રાંદલ માં રીસાઈ ને પીયર કેમ ગયા? માતાજી નાં 2 મુખ કેમ છે? ઘોડો ખુંદવા પાછળ નું કારણ શું?જાણો ઇતિહાસ — Transcript
Full transcript
- 0:00અરે અંધ લંફટ અને નફટ છોરું બને પણ માત
- 0:04છોડે નહીં તોય માયા ઈ ખોળલે ખેલવા બાળને
- 0:09માવડી આજ તરછોડમાં
- 0:12જોગમાયા અને
- 0:14ખોળાનો ખૂદનાર જોને રના દે માં વાંજીયા
- 0:18મેણા રે લાગે દોયલા એ વાંજીયા મેણાને
- 0:22ભાંગનારી એવી માં જગદંબા માં રાંદલમાં ની
- 0:26વાત કરવી છે માં રાંદલ માના સંપૂર્ણ
- 0:30ઇતિહાસની તો વાત કરવી છે એનું પ્રાગટ્ય કઈ
- 0:32રીતે થયું
- 0:34અને માતાજીના
- 0:36રાંદલમાં બે મુખ કેમ છે આપણે જોઈએ તો એના
- 0:42બે મુખ છે બે ફોટા હોય અને જ્યારે
- 0:46માતાજીને રાંદલ જ્યારે કોઈના ઘરે તેડવામાં
- 0:49આવે ત્યારે બે લોટા તેડે છે એનું કારણ શું
- 0:52એની પણ આપણે વાત કરવી છે એના બે મુખ કેમ
- 0:56છે અને આ આખા પ્રસંગની અંદર અમુક મહત્વની
- 1:00વાતો છે કે રાંદલમાં રેસાઈ અને પિયરમાં શા
- 1:05માટે ગયા હતા એની પણ આપણે વાત કરવી છે અને
- 1:09રાંદલમાનો ઘોડો શા માટે ખૂદવામાં આવે છે
- 1:12એનું કારણ શું ઘોડો શું કામ ખૂદવામાં આવે
- 1:15આ બધી આપણે વાતો કરવી છે આ રાંદલમાં
- 1:18સંપૂર્ણ ઇતિહાસની અંદર આ બધી વાતો આવે છે
- 1:21અને જે
- 1:24ગુજરાતનું ધોળા છે ધોળાથી દસેક કિલોમીટર
- 1:27પાંચ થી દસ કિલોમીટર જે થાય દળ રાંદલમાના
- 1:30દડવા કહેવાય એ રાંદલમાં દડવામાં કેવી રીતે
- 1:34આવ્યા એ દડવાનો પણ ઇતિહાસ આપણે એની પણ વાત
- 1:37કરવી છે એટલે માં રાંદલ એટલે તો સુખ
- 1:42કરનારી દેવ છે એ જગદંબાના પરચાઓના કોઈ પાર
- 1:46નથી પણ એની ઇતિહાસની જો વાત કરવી હોય તો
- 1:50આપણે મૂળિયું તપાસવું પડે અને જ્યાં સુધી
- 1:53મૂળ ન જડે ત્યાં સુધી આપણને આ ઇતિહાસ
- 1:57સાંભળવાની મજા ન આવે એટલા માટે મળ્યું છે
- 2:00ભગવાન શિવથી શરૂઆત થાય છે જ્યારે ભગવાન
- 2:05શિવને હજારો વર્ષ સુધી તપસ્યા કરવી હતી એ
- 2:10વખતે ભગવાન શિવજી છે એ પોતે બ્રહ્માજી
- 2:14પાસે જાય છે અને બ્રહ્માજીની પાસે જઈ અને
- 2:18એમ કહે છે કે મને તપસ્યા કરવા માટે જગ્યા
- 2:22જોઈએ છે મને જગ્યા આપો અને એ
- 2:26વખતે બ્રહ્માજી છે એ પોતે આહ્વાહન કરે છે
- 2:32અને આહ્વાન કરી અને પોતાનામાંથી બીજું
- 2:36સ્વરૂપ પ્રગટ કર્યું એટલે એ વિશ્વકર્માને
- 2:39ઉત્પન્ન કર્યા વિશ્વકર્મા ઉત્પન્ન થયા
- 2:43એટલે બ્રહ્માજીનું બીજું રૂપ એટલે
- 2:46વિશ્વકર્મા અને
- 2:48વિશ્વકર્માએ
- 2:50બ્રહ્માજીનું બીજું રૂપ અને વિશ્વકર્માએ
- 2:53ભગવાન ભોળિયાનાથને તપસ્યા કરવા માટે કૈલાશ
- 2:58પર્વતનું સર્જન કરી દીધું અને ભગવાન
- 3:00ભોળિયાનાથ છે એ કૈલાશ પર્વત ઉપર જઈ અને
- 3:03તપસ્યા કરી અને એ કૈલાશ પર્વતના સર્જક
- 3:08એટલે વિશ્વકર્મા અને વિશ્વકર્મા એટલે
- 3:11બ્રહ્માજીનું બીજું રૂપ અને એ પછી એની
- 3:16વિશ્વકર્માની ઉત્પત્તિ તો થઈ ત્યારબાદ
- 3:19વિશ્વકર્માજીના
- 3:21લગ્ન થાય છે અને એમના પત્ની કાચના દેવી
- 3:25એમની સાથે લગ્ન થયા અને ત્યારબાદ ધીમે
- 3:29ધીમે સમય જાતા વિશ્વકર્માજીને ઘેરે પાંચ
- 3:33પુત્રોનો જન્મ થાય છે અને એક દીકરીનો જન્મ
- 3:38થાય છે આ છ સંતાનો થયા એમાંથી જે પાંચ
- 3:42પુત્રો છે એના જે વંશજો છે એ આજે પણ
- 3:46પોતાના ઈષ્ટદેવ વિશ્વકર્માજીને માને છે
- 3:50એટલે કે જે પાંચ એના પુત્રો હતા
- 3:52વિશ્વકર્માજીના એ પાંચ પુત્રોના જે વંશજો
- 3:56છે એમાં સુથાર લુહાર સોની કડિયા આવા જે
- 4:00અમુક સમાજો છે એ વિશ્વકર્માના જે પાંચ
- 4:04પુત્રો છે એનો વંશજ છે એટલે આજે પણ આ સમાજ
- 4:10છે એ વિશ્વકર્માજીને પોતે ઈષ્ટદેવ માને છે
- 4:14અને જે દીકરી થઈ એ દીકરી એ જ રન્નાદે એટલે
- 4:18કે રાંદલમાં વિશ્વકર્માની દીકરી રાંદલમાં
- 4:23અને એમ કહેવાય છે કે રાંદલમાં એ મોટા થયા
- 4:27અને એ રાંદલનું રૂપ એટલું
- 4:30જબરજસ્ત હતું કે એ રૂપને સૂર્યનારાયણ છે એ
- 4:36સૂર્યનારાયણ પોતે એ રૂપની અંદર મોહી ગયા
- 4:39ભાઈ હો અને સૂર્યનારાયણ એટલે તો કશ્યપ
- 4:43ઋષિના દીકરા અને એ કશ્યપ ઋષિનો દીકરો અને
- 4:48માં અદિતિ એવો ભગવાન સૂર્યનારાયણ છે એ માં
- 4:53રાંદલના રૂપમાં જ્યારે મોહાઈ ગયા ત્યારે
- 4:56પોતાની માં અદિતિને વાત કરી અને એમ કહે છે
- 5:00કે મારે લગ્ન રાંદલ સાથે કરવા છે અને
- 5:04ત્યારે અદિતિ છે એ દેવી અદિતિ છે
- 5:07રાંદલમાંના જે જનેતા છે એની પાસે આવી અને
- 5:12એમ કહે છે કે મારા દીકરાનું હું માંગુ
- 5:16નાખું છું તારી દીકરી રાંદલ સાથે અને
- 5:18ત્યારે એ ના પાડે છે કે નહીં રાંદલ છે એ આ
- 5:23સૂર્યનું તેજ સહન ન કરી શકે અને સૂર્ય છે
- 5:28એ તો આખો દિવસ બહાર
- 5:30હોય આ જગને અજવાળા કરવા માટે
- 5:34જાય એટલે મારે મારી દીકરીને તારા દીકરા
- 5:38સૂર્ય સાથે નથી પરણાવવું ના પાડી એટલે
- 5:42સૂર્યદેવ પોતાની જનેતા અદિતિને એમ કહે છે
- 5:46કે કાંઈ વાંધો નહીં સમય જવા દયો એટલે બધું
- 5:50થઈ જશે અને સમય જાતા
- 5:55સૂર્યનારાયણે પોતાના જે મિત્ર છે વરુણદેવ
- 6:00એ વરુણદેવની મદદથી જે રાંદલમાં જનેતા છે
- 6:04કાચના દેવી એની જે તાવડીઓ હતી રસોડામાં એ
- 6:09તાવડીઓ ફોડી નાખી અને પછી
- 6:13રન્નાદેના માતા કાચના દેવી છે એ
- 6:18પોતે સૂર્યનારાયણના માતાજી જે અદિતિ છે
- 6:22એની પાસે તાવડી લેવા માટે જ્યારે નીકળ્યા
- 6:25ત્યારે સૂર્યદેવે પોતાની જનેતા અદિતિને
- 6:28કીધું કે માં એ તાવડી દેવા માટે આવે છે
- 6:31એટલે એક શર્ત મૂકજો અને કહેજો કે તાવડી
- 6:35ફૂટવી ન જોઈએ અને જો તાવડી ફૂટી જાય તો એ
- 6:38ઠીકરીને બદલે દીકરી આપવી પડશે અને કીધું
- 6:42કે કાંઈ વાંધો નહીં અને રનાદેના માતાજી
- 6:46જનેતા એ કાચના દેવી છે એ અદિતિ દેવી પાસે
- 6:51જઈ અને કહે છે કે તાવડી
- 6:53આપો કે તાવડી તો આપું પણ તમારી તાવડીઓ
- 6:57ફૂટી ગઈ છે એમ મારી તાવડી ફૂટી જાય તો કે
- 7:01હું ધ્યાન રાખીશ નહીં ફૂટવા દઉં કે જો
- 7:04તાવડી ફૂટી જાય તો એ ઠીકરીની પાછળ દીકરી
- 7:07હું લઈશ એ શર્ત તમને મંજૂર હોય તો હું
- 7:10તાવડી આપું એટલે કાચના દેવીને એવું
- 7:14લાગ્યું કે એમ કઈ તાવડી થોડી ફૂટી જાય
- 7:16એટલે કીધું કે કાંઈ વાંધો નહીં શર્ત મને
- 7:18મંજૂર છે એટલે શર્ત મંજૂર કરી અને તાવડી
- 7:23લઈને જ્યારે નીકળ્યા ત્યારે સૂર્યદેવે એવી
- 7:28કંઈક શક્તિ અપનાવી અને તાવડી તૂટી ગઈ એટલે
- 7:31એ પછી આ કાચના દેવી છે એ પોતાની
- 7:36દીકરીને પરણાવવાની વાત કરે છે કે મારાથી આ
- 7:40તાવડી તૂટી ગઈ એટલે ઠીકરીની પાછળ દીકરી
- 7:43દેવાની જે શરત હતી એ પોતે મંજૂર કરી હતી
- 7:46એટલે પછી સૂર્યદેવની સાથે માં રાંદલના
- 7:50લગ્ન કરે છે અને લગ્ન કર્યા બાદ ધીમે ધીમે
- 7:55ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને સમય
- 7:59વીત્યા પછી
- 8:01માં રાંદલ અને સૂર્યદેવની ઘેરે એક દીકરાનો
- 8:05જન્મ થયો અને દીકરાનું નામ શ્રાવણિક એનું
- 8:09નામ રાખ્યું અને શ્રાવણિક ધીમે ધીમે મોટો
- 8:12થયો અને એકદમ સૂર્યદેવ જેવો સ્વભાવે માં
- 8:17રાંદલ જેવો શાંત અને એનું સ્વરૂપ છે એ
- 8:21સૂર્યદેવ જેવું અને એ ધીમે ધીમે મોટો થાય
- 8:24છે અને ત્યારબાદ
- 8:27માં
- 8:27રાંદલને બીજા બે સંતાન
- 8:30જન્મ્યા એની ઘરે જે બે સંતાનો થયા એ એક યમ
- 8:35અને બીજી યમના એ બે સંતાનો થયા અને
- 8:40ત્યારબાદ ધીમે ધીમે સમય જાતા એકવાર ઘટના
- 8:45એવી બની કે ઉનાળાનો સમય આવ્યો અને
- 8:47ઉનાળામાં સમયમાં સૂર્યદેવ છે એનું તેજ વધી
- 8:52જાય એટલે એકવાર બરાબર સૂર્યદેવ છે એ બરાબર
- 8:56ઘરે આવે છે અને એનું તેજ છે એ
- 9:00સહન ન થયું અને આંખ્યું વિચાઈ ગઈ અને
- 9:04કેટલા સમય સુધી એમણે આંખ્યું વિચાયેલી રહી
- 9:07એટલે સૂર્યદેવને ક્રોધ આવ્યો કે હું આખો
- 9:11દિવસ બહાર જાવા જગમાં અંજવાળા કરું અને
- 9:14અત્યારે જ્યારે ઘરે આવું ત્યારે તમે તમારા
- 9:18પતિ પરમેશ્વર જેવો તમારો જે પતિ છે એની
- 9:21સામે જોતા નથી અને મને જોઈને તમે આંખ્યું
- 9:24વીચી જાવ છો એટલે હું કદરૂપો છું અને માં
- 9:28રાંદલ આંખ્યું વીચી બોલે છે કે નહીં
- 9:31સ્વામીનાથ તમે તો આખા જગતના દેવતા છો અને
- 9:35તમારું સ્વરૂપ તો બહુ સરસ છે અને તમે જ
- 9:39મારા પરમેશ્વર છો પણ આ ઉનાળાના સમયમાં
- 9:44તમારું તેજ વધી જાય છે એટલે મારા મારી
- 9:47આંખો છે એ તમારું તેજને સહન ન કરી શકી
- 9:51એટલે આંખ બંધ થઈ ગઈ પણ આ વાત
- 9:54સૂર્યનારાયણને ગળે ન ઉતરી કે નહીં તમે
- 9:57જુઠ્ઠું બોલો છો અને હું તમને ગમતો નથી
- 10:00અને તમારી જનેતા જે છે એને તાવડી ફૂટી અને
- 10:05આ શર્ત રાખી એટલે તમને મારી સાથે પરાણે
- 10:08પરણાવ્યા હોય એવું લાગે છે એટલે તમને મારી
- 10:11સાથે રહેવાની કંઈ ઈચ્છા નહીં હોય મને
- 10:13જોયામાં એવું લાગે છે આવું કંઈક થોડોક
- 10:17ઝગડો થયો અને માં રનાદે એમ કહે છે કે નહીં
- 10:20એવું કાંઈ નથી સત્ય વાત એ છે કે તમારા
- 10:24તેજથી મારી આંખો બંધ થઈ ગઈ કે નહીં એમ કહી
- 10:28અને ક્રોધિત થઈ અને સૂર્યદેવ છે એ પોતાના
- 10:32પત્નીને એટલે કે માં રાંદલબા ને શ્રાપ આપે
- 10:37છે કે જા તારા જે આ બે દીકરાઓ છે એક દીકરો
- 10:42અને એક દીકરી યમ છે ને એનું રૂપ છે એ એવું
- 10:49ભયંકર હશે કે દુનિયા એમથી
- 10:52ડરશે એવો શ્રાપ આપ્યો અને યમુના છે એ
- 10:57શ્યામ વર્ણી થઈ જશે અને નદી બની જાય છે
- 11:01આવો શ્રાપ આપી દીધો અને એ પછી માં રાંદલને
- 11:06ખૂબ દુઃખ થયું કે પોતાના જ સંતાનોને એને
- 11:10શ્રાપ
- 11:11આપ્યો અને ખૂબ દુઃખ થયું એટલા બધા દુઃખી
- 11:16થઈ ગયા કે હવે કરવું શું એટલે તરત નિર્ણય
- 11:19લઈ લીધો કે હવે ગમે એમ થઈ જાય મારે મારા
- 11:22પિયરમાં વયુ જવું છે હવે અહીંયા નહીં
- 11:26રહેવાય કારણ કે સૂર્યદેવે મને શ્રાપ આપી
- 11:29દીધો છે છે અને એને કાંઈ વિચાર્યું પણ
- 11:33નહીં કે હું કોણ છું અને પોતાની જ પત્ની
- 11:37અને પોતાના સંતાનોને શ્રાપ આપે એવા માણસની
- 11:40સાથે કેમ રહેવું ભલે આ દેવતા હોય છતાંય
- 11:44કેવી રીતે હું રહી શકું પણ મનમાં વિચાર
- 11:47થાય
- 11:48છે કે હું જો વયુ જાઈશ તો આ મારા
- 11:54સંતાનોનું ધ્યાન કોણ રાખશે સૂર્યદેવનું
- 11:57ધ્યાન કોણ રાખશે કારણ કે એને તો મન
- 12:00સૂર્યદેવ છે એ જ પોતે પરમેશ્વર હતા એને તો
- 12:05પતિની જ ભક્તિ કરી હતી પણ છતાંય એમ
- 12:08લાગ્યું કે હવે અહીંયા રહેવું નથી અને
- 12:10રીસાઈને વયુ જાવું છે એટલે પોતાનામાંથી
- 12:15પોતાનો જે છાયો પડતો હતો
- 12:17ઓછાયો એ ઓછાયા માંથી એક સ્વરૂપ બનાવ્યું
- 12:23અને એમાંથી બીજી રાંદલ ઉભી કરી જોજો
- 12:27પોતાનો જે ઓછાયો છે એને એક એવું રૂપ આપી
- 12:33અને એને એક સ્ત્રી બનાવી અને રાંદલનું રૂપ
- 12:36આપ્યું કારણ કે રાંદલનો છાયો એટલે છાયા
- 12:40નામની સ્ત્રી છે એ ઊભી થઈ અને એને
- 12:44કીધું કે તારે હવે આ મારા સંતાનોનું ધ્યાન
- 12:49રાખવાનું છે અને હું તો વિસાઈ અને મારા
- 12:51પિયરમાં જાઉં છું અને પોતાના જેવું જ
- 12:54સ્વરૂપ એ બીજું બનાવ્યું અને એને છાયા
- 12:57રૂપે ત્યાં રાખ્યું અને અને પોતે છે એ
- 13:01પિયરમાં જવા માટે નીકળી જાય છે અને જ્યારે
- 13:06પિયરમાં આવ્યા એ
- 13:09વખતે સમય ગયો એટલે પોતાના પિતા
- 13:14વિશ્વકર્માજીને ખબર પડી કે દીકરી રાંદલ છે
- 13:17એ તો સૂર્યદેવથી રીસાઈને અહીંયા આવી છે
- 13:20એટલે વિશ્વકર્માજી એમ કહે છે કે બેટા
- 13:24તે કશ્યપના દીકરા અને અદિતિનો દીકરો એટલે
- 13:28સૂર્યનારાયણ અને
- 13:31સૂર્યદેવનું છોડી અને તું જે અહીંયા આવી
- 13:34છો તે બહુ ભૂલ કરી છે બેટા પતિ છે એ જ
- 13:38પરમેશ્વર હોય એટલે તમે ભૂલ કરી છે અને તમે
- 13:44જે તમારા રૂપને છાયા રૂપે જે છાયાને તમે
- 13:48ત્યાં છોડીને આવ્યા છો એટલે સૂર્યદેવને તો
- 13:53એમ જ થાય છે કે એ જ રાંદલ છે એટલે
- 13:56સૂર્યદેવને તમે છેતર્યા છે અને પોતાના આ
- 13:59પતિને જે પત્ની છેતરે
- 14:02ઈ બહુ પાપમાં પડે છે એટલે મહાપાપ તમે
- 14:07કર્યું છે એટલે હે
- 14:10રાંદલ તમે આ પાપ કર્યું છે એ પાપનું
- 14:13પ્રાયશ્ચિત કરવું પડશે અને ત્યારે માં
- 14:15રાંદલ એમ કહે છે કે મારાથી ભૂલ તો થઈ છે
- 14:18મેં મારા પતિને છેતર્યા તો છે જ એ વાત
- 14:21તમારી સાચી છે એટલે હવે હું પાછી મારા
- 14:25સાસરિયામાં જતી રહું અને ત્યારે
- 14:28વિશ્વકર્માજી એમ કહે છે કે હવે સાસરિયામાં
- 14:31ન જવાય કે કેમ કે તમે સાસરિયામાં જાઓ તો
- 14:36આજે તમે પાપ કર્યું છે એ તો તમારી ઉપર
- 14:39રહેવાનું જ છે કે તો શું કરવું કે જંગલમાં
- 14:42જઈ અને તપસ્યા કરો એ સૂર્યદેવની તપસ્યા
- 14:46કરો અને સૂર્યદેવને રાજી કરો અને સૂર્યદેવ
- 14:50તમને આશીર્વાદ આપે પછી જ તમે આ પાપમાંથી
- 14:55મુક્ત થઈ શકશો એટલે તમારે હવે તપસ્યા કરવી
- 14:59પડશે
- 15:00અને ત્યારે માં રાંદલ છે એ પોતાના પિતાજી
- 15:05વિશ્વકર્માજીના આશીર્વાદ લઈ અને તપસ્યા
- 15:09કરવા માટે પોતે જંગલમાં નીકળી જાય છે અને
- 15:13જંગલમાં જ્યારે ચાલ્યા જાતા હતા એ વખતે
- 15:15નારદજી આકાશ માર્ગે નીકળેલા અને નારદજી છે
- 15:20એને એમ લાગ્યું કે આ
- 15:22રાંદલમાં અહીંયા શું કરે છે અને ઉઘાડા પગે
- 15:26છે સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે અને જે
- 15:30કાંઈ એના શણગારો હતા શરીર ઉપર એ બધા જ
- 15:34કપડા છે જે ઘરેણાંઓ છે બધું જ ઘરે મૂકી
- 15:38અને સફેદ વસ્ત્રો પહેરી અને જંગલમાં
- 15:41નીકળ્યા એટલે નારદજીએ જોયું કે ઉઘાડા પગે
- 15:46આ સતી આ રાંદલ અહીંયા શું કરે છે એટલે
- 15:50નીચે ઉતર્યા અને પૂછ્યું કે બેટા આ ઉઘાડા
- 15:53પગે આ શ્વેત વસ્ત્રો પહેરી અને આ જંગલમાં
- 15:57કેમ અને એ વખતે માં રાંદલ છે એ નારદજીને
- 16:00પ્રણામ કરીને એમ કહે છે કે નારદજી હે
- 16:03દેવર્ષી મારાથી ભૂલ થઈ છે અને મારા પતિને
- 16:08હું છોડી અને મારી છાયા મૂકી અને અહીંયા
- 16:12આવી છું હું રીસાઈ તો આવી પણ મને મારી ભૂલ
- 16:18સમજાણી કે મેં મારા પતિને છેતર્યા છે કે
- 16:21ત્યાં છાયાને રાખી અને મેં છેતર્યા છે
- 16:24મારા પતિને ખબર નથી કે આ છાયા છે આ હું
- 16:29હું નથી આ છાયા છે એટલે મેં એને છેતર્યા
- 16:33છે એટલે મારે આ તપસ્યા દ્વારા મારા પાપનું
- 16:37પ્રાચિત કરવું છે અને એ વખતે નારદજી એમ
- 16:40કહે છે કે તમારે તપસ્યા કરવાની જરૂર નથી
- 16:43અને તમે મારી સાથે ચાલો હું સૂર્યનારાયણને
- 16:47સમજાવીને તમારું સમાધાન કરી દઈશ ત્યારે
- 16:51માં રાંદલ એમ કહે છે કે સમાધાન તો થઈ જાય
- 16:53પણ સૂર્યદેવ પ્રસન્ન થાય કે ન થાય એ શું
- 16:57ખબર અરે જે મેં ભૂલ કરી છે એનું પ્રાચિત
- 17:01કેવી રીતે થાય એટલે મારે તપસ્યા તો કરવી જ
- 17:04છે અને તપસ્યા કરીને સૂર્યનારાયણને પ્રગટ
- 17:07કરવા છે એવું વિચાર્યું અને નારદજીને
- 17:10લાગ્યું કે આ હવે પ્રાચિત કરીને જ રહેશે
- 17:14અને નારદજી જાય છે અને માં રાંદલ છે એક
- 17:19સફેદ કલરના ઘોડાનું રૂપ લે છે એ ઘોડાનું
- 17:24રૂપ લીધા પછી એક પગ ઊંચો રાખી અને પોતે
- 17:30તપસ્યા કરવા લાગે છે એ ઘોડીનું રૂપ લઈ અને
- 17:34એ ઘોડ જંગલની માલપા જે જગ્યાએ એકદમ તડકો
- 17:38પડતો હતો એવી જગ્યાએ જઈ અને પોતે તપસ્યા
- 17:44કરવા લાગ્યા ઘોડીના રૂપમાં અને એક
- 17:48બાજુ સૂર્યકમાં જે છાયા છે તેને પણ એક
- 17:54પુત્રનો જન્મ થયો એ છાયાને એ જ આજે જે
- 17:58આપણે પૂજીએ છીએ એ શનિ દેવ શનિદેવનો જન્મ
- 18:02થયો પણ એ રૂપથી બહુ કાળા હતા અને જેની
- 18:05સામે નજર કરે એનું દિવસ બગડી જાય આવું
- 18:10કંઈક અદભુત રૂપ એ શનિદેવનું હતું અને પછી
- 18:14સૂર્યનારાયણ છે એ વિચાર કરે કે મારો અને
- 18:18રાંદલનો દીકરો આવો કદરૂપો કેમ એટલો બધો
- 18:22કાળો કેમ અને આ કોઈની સામે જોવે તો એના
- 18:28દિવસો બગડી જાય છે આનું કારણ શું એટલે જે
- 18:32છાયા છે એ પોતાના દીકરા શનિને એમ કહે કે
- 18:36તારે કોઈની સામે જોવાનું જ નહીં આંખ વીચી
- 18:38રાખવાની આવું કરે અને પછી જે છાયા છે એ
- 18:43પોતાના પુત્ર શનિને વધારે ચાચવે અને જે
- 18:47યમના અને યમ હતા એને નો
- 18:50ચાંચવે એટલે ભેદભાવ કરે પોતાના દીકરામાં
- 18:54અને રાંદલના દીકરામાં ભેદભાવ કરે આવું
- 18:57થયું એટલે યમ છે એ યમ તો મોટો હતો એટલે
- 19:00અમે જે આ છાયા રૂપી રાંદલ છે એ છાયાને એક
- 19:06લાત મારી ક્રોધિત થઈ કે તમે વારો તારો કરો
- 19:11છો એટલે કે ભેદભાવ કરો છો એમ કહી અને એક
- 19:14લાત મારી છાયાને એટલે છાયા છે એ
- 19:20યમને શ્રાપ આપે
- 19:23છે કે તારી બુદ્ધિ છે ને એ બગડી જાશે તારી
- 19:26બુદ્ધિ રહેશે જ નહીં તારા મગજની અંદર ને
- 19:29તે જે મને પગે લાત મારી છે જે પગથી તે મને
- 19:33લાત મારી છે ને એ પગમાં તને કીડા પડશે અને
- 19:37તારી બુદ્ધિ છે એ ભ્રષ્ટ થઈ જાશે છાયાએ
- 19:41આવા
- 19:42યમને શ્રાપ આપ્યા એટલે સૂર્યનારાયણે આ
- 19:45સાંભળ્યું અને વિચાર આવ્યો કે પોતાની
- 19:48સગ્ગી જનેતા પોતાના જ દીકરાને શ્રાપ કેવી
- 19:53રીતે આપી
- 19:54શકે આ સ્ત્રી રાંદલ નથી બીજું કોઈ છે શંકા
- 19:58પડી કે સગી માં પોતાના દીકરાને ક્યારેય
- 20:01શ્રાપ આપે જ નહીં ગમે એમ થઈ જાય તોય કારણ
- 20:05કે માં એ માં અને બીજા વગડાના બાપ માં એ
- 20:09તો માં છે એ પોતાના દીકરાને ક્યારેય શ્રાપ
- 20:12ના આપે એટલે સૂર્યનારાયણને ખબર પડી ગઈ કે
- 20:14આ સ્ત્રી રાંદલ નથી બીજી કોઈ છે એટલે
- 20:17ત્યાં જઈને કીધું કે હવે સાચું જ કહેજો કે
- 20:20તમે કોણ
- 20:22છો એટલે છાયાથી સત્ય જ બોલવું પડે એમ હતું
- 20:27કારણ કે જો જુઠ્ઠું બોલે તો સૂર્યનારાયણ
- 20:29ના તેજથી પોતે બળીને ભસ્મ થઈ જાય એટલે
- 20:32છાયા છે એ સત્ય બોલે છે કે રાંદલ તો
- 20:35કેટલાય સમયથી રીસાઈને જતા રહ્યા છે અને
- 20:39મને આજે તમારા બાળકો છે એનું પાલનપોષણ
- 20:44કરવા માટે એને મોટા કરવા માટે મને અહીંયા
- 20:46મુકતા ગયા છે હું છાયા છું એની કે કાંઈ
- 20:50વાંધો નહીં અને એ વખતે સૂર્યનારાયણ છે એ
- 20:55પોતાના દીકરાને જે છાયાએ શ્રાપ આપ્યા હતા
- 20:58એમાંથી મુક્ત મુક્ત કરાવી અને આશીર્વાદ
- 21:01આપ્યા અને પછી પોતે વિચાર કરે છે કે રાંદલ
- 21:06હશે
- 21:08ક્યાં પિયરમાં જ હશે તો મારે જાવું પડશે
- 21:13શું કરવું હજી વિચાર કરતા હતા એ વખતે
- 21:15નારદજી આવ્યા અને નારદજી કહે છે કે
- 21:19સૂર્યનારાયણ આ તો છાયા છે અને જે તમારી
- 21:24પ્રિય રાંદલ છે એ રાંદલ તો જંગલમાં તમારા
- 21:28તમારી તપાસ તપસ્યા કરે છે હે કે ઘોડીના
- 21:32સ્વરૂપે એ તપસ્યા કરે છે અને એની તપસ્યા
- 21:35હવે પાકી ગઈ છે અને તમે જાઓ અને ઘોડાના
- 21:39રૂપે એને દર્શન દેજો અને તમારું તેજ છે એ
- 21:43વિશ્વકર્મા પાસે થોડુંક હળવું કરી નાખજો
- 21:47નહિતર છાયાની આંખ્યું આજે રાંદલ છે એની
- 21:51આંખ્યું ખુલશે નહીં એ ઘોડીના સ્વરૂપમાં છે
- 21:55અને તમે ઘોડાના સ્વરૂપમાં એને દર્શન દેજો
- 21:58અને તમારું તેજ વિશ્વકર્મા પાસે ઓછું
- 22:01કરાવી નાખો અને સૂર્યનારાયણ છે એ પોતે
- 22:05વિશ્વકર્માજી પાસે જાય છે અને કહે છે કે
- 22:07મારું તેજ ઓછું કરો હું તમારી દીકરીને
- 22:11આશીર્વાદ દેવા માટે જાઉં છું અને
- 22:13સૂર્યનારાયણ કહે છે કે તમારી દીકરી
- 22:16રાંદલને આશીર્વાદ દઈ અને હું પાછો
- 22:19સૂર્યકમાં લઈ જવાનો છું એટલે મારું તેજ
- 22:22ઓછું કરી દો એ મારા તેજથી એની આંખ્યું બંધ
- 22:25થઈ જાય છે અને મારી ભૂલથી જ એ રીસાઈને આવી
- 22:28છે ત્યારે વિશ્વકર્માજી છે એ પોતે
- 22:32સૂર્યનારાયણનું તેજ ઓછું કરે છે અને જે
- 22:35તેજ સૂર્યનારાયણ પાસેથી
- 22:38લીધું એ તેજના દિવ્યાસ્ત્રો બન્યા અને પછી
- 22:42સૂર્યનારાયણ છે ઈ ઘોડાના સ્વરૂપે માં
- 22:47રાંદલને મળે છે અને એ વખતે ઘોડાના સ્વરૂપે
- 22:52રાંદલને મળ્યા અને પછી માં રાંદલ
- 22:57છે એ ખુશ થઈ ગયા ખબર પડી ગઈ કે મારા પતિ
- 23:02સૂર્યનારાયણ છે એ પોતે ઘોડાના સ્વરૂપે
- 23:04આવ્યા છે અને પછી બંને લોકવાયકા એમ કહે છે
- 23:11કે બંને ઘોડાઓ છે જે એક ઘોડી માં રાંદલમાં
- 23:14એ ઘોડીનું સ્વરૂપ લીધેલું હતું અને
- 23:17સૂર્યનારાયણે ઘોડાનું જે સ્વરૂપ લીધું
- 23:20હતું બંને છે એ ત્યાં નાચવા લાગ્યા
- 23:25સામસામાં નાચતા હતા અને પછી માં રાંદલને
- 23:30હસવું આવી
- 23:32ગયું અને એ વખતે જે આપણે ઘોડો ખૂદવાની વાત
- 23:37આવે છે બેનો દીકરીઓ જે ઘોડો ખૂદે
- 23:40છે એ વાત અહીંયા આવે છે કે જે ઘોડાના
- 23:43સ્વરૂપે
- 23:45બંનેએ નાચ નાચ્યા એના કારણે આ ઘોડો
- 23:50ખૂદવામાં આવે છે કે જ્યારે જ્યારે રાંદલના
- 23:53લોટા તેડવામાં આવે એ વખતે ભુવા જ્યારે
- 23:56ધૂણે છે ત્યારે પણ એ એક પગ ઊંચો કરી અને
- 24:00લંગડી જે રમતા હોય પહેલાની જૂની રમત છે
- 24:04લંગડી એ ટાઈપનું ભુવા ધૂણતા હોય છે એટલે
- 24:08એને ઘોડો ખૂદ્યો કહેવાય એટલે આ છે ઘોડો
- 24:11ખૂદવાની કહાની
- 24:14અને ત્યારબાદ બંનેએ એમ કહેવાય છે કે ઘોડી
- 24:20અને ઘોડાના સ્વરૂપે જ રહ્યા અને ઘર સંસાર
- 24:25ત્યાં માંડ્યો અને પછી
- 24:29ત્યાં એને ત્રણ સંતાનો
- 24:32થયા
- 24:34અશ્વિની કુમાર અને તાપી એ અશ્વિની કુમારનો
- 24:39મંદિર પણ આજે છે એ અશ્વિની અને કુમાર આ બે
- 24:44પુત્રો અને તાપી જે નદી છે ઈ પણ માં રાંદલ
- 24:49અને સૂર્યની પુત્રી છે એટલે આ ત્રણ સંતાનો
- 24:54ત્યાં
- 24:55થયા એટલે અશ્વિની અને જે કુમાર છે એનું
- 24:59સ્વરૂપ ઘોડા જેવું છે અને તાપી છે એ નદી
- 25:03છે અને જે જગ્યાએ ઘોડો અને ઘોડી મળ્યા હતા
- 25:07એ વિસ્તારનું નામ આજે રાંદેર છે મૂળ પહેલા
- 25:11નામ હશે રાંદલ અને એ ફરતા ફરતા સમય જાતા
- 25:16આજે રાંદેર નામ પડ્યું છે એ
- 25:18જગ્યાનું અને પછી તો પોતાના મૂળ સ્વરૂપમાં
- 25:23આવી અને પોતે સૂર્યનારાયણ અને માં
- 25:28રાંદલમાં છે એ સૂર્યલોકમાં જ્યારે જાય છે
- 25:33ત્યારે જે છાયાનો પુત્ર
- 25:37છે એને આશીર્વાદ આપે છે
- 25:41શનિદેવને કે તમે ન્યાયના દેવતા ગણાશો અને
- 25:46કળિયુગમાં તમારું પૂજન થાશે અને પછી જે
- 25:52સૂર્યનારાયણે પહેલા માં રાંદલને જ્યારે
- 25:55શ્રાપ આપ્યો હતો કે તારા દીકરા આખી
- 25:58દુનિયાને તારો દીકરો યમ છે એ
- 26:01ડરાવશે એટલે પછી શ્રાપનું નિવારણ કરે છે
- 26:06અને સૂર્યનારાયણ છે એ એમ કહે છે કે હે
- 26:09રાંદલ તારો દીકરો યમ છે એનાથી દુનિયા ડરશે
- 26:13પણ કઈ રીતે કે ઈ પણ ન્યાયનો દેવતા કહેવાશે
- 26:17ન્યાય અને અન્યાય જે લોકો કરતા હોય છે
- 26:22એમાં એ કોઈની સાથે અન્યાય નહીં થવા દે અને
- 26:26દરેક જીવને
- 26:28ઈ પાપ કરતા અટકાવવા માટે એનું નામ ખાલી
- 26:32કાફી હશે યમ એટલે યમરાજ અને એ આશીર્વાદ
- 26:37મળ્યો કે એ બધાયની સાથે આ દુનિયાના દરેક
- 26:40પ્રાણીઓનો જીવ છે એ લઈ અને આવશે અને એની
- 26:44સાથે ન્યાય કરશે કે આને પાપ કર્યું હોય તો
- 26:49એમાં એને જે દંડ આપવાનો હોય એ આપે અને
- 26:53જેને પુણ્ય કર્યું હોય એને જે કાંઈ એને
- 26:58રહેવા માટે સુવિધા આપવાની હોય એ આપે કે
- 27:00બીજો અવતાર સારો આપવાનો હોય તો એ આપે એ
- 27:03ન્યાયનો દેવતા કહેવાય અને પછી કીધું કે
- 27:06તારી દીકરી જે યમુના મેં કીધું તું કે એ
- 27:09કાળી થઈ જાશે શ્યામ વર્ણ થઈ જાશે પણ
- 27:14ઈ પવિત્ર નદી તરીકે ઓળખાશે અને ભગવાન
- 27:17વિષ્ણુ છે
- 27:20ઈ જ્યારે કૃષ્ણ રૂપે આવશે ત્યારે સૌ
- 27:24પ્રથમવાર એ યમુનાને મળશે યમુનાને પ્રેમ
- 27:28કરશે અને જ્યારે ભગવાન કૃષ્ણ છે યમુના નદી
- 27:32પાર કરતા હશે બાળ સ્વરૂપે એ વખતે યમુના
- 27:36ગાંડી તુર થઈ અને એના ચરણો પખાડશે અને
- 27:39હકીકત એવી જ ઘટના બની અને બીજી વાત આપણે ઈ
- 27:43કરવી છે કે દડવાનો શું ઇતિહાસ છે માં
- 27:47રાંદલના આખા ઇતિહાસની તો આપણે વાત કરી
- 27:50ઘોડો કઈ રીતે ખૂદાય છે અને બે મુખ કેવી
- 27:53રીતે છે તો ઈ જો વાત કરું તો એક છાયા અને
- 27:58બીજી રાંદલ એ બંનેનું સ્વરૂપ એક અને નામ
- 28:03અલગ અલગ કારણ કે ઓલો તો રાંદલ માનો છાયો
- 28:07હતો એ છાયા સ્વરૂપ હતું એટલે સૂર્યનારાયણે
- 28:10કીધું તું કે જે લોકો રાંદલના બે લોટા
- 28:15તેડશે એને ઘરે સુખ શાંતિ રહેશે એટલે આપણે
- 28:19બે લોટા તેડીએ છીએ એનો ઘોડો ખૂદીએ છીએ અને
- 28:24છાયા અને રાંદલ આ બે રૂપ છે એટલે માં
- 28:28રાંદલ માના બે મુખ છે અને આપણે હવે જો વાત
- 28:33કરીએ તો દડવા જે રાંદલમાં નું ધામ છે
- 28:37ત્યાં રાંદલમાં ની પ્રાગટ્ય ભૂમિ છે અને
- 28:42કઈ રીતે પ્રગટ થયા એ હજી કોઈને ખબર નથી પણ
- 28:46એક જંગલ વિસ્તાર હતો એ વખતે દડવા ગામ
- 28:49નહોતું એ જંગલ વિસ્તારમાં માલધારીઓ છે એ
- 28:52પોતાના માલઢોર પાણી પાવા માટે જ્યારે ગયા
- 28:56એ વખતે આ નાની એવી દીકરીના સ્વરૂપે માતાજી
- 29:01અને માલધારીઓને મળ્યા અને દીકરીને પૂછ્યું
- 29:04કે બેટા તું કોણ છો અને આ જંગલમાં કેમ
- 29:07ત્યારે એ પોતે બોલતા નહીં પોતાની આમ હનહથી
- 29:11આંખ્યોની નજરથી
- 29:14ઈ બતાવતા કે આમ નહીં ને આમ એવી રીતે
- 29:18ચિંધતા એટલે એ લોકો છે માલધારીઓ છે
- 29:24એને સન્ના દેવી તરીકે બોલાવતા કે આ સન્ના
- 29:27દેવી છે અને આનામાં કંઈક તાકાત છે અદભુત
- 29:29તાકાત છે આ કોઈ જગદંબા હોય એવું લાગે છે એ
- 29:33પછી સમય જાતા ખૂબ વરસાદ થયો એટલે આ લોકોને
- 29:37એવું લાગ્યું કે આ દેવી છે એની સાથે
- 29:40રહેવામાં જ મજા છે આપણી રક્ષા કરશે એટલે
- 29:43ત્યાં જ પોતાનું નેહડું બનાવ્યું એ વરસાદ
- 29:47થયા પછી ત્યાં જ એ લોકો રહ્યા અને સમય
- 29:49જતાં જ્યાં દડવાની બાજુનું ગામ છે
- 29:56વાસાવદ ત્યાંના જે રાજવી હતા એ મુસલમાન
- 30:00હતા અને એને ખબર પડી કે માલધારીઓનો નેહડો
- 30:03છે અને એ આપણને કોઈ જાતનો કાંઈ કરવેરો
- 30:07આપતા નથી એટલે હવે એને ધમકાવીને કાયમ દૂધ
- 30:11લઈ આવો એટલે સૈનિકો આવે અને દૂધ લઈ જાય
- 30:14એટલે માલધારીઓએ માં રાંદલને વાત કરી જે
- 30:17નાની દીકરી સ્વરૂપે માં રાંદલ એને મળ્યા
- 30:19હતા એ દીકરીને વાત કરી કે માં આ લોકો દૂધ
- 30:24લઈ જાય છે અમારું મફત અમને ધમકાવીને લઈ
- 30:26જાય છે અને એ વખતે માં રાંદલ એમ કહે છે કે
- 30:29તમે હવે એને મારીને ભગાડી મૂકજો એટલે બીજી
- 30:33વાર આવો સાહસ ન કરે અને એ વખતે સૈનિકો
- 30:37આવ્યા અને સૈનિકોને મારીને ભગાડ્યા એટલે
- 30:40રાજાને વાત કરી કે આ જે માલધારીઓ છે
- 30:43ગોવાળિયા છે એ તો અમને મારીને ભગાડી
- 30:45મૂક્યા અને એ વખતે રાજા છે એ પોતે આવે
- 30:50છે કે હાલો હું આવું છું અને આવ્યા અને
- 30:55માલધારીઓને જ્યારે ધમકાવવાની વાત આવી
- 31:00ત્યારે રાજા એમ કહે છે કે જે કાંઈ આ લોકો
- 31:05કરે છે આ દીકરીના કહેવાથી કરે છે કે આ
- 31:08દીકરી જેમ કહે છે એમ આ લોકો કરે છે એટલે એ
- 31:11દીકરીને જ પકડી લ્યો અને આપણે રાજમાં લઈ
- 31:13જવી છે એટલે સૈનિકો જ્યારે માં રાંદલને
- 31:17પકડવા માટે
- 31:18દોડ્યા એ વખતે માં રાંદલે એક નાની વાંસળી
- 31:22જે હતી ગાયની એ ગાયની વાંસળી ઉપર હાથ
- 31:25મૂક્યો અને એ વાંસળી કેસરી ડાલા મથોર તો
- 31:29સિંહ બની ગઈ અને એક ડણક મારી એટલે આ જે
- 31:34સેના છે એ ત્યાંને ત્યાં દળાઈ ગઈ એટલે એ
- 31:37ગામનું નામ એ નેહડાનું નામ દળવા પડ્યું
- 31:41અને
- 31:42ત્યારબાદ 14 વર્ષ સુધી માં રાંદલ છે એ
- 31:46ત્યાં એ નેહડામાં રહે છે અને પછી
- 31:51માલધારીઓને કહે છે કે હવે સૂર્યકનું તેડું
- 31:54આવ્યું છે એટલે હું જાઉં છું અને હું
- 31:58અહીંયા
- 32:00તમારી સાથે જ છું એવું માનજો કે માં તમે
- 32:03તો વયા જાઓ પણ અમારું
- 32:07કોણ કે મારા બિરાજણા અહીંયા જ છે ભલે હું
- 32:12સૂર્યલોકમાં જાઉં પણ હું તમારી સાથે જ છું
- 32:16એવું માનજો અને ગમે ત્યારે તમે મને યાદ
- 32:21કરજો એટલે હું તમારી સાથે જ હશું અને
- 32:23તમારા કામ કરીશ એમ કહી અને 14 વર્ષ
- 32:26ગોવાળિયાઓની સાથે રોકાણા પછી માં છે એ
- 32:30સૂર્યકમાં પાછા જાય છે અને આજે પણ દડવામાં
- 32:35માં ભગવતી રાંદલનું એ પ્રાગટ્ય સ્થાન
- 32:38કહેવાય છે કે ત્યાં માતાજી 14 વર્ષ સુધી
- 32:43રોકાણા હતા આ નેહડો બાંધ્યા પછી એટલે આવો
- 32:46કંઈક ઇતિહાસ હતો માં રાંદલમાં નો તો જય
- 32:50માતાજી અને ક્યારેક ધોળાની બાજુમાં આવેલું
- 32:54દડવા ત્યાં રાંદલ માના દર્શન કરવા જાજો
- 32:57તમને આનંદની અનુભૂતિ થાય છે
About this transcript
This page contains the full transcript of રાંદલ માં રીસાઈ ને પીયર કેમ ગયા? માતાજી નાં 2 મુખ કેમ છે? ઘોડો ખુંદવા પાછળ નું કારણ શું?જાણો ઇતિહાસ by i mogal studio mundkidhar, generated from the public captions YouTube serves with the video. The transcript has 3,903 words across 530 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.