YouTube2Text

લેખ માં મેખ || ગાયો નો ગોવાળ અને યમદૂત ની જોરદાર વાત ||અન્નદાન નો મહિમા સાહિત્યકાર લાખાભાઈ રબારી — Transcript

by i mogal studio mundkidhar · 2,877 words · 377 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:01ભગત બીજ પલટે નહીં ભલેને જુગ જાય અનંત પણ
  2. 0:07ઊંચ નીચ ઘરે અવતરે એતો આખેર સંતના સંત
  3. 0:11ઓલ્યા ઊંચ નીચ ઘરે અવતરે એતો આખેર સંતના
  4. 0:14સંત સંત તો ગમે એ ઘરે અવતરે પણ સૌરાષ્ટ્ર
  5. 0:19કચ્છ અને કાઠિયાવાડની જે ધીંગી ધરતી છે ને
  6. 0:22એ ધરતીમાં તો અનેક મહાપુરુષો
  7. 0:25ભગત નરસિંહ જ્યાં નાચીયો નેહમાં અને સંપદા
  8. 0:29પામીયો જ્યાં સુદામો એ વીર ગાંધીજી દયાનંદ
  9. 0:33જ્યાં નીપજ્યા એ સતી અને સંતનો છે વિહામો
  10. 0:37પણ ગામ ગામે ઊભા છે સ્તંભ હજી પોકારતા એ
  11. 0:41સુરવીરોના ગુણની ગાથ વરણી ભલી ભારતી બોમની
  12. 0:45વંધુ તને યા વડી તને ધન્ય હો ધન્ય
  13. 0:49સૌરાષ્ટ્ર ધરતી એ ધીંગી ધરતીમાં એક બનેલી
  14. 0:53સત્ય ઘટનાની મારે વાત કરવી છે વાત છે
  15. 0:57ગાયોનો ગોવાળ અને યમદૂતની આ વાત છે અને એ
  16. 1:01વાત ઉપરથી આપણને ખબર પડે છે કે અન્નનો
  17. 1:06કેવો પ્રભાવ પડે અન્નદાન એટલે મહાદાન
  18. 1:10કહેવાય એનાથી શું થાય એની આ વાત છે ગાયનો
  19. 1:16ગોવાળ અને યમદૂતની જે આ વાત છે એ વાત કરવી
  20. 1:20હોય તો પહેલા અનનો મહિમા આપણને આખી વાત
  21. 1:23સમજાવે છે અને એ પહેલા
  22. 1:27વર્ષો પહેલા
  23. 1:29શેઠ સગાળશાહએ પણ મનેને તમને હમજાવી દીધું
  24. 1:33કે સાધુ સંતોને ગરીબોને અને લોકોને
  25. 1:37ખવરાવવાથી
  26. 1:39કેટલો ફાયદો છે અન્નનું દાન એટલે મહાદાન
  27. 1:43શા માટે કહેવાય છે
  28. 1:46એટલે મારે આ વાત કરવી છે કે ગાયનો ગોવાળ
  29. 1:50અને યમદૂતની આ વાત છે કે એ ગામડું ગામ છે
  30. 1:56અને ગામડા ગામના પાદરમાં ખળખળ વહેતું
  31. 1:58નદીનું પાણી વયું જાય અને એવું એ
  32. 2:01ડુંગરાનું એ જંગલ
  33. 2:04અને ત્યાંથી આ ગામથી બીજે ગામ જવાનો રસ્તો
  34. 2:08હતો અને રસ્તાને કિનારે કિનારે એ ડુંગરની
  35. 2:13માલપા આ ગોવાળીયો છે એ ગાયબ ચારે થાય પણ
  36. 2:17યુવાન તરવર ગયો યુવાન છે એ ગાયું ચારે
  37. 2:21અને કાયમને માટે હરિસ્મરણ કરે ભગત માણા
  38. 2:26હતો
  39. 2:28ભગત માણા અને કાયમ માટે એ પ્રભુ ભક્તિ કરે
  40. 2:32બે પાંચ માળા કરે ગાયોને ચરાવતો જાય કોઈ
  41. 2:35વટે બાર કોઈ નીકળે કોઈ ત્યાંથી રસ્તેથી
  42. 2:38નીકળ્યો હોય તો રામ રામ કરે એને પાણી પાય
  43. 2:42પણ આ કામ એને દરરોજનું હતું દરરોજ ગાયું
  44. 2:47લઈને જાય હાથમાં માળા હોય માળા ફેરવતો જાય
  45. 2:50તુંહી ઠાકર તુંહી ઠાકર કરીને માળા ફેરવતો
  46. 2:53હોય તો આપણને એમ લાગે કે સાક્ષાત ઠાકર છે
  47. 2:56એ આના માળાના મણકે બેહી ગયો છે એવી ભક્તિ
  48. 2:59હો
  49. 3:01એટલે જ કહેવું પડે કે ભગત બીજ પલટે નહીં એ
  50. 3:05ભક્તનો જે જીવ હોય ને એ તો ગમે એને ઓળખીએ
  51. 3:10જાય ને ગમે એ પરિવારમાં એ અવતાર લઈ લઈએ
  52. 3:14એટલા માટે મહાપુરુષોએ કીધું છે કે ભક્તિ
  53. 3:17કરો તમારાથી આખો દિવસ ભક્તિ ન થાય કરતા
  54. 3:21જઈએ ઘરના કામ લેતા જઈએ હરિનું નામ જ્યાં
  55. 3:26જાગે ત્યાં રામ જપ સૂતા રામ સંભાર ઉઠત
  56. 3:29બેઠત આત્મા ચાલતા સીતા તમે હાલ્યા જતા હોય
  57. 3:33તો એકવાર હે હરિ હે કૃષ્ણ હે રામનો શબ્દ
  58. 3:37નીકળી જાય ને તો એનું ભજન જ છે કામ કરતાં
  59. 3:40કરતાં એનું નામ લેવું જોઈએ એમાં યુવાન
  60. 3:44ગોવાળીયો છે એ હાથમાં માળા લઈને ઠાકરનું
  61. 3:48નામ લેતો હોય અને ભક્તિ છે એના રૂવાડે
  62. 3:52રૂવાડે જાપી ગયેલી ભાઈઓ પોતાના બાપ દાદાના
  63. 3:55રક્તગત સંસ્કાર ારથી એ આખો ભરેલો છે
  64. 3:58ભક્તિમય જીવન છે ગાયોની સેવા કરે ગાયોને
  65. 4:02ચારે અને રસ્તેથી નીકળતા માણસોને એ પાણી
  66. 4:06પાય અને રામ રામ કરે અને એમાં એને તો
  67. 4:12કાયમનું થઈ ગયું કાયમ માણસોને પાણી પાવું
  68. 4:15રામ રામ કરવા ગાયોની સેવા કરવી ભજન કરવું
  69. 4:19એમ કરતાં કરતાં એક દિવસનો સમય એવો આવ્યો
  70. 4:23કે યમદૂતો છે એ જીવ લેવા માટે એ રસ્તેથી
  71. 4:27નીકળ્યા ભાઈ આ કોઈ બનાવેલી કે ઉપજાવી
  72. 4:31કાઢેલી વાત નથી અન્નદાન એટલે મહાદાન છે
  73. 4:34એને હમજાવતો આ એક દાખલો છે એટલે યમદૂતોને
  74. 4:40ત્યાથી નીકળવું એટલે આ ગોવાળીયો જે યુવાન
  75. 4:43ગોવાળ હતો એ કહે છે કે રામ રામ બાપા આવો
  76. 4:46પાણી પીવા એટલે ઘડીક તો યમદૂતો છે ને એ
  77. 4:50વિચારમાં પડી ગયા
  78. 4:52કે અમને કોઈ ભાળે નહીં
  79. 4:55અને આ ગોવાળીઓ કેમ અમને ભાવે છે એ કેમ રામ
  80. 4:58રામ કરે છે પાણી પીવા બોલાવે છે
  81. 5:02એટલે વિચાર આવ્યો કે સાચામાં સાચો ઈશ્વરનો
  82. 5:08કોઈ ભક્ત હોય ને એ જ યમદૂતને જોઈ શકે બાકી
  83. 5:11કોઈ જોઈ શકે નહીં આનામાં ભક્તિ ભરેલી છે
  84. 5:15પ્રભુ ભજન ભરેલું છે એટલે આણે આપણને રામ
  85. 5:18રામ કર્યા છે ને પાણી પીવા બોલાવ્યા છે
  86. 5:21એટલે હવે આનું પાણી આપણે પીવું જોઈએ અને ઈ
  87. 5:24જે ચાર યમદૂતો હતા ઈ આ ગોવાળને રામ રામ
  88. 5:28કરી અને એના હાથનું ઈ ટાઢું પાણી પી અને
  89. 5:32નીકળી ગયા પણ પછી તો યમદૂતોને કાયમ જીવ
  90. 5:36લેવા જવા માટે નીકળવું પડે અને આ ગોવાળ છે
  91. 5:41એ ભાળી જાય એટલે કે આવો બાપા રામ રામ હાલો
  92. 5:44પાણી પીવા એટલે યમદૂતો છે એ પાણી પીવા જાય
  93. 5:48એવી રીતે ચાર પાંચ વર્ષ સુધી ચાલ્યું
  94. 5:54ચાર પાંચ વર્ષ સુધી હાલ્યું અને એક વખત આ
  95. 5:58ગોવાળને વિચાર આવ્યો કે આ ચારે ચાર લોકો
  96. 6:02છે દરરોજ આ રસ્તેથી નીકળે છે ચાર ચાર વરષ
  97. 6:06પાંચ પાંચ વરષ થઈ ગયા તો આ દરરોજ ક્યાં
  98. 6:09જાતા હશે હાલને જરાક પૂછી લઉં એટલે આ
  99. 6:15ગાયોનો ગોવાળ છે ને એ યમદૂતોને પૂછે છે કે
  100. 6:19ભાઈ તમે આટલા વર્ષોથી અહયા નીકળો છો પણ
  101. 6:22ક્યાં ક્યાં જાવ છો તમે દરરોજ ક્યાં જાવ
  102. 6:25છો
  103. 6:27એટલે એક યમદૂતને એમ થયું કે આ તો પ્રભુનો
  104. 6:31ભક્ત છે અને આને કહેવામાં કાઈ વાંધો નહી
  105. 6:35એટલે યમદૂત એમ કહે છે કે ભાઈ તું ડરતો
  106. 6:39નહીં તું તો અમારા મિત્ર જેવો થઈ ગયો છો આ
  107. 6:41પાંચ પાંચ વર્ષની ભાઈબંદી છે પણ
  108. 6:46અમે તને કહેશું તો તને ડર તો નહી લાગે ને
  109. 6:50બીક તો નહી લાગે ને
  110. 6:52અરે કે ભલા માણા તમે કોણ છો ને ક્યાં જાવ
  111. 6:56છો એ કહેવામાં મને શું ડર લાગશે તમે કહેશો
  112. 6:59તો અને ત્યારે એમ કહે છે કે અમે યમના દૂત
  113. 7:04છીએ અને દરરોજ જીવ લેવા માટે જાય છીએ હે
  114. 7:08કે હા કે મને સાચું નથી લાગતું કે તને
  115. 7:12સાચું લાગે કે ન લાગે આ યમદૂતોને કોઈ જોઈ
  116. 7:15ન શકે પણ બાપ તારામાં પ્રભુ ભજન છે એટલે
  117. 7:20તું યમદૂતને જોઈ શકશો અમે ચારે ચાર યમદૂતો
  118. 7:24છીએ અહીથી કદાચ બીજો કોઈ માણસ નીકળ્યો હોય
  119. 7:26ને તું જ અમને જોઈ શકે બીજો કોઈ જોઈ નહી
  120. 7:29શકે
  121. 7:31એટલે આ ગોવાળને વિશ્વાસ આવ્યો કે કાઈ
  122. 7:33વાંધો ની તમે જીવ લેવા માટે જાવને કે હા
  123. 7:36કે દરરોજ આ પાણી પીવા આવજો અને એવી
  124. 7:40મિત્રતા થયેલી દરરોજ યમદૂતો છે એ પાણી
  125. 7:43પીવા માટે જાય પણ એમ કરતાં કરતાં એકવાર આ
  126. 7:46ગોવાલને વિચાર આવ્યો કે આ લોકોને અગાઉ તો
  127. 7:50ખબર પડી જ જતી હોય કે કયા માણસનું મૃત્યુ
  128. 7:53કેવી રીતે છે કયા સમયે છે એટલે એ બરાબર
  129. 7:56યુમધૂતો આવ્યા અને ગોવાળ એમ કહે છે કે મને
  130. 8:00એક વાતનો જવાબ આપો કે શું કે જે વ્યક્તિ
  131. 8:05મરવાનો હોય કે હા કે ઈ મરે એ પહેલા તમને
  132. 8:11અગાઉ ખબર તો પડી જતી હશે ને કે આનો જીવ
  133. 8:15લેવા જવાનું છે કે હા એ તો અમને અગાઉ ખબર
  134. 8:18જ હોય એતો યમરાજના ચોપડામાં માં જે લખેલું
  135. 8:21હોય એ અમારે વાંચી અને જીવને લેવા માટે
  136. 8:24જવાનું હોય એમ કે હા અને ત્યારે એ યુવાન
  137. 8:29એટલું બોલ્યો હતો કે મને એક જ વાત જણાવો
  138. 8:34કે મારું મૃત્યુ ક્યારે છે અને કેવી રીતે
  139. 8:38છે એ મારે જાણવું છે અને ત્યારે યમદૂતો છે
  140. 8:41એ એમ કહે છે કે ભાઈ એ જણાય નહી એ તો તને
  141. 8:44દુઃખ થશે કે ભલા માણા ભગવાનનો ભગત બનીને
  142. 8:48પછી મૃત્યુથી ડરવું એવું કોણ કીધું હે કે
  143. 8:52હા કે મૃત્યુથી ડર નહી લાગે ને કે નહી કે
  144. 8:57કાઈ વાંધો નહી તારું મૃત્યુ ક્યારે છે અને
  145. 9:01કયા સમયે છે અને કેવું મૃત્યુ છે એ બધું
  146. 9:04અમે યમરાજના ચોપડામાં જોઈને કાલે આવીએ ને
  147. 9:08ત્યારે તને કહેશું કે કાઈ વાંધો નહી
  148. 9:11યમદૂતો નીકળી ગયા અને બીજા દિવસે એમ
  149. 9:15કહેવાય છે કે યમદૂતો જ્યારે પાણી પીવા
  150. 9:19માટે આવ્યા ત્યારે ત્યારે ધ્રુજવા મડ્યા
  151. 9:21ભાઈઓ કે ઓહો આપણો ભાઈબંધ અને આનું મૃત્યુ
  152. 9:25આજે આપણે જોઈને આવ્યા છીએ કે આનું મૃત્યુ
  153. 9:28કેવું થવાનું છે કારણ કે ભયંકર મૃત્યુ
  154. 9:31લખેલું હતું ભાઈ અને આ ગોવાળ પૂછે છે કે
  155. 9:35તમે જોઈને આવ્યા
  156. 9:37કે બાપ અમે જોઈને તો આવ્યા છીએ પણ હવે એમ
  157. 9:41ન કહેતો કે હે તારું મૃત્યુ કેવી રીતે છે
  158. 9:44અમે તને કહી નહી હકી કે નહી મને બતાવો
  159. 9:49કે ઈ અમે તને નહી બતાવીએ અને ત્યારે ગોવાળ
  160. 9:52એમ કહે છે કે તો હવે હું તમને કોઈદી રામ
  161. 9:54રામ નહી કરું અને હું હવે તમને કોઈદી પાણી
  162. 9:59નહી પાવું હું તમારાથી રહાઈ જાવ છું હવે
  163. 10:02તમે અહી આવતા નહી
  164. 10:05અને ત્યારે યમદૂત કહે છે કે ભાઈ અમારાથી
  165. 10:07રહાવાય નહી અમને તારા વગર હાલે એમ નથી
  166. 10:10તારું પાણી પીવાની ટેવ પડી ગઈ છે તારી
  167. 10:13હારે રામ રામ કરવાની ટેવ પડી ગઈ છે યમદૂતો
  168. 10:16કહે છે કે તો મને જણાવવું પડશે તમારે મારે
  169. 10:20અને ત્યારે એક યમદૂત છે એ હિંમત કરીને એમ
  170. 10:24કહે છે કે તો સાંભળી લે ગોવાળ
  171. 10:27હવે છ મહિના પછી
  172. 10:31તારા લગ્ન થશે
  173. 10:34અને
  174. 10:36એ લગ્ન થયા પછી સાંજના સમયે તું તારી
  175. 10:41પત્નીને મળવા માટે ઓરડે જતો હશો
  176. 10:46અને ઓરડાના પગથિયા ચડતો હશે
  177. 10:49ત્યારે ત્યાં એક સાપ હશે ને એ તને ડંખ
  178. 10:53મારશે
  179. 10:54અને ડંખ માર્યા પછી એક કલાક પછી તારું
  180. 10:58મૃત્યુ થશે
  181. 11:01હે કે હા
  182. 11:03અને આ યુવાન ધરુજી ગયો હો આવું ભયંકર
  183. 11:06મૃત્યુ
  184. 11:08પણ કાઈ વાંધો ની મૃત્યુ આવવાનું છે અને
  185. 11:10સ્વીકારવામાં શું તકલીફ
  186. 11:13કે કાઈ વાંધો ની ભલે તમતારે જ્યારે મારું
  187. 11:16મૃત્યુ આવે મારા લગ્ન થાય ત્યારે આવી જાજો
  188. 11:21હું રાજી ખુશીથી મરવા માટે તૈયાર છું અને
  189. 11:25પછી તો ઈશ્વરનું ભજન આ યુવાને વધારી દીધું
  190. 11:28થાય દરરોજ આ યમદૂતો આવે રામ રામ કરે પાણી
  191. 11:33પીવે એમ કરતાં કરતાં આ યુવાનના લગ્નની વાત
  192. 11:37થવા માંડી ઘરે અને એ વખતે યુવાન કહે છે કે
  193. 11:41મારે લગ્ન નથી કરવા
  194. 11:44હે કે મારે લગ્ન નથી કરવા મને કોઈ પરણાવશો
  195. 11:47નહીં
  196. 11:49પણ માવતર એ તો માવતર કહેવાય ને ભાઈ કે છે
  197. 11:53કે નહી અમને તો અમારા દીકરાને પરણાવવાના
  198. 11:56કોડ હોય ને પણ
  199. 11:59યમદૂતે આને કીધેલું હતું કે અમે જે તારા
  200. 12:02મૃત્યુની તને વાત કરી છે એ બીજા કોઈને
  201. 12:04કરતો નહીં એટલે ઘરે પણ કોઈને કહી નહી શકે
  202. 12:10અને લગ્ન નક્કી થયા અને જેની સાથે લગ્ન
  203. 12:14નક્કી થયા હતા એ બાઈ આ યુવાન કરતાએ વધારે
  204. 12:19ભક્તિવાળી હતી ભાઈ એતો કાયમને માટે પ્રભુ
  205. 12:22સ્મરણ કરતી
  206. 12:24અને એમ કહેવાય છે કે છ મહિના પૂરા થયા અને
  207. 12:27લગન આવ્યા એના યુવાનને
  208. 12:31એમ કહેવાય છે કે ઘોડે બેહાડી અને રૂડા લગન
  209. 12:34થયા મંગળ ફેરા ફરીને જાન જ્યારે ઘરે પાછી
  210. 12:37આવી હવ વાળું પાણી કરીને મહેમાનો છે એ હુઈ
  211. 12:41જાય છે અને આ યુવાન છે એ ધીરે ધીરે ધીરે
  212. 12:44ડગલા માંડતો માંડતો પોતાની ની પ્રિયતમાના
  213. 12:48ઓરડે જાવા માટે તૈયારી કરી ભાઈ આજ
  214. 12:51મગજમાંથી બધું ભુલાઈ ગયું છે કે આજ મારું
  215. 12:54મૃત્યુ છે મગજમાંથી ભુલાઈ ગયેલું ભાઈ અને
  216. 12:59ધીરો ધીરો પગથિયા ચડવાની તૈયારી કરે છે ને
  217. 13:01એક બાજુ ઓરડામાં ભત્રી ભાતના ભોજનનો થાળ
  218. 13:05લઈ અને
  219. 13:08આ નવી પરણીને આવેલી દીકરી છે એ પોતાના
  220. 13:11પ્રિયતમની વાટે બેઠી છે ભાઈ રાહ જોવે છે
  221. 13:15કે હમણાં આવશે કે આવ્યો
  222. 13:18એ સમયે બરાબર દાદરામાંથી ટક ટક ટક ટકતો
  223. 13:22દાદરા ચડતો હતો અને દાદરા ચડતો તો એના
  224. 13:26અવાજ છે એ આ સ્ત્રીના કાને હંભળાણા અને
  225. 13:30ખબર પડી ગઈ કે હવે મારો પ્રિય આવે છે
  226. 13:34એ ડગલા માંડતો માંડતો પગથિયા ચડતો તો અડધે
  227. 13:38પગથિએ પહોંચ્યો
  228. 13:40અને હામો સાપ દેખાણો ભાઈ નાગ દેખાણો ફણી
  229. 13:43દરરો અને બધુ યાદ યાદ આવ્યું ઓહોહો આજ તો
  230. 13:47છેલ્લી ઘડી છે હમણાં આગળ આ નાગ છે એ ડંખ
  231. 13:51મારશે
  232. 13:53અને મારા ખોળિયામાંથી પ્રાણ વયો જાહે મારી
  233. 13:56પ્રિયતમાને હું મળી હકવાનો નથી અને ઈ જે
  234. 14:02પગમાં પોતે પગરખું પેર્યું તું એ કાઢી અને
  235. 14:06ગોવાળીઓ છે એ નાગની સામે પગ લાંબો કરીને
  236. 14:09કહે છે કે લે ભાઈ મારી દે ડંખ
  237. 14:14અને ત્યારે યમ યમદૂતે એટલું કીધું કે હું
  238. 14:16આજ સાપ બનીને આવ્યો છું પણ મારી આંખમાં
  239. 14:19આહુડા આવે છે બાપ મેં તારા પાણી પીધા છે
  240. 14:23તારી હારે રામ રામ કર્યા છે પણ આજ તને ડંખ
  241. 14:26મારવાનો મારે વારો આવ્યો છે મને રડવું આવે
  242. 14:30છે પણ કર્મની ગતિ ન્યારી છે કુદરતે જે
  243. 14:34લખ્યું છે એ થાવાનું છે ત્યારે આ ગોવાળ
  244. 14:38કહે છે કે હવે ઉતાવળ રાખીને ડખ મારી દે
  245. 14:40બાપ અહયા વાર્તાલાપ થાય છે
  246. 14:44પગથિયાનો જે ચડવાનો કટ કટ અવાજ આવતો હતો
  247. 14:48અને આ નાગની પાહે આવી અને આ યુવાન ઊભો રહી
  248. 14:52ગયો એટલે અંદર ઓલી બાઈને વિચાર થયો કે આ
  249. 14:56યુવાન ઊભો કેમ રહી ગયો હશે દરવાજો ખોલીને
  250. 14:59બહાર આવીને જોઈ ન શકે પણ દરવાજે કાન
  251. 15:02રાખ્યા અને ઈ એટલી ભક્તિવાળી હતી કે યમદૂત
  252. 15:07અને જે પોતાનો પતિ છે આ ગોવાળ
  253. 15:11એની બેનની વાત છે એ આ ભાઈ હા સાંભળે છે
  254. 15:14ભાઈઓ
  255. 15:16હવી વાત સાંભળે છે અને અહીયા આ ગોવાલ કહે
  256. 15:20છે કે ભાઈ જલ્દી તું ડંખ મારી દે તું તો
  257. 15:23યમનો દૂત છો તું તો કાયમ અમર રહેવાનો છો
  258. 15:27અમારે તો મૃત્યુલોકમાં મરવાનું જ હોયને
  259. 15:30હવે તું ડખ મારી દે અને ત્યારે
  260. 15:34ઈ જે સાપ બની અને યમદૂત આવ્યો હતો ને એને
  261. 15:37એમ કીધું તું કે હું
  262. 15:42જે તારું જીવ લેવા માટે આવ્યો છું એમાં
  263. 15:47લખવામાં એવું આવ્યું છે તારા ભાગ્યમાં કે
  264. 15:50ડંખ માર્યા પછી એક કલાક પછી તારું મૃત્યુ
  265. 15:54છે પણ મને એમ થાય છે કે એક કલાક સુધી તને
  266. 15:57ડંખ મારવો નથી આપણે બે હામાં હામાં બેહી
  267. 16:00અને પ્રભુનું ભજન એક કલાક માટે કરી લઈએ
  268. 16:04અને પછી હું તને એવો ડંખ મારું કે તારો
  269. 16:07જીવ તરત વયો જાય તને તડપ તો હું જોઈ નહી
  270. 16:11શકું અત્યારે ડંખ મારીશ ને તો એક કલાક પછી
  271. 16:13તારો જીવ જવાનો છે એ તને તડપતો હું જોઈ ની
  272. 16:17શકું એટલે એક કલાક સુધી આપણે બે હામા
  273. 16:20હામાં બેહી અને અહીયા ભજન કરીએ અને એક
  274. 16:25કલાક પછી જ્યારે તારો મૃત્યુનો સમય થશે
  275. 16:28જીવ નીકળવાનો એ વખતે એવો જોરદાર હું તને
  276. 16:31ડંખ મારીશ અને તારો જીવ નીકળી જાય કે કાઈ
  277. 16:35વાંધો નીને હામ હામા એમ કહેવાય છે કે
  278. 16:38પ્રભુ ભજન કરવા મળ્યા તુંહી ઠાકર તુંહી
  279. 16:41ઠાકર તુંહી ઠાકર ઠાકરનો નાદ ફેલા ગયો ઈ
  280. 16:45તુહી ઠાકરનો નાદ લાગી ગયો અને આ બાઈ છે એ
  281. 16:48સાંભળી ગઈ કે ઓહોહો મારો પ્રિયતમ છે એતો
  282. 16:52મને હજી મળી હકવાનો નથી
  283. 16:55અને આજને આજ આ મારો ચુડલો છે નંદવાઈ જવાનો
  284. 17:00છે
  285. 17:01હજી એવા વિચાર કરે છે કે આ એક ઘટના બને છે
  286. 17:04સાંભળજો
  287. 17:06પોતાનું જે મકાન હતું એની પાછળના ભાગમાં
  288. 17:10કોઈ ગરીબ માણસ ઝૂપડું કરીને રહેતો હતો અને
  289. 17:13ત્યાં ઈ એની જે પોતાની પત્ની હતી એને
  290. 17:18દીકરાનો જન્મ થયો અને જન્મ દીધા પછી એ
  291. 17:22જનેતાને એટલી બધી ભૂખ લાગી કે પોતાના
  292. 17:25પતિને કીધું કે ગમે ન્યાથી મને જમવાનું
  293. 17:28લાવી દયો બસ હું રહી નહી શકું નકર હમણાં
  294. 17:32મારો જીવ છે વયો જાહે ભૂખ્યા ભૂખ્યા એટલી
  295. 17:34મને ભૂખ લાગી છે અને આ માણસ છે ગરીબ
  296. 17:39વ્યક્તિ પોતાના ઝૂપડામાંથી નીકળ્યો અને
  297. 17:42મીંડો હાદ પાડવા કે છે કોઈ બાપા કોઈ
  298. 17:45ખાવાનું આપે એવું છે એ હાદ પાડતો હતો અને
  299. 17:49એમાં જે આ યુવાનની ગોવાળ યુવાનની જે પત્ની
  300. 17:54છે એ નવી નવી પરણીને આવેલી છે અને મનમાં
  301. 17:58હજી વિચાર આવે છે કે હમણાં તો મારો ચુડલો
  302. 18:01નંદવાઈ જવાનો છે એ બધા વિચારો કરે છે એ
  303. 18:04વખતે આ માણસનો અવાજ સંભળાનો કે કોઈ
  304. 18:07ખાવાનું આપે એવું ખરું
  305. 18:10એટલે પાછળ નહીં ની જે બારી હતી એ ખોલી અને
  306. 18:14પોતાની પાહે જે 32 ભાતના ભોજનનો જે થાળ
  307. 18:19હતો એ થાળ છે એ પોતાની ચુંદળી હારે બાંધી
  308. 18:24અને એમ કહેવાય છે કે પોતાના ઈ મકાનની
  309. 18:29બારીએથી પાછળ જે આ માણસ હતો એને હંબાવી
  310. 18:31દીધું લે ભાઈ
  311. 18:34લઈ જા આ જમવાનું
  312. 18:36અને માણસ છે એ જમવાનું લઈ જાય છે અને આ
  313. 18:39બાઈ વિચાર કરે કે છે કે હમણાં તો ચુડલો
  314. 18:41નંદવાઈ જવાનો છે પછી આ બતરી બાતના ભોજન
  315. 18:44કામના શું એના કરતાં કોઈ ગરીબ ખાય એ બરાબર
  316. 18:48છે અને એ માણસ છે એ પોતાની ઝૂપડીમાં જઈ
  317. 18:52અને પોતાની પત્નીને પેટ ભરીને ખવરાવ્યું
  318. 18:55અને પેટ ભરીને ખવરાવ્યા પછી કે છે ક્યાંથી
  319. 18:58લાવ્યા તા એક મકાન હતું અને ત્યાંથી કોઈ
  320. 19:03સ્ત્રીએ મને આ ભોજનનો થાવ આપ્યો છે અને
  321. 19:09તેદી એ ગરીબ માણસની બાઈ જેને પેટ ઠર્યું
  322. 19:14છે જેની આતળી ઠરી છે એને એમ કીધું કે જેણે
  323. 19:17મને ભોજન આપ્યું છે ને મારું જેને પેટ
  324. 19:21ઠર્યું છે ને એનો ચુડલો ભગવાન અમર રાખશે
  325. 19:24હો એ અંતરથી આશીર્વાદ નીકળી ગયા ભાઈ
  326. 19:28અંતરથી આશીર્વાદ નીકળી ગયા કે એનો ચૂડી
  327. 19:31ચાંદલો ભગવાન અમર રાખે
  328. 19:34અને એ પછી એક કલાક પૂરી થઈ અને દાદરામાં એ
  329. 19:39ભજનપૂ પૂરું થયું અને પછી સાપ છે આ યમદૂત
  330. 19:43જે નાગનું રૂપ લઈને આવ્યો તો એણે ડંખ
  331. 19:46માર્યો પણ આ ગોવાળને ઝેર ચડ્યું નહી બીજી
  332. 19:50વાર ડંખ માર્યો ઝેર ચડ્યું નહી પાંચ પાંચ
  333. 19:53વાર નાગે ડંખ માર્યા પણ ઝેર ચડે નહીં પછી
  334. 19:56તો એ કરડવા મંડ્યો કે આને ઝેર કેમ નથી
  335. 20:00ચડતું અને ઓલો ગોવાળ કહે છે કે ભાઈ લે હવે
  336. 20:03જલ્દી કર એક કલાકની ઉપરનો સમય થઈ ગયો છે
  337. 20:06તને યમરાજા ખીજાહે કે હજી જીવ લઈને આવ્યો
  338. 20:10કેમ નહી તું જલ્દી ડાંખ માર
  339. 20:14અને ત્યારે યમદૂત કહે છે કે આમાં કાઈક તો
  340. 20:18ફરક છે બાકી મારા એક ડંખે તારો જીવ વયો
  341. 20:22જાવો જોઈએ પણ હવે આ બધું છે શું એ મારે
  342. 20:26પહેલા જાણવા જાવું પડશે ને પછી તરત એ
  343. 20:29યમદૂત છે ઈ ત્યાં જાય છે યમલોકમાં અને વાત
  344. 20:34કરે છે કે આ માણસનો મારે જીવ લેવો છે પણ
  345. 20:39એને ઝેર ચડતું નથી અને ત્યારે યમરાજાએ
  346. 20:42કીધું કે એને કોઈ દિવસ હવે ઝેર ચડશે નહીં
  347. 20:46કેમ કે ઓલી બાઈના પેટમાં કોઈનું એના ઘરેથી
  348. 20:51અન્ન ગયું છે અને એ બાઈનો આશીર્વાદ મળી
  349. 20:55ગયો છે કે એનો ચૂડી ચાંદલો અમર રે અને એ
  350. 20:58આશીર્વાદ મળી ગયા પછી વિધિના લેખમાં મેખ
  351. 21:01લાગી ગયા છે હવે એનો ચૂડી ચાંદલો અમર જ થઈ
  352. 21:05ગયો કોઈના બાપની ત્રેવડ નથી ગઈ એની પત્ની
  353. 21:08જીવતી હોય ત્યાં સુધી ગોવાળને કોઈ મારી
  354. 21:11શકે આ અન્નનો મહિમા છે આ બાઈએ એને અન્ન
  355. 21:16ખવડાવ્યું એટલે એનો ચૂડી ચાંદલો અમર બની
  356. 21:19ગયો ગોવાળનું મૃત્યુ ટળી ગયું અને એ યમદૂત
  357. 21:22પાછો આવી અને કહે છે કે ભાઈ હવે તારે
  358. 21:26મૂંઝાવાની જરૂર નથી હવે તું રાજી ખુશીથી
  359. 21:30તારા ઓરડામાં જા અન્નનું દાન તારી પત્નીએ
  360. 21:33કર્યું છે ને તાને આવર્દા મોટી બનાવી દીધી
  361. 21:38છે જ્યાં સુધી તારી પત્ની જીવતી હશે ત્યાં
  362. 21:40સુધી હવે કોઈદી તારું મૃત્યુ નહી થાય એનો
  363. 21:43ચૂડી ચાંદલો અમર થઈ ગયો છે આ અન્નનું દાન
  364. 21:48એટલે મહાદાન કહેવાય છે તમારે કોઈને
  365. 21:51ખવડાવવું હોય ને તો કોઈ ગરીબ માણસને
  366. 21:54ખવડાવજો અને
  367. 21:57ભૂખ્યા તરશાને પાણી પાજો કોઈની મદદ કરજો
  368. 22:01એટલું નહીં પણ મૂંગા પશુ પક્ષી કે
  369. 22:05પ્રાણીઓને તમે મદદ કરજો એને ને ખવરાવજો
  370. 22:08એટલે કુદરત રાજી થાહે અન્નનું દાન છે એ
  371. 22:12મહાદાન છે અને આવા જ જબરદસ્ત ઇતિહાસ
  372. 22:16સાંભળવા માટે આપણી YouTube ચેનલ આઈ મોગલ
  373. 22:19સ્ટુડિયો મુનકીધાર અને લોક સાહિત્યકાર
  374. 22:21લાખાભાઈ રબારી આ YouTube ચેનલને આપ જરૂરથી
  375. 22:24સબ્સ્ક્રાઇબ કરજો હવે પછી મળીએ છીએ આગળના
  376. 22:27ઇતિહાસમાં ત્યાં સુધી આપને અને આપના
  377. 22:30પરિવારને જય શ્રીકૃષ્ણ જય માતાજી

About this transcript

This page contains the full transcript of લેખ માં મેખ || ગાયો નો ગોવાળ અને યમદૂત ની જોરદાર વાત ||અન્નદાન નો મહિમા સાહિત્યકાર લાખાભાઈ રબારી by i mogal studio mundkidhar, generated from the public captions YouTube serves with the video. The transcript has 2,877 words across 377 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.