YouTube2Text

શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરો આ 5 કામ | દરેક સ્ત્રી-પુરુષે જરૂર સાંભળવું | Shravan Mahina 2026 — Transcript

by Divines Tales Gujarati · 3,271 words · 452 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00હે મારા વાહલા ભાઈઓ અને બહેનો આજ તમારી
  2. 0:03હારે એક એવી રૂવાળા ઊભા કરી દેવી હાવ સાચી
  3. 0:06ને શાસ્ત્રોની વાતો કરવી છે ભગતો ભલે ગમે
  4. 0:09એ વિકટ પરિસ્થિતિ સામે આવીને ઊભી રહી જાય
  5. 0:12પણ શ્રાવણમાં આ પાંચ ભુંડા કામ ન કરતા નકર
  6. 0:15આખા શ્રાવણ સોમવારનું મળવાપાત્ર પુણ્ય એક
  7. 0:18ઝટકે રોળાઈ જશે ને શ્રાવણમાં રીંગણા કેમ
  8. 0:21નથી ખાતા શ્રાવણના વ્રતમાં શું શું ખાવું
  9. 0:24જોઈએ ભગતો શ્રાવણમાં હળદર વાપરવાથી કેમ
  10. 0:27બચવું જોઈએ ને શ્રાવણ સોમવારનું આ વ્રત કઈ
  11. 0:30ત્રણ સ્ત્રીઓએ ન રાખવું જોઈએ આ બધી એ ગુઢ
  12. 0:33વાતો આજ આપણે આ વીડિયોમાં કરવાની [સંગીત]
  13. 0:35છે પણ એ પહેલા કોમેન્ટ બોક્સમાં આપણા
  14. 0:38દેવાધિદેવ ભોળાનાથનું નામ લઈને હર હર
  15. 0:40મહાદેવ જરૂર લખજો અને વીડિયોને લાઈક કરી
  16. 0:43દેજો ભગવાન શિવજીની ભક્તિનો આ પવિત્ર પંથ
  17. 0:46હાવ અદભુત છે એટલે આ વીડિયોને એક પળ માટે
  18. 0:49પણ છોડીને જાતા નહીં કારણ કે શાસ્ત્રોમાં
  19. 0:52ચોખ્ખું લખ્યું છે કે અધૂરું જ્ઞાન તો
  20. 0:54હંમેશા મુશ્કેલી જ નોતરે છે ભગતો વર્ષ
  21. 0:582026 માં શ્રા શ્રાવણનો આ પવિત્ર મહિનો 13
  22. 1:01ઓગસ્ટ ને ગુરુવારના પવિત્ર દહાડેથી શરૂ
  23. 1:03થઈને 11 સપ્ટેમ્બર સુધી રહેશે. આ આખો એ
  24. 1:06મહિનો ભોળાનાથ [સંગીત] ને જગતજનની માતા
  25. 1:09પાર્વતીની ભક્તિ કરવા માટે હાવ ઉત્તમ અને
  26. 1:11મંગળકારી માનવામાં આવે છે આ વર્ષે
  27. 1:14શ્રાવણમાં કુલ ચાર સોમવારના વ્રત આવે છે
  28. 1:17જેનું ધાર્મિક મહાત્મ્ય હાવ અપરંપાર છે
  29. 1:19પહેલો શ્રાવણ સોમવાર 17 ઓગસ્ટે ઉજવાશે
  30. 1:22બીજો સોમવાર 24 ઓગસ્ટે ત્રીજો 31 ઓગસ્ટે
  31. 1:26અને શ્રાવણનો ચોથો તથા છેલ્લો સોમવાર 7
  32. 1:29સપ્ટેમ્બરે આવશે શ્રાવણની પૂર્ણાહુતી
  33. 1:32સપ્ટેમ્બર મહિનાના શુક્રવારે થાશે
  34. 1:34શ્રાવણનો પહેલો દાડો એટલે કે 13 ઓગસ્ટ
  35. 1:37ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પામવા માટે
  36. 1:39પણ હાવ દુર્લભ અને શુભ સંયોગ લઈને આવે છે
  37. 1:42પૌરાણિક માન્યતાઓ મુજબ શ્રાવણના આખા
  38. 1:45મહિનામાં શિવ ભક્તો શિવલિંગ પર જળ અને
  39. 1:48બિલીપત્ર ચઢાવીને સુખ સમૃદ્ધિ સદભાગ્ય અને
  40. 1:51દીર્ઘાયુના આશીર્વાદ મેળવે છે આ સમયે
  41. 1:54સુહાગન સ્ત્રીઓ માટે અખંડ સૌભાગ્યના
  42. 1:57નિયમોનું પાલન કરવાનો અને મંગળા ગૌરીના
  43. 1:59વ્રતથી પતિની પ્રગતિની કામના કરવાનો સાવ
  44. 2:02શ્રેષ્ઠ સમય મનાય છે એટલે 13 ઓગસ્ટથી શરૂ
  45. 2:05શરૂ થતા આ પવિત્ર મહિનામાં શ્રદ્ધા નિયમ
  46. 2:08અને પવિત્રતા હારે મહાદેવના શરણે જઈને
  47. 2:11કોઈપણ ભગત પોતાની મનોકામના [સંગીત] પૂરી
  48. 2:13કરી શકે છે. શ્રાવણનો મહિનો કંઈ સામાન્ય
  49. 2:16મહિનો નથી આ તો આખા બ્રહ્માંડના સર્જનહાર
  50. 2:19પાલનહાર અને સંહારક સાક્ષાત દેવોના દેવ
  51. 2:22મહાદેવનો કાળ છે આપણા હિન્દુ પંચાંગ મુજબ
  52. 2:25જ્યારે ભગવાન વિષ્ણુ અષાઢ મહિનાની દેવશયની
  53. 2:28એકાદશીએ ચાર મહિના માટે યોગ નિદ્રામાં વયા
  54. 2:30જાય છે ને પાતાળ લોક ભણી પ્રયાણ કરે છે
  55. 2:32ત્યારે આખી સૃષ્ટિ પર એક પળ માટે અંધારું
  56. 2:35છવાઈ જાય છે એ વખતે આ પૂરા બ્રહ્માંડને
  57. 2:38સંકટથી ઉગારવા માટે મહાદેવ પોતે જ આ
  58. 2:40સૃષ્ટિનો આખો એક કારભાર પોતાના હાથમાં
  59. 2:43સંભાળી લે આ વર્ષે શ્રાવણની શરૂઆત હાવ
  60. 2:46અદભુત અને દુર્લભ સંયોગ હારે થઈ રહી છે આ
  61. 2:48વખતે જેટલા પણ શ્રાવણ સોમવાર આવે છે એ
  62. 2:51બધાય પોતાની અંદર જપ તપ અને ભક્તિનો અદભુત
  63. 2:54પ્રભાવ સમાવીને બેઠા છે શાસ્ત્રોમાં
  64. 2:56લખ્યું છે કે શ્રાવણ સોમવારનું વ્રત
  65. 2:58રાખવાથી માણસના સાત જન્મના પાપ બળીને ભસ્મ
  66. 3:01થઈ જાય છે જે કુંવારી કન્યાઓ આ વ્રત રાખે
  67. 3:03છે એની કુંડળીના સઘળ્યા ગ્રહદોષ શાંત થઈ
  68. 3:06જાય છે અને એને સાક્ષાત શિવ જેવા જ વરની
  69. 3:08પ્રાપ્તિ થાય છે અને જે પરણેલી સ્ત્રીઓ આ
  70. 3:10વ્રત રાખે છે એના અખંડ સૌભાગ્ય પર આવતી
  71. 3:13અકાળ સંકટની છાયા પણ ભાગી જાય છે પણ યાદ
  72. 3:15રાખજો શ્રાવણ સોમવારની પૂજા જેટલી સહેલીને
  73. 3:18સોહામણી લાગે છે એના અદ્રશ્ય નિયમો એટલા જ
  74. 3:21કડક અને ગંભીર છે જો કોઈ માણસ નિયમો
  75. 3:23જાણ્યા વગર ખાલી લોક દેખાડા માટે કે
  76. 3:25અહંકારમાં આવીને આ વ્રત રાખશે તો એને
  77. 3:28પુણ્યને બદલે મહાદેવના ક્રોધનો સામનો કરવો
  78. 3:30પડી શકે છે શિવલિંગ પર જળ ચડાવવાનું એ
  79. 3:32સાચું રહસ્ય જે કોઈ નથી બતાવતું જ્યારે
  80. 3:35આપણે શ્રાવણ મહિનામાં શિવ મંદિરે જાય છીએ
  81. 3:37ત્યારે આપણી ટેવ હોય છે કે આપણે જળનો લોટો
  82. 3:39લઈને સીધા શિવલિંગ તરફ દોડી જાય છે પણ
  83. 3:41અહીંયા જ માણસો પોતાની ની જીવનની સૌથી
  84. 3:43મોટી ભૂલ કરી બેસે છે. ઘણા લોકો મંદિરના
  85. 3:46અંદર મારેલા નળ કૂવા કે શિવાલયના આંગણામાં
  86. 3:49મૂકેલા વોટર ફિલ્ટરમાંથી જળ ભરી લે છે ને
  87. 3:51એ જ જળ શિવજી પર ચઢાવી દે છે. શાસ્ત્રો
  88. 3:54પ્રમાણે આ અયોગ્ય અને વર્જિત કર્મ ગણાય છે
  89. 3:56જેને પારકું જળ કહેવાય છે. મંદિરનું જળ તો
  90. 3:59માત્ર ત્યાના પુજારી કે મંદિરના સેવાધારીઓ
  91. 4:01માટે હોય છે કારણ કે એ મંદિરનું પરિસર એ
  92. 4:03પુજારીનું ઘર છે. જો તમારું ઘર મંદિરની
  93. 4:06સીમા બહાર હોય તો તમારે હંમેશા તમારા ઘરના
  94. 4:08રસોડામાંથી મટકામાંથી કે શુદ્ધ
  95. 4:11જળપાત્રમાંથી તાંબા ચાંદી કે પિત્તળના
  96. 4:13લોટામાં જળ ભરીને જ મંદિરે જવું જોઈએ. આની
  97. 4:16પાછળનું મોટું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક
  98. 4:18રહસ્ય એ છે કે જ્યારે તમે તમારા ઘરેથી જળ
  99. 4:20લઈને ચાલીને કે કોઈ વાહન દ્વારા શિવ
  100. 4:22મંદિરે નીકળો છો ત્યારે રસ્તામાં તમારા
  101. 4:24ઘરની નકારાત્મક ઉર્જા તમારા કુટુંબની પીડા
  102. 4:27પિતૃઓનો કષ્ટ અને તમારા શરીરના રોગ એ જળની
  103. 4:30અંદર ભળી જાય છે એ જળ તમારા બધાય દુઃખોને
  104. 4:33પોતાનામાં શોષી લે છે જ્યારે તમે એ જળ
  105. 4:36શિવલિંગ પર અર્પણ કરો છો ત્યારે મહાદેવ
  106. 4:38તમારા એ કષ્ટ સ્વીકારીને એને પોતાના ગળાના
  107. 4:41ઝેરની જેમ ભસ્મ કરી દે છે પણ જો તમે
  108. 4:44મંદિરનું જળ લઈને ઈજ ચડાવી દેશો તો તમે
  109. 4:47તમારા ઘરનું કોઈ કષ્ટ મહાદેવને સોંપ્યું જ
  110. 4:50નહીં તમારી યાત્રા અધૂરી રહી ગઈ ને એ
  111. 4:53પૂજાનું ફળ શૂન્ય થઈ ગયું શિવલિંગ પરથી
  112. 4:56વહેતા જળના ચમત્કારી ફાયદા શિવલિંગ પર
  113. 4:59જ્યારે જળની અખંડ ધારા પડે છે ત્યારે એ
  114. 5:02શિવલિંગ નીચે બનેલી જળધારીમાંથી થઈને એક
  115. 5:05ચોક્કસ દિશામાં વહી જાય છે શાસ્ત્રોમાં એ
  116. 5:08વહેતા જળને સાક્ષાત અમૃત ને શિવની અલૌકિક
  117. 5:12ઉર્જાનો મહાપુંજ માનવામાં આવ્યો છે પહેલો
  118. 5:15લો કડક નિયમ એ છે કે જ્યારે તમે જળ ચડાવી
  119. 5:18લો ત્યારે એ જળધારીમાંથી બહાર વહેતા જળને
  120. 5:21ક્યારેય ભૂલે ચૂકે ઓળંગવું ન જોઈએ કારણ કે
  121. 5:24એ ઉર્જા એટલી પ્રબળ હોય છે કે જો કોઈ
  122. 5:26સામાન્ય માણસ એને ઓળંગે તો એના શરીરનું
  123. 5:29ચક્ર વેર વિખેર થઈ શકે છે ને એનું માનસિક
  124. 5:32સંતુલન પણ ખોરવાઈ શકે છે પણ શાસ્ત્ર એમ
  125. 5:35કહે છે કે ઈ વહેતા જળને કોઈ ભગતે થોડુંક
  126. 5:38પોતાના પાત્રમાં ઝીલી લેવું જોઈએ એ જળને
  127. 5:41હાવ પવિત્ર અને ચમત્કારી માનીને પોતાના
  128. 5:43ઘરે લાવવું જોઈએ જો તમારા ઘરમાં કોઈ નાના
  129. 5:46બાળકને કે મોટા બુજુર્ગને હાવ સખત તાવ આવી
  130. 5:49ગયો હોય અને ડોક્ટરની દવાઈઓ પણ કામ ન કરતી
  131. 5:52હોય તો આ દિવ્ય જળના થોડાક છંટકાવ એ બીમાર
  132. 5:55માણસ પર કરી દો કે એને બે ટીપા પાઈ દો તમે
  133. 5:58તમારી આંખે જોશો કે મહાદેવની કૃપાથી એ
  134. 6:01ભયંકર તાવ પણ મિનિટોમાં ગાયબ થઈ જશે એટલું
  135. 6:05જ નહીં જો કોઈ માણસની આંખોમાં હંમેશા કચરો
  136. 6:08આવતો હોય આંખડી આવતી હોય આંખો લાલ રહેતી
  137. 6:11હોય કે બળતરા થાતી હોય કે ઉંમર ભેગી
  138. 6:13આંખીઓની ની રોશની ઝાંખી પડતી જાતી હોય તો
  139. 6:16આ જળને સવાર સવારમાં પોતાની પાપડો પર
  140. 6:19લગાવવાનું ચાલુ કરી દો ધીરે ધીરે આંખોના
  141. 6:21બધાય વિકાર દૂર થઈ જશે અને તમારી આંખીઓનું
  142. 6:24તેજ એવું વધવા માડશે કે મોટામાં મોટો રોગ
  143. 6:28પણ મહાદેવની દયાથી હાવ સાફ થઈ જશે હવે
  144. 6:31આપણે વાત કરશું કે ઘરના આંગણામાં જળ
  145. 6:34છાંટવાનું મોટું રહસ્ય શિવલિંગ પરથી
  146. 6:37લાવેલા એ વધેલા જળને ખાલી પીવાનું જ નથી
  147. 6:39પણ એનો એક એવો પ્રયોગ છે જે મોટા મોટા
  148. 6:42જ્ઞાનીઓને પણ અચરજ માં નાખી દે છે જો તમે
  149. 6:45આ જળને તમારા ઘરના આંગણામાં ઘરના ચારે
  150. 6:48ખૂણામાં તિજોરી પાસે ને મુખ્ય દરવાજે
  151. 6:51છાંટો છો તો તમારા ઘરની આજીબાજી ભમતી
  152. 6:54નકારાત્મક શક્તિઓ ને ખરાબ બલાઓ એ જગ્યાને
  153. 6:57છોડીને સદા માટે ભાગી જાય છે જો કોઈ
  154. 7:00કનિષ્ઠ માણસે કે તમારા દુશ્મને તમારા ઘર
  155. 7:03પર કોઈ ટોણા ટોટકા કર્યા હશે જેના લીધે
  156. 7:06તમારા ઘરમાં બીમારી ને કંગાળીયત રહેતી હોય
  157. 7:09તો શિવજીના આ ચરણામૃતના સ્પર્શ માત્રથી એ
  158. 7:12બધીએ ખરાબ અસર ઊંધી ફરીને કરનારા પર જ ઘા
  159. 7:16કરે છે ઘરની સુખ શાંતિ જે વર્ષોથી ગાયબ
  160. 7:19હતી એ પાછી લોટી આવશે ને ઘરમાં બરકત થવા
  161. 7:22મળશે પણ એક વાત ખાસ યાદ રાખજો કે આ જળને
  162. 7:26ક્યારેય પગ ન લાગવો જોઈએ અને ન તો એને કોઈ
  163. 7:28અશુદ્ધ જગ્યાએ રાખવું જોઈએ કે ન તો શૌચાલય
  164. 7:31આજુબાજુ લઈ જવું જોઈએ નકર એના પરિણામ હાવ
  165. 7:35વિપરીત આવી શકે છે જળ ને દૂધમાં શું
  166. 7:38મેળવીને ચડાવવું ને ધતુરાનું ગણિત
  167. 7:41ભોળાનાથને રીજવવા માટે તો ખાલી સાદું જળ જ
  168. 7:44કાફી છે કારણ કે ભોળા બાપા તો આશુતોષ છે
  169. 7:48પણ જો તમે તમારા જીવનની કોઈ ખાસ જૂની ને
  170. 7:51અધૂરી મનોકામના પૂરી કરવા માંગતા હો તો
  171. 7:54જળમાં અમુક ખાસ વસ્તુઓ ભેળવવી જરૂરી છે
  172. 7:57શ્રાવણ મહિનામાં જો તમે શિવલિંગ પર
  173. 7:59શેરડીનો તાજો રસ ચડાવો છો તો માતા
  174. 8:02લક્ષ્મીજી તમારા ઘરમાં સાક્ષાત વાસ કરે છે
  175. 8:05ને ગરીબી ગમે એટલી મોટી હોય કે કરજનો પહાડ
  176. 8:08ગમે એટલો ઊંચો હોય એ મહાદેવના ચરણોમાં નમી
  177. 8:12જાય
  178. 8:13જો તમને લાગતું હોય કે તમારા ઘરમાં પિતૃ
  179. 8:15દોષ છે કે રાહુ કેતુની દશા ચાલે છે કે
  180. 8:18બનતા કામ છેલ્લી ઘડીએ બગડી જાય છે તો જળની
  181. 8:22અંદર થોડા કાળા તલ મેળવીને ૐમ નમઃ શિવાયનો
  182. 8:25108 વાર જાપ કરતાં કરતાં શિવલિંગ પર અર્પણ
  183. 8:29કરો હવે વાત કરીએ શિવજીના સૌથી વહાલા
  184. 8:32ધતુરાની લોકો અજાણતા જ ગમે એટલા ધતુરા
  185. 8:35શિવલિંગ પર ચડાવી દે છે જે સાવ અયોગ્ય છે
  186. 8:38શાસ્ત્રો મુજબ શિવલિંગ પર ધતુરો હંમેશા
  187. 8:41એકી સંખ્યામાં ચડાવવો જોઈએ જેમ કેએકણ કે
  188. 8:46પાંચ ધતુરો ખરેખર તો માણસની અંદર છુપાયેલા
  189. 8:49કામ ક્રોધ લોભ મોહ અને અહંકારનું પ્રતીક
  190. 8:53છે જ્યારે તમે એકી સંખ્યામાં ધતુરો ચડાવો
  191. 8:56છો ત્યારે તમે તમારી અંદરની બુરાઈઓને
  192. 8:59મહાદેવના ચરણોમાં સોંપી રહ્યા છો આની હારે
  193. 9:02જ શ્રાવણમાં પંચામૃતનો ભોગ ધરાવવો જોઈએ
  194. 9:05જેમાં શુદ્ધ ગાયનું કાચું દૂધ ઘટ્ટ દહીં
  195. 9:09ઘરનું કાઢેલું ઘી શુદ્ધ મધ અને સાકર શામેલ
  196. 9:12હોય આ બધી સામગ્રી શિવજીને તૃપ્ત કરે છે
  197. 9:15પણ યાદ રાખજો કે પંચામૃતમાં ક્યારેય
  198. 9:18બહારનું પેકેટવાળું કે ભેડસેડ વાળી વસ્તુઓ
  199. 9:21ભૂલે ચૂકે વાપરવી નહીં કારણ કે સમુદ્ર
  200. 9:24મંથન વખતે નીકળેલા ઝેરને લીધે એમના ગળામે
  201. 9:27જે ભયંકર બળતરા થાતી હતી એને શાંત કરવા
  202. 9:30માટે બધાય દેવોએ એના પર દૂધને જળ ચડાવ્યું
  203. 9:32હતું જે વસ્તુ સિદ્ધિ ભગવાનને અર્પણ થાતી
  204. 9:36હોય એને વ્રતધારી પોતે આરોગી ન શકે એને
  205. 9:39અશુદ્ધિ કે દોષ મનાય બીજું કારણ વૈજ્ઞાનિક
  206. 9:42છે શ્રાવણમાં ચારેય બાજુ ભારે વરસાદ પડે
  207. 9:45છે જેથી જમીન પર જાત જાતના જીવડા અને
  208. 9:48ઝહેરી ઘાસ ઉગી નીકળે છે જ્યારે ગાય ભેંસ આ
  209. 9:51ઘાસ ચરે છે ત્યારે એ ઝહેરી તત્વો એના
  210. 9:54દૂધમાં પણ આવી જાય છે શ્રાવણના દિવસોમાં
  211. 9:57માણસની પાચન શક્તિ હાવ નબળી હોય છે એટલે આ
  212. 10:00સમયે દૂધ પીવું એ પેટની બીમારીઓને નોતરું
  213. 10:03દેવા બરાબર છે આ દૂધ માત્ર નાના બાળકો
  214. 10:06અશક્ત બુજુર્ગો કે બીમાર લોકોને જ આપી
  215. 10:09શકાય કારણ કારણ કે એમના જીવનની રક્ષા માટે
  216. 10:12શાસ્ત્રોમાં છૂટછાટ છે પણ એક સાજો સમો
  217. 10:15વ્રતધારી જો શ્રાવણમાં દૂધ પીવે તો એનું
  218. 10:17વ્રત એ જ ઘડીએ ખંડિત થઈ જાય છે વ્રતના
  219. 10:20લોટનું સત્ય વ્રત દરમિયાન લોકો ફળાહારના
  220. 10:23નામે કુટ્ટુ કે રાજગરાના લોટની પૂરીઓ
  221. 10:26ભજીયા કે શીરો હોશે હોશે ખાય છે અને માને
  222. 10:30છે કે એમણે સાત્વિક ભોજન કર્યું પણ
  223. 10:32બજારમાં મળતા લોટમાં એક એવું રહસ્ય
  224. 10:34છુપાયેલું છે જે તમારા વ્રતને તોડી શકે છે
  225. 10:38વ્રતનો લોટ લાંબો સમય પહેલા દળી ને
  226. 10:40ગુણોમાં ભરી રાખવામાં આવે છે જેના લીધે
  227. 10:42ભેજ લાગવાથી એની અંદર હાવ ઝીણા ઝીણા જીવડા
  228. 10:46પડી જાય છે જેને ખુલ્લી આંખે જોવા અઘરા
  229. 10:49હોય છે. જો તમે બજારમાંથી લોટ લાવીને સરખી
  230. 10:52રીતે તપાસ્યા વગર કે ઝીણી ચાલણીથી ચાળ્યા
  231. 10:55વગર સીધો તેલમાં તળીને વાપરી લો તો અજાણતા
  232. 10:58જ તમે એ જીવડા પણ રાંધીને ખાઈ જાવ છો.
  233. 11:01શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું છે કે વ્રત
  234. 11:04દરમિયાન તમારા પેટમાં એક પણ જીવડો વહયો
  235. 11:07ગયો તો એ હિંસા બરાબર ગણાય છે એટલે તમારું
  236. 11:10વ્રત ઈ જ ઘડીએ તૂટી જાય છે ને તમને
  237. 11:12પુણ્યને બદલે પાપ લાગે છે એટલે જ્યારે પણ
  238. 11:15વ્રતના લોટનો ઉપયોગ કરો ત્યારે પહેલા એને
  239. 11:18તડકે સુકવો ને ઝીણી ચારણીથી ત્રણ વાર
  240. 11:20ચાળીને ખાતરી કર્યા પછી જ વાપરો વ્રતમાં
  241. 11:23મીઠાના નામે માત્ર ને માત્ર શુદ્ધ સિંધવ
  242. 11:26મીઠું જ વાપરવું જોઈએ સાદા દરિયાઈ મીઠાનો
  243. 11:29એક દાણો પણ વ્રતને ને અશુદ્ધ કરી દે છે
  244. 11:32બીલીના ઝાડની મૂળનું તાબીજ ને રક્ષણ
  245. 11:35શ્રાવણ મહિનામાં બીલીપત્રનું મહત્વ તો
  246. 11:37નારું છોકરું જાણે છે પણ બીલીના ઝાડની
  247. 11:40મૂળમાં જે રક્ષણાત્મક અને અલૌકિક શક્તિઓ
  248. 11:43હોય છે એના વિશે કોઈ વાત નથી કરતું
  249. 11:46શ્રાવણના કોઈપણ સોમવારે સવારે સૂર્યોદય
  250. 11:49પહેલા ઉઠીને સ્નાન કરીને બીલીના જૂના ઝાડ
  251. 11:52પાસે જાવ ત્યાં ધૂપ દીપ પ્રગટાવીને
  252. 11:54પ્રાર્થના કરો ને એની મૂળનો એક નાનો ટુકડો
  253. 11:58કુહાડી કે લોખંડથી નહીં પણ લાકડાથી કે હાથ
  254. 12:00હાથથી પ્રેમથી તોડીને લાવો એ ટુકડાને
  255. 12:03ગંગાજળ ને ગાયના કાચા દૂધથી ધોઈને પહેલા
  256. 12:06શિવલિંગે અડાળો ને પછી એને મહાદેવનો
  257. 12:09પ્રસાદ માનીને પાછો લઈ લો એના પછી એ
  258. 12:12ટુકડાને ચાંદી તાંબા કે પિતળના તાબીજમાં
  259. 12:15ભરીને કાળા કે લાલ દોરાથી તમારા ગળામાં કે
  260. 12:19જમણા હાથ પર બાંધી લો આ કંઈ સાધારણ લાકડું
  261. 12:22નથી રહેતું પણ સાક્ષાત મહાદેવનું ત્રિશૂળ
  262. 12:25ને રક્ષા કવચ બની જાય છે આ તાબીજ પહેર્યા
  263. 12:29પછી દુનિયાની કોઈ ખરાબ નજર કે નકારાત્મક
  264. 12:32શક્તિ તમારી આજુબાજુ પણ ન ભટકી શકે જો
  265. 12:35તમને રાતે ડરાવના સપના આવતા હોય છાતી પર
  266. 12:38ભાર લાગતો હોય કે તમને લાગતું હોય કે
  267. 12:40કોઈની નજર લાગી છે તો આ મૂળ એ બધીએ બલાઓને
  268. 12:44પોતાનામાં શોષી લેશે આ પહેર્યા પછી તમારો
  269. 12:47અટકેલો ધંધો તમારી નોકરી ને તમારું જીવન
  270. 12:51હાવ ઝડપથી પ્રગતિ કરવા મળશે દંપત્તિના
  271. 12:54સંબંધો અને વ્રતની સફળતા ભગવાન શિવ ને
  272. 12:58માતા પાર્વતી આ પૂરા બ્રહ્માંડના ના સૌથી
  273. 13:00પહેલા ને આદર્શ પતિ પત્ની છે એટલે
  274. 13:03શ્રાવણના વ્રતમાં પતિ પત્નીના પરસ્પરના
  275. 13:06વ્યવહાર અને માનસિક પવિત્રતાનો બહુ ઊંડો
  276. 13:09સંબંધ છે જે પતિ પત્ની શ્રાવણ મહિનામાં કે
  277. 13:12ખાસ કરીને સોમવારના વ્રતના દાળે આપસમાં
  278. 13:15ગાળાગાળી કરે છે એકબીજાને નીચા પાડે છે
  279. 13:18મેણા ટોણા મારે છે કે ઘરમાં કંકાશને કલેશ
  280. 13:21કરે છે એને શ્રાવણનું વ્રત રાખવાનો કોઈ હક
  281. 13:24નથી જો આવી અશાંત સ્થિતિમાં તમે ભૂખ્યા
  282. 13:27રહીને વ્રત રાખશો તોય મહાદેવ તમારું એ
  283. 13:30વ્રત ક્યારેય સ્વીકારશે નહીં તમારું
  284. 13:32ભૂખ્યા રહેવું ખાલી એક શરીરને દુઃખ દેવા
  285. 13:35બરાબર રહી જાશે ને તમારા પુણ્યની બધીએ
  286. 13:38ઉર્જા એ જ ઘડીએ નષ્ટ થઈ જાશે શાસ્ત્રો
  287. 13:41મુજબ દેવી દેવતાઓ હંમેશા પતિ પત્નીના
  288. 13:44પ્રેમ ભર્યા જોડાખી જ પ્રસન્ન થાય છે જો
  289. 13:46તમારો પતિ તમારી હારે પ્રેમથી વાત કરીને
  290. 13:49કે તમારી સંમતિથી તમને ખુશ રાખીને કોઈ કામ
  291. 13:53અર્થે નોકરી પર કે પરદેશ ગયો હોય તો પત્ની
  292. 13:56ઘરે રહીને પૂરી નિષ્ઠાથી વ્રત રાખી શકે છે
  293. 13:59પણ જો બે વચ્ચે ભયંકર કલેશ થયો હોય ને
  294. 14:02પત્ની રોતી રોતી પતિને બોલતી બોલતી પોતાના
  295. 14:04પિયર જઈને બેસી ગઈ હોય ને ત્યાં શ્રાવકનું
  296. 14:07વ્રત રાખતી હોય તો એ વ્રત હાવ નિષ્ફળ છે
  297. 14:10અધૂરા લગ્ન અને શાસ્ત્રોના નિયમો આજના
  298. 14:13આધુનિક જમાનામાં ઘણા યુવાનો કોર્ટમાં જઈને
  299. 14:16કાગળિયા પર સંયોગ કરીને લગ્ન કરી લે છે ને
  300. 14:19સમાજમાં એને જ પોતાના આખા લગ્ન માની લે છે
  301. 14:22પણ સનાતન શાસ્ત્રો વેદો અને હિન્દુ ધર્મ
  302. 14:25મુજબ કોર્ટ મેરેજ ઈ એક અધૂરા ને ખાલી
  303. 14:28કાનૂની ની લગ્ન છે ધાર્મિક નહીં જ્યાં
  304. 14:31સુધી પવિત્ર અગ્નિને સાક્ષી માનીને વૈદિક
  305. 14:34મંત્રોચ્ચાર વચ્ચે કન્યાદાનને સાત ફેરા
  306. 14:37નથી લેવાતા ત્યાં સુધી એ લગ્ન આધ્યાત્મિક
  307. 14:40રીતે પૂરા નથી મનાતા શાસ્ત્રો મુજબ આવી
  308. 14:43સ્ત્રીઓએ શ્રાવણના કડક વ્રત રાખવાથી બચવું
  309. 14:45જોઈએ કારણ કે જ્યાં સુધી લગ્નના સાત ફેરા
  310. 14:50પૂરા નથી થાતા ત્યાં સુધી સ્ત્રીને પોતાના
  311. 14:53પતિના અડધા પુણ્યની પ્રાપ્તિ નથી થાતી કે
  312. 14:56નો તો એ ધાર્મિક રીતે અર્ધાંગીની કહેવાય
  313. 14:59છે જો આવી સ્ત્રીઓ વ્રત રાખવા માંગતી હોય
  314. 15:02તો એણે પહેલા વિધિવત રીતે ભગવાન શિવ ને
  315. 15:06માતા પાર્વતીજી સમક્ષ સાત ફેરા કે લગ્નની
  316. 15:10વિધિ પૂરી કરવી જોઈએ ત્યારે જ એનું વ્રત
  317. 15:13પૂરેપૂરું ફળદાઈ મનાશે ને એને સૌભાગ્યની
  318. 15:16પ્રાપ્તિ થાશે કુંવારી કન્યાઓ ને પરણેલી
  319. 15:20સ્ત્રીઓ માટે શિવલિંગ સ્પર્શનો નિયમ
  320. 15:22શ્રાવણ મહિનામાં કુંવારી કન્યાઓ મનગમતો
  321. 15:25અને સંસ્કારી વર પામવા
  322. 15:27ને પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા
  323. 15:30આયુષ્ય ને અખંડ સૌભાગ્ય માટે વ્રત રાખે છે
  324. 15:34પણ અહીંયા પણ એક બહુ મોટો ને કડક નિયમ છે
  325. 15:37જેને દરેક સ્ત્રીએ જાણવો હાવ જરૂરી છે
  326. 15:41કુંવારી કન્યાઓએ પૂજા કરતી વખતે ભૂલે ચૂકે
  327. 15:44શિવલિંગનો સીધો સ્પર્શ ન કરવો જોઈએ આની
  328. 15:48પાછળનું રહસ્ય બહુ ઊંડું છે શિવલિંગ એ
  329. 15:51સાક્ષાત મહાદેવની પ્રબળ ને અનંત ઉર્જાનું
  330. 15:54કેન્દ્ર છે કુંવારી કન્યાઓનું નું શરીર ને
  331. 15:57એની આંતરિક ઉર્જા આ તીવ્ર બ્રહ્માંડીય
  332. 16:00પ્રભાવને સીધો સંભાળવા માટે તૈયાર નથી
  333. 16:03હોતા જેનાથી એમના જીવનમાં અજાણતા માનસિક
  334. 16:07અશાંતિ કે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો આવી
  335. 16:10શકે છે. કુંવારી કન્યાઓએ હંમેશા માતા
  336. 16:14પાર્વતીની મૂર્તિ કે શિવલિંગ નીચે બનેલી
  337. 16:17જળધારીનો સ્પર્શ કરવો જોઈએ ને છેટેથી જ જળ
  338. 16:20અર્પણ કરવો જોઈએ એનાથી ઊલટું જે સ્ત્રીઓ
  339. 16:24પરણેલી છે જેના વૈદિક લગ્ન પૂરા થઈ ગયા છે
  340. 16:27એ શિવલિંગનો સ્પર્શ કરી શકે છે એને પોતાની
  341. 16:30આંગળીઓથી ચંદન પણ લગાડી શકે છે ને એની
  342. 16:33સેવા કરી શકે છે આ નિયમોનું પાલન ન કરવાથી
  343. 16:37પુણ્યની જગ્યાએ દોષ લાગે છે શ્રાવણમાં
  344. 16:41મળતા એ શુભ સંકેતો જે બતાવે છે કે મહાદેવ
  345. 16:44તમારા પર રાજી છે જ્યારે તમે પૂરી નિષ્ઠા
  346. 16:48કડક નિયમો ને શુદ્ર મનથી શ્રાવણનું વ્રત
  347. 16:51રાખો છો ત્યારે મહાદેવ તમારી પરીક્ષા પણ
  348. 16:54લે છે ને સાથોસાથ તમને એવા દિવ્ય સંકેતો
  349. 16:57આપે છે જેને જોઈને કોઈ પણ ભગત ખુશ થઈ જાય
  350. 17:01જો શ્રાવણ મહિનામાં અચાનક તમારા ઘરની અંદર
  351. 17:04રૂમમાં કે આંગણામાં કોઈ ચમકતો કાળો નાગ
  352. 17:07દેખાય કે નાગ નાગણની જોડી રમતી દેખાય તો
  353. 17:10ગભરાઈને બુમો ન પાડતા ભાગતા નહીં ને નો તો
  354. 17:14એને લાકડીથી કોઈ નુકસાન પહોંચાડતા આ ઈ
  355. 17:18વાતનો હાવ અચૂક ને સાક્ષાત સંકેત છે કે
  356. 17:21ખુદ મહાદેવના ગણ તમારા ઘરની રક્ષા કરવા
  357. 17:24આવી પહોંચ્યા છે આનો અર્થ એ છે કે તમારી
  358. 17:27ભક્તિ પૂરેપૂરી સફળ થઈ ચૂકી છે અને તમારી
  359. 17:30કોઈ મોટી અધૂરી મનોકામના બહુ જલ્દી પૂરી
  360. 17:33થવાની છે આવી જ રીતે જો શ્રાવણના દિવસોમાં
  361. 17:37અચાનક તમારા ઘરના મુખ્ય દરવાજે કોઈ ભૂખી
  362. 17:40ગાય આવી જાય કે સાક્ષાત નંદી મહારાજ આવીને
  363. 17:43ઊભા રહી જાય ને પોતાની પૂછડી હલાવે સમજી
  364. 17:46જાવ કે મહાદેવ પોતે નંદી પર અસવાર થઈને
  365. 17:49અદ્રશ્ય રૂપે તમારા દુઃખોનો અંત કરવા
  366. 17:51આવ્યા છે તમારે તરત દોડીને એને લીલું ઘાસ
  367. 17:54ગોળ કે શુદ્ધ ભોજન કરાવવું જોઈએ ને એના
  368. 17:56ભાલે કુમકુમનો તિલક કરવો જોઈએ શ્રાવણ
  369. 17:59મહિનામાં કોઈ પ્રાચીન શિવ મંદિરમાં અચાનક
  370. 18:01ભીંત પર ગરોળી સરકતી કે તમારી સામે પડતી
  371. 18:04દેખાય એ પણ બહુ દુર્લભને શુભ સંકેત મનાય
  372. 18:07છે આ અચાનક થનારા ધન આગમનને દેવામુ નું
  373. 18:10પ્રતીક છે ભમરો અને કાળી મધમાખીનો સંકેત
  374. 18:14શ્રાવણ મહિનામાં કેટલીય વાર આપણા ઘરોમાં
  375. 18:16કાળા રંગનું એક ઉડતું જીવડું આવે છે જેને
  376. 18:18દેશી ભાષામાં લોકો ભીમરાજ કહે છે કે કાળો
  377. 18:21ભમરો કહે છે એનો ગુંજારો બહુ મોટો હોય છે
  378. 18:24જો આ જીવ અચાનક તમારા ઘરમાં આવીને કાન
  379. 18:26પાસે ગૂંચવા માંડે કે તમારા પૂજાઘરમાં
  380. 18:29રાખેલા દીવા આજુબાજુ ચક્કર મારવા માંડે તો
  381. 18:31ડરીને એને મારતા નહીં આ સાક્ષાત માતા
  382. 18:34દુર્ગાના બ્રાહ્મણી રૂપના આગમનનો સંકેત છે
  383. 18:37શાસ્ત્રોમાં ભમરાને માતા દુર્ગાનો દૂત
  384. 18:39માનવા માં આવ્યો છે એનું ઘરમાં આવવું એ
  385. 18:42વાતની સાબિતી છે કે તમારા ઘર પર જે પણ
  386. 18:44ખરાબ નજર કે દોષ મંડરાતો હતો એને માતા
  387. 18:47દુર્ગાના દૂતોએ પોતે જ ભસ્મ કરી દીધો છે
  388. 18:49અને હવે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વૈભવ અને
  389. 18:52શાંતિનો વાસ થવાનો છે મહાદેવનેછ6 ભોગ કે
  390. 18:55સોના ચાંદીના વાસણોની જરૂર નથી એ તો ખાલી
  391. 18:58સચ્ચા ભાવને જળના ભૂખ્યા છે પણ જ્યારે તમે
  392. 19:01તમારી શ્રદ્ધાથી અને ભોગ ધરાવો છો ત્યારે
  393. 19:03તમને શાસ્ત્રોમાં લખેલી સાચી વિધિની ખબર
  394. 19:06હોવી જોઈએ શ્રાવણમાં શિવજીને ક્યારેય
  395. 19:08બહારની ભે ભેડસેડવાળી કે માવાની મિલાવટી
  396. 19:11મીઠાઈઓનો ભોગ ન ધરાવવો જો તમે બરફીનો ભોગ
  397. 19:14ધરાવવા માંગતા હો તો ઘરે શુદ્ધ દૂધમાંથી
  398. 19:16બનાવેલા માવાની હોવી જોઈએ ને ભૂલે ચૂકે
  399. 19:19એના પર ચાંદીનો વરખ ચડાવેલો ન હોવો જોઈએ
  400. 19:22કારણ કે ચાંદીનો વરખ બનાવવાની
  401. 19:24પ્રક્રિયામાં કેટલીય વાર અશુદ્ધ વસ્તુઓનો
  402. 19:26ઉપયોગ થાય છે જે મહાદેવને અપ્રિય છે
  403. 19:29શિવજીને દહીંનો ભોગ ધરાવવો સાવ શુભ મણાય
  404. 19:31છે ખાસ કરીને શ્રાવણના બફારાવાળા
  405. 19:34હવામાનમાં દહીં હાવ તાજું હોવું જોઈએ
  406. 19:36ખાંટું કે વાસી દહી શિવલિંગ પર ચઢાવવાથી
  407. 19:39થી ઘરમાં કલેશને બીમારીઓ વધે છે. પંચામૃત
  408. 19:42બનાવતી વખતે દૂધ, દહીં, ઘી, મધ અને સાકરને
  409. 19:45એક ચોક્કસ પવિત્ર પ્રમાણમાં ભેળવો ને એને
  410. 19:48તાંબાના વાસણમાં ક્યારેય ન રાખવો. તાંબાના
  411. 19:51પાત્રમાં દૂધ કે દહીં રાખવાથી કેમિકલ લોચો
  412. 19:53થાય છે ને એ પંચામૃત એસિડિક થઈ જાય છે
  413. 19:56જેને શિવલિંગ પર ચઢાવવો પાપ છે પંચામૃત
  414. 19:59માટે હંમેશા પિત્તળ ચાંદી કાંસા કે માટીના
  415. 20:02પવિત્ર વાસણનો જ ઉપયોગ કરવો સમુદ્ર મંથન
  416. 20:05ને હલાહલ ઝેરની પૌરાણિક કથા શ્રાવણના
  417. 20:08પવિત્ર અને અદભુત પ્રસંગના અંતમાં હાલો
  418. 20:11સાંભળો એ અમર પૌરાણિક કથા જેને સાંભળ્યા
  419. 20:14કે વાંચ્યા વગર શ્રાવણનો કોઈપણ સોમવારનો
  420. 20:17ઉપવાસ કે પૂજા ક્યારેય પૂરેપૂરી ફળદાયી
  421. 20:19નથી થાતી સતયુગના સમયે જ્યારે દેવોને
  422. 20:23દાનવો વચ્ચે અમૃતની ચાહમાં ક્ષીર સાગરમાં
  423. 20:26સમુદ્ર મંથન કરવામાં આવી રહ્યું હતું
  424. 20:28ત્યારે મંદ્રાચલ પર્વતને રવૈયો ને નાગરાજ
  425. 20:31વાસુકીને નેતૃ બનાવવામાં આવ્યા હતા એક
  426. 20:34બાજુ દેવો હતા અને બીજી બાજુ દાનવો મંથનની
  427. 20:38તીવ્ર અને ભયંકર પ્રક્રિયામાંથી અચાનક
  428. 20:41સમુદ્રના પેટાળમાંથી એક ઘાટો કાળો અને
  429. 20:44ભયાનક ધુમાડો નીકળવા માંડો આ કોઈ સાધારણ
  430. 20:47ધુમાડો નહતો આ સાક્ષાત હલા હલાહલ નામનું
  431. 20:50મહાઝેર હતું જે બ્રહ્માંડનું સૌથી ખતરનાક
  432. 20:53ઝેર હતું એ ઝેરની ગરમી ને ઝેરી જ્વાળાઓ
  433. 20:57એટલી ભયંકર હતી કે ત્રણેય લોકના જીવો તડપી
  434. 21:00તડપીને પરેશાન થવા માંડ્યા દેવતાઓના મુગટ
  435. 21:03પીગળવા મંડ્યા વનસ્પતિ સુકાવા મંડી ને
  436. 21:06દાનવોનો શ્વાસ રુંધાવા મંડો ને આખી સૃષ્ટિ
  437. 21:10ત્રાહિમામ પુકારી ઉઠી એ વખતે બધાએ દેવોને
  438. 21:14દાનવો ભેળા થઈને ભોળાનાથના શરણે દોડ્યા
  439. 21:17અને આપણા દયાળુ મહાદેવે એ આખી સૃષ્ટિને
  440. 21:20બચાવવા એ ભયંકર હલાહલ ઝેર પોતે ગટગટાવી
  441. 21:23લીધું ને પોતાના ગળામાં જ રોકી રાખ્યું
  442. 21:26જેથી એમનું ગળું નીલું પડી ગયું ને એ
  443. 21:28નીલકંઠ કહેવાના ને એમની ગળાની દાહ અને
  444. 21:31બળતરા શાંત કરવા બધાએ દેવતાઓએ એમની પર જળ
  445. 21:35અને દૂધનો અભિષેક કર્યો એટલે જ ભગતો આપણે
  446. 21:39આ પવિત્ર શ્રાવણ મહિનામાં ભોળાનાથ પર જળ
  447. 21:42અને દૂધ ચડાવીને એમનો આભાર માનીએ છીએ અને
  448. 21:45એમની ભક્તિ કરીએ છીએ હે ભગતો જો વિડીયો
  449. 21:48પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં હર હર
  450. 21:50મહાદેવ ચોક્કસ લખો સાથે જ ચેનલને
  451. 21:53સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ આઈકન પર
  452. 21:56ક્લિક કરજો બોલો હર હર મહાદેવ

About this transcript

This page contains the full transcript of શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરો આ 5 કામ | દરેક સ્ત્રી-પુરુષે જરૂર સાંભળવું | Shravan Mahina 2026 by Divines Tales Gujarati, generated from the public captions YouTube serves with the video. The transcript has 3,271 words across 452 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.