એમ કહેવાય છે કે ઈ પત્નીનો જે
  104. 6:10ક્રોધ છે ઈ એવો આસમાને પોગ્યો અને એટલું
  105. 6:15કીધું કે આ બધું જે કાઈ ઘરમાં થોડાક દીના
  106. 6:17દાણા છે એ તમારા સાધુને ખવરાવી દેવા છે
  107. 6:21અને અહીયા લઈ લઈને આવો છો
  108. 6:24ક્યાંય ધંધે જાવું છે ક્રોધે ભરાઈ અને જે
  109. 6:29કહેવાનું હતું એ કહી દીધું ભાઈઓ કાઈ બાકી
  110. 6:32ન રાખ્યું
  111. 6:35અને પછી સંત કેવલરામ છે એ બધું સહન કરે છે
  112. 6:39જોજો
  113. 6:41સહન કરે એને જ સંત કહેવાય અરે કઠણ વચન તો
  114. 6:45સાધુ સહે એને કેમ વ્યાપે વિકાર
  115. 6:49એ કડવા વચનો છે એ સંત કેવલરામ છે
  116. 6:54સહન કરી લએ છે અને પછી પત્નીએ એટલું કીધું
  117. 6:58કે સાધુ માટે જમવાનું મારા ઘરમાં નહીં બને
  118. 7:03હું તો હુઈ જાઉં છું તમારે બનાવવું હોય તો
  119. 7:05બનાવો એમ કહી અને પોતાના ઓરડાની માલપા જઈ
  120. 7:08અને બાઈ છે એ હુઈ ગઈ ભાઈ હો અને સંત
  121. 7:12કેવલરામ વિચાર કરે છે કે મારે આંગણે આવેલા
  122. 7:15આ સાધુ છે એ ઈશ્વર એ ઠાકર તું રાજ રાખજે
  123. 7:18હો આજ મારે બનાવવું તો પડશે અને સંત
  124. 7:22કેવલરામ બરાબર રસોઈ બનાવવા માટે જ્યારે
  125. 7:25બેઠા સાધુ માટે અને એવે જ વખતે ઈશ્વરને
  126. 7:29કરવું હશે ને ઘટના એવી બની કે સંત
  127. 7:32કેવલરામનો સાળો છે ત્યાં આટો દેવા માટે
  128. 7:35આવે છે
  129. 7:37અને સંત કેવલરામના પત્નીને ખબર પડી કે
  130. 7:41મારો ભાઈ આવ્યો એટલે જટ દઈને ઊભી થઈ ગઈ
  131. 7:44ભાઈને પ્રેમથી મળે છે અને પછી એ ભાઈ માટે
  132. 7:49દૂધ ની ખીર
  133. 7:52એટલે કે દૂધપાક અને પૂરી બનાવી ભાઈઓ
  134. 7:56પોતાના ભાઈ માટે આ રસોઈ બનાવી અને ભાઈને
  135. 8:00કે છે બરાબર બપોરનું ટાણું થયું છે જમવાનો
  136. 8:04સમય થયો એવે વખતે જો કે પોતાનો સાળો આવ્યો
  137. 8:08એટલે કેવલરામ તો એને મળી અને સાધુ પાહે
  138. 8:11વયા ગયા
  139. 8:13અને અહીયા રસોઈ છે એ આ બાઈ બનાવી નાખે છે
  140. 8:17પણ માત્ર
  141. 8:19એ બેન ભાઈને ધરાઈને ખાય શકે એટલું જ
  142. 8:22બનાવ્યું તું સાધુ માટે નહોતું બનાવ્યું
  143. 8:25કેવલરામ માટે નહોતું બનાવ્યું એ દૂધપાકને
  144. 8:28પૂરી બન્યા પણ પોતાના ભાઈ માટે બન્યા છે
  145. 8:32આજ ભાઈ મહેમાન થયો છે અને બરાબર એ જમવાનું
  146. 8:36ટાણું થયું અને એવે વખતે જે તે સમયમાં
  147. 8:40આજથી 350 વર્ષ પહેલાની આ વાત છે એટલે ઘેરે
  148. 8:44પાણી ન આવતું એતો ગામના પાદરમાં જ્યાં
  149. 8:48કૂવો હોય સરોવર હોય વાવ હોય ત્યાં ભરવા
  150. 8:52માટે જાવું પડતું એટલે પોતાના ભાઈને આ બાઈ
  151. 8:56છે એટલું કે છે કેવલરામના પત્ની છે એટલું
  152. 8:59કહે છે કે ભાઈ તું ઘડીક બાર બેસને ત્યાં
  153. 9:03હું હમણાં ગામને પાદરે એ કૂવેથી પાણી ભરી
  154. 9:07આવું હમણાં પાછી આવું કે કાઈ વાંધો નહી કે
  155. 9:11પાણી ભરીને આવુંને પછી આપણે જમી લઈશું ભાઈ
  156. 9:16બહેન હારે બેહીને જમશું એવું કહી અને પાણી
  157. 9:19ભરવા માટે જ્યારે આ કેવલરામના પત્ની જાય
  158. 9:22છે અને કેવલરામની નજર હતી ભાઈઓ જોજો આ તો
  159. 9:26ભગત છે ભગત એ ભોળો જ હોય અને ખબર પડી કે
  160. 9:31પોતાની પત્ની છે એ દૂધપાક અને પૂરી બનાવી
  161. 9:36અને પાણી ભરવા માટે ગઈ છે એટલે જટ એ
  162. 9:39દૂધપાકને પૂરી લઈ આવ્યો અને એ ચારે ચાર
  163. 9:42સાધુડાને એમ કહેવાય છે કે જમાડી દીધા એ
  164. 9:46ચાર પાંચ સાધુડાને જમાડી દીધા ભાઈ હો
  165. 9:48દૂધપાકને પૂરીને મોજ જ કરાવી દીધી
  166. 9:51પણ ઈશ્વરની કાંઈક દયા હશે માત્ર બે જણાનું
  167. 9:55રાંધેલું હતું પણ પાંચે પાંચને થઈ રહ્યું
  168. 9:58હો ભાઈ
  169. 10:00ઈશ્વરે આ ભોજન છે એ ખૂટવા ન દીધું સંત છે
  170. 10:03એ પાંચે પાંચ સંતો તૃપ્તિ પામી અને
  171. 10:06આશીર્વાદ આપ્યા અને એટલું કીધું કે હવે તો
  172. 10:09અમે ગામને પાદર એ વડલાની હેઠે જઈ અને ઘડીક
  173. 10:14આરામ કરશું પછી તમે ન્યાં આવજો સત્સંગ
  174. 10:17કરવા માટે એમ કઈ આશીર્વાદ દઈ અને આ પાંચ
  175. 10:20સાધુડાઓ તો નીકળી ગયા અને ત્યારે એ પાણી
  176. 10:24ભરી અને એ બાઈ જ્યારે ગામના પાદરમાંથી ઈ
  177. 10:29પાણીની હેલ માથા ઉપર ઉપાડીને આવી એ બપોરનો
  178. 10:32સમય હતો એટલી બધી ગરમી થઈ થાક લાગ્યો અને
  179. 10:37એમાં ખબર પડી કે કેવલરામે આ સાધુને આ
  180. 10:41દૂધપાક અને પૂરી ખવડાવી દીધા છે અને પછી
  181. 10:45જે એનો ક્રોધ છે એ સાતમાં આસમાને પૂગ્યો
  182. 10:48ભાઈ
  183. 10:50અને
  184. 10:52જેમ કહેવાનું હતું એમ કહી દીધું અને એટલું
  185. 10:55જ કીધું છેલ્લે એટલા શબ્દો હતા કે હવે
  186. 10:58તમારા ઘરમાં કોઈદી રહેવાય નહીં હે કે આ
  187. 11:02ભગતડાના ઘરમાં રહીને શું કરવું ખાબાધાન ન
  188. 11:05રહેવા દીધું માટે હવે છૂટા છેડા કરવા છે
  189. 11:10એમ કહી અને આ બાઈ છે એ પોતાના ભાઈની હારે
  190. 11:16પીયરમાં વઈ જાય છે અને કેવલ રામ ને છોડી
  191. 11:19દીધો ભાઈઓ કેવલરામને છોડી દીધો અને
  192. 11:23કેવલરામ તો વિચાર કરે છે કે આ તો ઝંજાળ ગઈ
  193. 11:27હવે તો નિરાતે ભક્તિ થાય જોજો ભગત હોય ને
  194. 11:31એને જ્યારે એની માથા ઉપરથી જે જવાબદારીઓ
  195. 11:34હોય એ વઈ જાય ને ઝંજાળ જાય ને એટલે એને
  196. 11:36પછી આનંદ જ આવે કે હવે તો બધી જવાબદારીઓ
  197. 11:40ગઈ કાઈ ચિંતા ન રહી ખાવાનું થાય તો ભલે ને
  198. 11:43નો થાય તોય ભલે બાકી ભક્તિ કરવી એ પાકું
  199. 11:46માળા લઈને બેસીી ગયા કેવલરામભાઈ
  200. 11:49અહી છૂટા છેડા થઈ ગયા અને ધીરે ધીરે ધીરે
  201. 11:53ધીરે સમય જાતો જાય છે ને એમાં એક દિવસ એવી
  202. 11:56ઘટના બની કે આઠ દહ સાધુડાની જમાયત છે એ
  203. 12:01કેવલરામને આંગણે આવીને ઊભી રહી ભાઈ હો આઠદ
  204. 12:05સાધુડા છે એ કેવલરામને ઘેરે આવીને ઊભા
  205. 12:08રહ્યા અને કીધું કેવલરામ આજે પ્રસાદી લઈને
  206. 12:11જાવું છે અને એ વખતે કેવલરામની આંખમાંથી
  207. 12:16આહુડાની ધાર થઈ ગઈ ભાઈ પાછું વળી મળી ગયો
  208. 12:19કેવલરામ છે એ સંતોને હા પાડી દીધી હા હું
  209. 12:22તમને જમાડી દઈશ પણ પોતાના જે આહુડા છે એ
  210. 12:25સાધુડાને દેખાડવા ન દીધા
  211. 12:28અને આકાશ હામે નજર કરી અને ઈશ્વરને
  212. 12:33પ્રાર્થના કરી કે હે દ્વારકાધીશ હે
  213. 12:36દ્વારકાવાળા
  214. 12:38મારી લાજ રાખજે હો આજ સાધુડા મારે આંગણે
  215. 12:42આવ્યા છે ભૂખ્યા ન જાય
  216. 12:44શું કામ પોતાના ઘરમાં માં એક અન્નનો દાણો
  217. 12:48નહતો ને એટલે આંખમાંથી આહુડાની દારૂ થઈ ગઈ
  218. 12:51તી ભાઈ હો ભગત કેટલું સહન કરે છે પોતે
  219. 12:57એકલા છે અને નક્કી કર્યું કે ગામના જે
  220. 13:02શેઠની દુકાન છે વાણીયાની દુકાન છે ત્યાં
  221. 13:05જાવ થોડુંક કાચું સીધું લઈ આવું અને ન્યાં
  222. 13:09જઈ અને વાણીયાની દુકાને જઈને ઊભા રહ્યા
  223. 13:12અને બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે શેઠ
  224. 13:17આઠ દસ સાધુડા આવ્યા છે અને મારે આંગણેથી
  225. 13:20ભૂખ્યા વયા જાહે હો મારા ઘરમાં મુઠી ધાન
  226. 13:23નથી આજ
  227. 13:25માટે તમે ઉધારે આપો અને ત્યારે શેઠ એટલું
  228. 13:29કહે છે કે ભગત હજી જૂની ઉધારી તો ચૂકવી
  229. 13:33નથી અને તમારે હજી નવું ઉધાર કરવું છે કે
  230. 13:37બાપા તમે કયો એમ હું કરી દઈશ પધા તમે ગમે
  231. 13:42એમ કરીને તમારા જે પૈસા છે ને એ હું ચૂકવી
  232. 13:45દઈશ તમારું ઉધાર ચૂક પીવી દઈશ
  233. 13:48પણ આજ મારે આંગણેથી સાધુ ભૂખ્યા ન જાયો આજ
  234. 13:52ગમે એમ કરીને મને ઉધાર આપો
  235. 13:55અને શેઠ કહે છે કે હું કહીશ એમ કરીશ કે હા
  236. 14:00કે હું કહું એમ જો તું કરતો હોય ને
  237. 14:02કેવલરામ તો મારે તારો એક રૂપિયો નથી જોતો
  238. 14:06અને જૂનું જે ઉધાર છે એ પણ હું તને માફ
  239. 14:09કરી દઉં જોજો વાણીઓ કેટલો બુદ્ધિશાળી હશે
  240. 14:13એને ખબર હતી કે હું કહું
  241. 14:16એમ જ આ ભગત કરશે કારણ કે એ વચનનો પાકો છે
  242. 14:22એટલે ગામનું કાંઈક હારું થાય બીજાનું
  243. 14:24કાંઈક હારું થાય એવો વિચાર કરી અને આ
  244. 14:29દુકાનદાર આ શેઠ છે આ વાણીયો છે ઈ એને કામ
  245. 14:34સોંપે છે જોજો પોતાના સ્વાર્થ માટે નહી હો
  246. 14:38આ વાણીયો દિલનો ઉદાર હતો કે બીજા માટે
  247. 14:41કાંઈક હારું થાય અને આ ભગત હું કહું એમ
  248. 14:44કરશે એવો વિચાર કરી અને એમ કહે છે કે
  249. 14:47અત્યારે તમારે જેટલું કરિયાણું જોતું હોય
  250. 14:51એટલું લઈ જાવ અને જૂનું ઉધાર છે એ પણ હું
  251. 14:55તમને માફ કરી દઉં છું પણ એને માટે તમારે
  252. 14:59એક કામ કરવું પડશે શું [સંગીત] કે ગામના
  253. 15:03પાદરમાં
  254. 15:05હું જ્યાં કહું ને ત્યાં એક કૂવો ગાળી
  255. 15:09દેવો પડશે હે કે પાણીનો કૂવો ગાળી દેવો
  256. 15:12પડશે જ્યાંથી વટે માર્ગ નીકળે યા પાણી હશે
  257. 15:16ને તો એ પાણીના પુન ભગત તમને મળશે હો હે
  258. 15:20કે હા અને ત્યારે સંત કેવલરામ છે એ એટલું
  259. 15:25બોલે છે કે શેઠ કાલ હવારનો સુરજ ઉગે એટલે
  260. 15:30હું કૂવો ગાળવા તમે કહેશો ન્યાં કૂવો
  261. 15:33ગાળવા માટે તૈયાર છું પણ અત્યારે મારા
  262. 15:35સાધુડાને જમાડવા માટે થોડુંક સીધું આપો
  263. 15:39અને એ કેવલરામને એ વાણીયાએ કીધું કે
  264. 15:42આમાંથી જે જોવ એ લઈ લ્યો અને કેવલરામ
  265. 15:45પોતાની હાથે બધું લઈ અને જાય છે અને
  266. 15:48સંતોને જમાડ્યા ભાઈઓ સંતોને જમાડ્યા એ
  267. 15:52જમાત વઈ ગઈ એ હાજ પડી અને આખી રાત ઠાકરનું
  268. 15:57ભજન કર્યું અને પછી ઠાકરને પ્રાર્થના કરે
  269. 16:01છે કે બાપ કાલ હવારે ગામના પાદરમાં કૂવો
  270. 16:05ગાળવા માટે જાવું છે
  271. 16:08એટલે
  272. 16:10કેટલા વર્ષો આ કૂવો ગાળવામાં લાગી જાય
  273. 16:12નક્કી નહી આમાં એકલો જ હું છું ગાળવા વાળો
  274. 16:16તો માટે તારું ભજન થાય ન થાય એટલા માટે
  275. 16:21આજની રાતનું મારું ભજન છે એ સંપૂર્ણપણે
  276. 16:24તને આપું છું બાપ તારા ચરણોમાં મારું ભજન
  277. 16:27સ્વીકાર કરજે પછી તારું ભજન થાય કે ન થાય
  278. 16:30હું ખબર છે એ આખી રાત પોતાના ફળિયામાં
  279. 16:35બેહી અને ઠાકરની માળા કરી અને બરાબર
  280. 16:39હવારનો હુરજ ઉગ્યો ભલેને ઉગા ભાણ અરે ભાણ
  281. 16:42તિહારા લવ ભામણા હવે તો જીયણ મરણ રી માણ
  282. 16:46અમાણી રાખજે કાશપરાવું એવો ભગવાન ભાસ્કર
  283. 16:50છે ઉગ્યો ને હોનાની કિરણું છે એ ધરતીના પટ
  284. 16:53ઉપર પાથરી અને પંખીડા છે એ મંડ્યા કલરવ
  285. 16:56કરવા ઉડવા મંડ્યા એવે વખતે
  286. 16:59એમ કહેવાય છે
  287. 17:02કે આ કેવલરામ છે એ હાલતા હાલતા વાણીયાની
  288. 17:06દુકાને જઈને એટલું કીધું કે શેઠ મને કૂવો
  289. 17:10ગાળવા માટે કઈક સાધન આપો અને જગ્યા બતાવો
  290. 17:13હું કૂવો ગાળવા માટે આવ્યો છું અને શેઠ
  291. 17:17જાય છે અને ત્રિકમ પાવડા જે કાંઈ જરૂરિયાત
  292. 17:22હતી એ વસ્તુ શેઠ છે એ આ કેવલરામને આપે છે
  293. 17:26અને જગ્યા બતાવી કે લ્યો આ ગામના પાદરમાં
  294. 17:29અહીયા કાયમને માટે માણસોની આવર જાવર છે
  295. 17:32એટલે એને પાણી મળી રહે
  296. 17:35ગામમાં આજુબાજુના જે પંખીડાઓ છે એને પણ
  297. 17:40પાણી મળી રહે પશુને પણ પાણી મળી રહે
  298. 17:44અને જે જગ્યા કીધી ન્યાં સંત કેવલરામ છે
  299. 17:48એણે કૂવો ગાળવાની શરૂઆત કરી ભાઈઓ ધીરો
  300. 17:52ધીરો ધીરો ધીરો એ સમય જાતો જાય છે પણ આતો
  301. 17:55એકલો માણસ છે એ કૂવો થોડો ગાળે એમાંથી
  302. 18:00પાછો તગારામાં ગાળ ભરી અને બહાર નાખે એ
  303. 18:04એકલો એકલો એકલો એ ભગત એમ કહેવાય છે કે
  304. 18:07કેવલરામ છે
  305. 18:10એ મંડયા કૂવો ગાળવા ભાઈ
  306. 18:13અને વરહદી જેવું થયું હશે ત્યારે એ અડધે
  307. 18:17પૂગ્યા છે અડધો કૂવો થયો છે અને એવે વખતે
  308. 18:22એક ઘટના બને છે કે અડધે કૂવે એ પોતે અંદર
  309. 18:26છે અને ઉપરથી એક ભેખડ પડે છે કૂવામાંથી
  310. 18:32ઉપરથી એક ભેખડો પડ્યો અને કૂવો છે એ બુરાઈ
  311. 18:35ગયો અને અંદર સંત કેવલરામ છે એ પણ દટાઈ
  312. 18:39ગયા ભાઈ
  313. 18:41અહિયા તો કૂવો ગાળતા ગાળતા તુંહી ઠાકર
  314. 18:44તુંહી ઠાકરના નામ લેતા લેતા એ કૂવો ગાળતો
  315. 18:47આજ ભગત છે એ કૂવાની અંદર દટાઈ ગયો ભાઈઓ
  316. 18:53જોજો જે આપણે રહસ્યની વાત કરી ગોમતી નદી
  317. 18:56અને સમુદ્ર
  318. 18:58એની વાત આ ઇતિહાસમાં આવે છે આગળ
  319. 19:01પણ અહીયા ઘટના એવી બની કે ગામ લોકો ભેળા
  320. 19:05થઈ ગયા અને કીધું કે ઓહોહો આ ભગતડો બિચારો
  321. 19:10ગામ ગામ માટે વટે માર્ગ માટે ગામના પશુ
  322. 19:13અને પંખી માટે
  323. 19:16પાણી મળી રહે એટલા માટે કૂવો ગાળતો હતો
  324. 19:19અને આજ ભગત દટાઈ ગયો અને માણસો કહે છે કે
  325. 19:23હવે કદાચ આપણે આ ગાળ કાઢી અને ભગતને બારા
  326. 19:27કાઢીએ ને તો એ જીવતા ન હોય કે તો શું
  327. 19:32કરવું કે હવે એની ઉપર ધૂળ વાળી દયો અને
  328. 19:35ઉપર નાનકડી એવી દેરી બનાવી નાખું
  329. 19:38હે કે હા
  330. 19:40યાદી રહી જાય કે અહીયા સંત કેવલરામની
  331. 19:43સમાધિ છે માટે હવે એને બહાર ન કઢાય અને
  332. 19:48પછી લોકોએ ઉપર ધૂળ વાળી દીધી અને નાનકડી
  333. 19:51એવી દેરી છે એ આપણે પછી બનાવી નાખશું એવો
  334. 19:55વિચાર કરીને માણસો નીકળી ગયા
  335. 19:58અને ધીરે ધીરે સમય મળ્યો વીતવા ભાઈઓ
  336. 20:03સમય વીતતા વીતતા છ મહિનાનો જ્યારે સમય જાય
  337. 20:06છે ત્યારે
  338. 20:09એક સંત એક અવધૂત ઓલીયો
  339. 20:15ઈ ભારતનું ભ્રમણ કરતાં કરતાં ન્યાથી
  340. 20:18નીકળેલા અને બરાબર જે જગ્યાએ આ કૂવો હતો
  341. 20:22ને એની ઉપર ધૂળ વાળી દીધેલી હતી એ જગ્યા
  342. 20:26ઉપર એક નાનકડું વૃક્ષ હતું બાજુમાં
  343. 20:29એ વૃક્ષ જોયું અને બરાબર સંધ્યાનું ટાણું
  344. 20:32થયું એટલે વિચાર કર્યો કે હવે અહીયા
  345. 20:35રાત્રિ રોકાણ કરવું છે એટલે પોતે
  346. 20:38રાત રોકાય છે અને બરાબર જ્યારે અડધીક
  347. 20:41રાતને ટાણે શાંત વાતાવરણ થયું ત્યારે
  348. 20:46ઓટોમેટિક અવાજ મળ્યા આવવા હે કૃષ્ણ હે
  349. 20:50દ્વારકાધીશ હે ઠાકર હે ઠાકર એ એવા અવાજ
  350. 20:55મળ્યા આવવા અને આમ સાધુ છે એ ચોંકી જાય છે
  351. 20:58કે આહાહા આ અવાજ આવે છે ક્યાંથી
  352. 21:01ચારે બાજુ નજર કરે છે આખી રાત આ અવાજ
  353. 21:05સંભળાણા અને ખબર પડી કે જે જગ્યાએ અહીયા
  354. 21:09ધૂડ અને સમાધિ જેવું લાગે છે એની અંદરથી આ
  355. 21:13અવાજ આવે છે [સંગીત] અહીયા કાઈક તો છે અને
  356. 21:18બરાબર હવારે સુરજ ઉગ્યો એ વખતે ગામને આ
  357. 21:22સંત છે એ ભેગા કરે છે ભાઈ ગામના માણસોને
  358. 21:26ભેગા કરીને કીધું કે આ જગ્યા ઉપર કાઈ છે
  359. 21:28કાઈ ઘટના બની તી
  360. 21:31અને ત્યારે માણસો કહે છે કે હા અમારા
  361. 21:33ગામનો એક ભગત કેવલરામ હતો એ કૂવો ગાવતો તો
  362. 21:38અને ઉપર ભેખડ પડી અને ડટાઈ ગયો પછી એની
  363. 21:41અહીયા સમાધિ છે
  364. 21:44હે કે હા અને ત્યારે સાધુએ એટલું કીધું
  365. 21:48તમે ભલે એવું માની લેતા હોય કે એની સમાધિ
  366. 21:50થઈ ગઈ અને એ મરી ગયો પણ ઈ કેવલરામ છે એ
  367. 21:54અંદર જીવે છે હે કે હા કે નહી નહી એ ઘટના
  368. 21:58એવી કોઈદી બને જ નહીં કે નહી ઈ કેવલરામ
  369. 22:02અંદર જીવે છે તમે આ કૂવાને પાછો ખોદો અને
  370. 22:06કેવલરામ ને કાઢો અરે કે બાપુ તમને કાંઈક
  371. 22:10એવો વેમ છે કારણ કે આ કૂવો બુરાઈ ગયો ને
  372. 22:15એના છ છ મહિના થઈ ગયા છે અને અત્યાર સુધી
  373. 22:19માણસ પાંચ દિવસ ભૂખ ભૂખ્યો રહે અને ન મળે
  374. 22:23તો મરી જાય એની બદલે આ છ છ મહિના થયા છે
  375. 22:25અને ઉપર ધૂળ વાળી દીધી છે એની સમાધિ થઈ ગઈ
  376. 22:29છે હવે કેવલરામ જીવતો ન હોય બાપુ તમને
  377. 22:32કાંઈક વેમ છે કે નહીં
  378. 22:34આની અંદરથી
  379. 22:37હે કૃષ્ણ હે દ્વારિકાધીશના અવાજ આવે છે હે
  380. 22:41કે હા કે તો તો એ અવાજ કેવલ રામના જ હોય
  381. 22:45કેવલ રામ છે એ કૂવો ગાલતો ગાલતો હે કૃષ્ણ
  382. 22:49હે દ્વારકાધીશ હે ઠાકર બોલતો
  383. 22:53અને ગામ લોકોએ કૂવો ખોદ્યો
  384. 22:57અને એની અંદરથી એમ કહેવાય છે કે કેવલરામ
  385. 23:02છે એ નીકળ્યા ભાઈઓ પણજ જીવતા હતા એની
  386. 23:07બાજુમાં એક સોનાનું પાત્ર પડ્યું હતું અને
  387. 23:11એ કૂવાની બાજુમાં અંદર એક બખોલની અંદર એ
  388. 23:16ટૂટીયું વાળી અને કેવલરામ બેઠા હતા અને
  389. 23:20અંદરથી એક જ ભજન ચાલુ હતું હે કૃષ્ણ હે
  390. 23:24દ્વારકાધીશ હે કૃષ્ણ હે દ્વારકાધીશ
  391. 23:28હે ઠાકરના એ નાદ ચાલુ હતા ભાઈ અને ગામ છે
  392. 23:31એ ચોંકી ગયું કે આહાહા ધન છે ભગત તાર
  393. 23:35ભક્તિને હો અને બાજુમાં સોનાનું પાત્ર
  394. 23:39પડ્યું છે એ કેવલ રામને બારા કાઢ્યા પણ છ
  395. 23:42છ મહિનાથી એક જ સ્થિતિમાં રહેવાને કારણે
  396. 23:46એનું શરીર છે એ કુબડું થઈ ગયું
  397. 23:50બારા કાઢ્યા અને ભગતને પૂછે છે કે ભગત આ છ
  398. 23:55છ મહિના સુધી તમે ખાધા પીધા વગરના કેમ
  399. 23:59જીવતા રહી શક્યા અને ત્યારે ભગત એટલું કહે
  400. 24:02છે કે મને તો કાઈ ખબર નથી પણ કોઈ ત્રણ
  401. 24:07માણસો આવતા હતા
  402. 24:10અને આ જે પાત્ર છે ને એ પાત્રની અંદર મને
  403. 24:14જમવાનું આપતા હતા ને મને એના હાથથી જમાડતા
  404. 24:17હતા હે કે હા અને ગામ લોકો છે એ ચોકી જાય
  405. 24:22છે કે ઓહોહો આ કૂવો બુરાઈ ગયો છે ને અંદર
  406. 24:25સોનાના પાત્રમાં કોઈ ત્રણ વ્યક્તિઓ આ
  407. 24:27ભગતને જમાડવા માટે આવે ધન છે આ ભગતની
  408. 24:31ભક્તિને હો અને પછી તો એને વાજતે તે ગાજતે
  409. 24:35પોતાના ગામમાં લઈ જાય છે અને ઘેરે લઈ જાય
  410. 24:38છે અને પછી તો જેમ ભગત કે એમ ગામ કરે અને
  411. 24:42આજુબાજુના ગામડાના માણસો છે એ સંત કેવલ
  412. 24:45રામના દર્શન કરવા માટે આવે
  413. 24:48પણ શરીર કૂબડું છે પોતે કાઈ કામ કરી શકે
  414. 24:51એમ નથી અને ધીરે ધીરે સમય જાતો જાય છે
  415. 24:56એમાં ઘટના એવી બની
  416. 24:58કે પોતાના જે પત્ની હતા એ પિયરમાં રીસાઈને
  417. 25:03ગ્યા છૂટા છેડા કર્યા પછી
  418. 25:06અને ત્યાંથી એણે બીજે લગ્ન કરેલા અને
  419. 25:11ત્યાં એને બે દીકરાઓ થયા અને પછી એવો
  420. 25:16જબરદસ્ત દુષ્કાળ પડ્યો
  421. 25:19એટલે પોતાના પતિનું અવસાન થાય છે ને પછી
  422. 25:23પોતાના બે દીકરાને નભાવવા કેમ મોટા કેમ
  423. 25:26કરવા એવો વિચાર કરી અને મનની અંદર વિચાર
  424. 25:31આવ્યો તો કેવલ રામનું નામ તો અત્યારે
  425. 25:33ગાંજે છે લોકો એની સેવા કરે માણસો એની પણ
  426. 25:37ભક્તિ કરે તો હવે આશરો ન્યા જ મળે એટલે આ
  427. 25:42કેવલરામના પત્ની બીજી જગ્યાએ જ્યાં પરણીને
  428. 25:46ગ્યાતા ત્યાં દુષ્કાળ પડવાને કારણે એ
  429. 25:49દુષ્કાળ વિતાવવા માટે પોતાના બે સંતાનોને
  430. 25:53લઈ અને એમ કહેવાય છે કેવલ રામને આંગણે
  431. 25:57આવીને બે હાથ જોડ્યા ને એટલું કીધું ભગત
  432. 26:00દુષ્કાળ કાપવો છે
  433. 26:03રહેવા દેશો અને તેદી કેવલ રામે એટલું જ
  434. 26:07કીધું તું કે આ બધું તમારું જ છે ને હું
  435. 26:10ક્યાં કાઈ ડોકે બાંધીને જવાનો છું બાપા તમ
  436. 26:13તમારે રહ્યો દુષ્કાળ ઉતારો
  437. 26:16વિચાર તો કરો કે જેણે કેવા કડવા વચનો કીધા
  438. 26:21હતા જેની સાથે છૂટા છેડા કરીને વઈ ગયેલી
  439. 26:25બાઈ એ પણ પાછી એને આશરે આવીને તો એને એક
  440. 26:28પણ શબ્દ આ સંતે નોતો કીધો અને એને આશરો રો
  441. 26:32આપ્યો હતો અને બે વર્ષ સુધી એને હાંચવા
  442. 26:36અને બે વર્ષ પછી એમ કહેવાય છે કે જ્યારે
  443. 26:39વરસાદ એના દેહમાં થયો ને ત્યારે એ કેવલ
  444. 26:42રામના પત્ની પાછા પોતાના દીકરાઓને લઈને
  445. 26:45જાય છે પણ વિચાર તો કરો સંત કેવો હોય સંત
  446. 26:50બળે પરમારથી બીજાનું પરમારથ કરવામાં એ
  447. 26:54માને
  448. 26:55સંત સપૂતને તુમડા ત્રણેનો એક સ્વભાવ તારે
  449. 27:00પણ ડૂબાડે નહી એને એને તાર્યા ઉપર ભાવ એને
  450. 27:04તો બધાય હરખા હોય એને કોઈ ગાળું દે તોય એ
  451. 27:08સહન કરી લે ને કોઈ એના વખાણ કરે તો એ
  452. 27:10સાંભળી લે એનું નામ સંત કહેવાય અને આ સંત
  453. 27:16છે એ ધીરે ધીરે એની નામના તો એવી ગાંજવા
  454. 27:18મડેલી એમાં એકદમ બુઢાપો આવે છે અને પછી
  455. 27:24મનની અંદર વિચાર થાય છે કે એકવાર
  456. 27:26દ્વારકાના દર્શને જાવું છે અને દ્વારકાની
  457. 27:30છાપું પડા આવી છે પણ શરીર વૃદ્ધ છે શરીર
  458. 27:35કુબડું થઈ ગયું છે જઈ શકે એમ છે નહી કરવું
  459. 27:39તો કરવું શું ઊંડી ચિંતામાં પડ્યા છે પણ
  460. 27:43દ્વારકાની છાપ તો એકવાર પડાવી છે મનની
  461. 27:47અંદર એવી હંસ છે હામ છે અને જે તે સમયમાં
  462. 27:52કોઈપણ વ્યક્તિ દ્વારકાની યાત્રાએ જાતા
  463. 27:54એટલે પોતાના ખભે છાપ પડાવતા
  464. 27:59એટલે જ્યારે પાછા ગામડે આવે એટલે લોકોને
  465. 28:02ખબર પડે કે હા આ દ્વારકાની છાપ છે એ
  466. 28:06લોકોને દેખાય કે અહીયા છાપ પાડેલી છે એટલે
  467. 28:09એ એવું સબૂત મળે કે હા આ વ્યક્તિ દ્વારકા
  468. 28:13જઈને જ આવ્યો છે અને એવી છાપ બીજે ક્યાય
  469. 28:16કોઈ ન પાડી શકે એટલે આ ભગતને એવી હામ હતી
  470. 28:20કે મારે છાપ પડાવી છે અને દ્વારકાધીશના
  471. 28:23દર્શન કરવા છે પણ જાવું તો જાવું કઈ રીતે
  472. 28:27મનની અંદર મૂજવણ છે અને રાત્રે એમ એમ
  473. 28:30કહેવાય છે કે માળા કરતાં કરતાં બરાબર ઊંઘ
  474. 28:34આવે છે અને એવે વખતે
  475. 28:37સપનામાં
  476. 28:39ભગવાન દ્વારકાધીશ આવ્યા ભાઈઓ એ અડધીકર
  477. 28:42રાતને ટાણે ભગવાન દ્વારકાધીશ છે એ સપનામાં
  478. 28:45આવી અને એટલું કહે છે કે ભગત
  479. 28:49તમારે દ્વારકા ધકો ખાવાની જરૂર નથી હું
  480. 28:53અહીયા આવી ગયો છું હે કે હું અહીયા આવી
  481. 28:56ગયો છું કે પ્રભુ મારે તો દ્વારકાની
  482. 28:59યાત્રા કરવી છે તમાર દર્શન કરવા છે અરે
  483. 29:02તમારી દ્વારકાની છાપું મારે પડાવવી છે અને
  484. 29:06ત્યારે ભગવાન એટલું કહે છે કે ભગત તમે
  485. 29:08હવારે જાગશો ને એટલે તમારા ખભે દ્વારકાની
  486. 29:13છાપ હશે
  487. 29:15એટલે માની લેજો કે સાક્ષાત દ્વારકાધીશ
  488. 29:19તમારે આંગણે આવી ગયો છે માટે તમારે ત્યાં
  489. 29:22ધક્કો ખાવાની જરૂર નથી અને મારા જેવું ગમે
  490. 29:25એવું કામ હોય ને તો મને ચીંધી દેજો હું
  491. 29:27તમારું કામ કરવા માટે તૈયાર છું વિચાર તો
  492. 29:30કરજો આની ભક્તિ કેવી હશે
  493. 29:33એટલે હવારમાં જ્યારે ભગત જાગે છે ત્યારે
  494. 29:36જોઈ કે આહાહા દ્વારકાની છાપ
  495. 29:39અને લોકો તો પછી વધારે એને માનવા મળ્યા હવ
  496. 29:43લોકો એની સેવા કરે અને પછી તો અનક્ષેત્ર
  497. 29:45પણ શરૂ કરેલું ગરીબોને ખવડાવે પશુઓને
  498. 29:50ખવડાવે અને પંખીડાને ચણ નાખે અને આખું એ
  499. 29:54ગામ છે એ સંત કેવલ રામને આંગણે હવારમાં
  500. 29:58કાયમ દર્શન કરવા માટે જાય આજુબાજુના
  501. 30:00ગામડાના માણસો છે એ સેવા કરવા માટે આવે એમ
  502. 30:04કરતાં કરતાં કરતાં એકવાર એક ભગત છે ને એ
  503. 30:10એટલું કહે છે કે ભગત બાપા કેવલરામ
  504. 30:15કે હા બાપા
  505. 30:18કે તમારું તો ભગવાન તરત સાંભળી લે છે તમને
  506. 30:20દ્વારકા પણ ધકો ન ખાવા દીધો તમને છાપ આપી
  507. 30:24દીધી ભગવાન તમારું બધું સાંભળી લઈએ છે
  508. 30:28માટે ભગવાનને કયો ને આપણું એક કામ કરે કે
  509. 30:32શું કામ કે ભગવાનને કયો કે દ્વારકામાં જે
  510. 30:37ગોમતી નદી છે એને આ સમુદ્ર છે એ સ્વીકારતો
  511. 30:42નથી ગોમતી નદીને દરિયો છે એ પોતાની ઠપાટું
  512. 30:46મારી અને પાણી પાછું ધકેલે છે પોતાની અંદર
  513. 30:49લેતો નથી
  514. 30:52તો આ ગોમતી નદી અને સમુદ્ર બે એક થાય એવું
  515. 30:56કાંઈક કરોને
  516. 30:58અને ત્યારે દ્વારકાધીશને પ્રાર્થના કરી
  517. 31:02અને પોતાના ગળામાં રહેલી જે કંઠી છે એ સંત
  518. 31:06કેવલરામ છે એ આ ભગતને આપીને એટલું કહે છે
  519. 31:09કે તમે દ્વારક્યા જાવને ત્યારે આ કંઠી
  520. 31:12લેતા જાજો અને ગોમતી નદી અને દરિયો જ્યાં
  521. 31:17દરિયો ગોમતી નદીને થપાટ મારે છે એ જગ્યા
  522. 31:21ઉપર વચ્ચે તમે આ કંઠીને મૂકી દેજો એટલે
  523. 31:25દ્વારકાધીશ આપણું કામ કરી દે અને એ ભગત
  524. 31:29જાય છે અને આવી જ રીતે જ્યારે માળા મૂકીને
  525. 31:32ત્યારે ગોમતી નદીનું પાણી છે એ ખાળ ખાળ
  526. 31:35ખાળ કરતું દરિયાની અંદર વહેતું થઈ ગયું
  527. 31:37ભાઈ હો અને સમુદ્રએ એ ગોમતી નદીને
  528. 31:40સ્વીકારી લીધી એક ભગતની આ એક કંઠી મૂકવાથી
  529. 31:47એ એમ કહેવાય છે કે હજારો વર્ષથી જે નદીને
  530. 31:50દરિયો સ્વીકારતો નહતો થપબાટ મારીને આઘી
  531. 31:53કાઢી મૂકતો તો એ જ દરિયાએ એમ એમ કહેવાય છે
  532. 31:57કે ગોમતી નદીને સ્વીકારી લીધી અને એ ગોમતી
  533. 32:01નદી અને દરિયાનું મિલન થયું એ બંનેનું
  534. 32:05મિલન કરાવનાર સંત એટલે સંત કેવલરામ બાપા
  535. 32:09હતા અને પછી એને દ્વારકા જવાની જરૂર નથી
  536. 32:12પડી ભગવાન કૃષ્ણ એને દર્શન દેવા માટે આવતા
  537. 32:15જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણને યાદ કરે
  538. 32:18ત્યારે સાક્ષાત દ્વારકાધીશ આવી જાતા એમ
  539. 32:21કરતાં કરતાં પછી તો એકદમ વૃદ્ધપણું આવ્યું
  540. 32:24છે ભાઈ એની સેવા સેવા પછી કોણ કરે સેવકો
  541. 32:28તો સેવા કરે પણ એમ થાય કે અમુક વસ્તુ છે એ
  542. 32:34સેવકો પણ ન કરી શકે એના ધોતિયા ન ધોઈ શકે
  543. 32:39[સંગીત]
  544. 32:39ત્યારે એમ કહેવાય છે કે કૂવાની અંદર
  545. 32:43જમાડનાર જે ત્રણ વ્યક્તિઓ હતા ને એ પાછા
  546. 32:48આવે છે અને છ છ મહિના સુધી કેવલ રામના એમ
  547. 32:53કહેવાય છે કે ધોતિયા ધોયા છે એની એની સેવા
  548. 32:56કરી છે જ્યારે કેવલરામ છે એ એકદમ વૃદ્ધ થઈ
  549. 32:59ગયા ને ખાટલે પડી ગયા હલ્લી ચલચી નહોતા
  550. 33:01શકતા તેદી એને રસોઈ બનાવી બનાવીને ખવરાવી
  551. 33:05છે આ ત્રણ વ્યક્તિઓ હતા કોણ એ રામ હતા
  552. 33:09માતા જાનકી હતા અને હનુમાનજી હતા આ ત્રણે
  553. 33:13ત્રણ વ્યક્તિઓએ એમ કહેવાય છે કે છ છ મહિના
  554. 33:16સુધી સંત કેવલરામ બાપાની સેવા કરી અને પછી
  555. 33:20સંત કેવલરામ બાપાએ પ્રાર્થના કરીને એટલું
  556. 33:23કીધું કે હે પ્રભુ હવે હવે આ ખોળિયાને રજા
  557. 33:27આપો અને પછી પોતાના દેહનો એણે ત્યાગ કર્યો
  558. 33:32અને આવાજ મહાન સંત કેવલરામ બાપાને લાખ લાખ
  559. 33:37વંદન કરવાનું મન થાય છે કે જે યુગો
  560. 33:41પહેલાનો દરિયો છે એ થપાટ મારીને ગોમતી
  561. 33:44નદીનું પાણી પોતાને સ્વીકારતો નહતો એને આ
  562. 33:48એક સંતે એમ કહેવાય છે કે એ પાણીને ખળખળ
  563. 33:52વહેતું કરી દીધું દરિયાની અંદર ભળતું કરી
  564. 33:54દીધું અને એવી જ રીતે જે સંત કોલવા ભગત છે
  565. 34:00એણે પણ પોતાની તપસ્યા કરી અને દ્વારકાનું
  566. 34:03મંદિર છે એ ઉગમણી બાજુ હતું એને આથમણી
  567. 34:07બાજુ ફેરવી નાખ્યું હતું ઈ સંત કોલવા
  568. 34:10ભગતનો પણ ઇતિહાસ સાંભળવા જેવો છે આ સંતોને
  569. 34:14લાખ લાખ વંદન કરવાનું મન થાય છે અને હવે
  570. 34:16પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં ત્યાં
  571. 34:20સુધી જય માતાજી જય જોગમાયા

About this transcript

This page contains the full transcript of દ્વારકા નો દરિયો અને ગોમતી નદી નાં મિલાપ નું રહસ્ય સંત શ્રી કેવલરામ નો ઇતિહાસ કલાકાર લાખાભાઇ રબારી by i mogal studio mundkidhar, generated from the public captions YouTube serves with the video. The transcript has 4,280 words across 571 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.