YouTube2Text

બાબરો ભૂત કોણ હતો?||લોકો શા માટે પુંજે છે? જાણો બાબરા ભૂત નો સંપૂર્ણ ઇતિહાસ સાહિત્યકાર લાખાભાઈ રબારી — Transcript

by i mogal studio mundkidhar · 3,356 words · 456 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:02અરે રસિક હૈડા વહે મર્મ મુખ મંડળે અને
  2. 0:05માનવી મીઠડા એ પ્રેમ ભીના પાણી જ્યાં આકરા
  3. 0:09મરદની મૂછના અને લલિત લાવેણ જ્યાં
  4. 0:13સુંદરીના અરે સજળ ધન રાજ્ય જબકતી બાજતી
  5. 0:16ઘુંઘટે ચમકતી ઈ રાજ રમણી એવી ભારતી ભોમની
  6. 0:21વંધુ તને યાવડી તને ધન્ય હો ધન્ય
  7. 0:24સૌરાષ્ટ્ર ધરતી એવી આ ભારતની ભૂમિ કેવી
  8. 0:29ધરતી
  9. 0:30કે ધરતીને
  10. 0:32માં પથ્થરને દેવ અને પાડાને પીર કરી શકે એ
  11. 0:38આ ધરતી એટલું નહીં પણ ભૂતને પણ ભગવાન
  12. 0:42બનાવી શકે એ આ ધરતી છે પણ ભૂતને ભગવાન શા
  13. 0:47માટે માનવા એ તો ભૂત છે
  14. 0:52અને આજના સમયમાં જોઈએ તો લોકો એમ કહે છે
  15. 0:54કે ભૂત જેવું કાઈ છે જ નહી વાત જ ખોટી છે
  16. 0:58પણમા મારું માનવું એવું છે કે ભૂત આજે છે
  17. 1:02કે નથી એની મને ખબર નથી પણ ભૂત હશે એ
  18. 1:06ગેરંટી વાળી વાત છે કારણ કે કોઈપણ
  19. 1:11વસ્તુનું તમને નામ સંભળાય એ વસ્તુ હોય તો
  20. 1:15જ એનું નામ પડ્યું હોય ને
  21. 1:18બાકી તો કેવી રીતે ખબર પડે કે આને ભૂત
  22. 1:20કહેવાય કે આને માણસ કહેવાય કે આને પશુ
  23. 1:22પક્ષી કહેવાય જેનું નામ છે એ હશે ત્યારે જ
  24. 1:27એનું નામ આવ્યું એવું હશે એટલે ભૂત હશે એ
  25. 1:30100 ટકાની વાત છે અત્યારે છે કે નહી એ હું
  26. 1:32ન કહી શકું પણ એક વાત એવી પણ છે આપણે
  27. 1:37ત્યાં એવું કહેવાય છે કે જેનો નામ છે એનો
  28. 1:42નાશ પણ છે જેનું નામ છે એનું નાશ પણ છે
  29. 1:46જેનું નામ પડ્યું એનો નાશ એ નિશ્ચિત છે તો
  30. 1:51ભૂતોનો કદાચ નાશ પણ થઈ ગયો હોય તો એ નાશ
  31. 1:55કેવી રીતે થાય એ કોણે કર્યો હશે
  32. 1:59તો ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં એમ કીધું કે
  33. 2:05કોઈપણ વ્યક્તિ
  34. 2:08ભાગવત સાંભળશે
  35. 2:11એટલું નહીં ભાગવત સાંભળવા કદાચ એ ન ગયો
  36. 2:15હોય અને રસ્તેથી નીકળ્યો હોય એનું ધ્યાન
  37. 2:18પણ ન હોય અને એના કાન સુધી ભાગવતનો એકાદો
  38. 2:23શ્લોક સંભળાઈ જાય ભલે એના
  39. 2:27ભાગવતના શ્લોકમાં ધ્યાન ન આપે એને કાઈ ખબર
  40. 2:30ન પડે પણ એ રસ્તેથી નીકળે અને કોઈ ભાગવતનો
  41. 2:34શ્લોક ગાતો હોય અને એ શ્લોક એના કાને
  42. 2:38સંભળાઈ જાય તો એ માણસની 71 પેઢી સુધી
  43. 2:42ભૂતનું સર્જન ન થાય એ ભૂતનું સર્જન નહી
  44. 2:47થાય માત્ર એક ભાગવતના શ્લોક સાંભળવાથી એના
  45. 2:50કુળમાં 71 પેઢી સુધી એ ભૂતનું સર્જન નહી
  46. 2:54થાય એવું ભગવાન કૃષ્ણે કીધું તું તો આજે
  47. 2:58હુંને તમે ગમે ન્યાં રોડે ગાડીયું લઈને
  48. 3:00નીકળીએ ત્યારે ક્યાંકને ક્યાંક ભાગવત
  49. 3:03ચાલતી હોય છે એ ઓંચીતાના એ અમુક શ્લોક છે
  50. 3:08એ મારા ને તમારા કાન હુંધી આવ્યા હોય હવે
  51. 3:11એક જ શ્લોક આપણા કાન હુંધી હંભળાઈ ગયા પછી
  52. 3:14આપણને ખબર છે કે આપણી 71 પેઢીમાં કોઈદી
  53. 3:17ભૂતનું સર્જન થવાનું નથી આવી રીતે આજના
  54. 3:21સમયમાં કોઈ વ્યક્તિ એવો ન હોય કે એના કાને
  55. 3:24એકાદો શ્લોક નો સંભળ ણો હોય એવી રીતે કદાચ
  56. 3:29ભૂતનો નાશ થયો હોય ત્યારે ભૂત ન પણ હોય પણ
  57. 3:33પહેલા હતું એ ગેરંટી વાળી વાત છે પણ મારે
  58. 3:37વાત ઈ કરવી છે
  59. 3:40કે જે આપણે બાબરા ભૂતની વાતો સાંભળીએ છીએ
  60. 3:44તો આ બાબરો ભૂત હતો કોણ
  61. 3:48એ કોઈક તો હશે ને ક્યાંકથી આવ્યો તો હશે
  62. 3:52ને એનું પ્રાગટ્ય તો કાઈક થયું હશે ને
  63. 3:56તો આ બાબરો ભૂત છે કોણ એની આપણે વાત કરવી
  64. 3:59છે પણ એનું મૂળયું તપાસવું પડે આ બાબરા
  65. 4:04ભૂતની વાત કોઈ ઇતિહાસમાં ક્યાંય લખાણેલી
  66. 4:08નથી પરંતુ લોકમુખે અને વડીલો પાસેથી મેં
  67. 4:12જે સાંભળ્યું છે ઈ હું આપને જણાવવા માગું
  68. 4:16છું કે બાબરો ભૂત હતો કોણ વડીલો પાસેથી
  69. 4:20અને લોકમુખે મેં આ વાતો હાંભળેલી છે કોઈ
  70. 4:23ઇતિહાસમાં આનું નામ ક્યાંય છે નહીં સાચું
  71. 4:26ખોટું મારો રામ જાણે પણ વડીલો જે વાતો કરે
  72. 4:29છે કે બાબરો ભૂત કોણ હતો એની હું આપને વાત
  73. 4:33કરવા માગુું છું તો એની શરૂઆત થાય છે
  74. 4:36મહાભારતના
  75. 4:37યુદ્ધથી
  76. 4:40બાબરા ભૂતની વાતની શરૂઆત મહાભારતના
  77. 4:43યુદ્ધથી થાય છે તો કેવી રીતે કે જ્યારે
  78. 4:49મહાભારતનું યુદ્ધ થયું એ વખતે એક વ્યક્તિ
  79. 4:53એવો શક્તિશાળી આવ્યો હતો કે એક તીર મારે
  80. 4:59એટલે આખી સેનાને સમાપ્ત કરી દએ એવો
  81. 5:03શક્તિશાળી એ વીર પુરુષ પણ એ કોણ ભીમ અને
  82. 5:09હિડીંબાનો પુત્ર એટલે ઘટોચકચ અને ઘટોચકચ
  83. 5:15અને મોરવીનો પુત્ર એટલે બરબરીક અને બરબરીક
  84. 5:21છે એ ઘટોચકચ અને મોરવીનો પુત્ર એટલે એ
  85. 5:27બરબરીક અને બરબરીક છે એ મહાભારતના
  86. 5:31યુદ્ધમાં આવે છે મહાભારતમાં યુદ્ધમાં
  87. 5:35આવ્યો ત્યારે ઈ જગદંબાની તપસ્યા કરી અને
  88. 5:40એણે
  89. 5:42તીર ત્રણ માંગ્યા હતા માતાજીએ એને ત્રણ
  90. 5:45તીર આપ્યા હતા કે લે આ ત્રણ તીર છે ને તું
  91. 5:50કોઈ દિવસ હારીશ નહી આ ત્રણ તીર તારા એવા
  92. 5:53શક્તિ શક્તિશાળી છે
  93. 5:55કે આ તીરથી તું આખી સેનાનો વિનાશ કરી શકીશ
  94. 6:00અને બીજું તીર એવું કે એ કોઈપણ વ્યક્તિ
  95. 6:04ગમે યા હંતાણો હશે એ ન્યા જઈ અને એને
  96. 6:07વિંધી નાખશે
  97. 6:09આવી રીતે અને ત્રીજું તીર છે એ એનું
  98. 6:13વિજયનું એવી રીતે માં ભગવતી એને આશીર્વાદ
  99. 6:16આપેલા બરબરીકને ઘટોચકચના દીકરાને
  100. 6:20એ બરબરીકને આશીર્વાદ આપેલા ને એ શક્તિની
  101. 6:23ની સાથે એ બરબરીક છે જ્યારે મહાભારતનો
  102. 6:27યુદ્ધ કરવા માટે આવ્યો ત્યારે ભગવાન
  103. 6:29કૃષ્ણને ખબર પડી કે આની શક્તિ એવી છે કે
  104. 6:34એક જ તીર્થી આખી સેનાને સમાપ્ત કરી અને
  105. 6:38યુદ્ધને જીતી જાય
  106. 6:41પણ બરબરીક જ્યારે યુદ્ધ કરવા માટે નીકળ્યો
  107. 6:45ને ત્યારે એની જનેતા એટલે કે ઘટોચકચ્ચની
  108. 6:49પત્ની મોરવીએ એમ કીધું તું કે બેટા તું
  109. 6:53કોઈ એક પક્ષ ન રાખતો
  110. 6:56હે કે હા મને તું વચન આપ કે જે સેના નબળી
  111. 7:01હોય ને એની બાજુ યુદ્ધ કરજે
  112. 7:04નબળાનો તું સહારો બનજે
  113. 7:07અને
  114. 7:09જો કદાચ નબળાનો સહારો નહી બન અને નબળાની
  115. 7:12હામે યુદ્ધ કરીશ ને તો હું તને માફ નહી
  116. 7:16કરું મને વચન આપ કે જે બાજુ નબળી સેના હશે
  117. 7:20એ બાજુ તું યુદ્ધ કરીશ અને ત્યારે [સંગીત]
  118. 7:24બરબરીક છે એ પોતાની જનેતા મોરવીને વચન આપે
  119. 7:28છે કે હા માં નબળી સેનામાં હું બળીશ અને
  120. 7:34નબળી સેના તરફથી યુદ્ધ કરીશ એ હું તને વચન
  121. 7:37આપું છ
  122. 7:40એ વચન આપી અને જ્યારે આવે છે ત્યારે ભગવાન
  123. 7:44કૃષ્ણ એને બ્રાહ્મણના રૂપે મળે છે
  124. 7:48બરબરીકને
  125. 7:50અને બ્રાહ્મણના રૂપે ભગવાન કૃષ્ણ મળ્યા
  126. 7:55અને કે છે
  127. 7:58કે તું બહુ મહાન યોદ્ધા છો એવી વાત સાંભળી
  128. 8:02છે કે હા કે તારા પાસે અમુક તીર છે ત્રણ
  129. 8:07કે હા
  130. 8:09કે તું કઈ બાજુથી યુદ્ધ કરીશ
  131. 8:13અને ત્યારે બરબરીક એમ કહે છે કે દુર્યોધન
  132. 8:19પાસે કૌરવો પાસે તો મોટ નારાયણી સેના છે
  133. 8:24પણ પાંડવો પાસે કાઈ નથી મોટી સેના નથી
  134. 8:29હે કે હા
  135. 8:31એનું જે સૈન છે એ દુર્બળ છે નબળું છે
  136. 8:37એનું સૈન્ય નાનું છે એટલે એની પાસે એટલી
  137. 8:39બધી તાકાત ન કહેવાય એટલે હું નબળું હશે એ
  138. 8:42બાજુ યુદ્ધ કરીશ
  139. 8:45અને હું મારી જનેતાને વચન દઈને આવ્યો છું
  140. 8:48કે જે બાજુ નબળી સેના હશે જે દુર્બળ હશે
  141. 8:53નાનું સૈન્ય હશે એની બાજુ હું યુદ્ધ કરીશ
  142. 8:55આવું મેં વચન આપ્યું છે [સંગીત]
  143. 8:58અને ત્યારે બ્રાહ્મણના રૂપે ભગવાન કૃષ્ણએ
  144. 9:01એટલું કીધું કે તારી પાહે એટલી શક્તિ છે
  145. 9:06કે તું પાંડવો બાજુથી યુદ્ધ કરતો હશે અને
  146. 9:10એક જ તીરથી અડધી પોણી સેના તો તું કૌરવોની
  147. 9:15પૂરી કરી દેશ કે હા એક જ બાણથી હું એની
  148. 9:19અડધી પૂરી જે સેના છે એ પૂરી કરી દઈશ અને
  149. 9:23ત્યારે ભગવાન કૃષ્ણ બ્રાહ્મણના રૂપમાં અને
  150. 9:27એમ કહે છે કે એની સેના અડધી પોણી પૂરી થઈ
  151. 9:32જાય એટલે એ દુર્બળ થઈ જાય અને પાંડવો તો
  152. 9:35પછી એના કરતાં શક્તિશાળી ગણાય તોય છતાય
  153. 9:39તું પાંડવો તરફથી યુદ્ધ કરીશ કારણ કે
  154. 9:42સામેની કૌરવોની સેના તો દુબળી પડી ગઈ છે
  155. 9:44નાની થઈ ગઈ છે
  156. 9:47અને ત્યારે બરબરીક વિચાર કરે છે કે વાત
  157. 9:49સાચી
  158. 9:52એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે તો તો પછી
  159. 9:54તારે જે બાજુ નબળી સેના હોય દુબળી સેના
  160. 9:57હોય એ બાજુ જાવું પડે એટલે તું કૌરવો
  161. 10:00બાજુથી યુદ્ધ કરીશ
  162. 10:02કે હા એ તો મેં મારી જનેતાને વચન આપ્યું
  163. 10:05છે એમાં કાંઈ ફરક ન પડે અને પછી કહે છે કે
  164. 10:09પછી તો તું પાંડવોની હામો યુદ્ધ કરતો હશે
  165. 10:12અને એક તીર મારીશ એટલે પાંડવોની અડધી પોણી
  166. 10:16સેના પૂરી થઈ જશે એ પાછા દુબળા થઈ જશે
  167. 10:19એટલે પાછું શું તારે પાંડવો તરફ આવવું
  168. 10:21પડશે
  169. 10:24અને બહુ મગજમાં વાત ઉતારી બરબરીકે અને
  170. 10:29કીધું કે આવી રીતે તો બંને સેના પૂરી થઈ
  171. 10:33જશે
  172. 10:35તો હવે કરવું શું મારે યુદ્ધ તો કરવું
  173. 10:37પડશે
  174. 10:40અને ભગવાન કૃષ્ણ કહે છે કે એના કરતાં તું
  175. 10:43યુદ્ધ ન કર એ જ બરાબર છે કે નહી ગમે એમ
  176. 10:48થાય હું યુદ્ધ કરવા માટે આવ્યો છું એટલે
  177. 10:50યુદ્ધ તો કરીશ [સંગીત]
  178. 10:52અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે એવી
  179. 10:55રીતે નહીં હાલે
  180. 10:57અને પછી
  181. 10:59હુંને તમે બધી વાતો બરબરીકની જાણીએ છીએ કે
  182. 11:03ભગવાન કૃષ્ણએ એક પાંદડાને પોતાના પગમાં
  183. 11:07રાખ્યું પગની નીચે અને એની ઉપર પગ મૂક્યા
  184. 11:11પછી કીધું કે આ જે વૃક્ષ છે એની ઉપર તીર
  185. 11:15માર અને એના એકે એક પાંદડા છે એ વિંધી
  186. 11:18નાખે એક પણ પાંદડું બાકી ન રહેવું જોઈએ
  187. 11:21મારે તારી શક્તિ જોવી છે અને એ તીર
  188. 11:24માર્યું અને દરેક પાંદડાઓમાં
  189. 11:29એમ કહેવાય છે કે છીંદ પડી ગયા અને છેલ્લે
  190. 11:33એ તીર ઉડ્યા પછી ભગવાન કૃષ્ણના એમ કહેવાય
  191. 11:37છે કે પગમાં આવ્યું અને પગને ચીરી અને એ
  192. 11:41પાંદડામાં એ છિદ્ર પાડી દીધું તું એવી
  193. 11:45તાકાત આ બરબરીકની અંદર અને ભગવાન કૃષ્ણ
  194. 11:50કહે છે કે હું બ્રાહ્મણ છું અને
  195. 11:54તારે મને કઈક આપવું એ તારી ફરજ છે એટલે
  196. 11:58હું આજ તારી પાહે માંગવા માટે આવ્યો છું
  197. 12:01આવી શક્તિશાળો શક્તિશાળી પુરુષ પાહે
  198. 12:05માંગવાનું કંઈક મન થાય અને બરબરીક કહે છે
  199. 12:08કે માંગો દેવ તમે તો બ્રાહ્મણ છો અને તમે
  200. 12:11જે માંગશો એ હું આપીશ અને ત્યારે ભગવાન
  201. 12:15કૃષ્ણ કહે છે કે હા સાંભળી લે આપી હકીશ ને
  202. 12:21કે હા
  203. 12:24અને પછી ભગવાન કૃષ્ણ એમ કહે છે કે મારે
  204. 12:28તારી પાહે
  205. 12:31દાન માંગવું છે અને દાનમાં તારું માથું
  206. 12:34મારે જોતું છે
  207. 12:37હે કે હા
  208. 12:39અને બરબરીક મૂજાણો બાઈક ઓહોહો હું તો
  209. 12:42યુદ્ધ કરવા આવ્યો છું અને આ બ્રાહ્મણ દેવ
  210. 12:46આજ મારું માથું માંગે છે અને પછી બરબરીક
  211. 12:51છે ઈ હિંમત કરી ને કહે છે કે દેવ
  212. 12:55હવે
  213. 12:57લ્યો હું મારું માથું તમને ઉતારી દઉં
  214. 13:01પણ
  215. 13:03મને એક વાતનો રંજ રહી જશે
  216. 13:06અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તને રંજ
  217. 13:10શું રહેશે
  218. 13:12અને ત્યારે
  219. 13:15ઈ
  220. 13:16બરબરી છે એ ભગવાન કૃષ્ણને એમ કહે છે કે
  221. 13:21હું યુદ્ધ ન કરી શક્યો હોત તો કાઈ નહીં પણ
  222. 13:24આ યુદ્ધ જોવાનું મારે રહી જાહે મારે આ
  223. 13:28યુદ્ધ જોવું હતું આ યુદ્ધ મહાભારત છે આવું
  224. 13:32યુદ્ધ ક્યારેય થયું નથી એ યુદ્ધને મારે
  225. 13:36જોવું હતું પણ હવે તો હું મારું માથું
  226. 13:39તમને આપું છું હવે આ યુદ્ધ હું નહીં જોઈ
  227. 13:42શકું અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે
  228. 13:46બરબરીક હું તને વચન આપું છું કે તારા
  229. 13:51શરીરથી મસ્તક અલગ થયા પછી પણ તારું મસ્તક
  230. 13:54જીવતું રહેશે અને આખું જ યુદ્ધ છે એ તું
  231. 13:59જોઈ શકીશ
  232. 14:01હે કે હા આખું યુદ્ધ તું જોઈ શકીશ એ હું
  233. 14:04તને વરદાન આપું છું એ ભગવાને વરદાન આપ્યા
  234. 14:07પછી એ બરબરીક પોતાનું માથું છે એ ઉતારી દે
  235. 14:10છે અને એ માથું લઈ અને એક ડુંગરાની કંદરાઓ
  236. 14:15ઉપર જઈ અને એ માથાને મૂક્યું જ્યાંથી આખું
  237. 14:18મહાભારતનું મેદાન છે કુરુક્ષેત્રનું મેદાન
  238. 14:21દેખાય એવી રીતે એ મસ્તક મૂક્યું ને એ
  239. 14:24મસ્તક જીવતું હતું અને આખું મહાભારતનું
  240. 14:27યુદ્ધ એ બરબરીકે જોયું
  241. 14:31એટલે આપણા વડીલો એમ કહે છે કે માથા વગરનો
  242. 14:34ખવી જે આપણે કહીએ છીએ
  243. 14:38ઈજ આ બરબરીક અને બરબરીક ઈજ બાબરો ભૂત કારણ
  244. 14:43કે એ મહાપુરુષ હતો જેણે એને ભગવાન કૃષ્ણએ
  245. 14:47આખાય કુરુક્ષેત્રની મેદાનમાં જે યુદ્ધ
  246. 14:51કર્યું એ સંપૂર્ણ ગીતા જેણે સાંભળી એટલે જ
  247. 14:56એને ભગવાન તરીકે પૂજીએ છીએ બાકી ભૂતને
  248. 14:59કોઈદી ભગવાન તરીકે પૂજાય નહીં પણ આ બરબરીક
  249. 15:04એટલે બાબરો ભૂત આપણા વડીલો એમ કહે છે કે
  250. 15:07બરબરીક એ જ બાબરો ભૂત છે અને એટલા માટે જ
  251. 15:11આપણે એને પૂજીએ છીએ અમુકને ભૂતડા દાદા
  252. 15:14તરીકે પૂજાય છે અમુક બાબરા ભૂત તરીકે
  253. 15:17પૂજાય છે અને ગુજરાતની ધરતીમાં આપણે જે
  254. 15:20બળિયા દેવ કહેવી છીએ એ બળિયા દેવ એટલે
  255. 15:25બાબરો ભૂત અને બાબરો ભૂત એટલે જ બરબરીક
  256. 15:29એ બીજું કોઈ નથી અને રાજસ્થાનમાં જે
  257. 15:33રાજખાટું ગામ છે
  258. 15:36એ ગામમાં આજે જે ખાટુશ્યામ ભગવાન છે એ
  259. 15:42ખાટુશ્યામ ભગવાન એટલે એ પોતે તે જ બરબરીક
  260. 15:46બીજો કોઈ નહીં આજે જે ખાટુશ્યામ ભગવાન છે
  261. 15:50એ જ બરબરીક છે અને એને ત્યાં કઈ કેવી રીતે
  262. 15:55પૂજવામાં આવે છે તો ત્યાં વાત એવી છે કે
  263. 16:00બરબરીકને જ્યારે મસ્તકને સમાધિ આપવામાં
  264. 16:04આવી ત્યારે આ રાજ ખાટું ગામમાં સમાધિ
  265. 16:07આપવામાં આવી હતી અને વર્ષો પછી કોઈના
  266. 16:10સપનામાં જઈને કીધું કે અહયા મારું મસ્તક
  267. 16:12છે મારું મંદિર બનાવો અને રાજખાટું નામનું
  268. 16:16ગામ હતું એટલે ખાટુમાં એ શ્યામનું એ મસ્તક
  269. 16:20નીકળ્યું એટલે રાજખાટું ગામમાં એ
  270. 16:23ખાટુશ્યામ ભગવાન તરીકે પૂજાય અને આપણે
  271. 16:27ગુજરાતની ધરતીમાં આપણે બળિયાદેવ પણ કહીએ
  272. 16:31અને બાબરો ભૂત પણ કહીએ એ જ આ બાબરો ભૂત
  273. 16:35એટલે બરબરીક આ વડીલોએ કીધેલી વાત હું આપના
  274. 16:38સામે સમક્ષ કરું છું પણ બીજી પણ બાબરા
  275. 16:42ભૂતની ઘણી બધી વાત તો છે એમાંની એક વાત છે
  276. 16:47કે આદણીયાળા
  277. 16:49જે ગામ છે ત્યાં
  278. 16:52એક માલા બાપા
  279. 16:55વાઘેલા કરીને રહે અને મેલડીમાના એ ભક્ત છે
  280. 16:59અને એકવાર રાત્રિના સમયે એ ધીરે ધીરે ધીરે
  281. 17:03બાજુનું ગામ જે અરીસા છે ત્યાંથી રાત્રે
  282. 17:06માતાજીનો પાઠ પૂરો કરી અને પોતાના ગામ
  283. 17:10બાજુ આવતા હતા અને ત્યાં એક વડલો આવ્યો
  284. 17:12રસ્તામાંની ની વડલા ઉપર આ બાબરો ભૂત રે
  285. 17:16અને એ બાબરા ભૂતે નાના બાળકનું રૂપ લીધું
  286. 17:20અને નાના બાળકનું રૂપ લઈ અને આ માલા
  287. 17:23બાપાની સામે જેદી બાબરો ભૂત આવ્યો તેદી એ
  288. 17:27બાબરો ભૂત બાળકના રૂપમાં એમ કહે છે કે મને
  289. 17:30ભૂખ લાગી છે મને ખાવા આપો કાંઈક એટલે માલા
  290. 17:33બાપા ઓળખી ગયા કે આ કોઈ બાળક નહીં પણ ભૂત
  291. 17:36છે એટલે
  292. 17:40માલા બાપાએ નક્કી કર્યું
  293. 17:43કે આ ભૂત જમવા માંગે છે અને મને કાંઈક
  294. 17:48હેરાન કરશે એવું લાગે છે એટલે માલા બાપાએ
  295. 17:51કીધું કે હું તને જમવાનું આપું તને ભૂખ
  296. 17:54લાગી છે વાત હાચી પણ આ માતાજીનો પ્રસાદ છે
  297. 17:58એટલે હાથો હાથ ન દેવાય માલા બાપા કે છે કે
  298. 18:01હાથો હાથ હું તને પ્રસાદ નહી આપું પણ તું
  299. 18:06આ હું પ્રસાદ નીચે મૂકું એટલે તું નીચે
  300. 18:09ઝૂકીને એ પ્રસાદને લઈ લેજે કે કાઈ વાંધો
  301. 18:12નહી એટલે માલા બાપાએ માતાજીનો જે પ્રસાદ
  302. 18:14હતો એ નીચે મૂક્યો અને આ બાળકના રૂપમાં
  303. 18:18બાબરો ભૂત છે એ જ્યારે પ્રસાદી લેવા માટે
  304. 18:21નીચે વાંકો વળે છે ત્યારે માલા બાપાએ આ
  305. 18:25બાબરા ભૂતની ચોટલી પકડી અને ચોટલી કાપી
  306. 18:29લીધી ભાઈ હો બાબરા ભૂતની ચોટલી કાપી લીધી
  307. 18:33એટલે આપણે ત્યાં એવી કહેવત છે કે ચોટલી
  308. 18:36ભૂતની તમે કાપી નાખો એટલે તમારા વંશમાં થઈ
  309. 18:39જાય તમે કયો એમ જ કરે તમે કયો એ જ કામ કરે
  310. 18:43પણ પાછી એને ચોટલી મળવી ન જોઈએ
  311. 18:47નહીતર એ તમારા વંશમાં પછી ન રહે એટલે
  312. 18:50બાબરા ભૂતની ચોટલી એ કાપી લીધી એટલે ભૂત
  313. 18:53છે આ બાબરો ભૂત બાળકના રૂપમાં વિનંતી કરે
  314. 18:56છે કે મારી ચોટલી મને પાછી આપી દયો કે નહી
  315. 19:00એમ નહીં આપું અને પછી એ બાળકને બાબરા
  316. 19:03ભૂતને પોતાની સાથે લઈ જાય છે અને પછી
  317. 19:07ખેતરના ને પોતાના ઘરના ને એ બાબરા ભૂત
  318. 19:10પાહે માલા બાપા છે એ કામ કરાવે એવી રીતે ઈ
  319. 19:15ઘણો બધો સમય જતો રહે છે ને બેક વર્ષનો સમય
  320. 19:18ગયો પછી માલા બાપાને એમ લાગ્યું કે આ
  321. 19:21ભૂતને કદાચ બાબરા ભૂતને એની ચોટલી જડી જાય
  322. 19:25તો એટલે એ ચોટલી છે એ માતાજીના મંદિરિયાની
  323. 19:30અંદર જે ચુંદડી હતી એ ચુંદડીમાં એ ચોટલીને
  324. 19:33સંતાળી દીધી
  325. 19:35કે બાબરો બુધ બને ત્યાં સુધી મંદિરિયામાં
  326. 19:38કાઈ જાય નહી અને એને ચોટલી મળે નહીં
  327. 19:41પછી તો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એ
  328. 19:47સમય જાતા
  329. 19:49એકવાર ઘટના એવી બને છે
  330. 19:53કેબાર વરષ વયા ગયા છે ભાઈ આ બાબરો ભૂત
  331. 19:57માલા બાપાના ઘરે આવ્યો એનો 12બાર વર્ષનો
  332. 20:00સમય થઈ ગયો ત્યાં સુધી માલા બાપાએ એને કામ
  333. 20:03કરાવ્યું અને સાથે કાયમને માટે ભજનમાં લઈ
  334. 20:06જાય આ બાબરો ભૂત પણ ભજન ગાય મંજીરા વગર
  335. 20:10તબલા વગાડે એક તારો વગાડે આ બાળકના રૂપમાં
  336. 20:16આ બાબરો ભૂત માલા બાપાની સાથે સાથે ભજન પણ
  337. 20:20કરે અને કામ પણ કરે અનેબાર બાર વરહનો સમય
  338. 20:24વીત્યા પછી એકવાર
  339. 20:28બાજુનું ગામ અને ત્યાં માતાજીનો માંડવો
  340. 20:30હશે ત્યાં માલા બાપા અને આ બાબરો ભૂત બંને
  341. 20:35જાય છે અને આખી રાત ડાક વાગી
  342. 20:39અને ત્યાંના જે રાજા હતા એ રાજાએ પોતાના
  343. 20:44સૈનિકોને જગાડીને કીધું કે આ ડાક વાગે છે
  344. 20:47મારી નીંદર છે એ ખરાબ કરે છે કોણ છે એને
  345. 20:50પકડીને અહીયા લેતા આવો અને માલા બાપા એને
  346. 20:55પકડી અને રાજમાં લાવવામાં આવ્યા અને
  347. 20:58ત્યારે માલા બાપા વિનંતી કરે છે કે હું તો
  348. 21:01માં ભગવતીનો ભુવો છું માં મેલડી માનો ભુવો
  349. 21:04છું માતાજીનું સ્મરણ કરું છું તો તમે મને
  350. 21:09છોડી દયો
  351. 21:11કે શું ભગવતી હોય ખરી તમારી શક્તિ સાચી
  352. 21:15હોય ખરી આ ડાક ને ડમરા તમે વગાડો છો ને
  353. 21:19બીજાને ઊંઘ આવવાને નથી દેતા
  354. 21:22તો હું નથી માનતો કે કોઈ માતાજી હોય કે
  355. 21:24ભગવતી હોય અને માલા દાદા છે એ માલા બાપા
  356. 21:29એટલું કહે છે કે ભગવતી તો હાજરા હજૂર હોય
  357. 21:31છે સાક્ષાત હોય છે અને ત્યારે એ રાજા એમ
  358. 21:36કહે છે કે તમારી ભગવતીઓ જો હાચી હોય તો
  359. 21:39એનું તમારે પ્રમાણ આપવું પડશે તમારે
  360. 21:41પરીક્ષા આપવી પડશે કે શું પરીક્ષા આપવી
  361. 21:45પડશે કે અમે મોટી હાંકળ ગરમ કરીએ એ લાલ થઈ
  362. 21:50જાય પછી એને તમારે પકડી લેવાની જો તમને
  363. 21:55કાઈ ન થાય તો હું માનું કે ભગવતીયું
  364. 21:59હાચ્યું છે અને માલા બાપા કહે છે કાઈ
  365. 22:03વાંધો નહી ઢગાવો હાકળને અને હાકળ છે એ
  366. 22:06આગમાં મૂકવામાં આવી અને માલા બાપાએ આ
  367. 22:10બાબરા ભૂતને કીધું કે તું આપણા ઘરે જા અને
  368. 22:15ઘરે જઈને માતાજીના મંદિરમાં એ મંદિરની
  369. 22:20અંદર જે માતાજીની ચુંદડી છે એ ચુંદડી લેતો
  370. 22:24આવ એ ચુંદડી વગર સત કોઈદી હોય નહી એ
  371. 22:28ચુંદડી ઓઢીને આજ હાકળું મારે પકડવાની છે
  372. 22:31હો અને માતાજીને કીધું કે ભગવતી તું લાજ
  373. 22:34રાખજે નમો આદિ અનાદિ તુહી છો ભવાની તુંહી
  374. 22:38જોગમાયા તુંહી બાક બાની ભગવાનનું એ
  375. 22:41ભગવતીનું સ્મરણ કરી અને માલા બાપા ઊભા
  376. 22:44રહ્યા એક બાજુ મોટી હાંકળ છે એ આગમાં
  377. 22:47મૂકવામાં આવી અને તપેલ ત્રાંબા જેવી લાલ
  378. 22:49ભોમ હાકળ થઈ અને બાબરો ભૂત એ માલા બાપાના
  379. 22:53ઘરે જઈ અને મંદિરમાંથી જ્યારે ચુંદડી
  380. 22:56ખેંચી ત્યારે અંદર બાબરા ભૂતની ચોટલી હતી
  381. 23:01[સંગીત] એ બાબરા ભૂતની ચોટલી હતી અને
  382. 23:04બાબરો ભૂત તો એટલો રાજી થઈ ગયો કે આજ મારી
  383. 23:06ચોટલી મને મળી ગઈ હો હવે હું આઝાદ થઈ જાય
  384. 23:10છે હવે હું કોઈના વશમાં નહી રહું હવે મારે
  385. 23:13કોઈનું કામ નહી કરવું પડે એ ચોટલી લઈ લીધા
  386. 23:16પછી બાબરા ભૂત એમ થયું કે માલા બાપા હમણાં
  387. 23:23હાકળ પકડવાના છે ગરમ
  388. 23:26એને કાઈક થશે તો માટે આ ચુંદડી મારે એને
  389. 23:29પહોંચાડવી પડે એની હારે ગદ્દારી ન કરાય
  390. 23:32હું 12બ વર્ષ સુધી એની હારે રહ્યો છું અને
  391. 23:36એના દીકરાની જેમ મને માલા બાપાએ રાખ્યો છે
  392. 23:39હવે મારે એની હારે ગદ્દારી ન કરાય ભલે હું
  393. 23:43આઝાદ થઈ ગયો હોય પણ આ ચુંદડી તો માતાજીની
  394. 23:46એને મારે આપવા માટે જવું જ પડશે અને એ
  395. 23:50ચુંદડી લઈ અને માલા આપાને આપે છે અને માલા
  396. 23:56બાપાએ હાથમાં હાકળ પકડી એટલું નહીં પણ જાય
  397. 24:01ભગવતી કરી અને માલા બાપા વાઘેલા છે એ આખાય
  398. 24:05શરીરમાં
  399. 24:06એ ગરમ લાલ ચોળ જેવી થઈ ગયેલી હાંકળું છે એ
  400. 24:10શરીરે વેટીફાયો
  401. 24:12અને એને કાઈ થયું નહીં એટલે રાજા છે એ
  402. 24:16પગમાં પડી ગયો કે બાપા તમારી ભગવતીયું
  403. 24:18હાચી તમારું સત હાચું અને હવે ક્યારેય પણ
  404. 24:22હું કોઈ ભોવાના ચાળા નહીં કરું ભગવતીયું
  405. 24:26હાચી છે એ મને માન્યતા થઈ ગઈ છે અને માલા
  406. 24:29બાપાને પગે લાગ્યા પછી માલા બાપાને તો ખબર
  407. 24:34પડી ગઈ હતી કે આ બાબરો રો ભૂત ચુંદડી લઈને
  408. 24:37આવ્યો પણ આ ચુંદડીની અંદર મેં ચોટલી
  409. 24:39હંતાડી તી આ બાબરા ભૂતને એની ચોટલી મળી ગઈ
  410. 24:44છે અને બાબરા ભૂતની હામું જ્યારે જોયું
  411. 24:47ત્યારે બાબરાને એમ લાગ્યું કે આ પાછી
  412. 24:49ચોટલી કાપી લે એ કરતાં હવે ભાગી જવું પડશે
  413. 24:52હો અને બાબરો ભૂત છે એ ભાગે છે અને એની
  414. 24:55પાછળ માલા બાપા દોડ્યા અને કીધું કે ઊભો
  415. 24:58તો રે [સંગીત]
  416. 25:00ઊભો રે બે મિનિટ મારી સાથે વાત કરતો જા
  417. 25:02મારે તારી ચોટલી નથી કાપવી હું તને તને
  418. 25:05આઝાદ કરું છું પણ ઊભો તો રહે બાપ અને
  419. 25:08ત્યારે માલા બાપાની સામે બાબરો ભૂત એટલું
  420. 25:12કહે છે કે મને હવે જાવા દયો મને આઝાદ કરી
  421. 25:17દયો
  422. 25:18અને માલા બાપા કહે છે કે કાઈ વાંધો નહી
  423. 25:2212બાર વર્ષ સુધી તે મારા ઘરના કામ કર્યા
  424. 25:24છે તારી વગર મને ગમશે નહીં પણ બાપ તું તો
  425. 25:29ભૂત છો અને અમે તો માણા છઈએ
  426. 25:32આપણે બેને હારે રહેવાનું તો કેટલુંક પછી
  427. 25:35થાય તું હવે આઝાદ છો બાપ અને તેદી
  428. 25:41એ બાબરો ભૂત છે ને એ માલા બાપાને એટલું
  429. 25:45કહે છે કે બાપા ભલે હું જાતો હોય હું
  430. 25:49તમારાથી જુદો થાવ છું આજ પણ હું તમને વચન
  431. 25:54આપું છું માલા બાપાને આ બાબરો ભૂત છે
  432. 25:59એ વચન આપે છે કે જાઓ તમારાવા વાઘેલા
  433. 26:04કુટુંબમાં કોઈપણ વ્યક્તિ હશે ને એનો વાળ
  434. 26:08વાકો નહીં થવા દઉં કોઈપણ વ્યક્તિનો વાઘેલા
  435. 26:12કુટુંબમાં હું વાળ વાંકો નહી થવા દઉં
  436. 26:15એટલું નહીં પણ એને કોઈ ભૂત પ્રેત ક્યારેય
  437. 26:19વળગશે નહીં પણ તમે મારું એક જ કામ કરજો કે
  438. 26:23તમે જેદી જગદંબાને તમારી કુળદેવીને નિવેદ
  439. 26:26આપોને ત્યારે એક પૂરીના ચાર કટકા કરી અને
  440. 26:31ચોકમાં ચારેય બાજુ એક એક કટકા છે એ નાખી
  441. 26:35દેજો એ હું આવીને જમી લઈશ એ મારા નિવેદ
  442. 26:40અને હું તમારા વાઘેલા પરિવારનું ધ્યાન
  443. 26:44રાખીશ એ બાબરા ભૂતે એ વચન આપ્યા પછી આજે
  444. 26:49પણ એ બાબરા ભૂતને વાઘેલા કુળ છે એ ભૂતડા
  445. 26:54દાદા તરીકે પૂજે છે એ આજે પણ એનો કોઈનો
  446. 26:58વાળ વાકો થાતો નથી એને કોઈ દિવસ ભૂત પ્રેત
  447. 27:02અડતા નથી એ આ બાબરા ભૂતનો ઇતિહાસ હતો આપણે
  448. 27:06જાણ્યું કે બાબરો ભૂત કોણ હતો તો વડીલોનું
  449. 27:10કહેવું એવું છે કે બાબરો ભૂત એ બરબરીક
  450. 27:14પોતે જ હતો અને આપણે ગુજરાતમાં ભૂતડા દાદા
  451. 27:18અને બળિયાદેવ તરીકે જેને પૂજીએ છીએ એ જ
  452. 27:21બાબરા ભૂતનો આ ઇતિહાસ હતો હવે પછી મળીએ
  453. 27:24છીએ આપણે આગળના ઇતિહાસમાં ત્યાં સુધી
  454. 27:27અમારી YouTubeટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો
  455. 27:30લાઈક કરજો અને આપના મિત્રો સાથે શેર કરજો
  456. 27:34ત્યાં સુધી જય માતાજી જય જોગમાયા

About this transcript

This page contains the full transcript of બાબરો ભૂત કોણ હતો?||લોકો શા માટે પુંજે છે? જાણો બાબરા ભૂત નો સંપૂર્ણ ઇતિહાસ સાહિત્યકાર લાખાભાઈ રબારી by i mogal studio mundkidhar, generated from the public captions YouTube serves with the video. The transcript has 3,356 words across 456 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.