સંત શ્રી મેપા ભગત કુંભાર નો સંપુર્ણ ઈતિહાસ સાહિત્યકાર લાખાભાઇ રબારી — Transcript
Full transcript
- 0:01[સંગીત]
- 0:07ભગત બીજ પલટે નહીં ભલેને જુગ જાય અનંત પણ
- 0:13ઊંચ નીચ ઘર અવતરે એ તો આખીર સંતના સંત
- 0:17ઓલ્યા ઊંચ નીચ ઘર અવતરે એતો આખીર સંતના
- 0:21સંત સંત તો ગમે ન્યા અવતરે ભાઈ એને
- 0:26જાતિપાતિનો ભેદભાવ ન હોય એ તો ઊંચા ઘરે
- 0:29અવતરે ે નીચા ઘરે અવતરે ભાઈ ઊંચ નીચ ઘર
- 0:32અવતરે એ આખેર સંતના સંત એટલે તો માં
- 0:36ગંગાસતીએ આપણને કીધું કે જાતિને પાતિ નહી
- 0:41હરિના દેશમાં એ ભગવાનના દેશમાં જાતિ પાતી
- 0:45કાઈ છે જ નહીં એની માટે તો બધાય હરખા છે
- 0:48પણ જાતિને પાતિ મેન તમે અહયા ધરતીમાં
- 0:51આવીને બનાવ્યું છે બાકી હરિના દેશમાં એ
- 0:55કાઈ છે નહીં
- 0:57એટલે ભગત હોય એ તો ગમે ન્યા અવતરે અને એવો
- 1:02જ એક મહાપુરુષ એવો ભક્તરાજ એટલે ગુરુ
- 1:05ગેબીનાથના જેની ઉપર હાથ પડી ગયા છે જેની
- 1:09ઉપર આશીર્વાદ પડી ગયા છે એવા ગુરુ
- 1:11ગેબીનાથના શિષ્ય એટલે ભગત મેપા કુંભાર અને
- 1:17કઈ જગ્યાએ થયા પાંચાળની ધરતીમાં ખડ પાણીને
- 1:22ખાખરા ન્યા પાણા નો નહી પાર વગર દીવે
- 1:27વાળું કરે ઈતો અમારો દેવકો પાંચાળ વગર
- 1:31ધીરે વાળું કરે એતો અમારો દેવકો પાંચાળ
- 1:35એવી પાંચાળની પવિત્ર ધરા એ ધીંગી ધરતીમાં
- 1:39એ થાનગઢ છે એ ચોટીલાની બાજુનું થાનગઢ અને
- 1:43થાનગઢમાં કુંભાર જ્ઞાતિમાં એ ભગત મેપા ભગત
- 1:48થયા અને મેપા કુંભારના ઇતિહાસની જો આપણે
- 1:51વાત કરીએ તો એમના પત્નીનું નામ પુંજીબેન
- 1:56અને ભગત મેપા કુંભાર અને પોતાના પત્ની એ
- 2:00પુંજીબેન એ બંને એવું ભક્તિમય જીવન જીવે
- 2:05પોતે માટીના વાસણ બનાવવાનું કામ કરે અને
- 2:09વાસણ બનાવતા બનાવતા એ હવારનો સુરજ ઉગ્યો
- 2:13હોય અને પ્રભાતે એમ કહેવાય છે કે ભગત મેપો
- 2:17કુંભાર છે એ કીર્તન ગાતો ગાતો જેદી માટલા
- 2:20બનાવતો હોય તેદી એ પાછળ એ કીર્તનનું
- 2:25ઝીલણીયું ઝીલવા વાળી પોતાના પત્ની ની
- 2:27પુંજીબેન હોય ભાઈ હો અને દિવસ આઠમે અને
- 2:32નારાયણનું ભજન કરવા માટે બેહે
- 2:35અને એ માળાના જેદી મણકા ફરતા હોય તેદી
- 2:39તુંહી ઠાકર તુંહી ઠાકર તુંહી ઠાકરના એ નાદ
- 2:43લાગી જાય ને એને આપણે જોઈએ તો તો એમ થાય
- 2:46કે આ હાહા આના માળાના મણકે મણકે સાક્ષાત
- 2:49ઠાકર બેઠો હશે હો જેની ઉપર ગુરુ ગેપીનાથના
- 2:53હાથ પડી ગયા હોય એ પછી તો એને બ્રહ્મજ્ઞાન
- 2:58થાય પણ હજી ગુરુ ગેબીનાથ મળ્યા નથી ક્યારે
- 3:02મળે છે એની વાત હવે આવે છે કે મેપા કુંભાર
- 3:07અને પોતાના પત્ની પુંજીબેન છે એ બંને એ
- 3:12પોતાને વાસણ બનાવવાનો ધંધો માટીમાંથી વાસણ
- 3:15બનાવે કુંભાર જ્ઞાતી છે અને એ પોતે વાસણ
- 3:20બનાવવા માટે એ માટી લેવા માટે ઈ ફોનગઢના
- 3:25ડુંગરાઓમાં ગેલા ભાઈઓ
- 3:27અને એ માટી ખોદી અને લગડાઓમાં ભરી અને
- 3:31જ્યારે પાછું વળવું તું એ વખતે સૂર્ય છે એ
- 3:34અસ્ત થવાની તૈયારી
- 3:36અને એ વખતે એક બકરીને જોઈ મેપા કુંભારે
- 3:39ભાઈ હો એકલી બકરીને જોઈ એટલે મનની અંદર એમ
- 3:43થયું કે અહીયા કાઈક જનાવર આવશે તો આ
- 3:45બકરીને ખાઈ જાહે કોઈ ગોવાળિયો ભૂલી ગયો
- 3:48લાગે છે એટલે કદાચ આ અહીયા બાજુમાં સોનગઢ
- 3:52ગામ છે ત્યાંના કોઈ ગોવાળિયાની બકરી નહી
- 3:55હોય ને હાલને જરાક હું એને આગળ થોડેકવા
- 4:00હાકી આવું ને તો એને ઘેરે પોગી જાય નહીતર
- 4:03આયા જનાવર મારી નાખશે કારણ કે હાવ જ દીપડા
- 4:06હશે તો મારી નાખશે અને પૂજી આઈને કીધું કે
- 4:10તમે ઘર ભણી લગડાઓ લઈને જાવ હમણાં હું આવું
- 4:14છું આ બકરીને મૂકતો આવું
- 4:17કે કાઈ વાંધો નહી અને કુંભાર ભગત એ ભગત
- 4:22મેપા બાપા છે એ એમ કહેવાય છે કે ધીરે ધીરે
- 4:25ધીરે ધીરે એ બકરીને હાંકતા હાંકતા જાય છે
- 4:28પણ બકરી જે બાજુ હાલવી જોઈએ એ બાજુ હાલતી
- 4:31નથી અને વિચાર કરે છે કે આ બકરી આવળી અવળી
- 4:34કેમ ભાગે છે એ હાલતા હાલતા એ બકરી છે એ
- 4:39આવી ભાઈ ગેબીનાથના ગુફે હો એ ગુફાની અંદર
- 4:43આવી અને ગુફાની અંદર બકરી ગઈ એટલે આ મેપા
- 4:49ભગત છે એ વિચાર કરે છે કે આ બકરી ગુફામાં
- 4:52કેમ ગઈ અને અંદર જ્યારે એની પાછળ પાછળ
- 4:55ગ્યા
- 4:56ત્યારે જોયું ત્યાં તો ઓહોહો અદભુત ઓલીયો
- 5:00બેઠો તો ગુરુ ગેબીનાથ બેઠા તા ભાઈ ગુરુ
- 5:03ગેબીનાથ બેઠા તા અને એમ કહેવાય છે કે 3સત
- 5:08વર્ષની ઉંમર થઈ ગયેલી હો ગેબીનાથની
- 5:11અને બેઠા બેઠા ભજન કરે છે પોતે એ પ્રભુનું
- 5:16સ્મરણ કરે છે અને બકરી ન્યા જઈ અને ઊભી
- 5:21રહી અને મેપા કુંભાર તો ઘડીક આ સાધુને ને
- 5:25જોઈને ગેબીનાથને જોઈને આમ સ્થગિત થઈ ગયા
- 5:28ભાઈ ક ઓહોહો આવો અદભુત બોલી ગયો હજી વિચાર
- 5:33કરે છે એ વખતે ગેબીનાથની આંખ્યું ખુલી ભાઈ
- 5:37હો ગેબીનાથની આંખ્યું ખોલી અને આમ આંખ
- 5:42ખોલીને કીધું કે આવ મેપા ભગત આય બાપ તારી
- 5:46વાટ જોતો તો
- 5:48અને મેપા ભગત કુંભાર છે એ વિચારમાં પડી
- 5:51ગયા કે ઓહોહો કે બાપુ તમને મારું નામ આમ
- 5:55આવડે છે કે હા બાપ અહીયા બે અને મેપા
- 6:00ભગતને બેહાડ્યા ભાઈ ગુફાની અંદર હો અને
- 6:03ગેબીથે એ બકરીને દોય અને બકરીનું દૂધ
- 6:06થોડુંક પીધું અને મેપા ભગતને કીધું કે લે
- 6:09આ પી જા અને મેપા ભગત છે એ દૂધ પીવે છે
- 6:15અને એ દૂધ પીતાની સાથે તો આમ બ્રહ્મજ્ઞાન
- 6:18થયું ભાઈ હો બ્રહ્મજ્ઞાન થયું પણ ગુરુબિન
- 6:22જ્ઞાન ન ઉપજે ને ગુરુ બિન મિટેન ભેદ ગુરુ
- 6:27બિન સંશય ના ટળે ભલે વાંચો ચારો વેદ જ્યાં
- 6:31સુધી સદગુરુનો તમારી ઉપર હાથ ન પડે ને
- 6:34ત્યાં સુધી બેડો પાર થાય નહીં બ્રહ્મજ્ઞાન
- 6:37થયું પણ હજી તો ગુરુ ગેબીનાથે આને કંઠી
- 6:42નથી બાંધી કોઈ ગુરુ મંત્ર નથી આપ્યો એટલે
- 6:45એ જ્ઞાનને ખુલતા વાર લાગે બ્રહ્મજ્ઞાન તો
- 6:48થઈ ગયેલું પણ એ ખુલતા વાર લાગે અને પછી
- 6:52મેપા ભગત કહે છે કે બાપા હું જ્યારે
- 6:55જ્યારે સમય મળશે ત્યારે દર્શન કરવા આવતો
- 6:58રહીશ હવે મને રજા આપો
- 7:01અને ગેબીનાથ કહે છે કે મેપા હવે તને રસ્તો
- 7:06નહીં જડે
- 7:08હે કે તને રસ્તો નહી જડે પણ ગેબીનાથને
- 7:12કહેવાનું તો કાઈક એવું હતું કે તારે હું
- 7:14કરવાનું છે કયા પંથે હાલવાનું છે એ રસ્તો
- 7:17તને એમણે એમ નહી જડે તારી ઉપર ગુરુના હાથ
- 7:20હોય તો બધું જડે પણ મેં પા કુંભાર હમજ્યા
- 7:23નહી
- 7:24કે છે કે બાપુ હું તો રસ્તો ગોતી લઈશ
- 7:27અહિયા તો મારે બધું જાણીતું છે હું કાઈ
- 7:29અજાણ્યો નથી કે નહી હાલ હું તને મૂકવા
- 7:32આવું તને રસ્તો નહી જડે અને ગુરુ ગેબીનાથ
- 7:36છે એ આગળ આગળ હાલ્યા જાય છે અને પાછળ મેપા
- 7:39કુંભાર એ ધીરા ધીરા ડગલા માંડતા માંડતા એમ
- 7:43કહેવાય છે કે થાનગઢમાં મેપા કુંભારને ઘેરે
- 7:45આવ્યા ભાઈ અને એને ઘેરેથી પુંજીબેન એ
- 7:50સાધુનું એવું સન્માન કર્યું સાધુની એવાય
- 7:54સેવા કરી અને ખાટલો ઢાળી દીધો અને ગુરુ
- 7:57ગેબીનાથ છે એ હુવે છે ભાઈ પણ અડધીક રાતનું
- 8:04ટાણું થયું એટલે
- 8:06મેપા ભગતને ગુરુ ગેબીનાથ એટલું કહે છે કે
- 8:10ભગત હવારનો સુરજ ઉગે ને એ પહેલા મારે
- 8:14અહીથી નીકળી જવું છે હો હે કે મારે નીકળી
- 8:17જાવું છે
- 8:19એટલે તું હવે જટ જાગ જા અને તૈયારી કર
- 8:23આપણે મને મૂકી જાજે તું ગેબી ના થઈ એવું
- 8:27કીધું એટલે મેપા કુંભારને ખબર પડી ગઈ કે
- 8:31બાપુને મારા ઘેરે આવવું અને અત્યારે પછી
- 8:34એમ કહે છે કે તું મને મૂકી જાજે એટલે આમાં
- 8:37કાંઈક રહસ્ય છે અને આમાં મારું કાંઈક ભલું
- 8:41થવાનું હોય એવું લાગે છે એટલે ઈ પોતાની
- 8:45સાથે પાણી લઈ અને હવારનો સુરજ ઉગે એ પહેલા
- 8:49જ્યારે રાત્રે આવ્યા ત્યારે ગુરુ ગુરુ
- 8:52ગેબીનાથ આગળ હતા ને એની પાછળ મેપા કુંભાર
- 8:54હાલતા હતા અને આજ હવારમાં જ્યારે ગુરુ
- 8:57ગેબીનાથને મૂકવા માટે એ ગુફાએ જાય છે
- 9:01ત્યારે મેપા ભગત આગળ છે અને પાછળ ગુરુ
- 9:04ગેબીનાથ હાલ્યા જાય છે અને ત્યાં જઈ અને એ
- 9:07પાણી છે એ ગુરુ ગેબીનાથે પીધું અને આ મેપા
- 9:12કુંભારને પાયું અને પછી માથે હાથ મૂક્યો
- 9:15ને કંઠી પહેરાવીને ગુરુ મંત્ર આપ્યો ભાઈ
- 9:18હો એ ગેબીનાથના પોતે પોતે મેપા ભગત કુંભાર
- 9:22છે એ શિષ્ય બન્યા અને પોતાની માથે
- 9:25સદગુરુનો હાથ આવતાની સાથે તો બ્રહ્મજ્ઞાન
- 9:29થઈ ગયું કે હું કોણ હતો અત્યારે કોણ છું
- 9:32અને આગળ મારે હું કરવાનું છે એ બધી દશ
- 9:36હુજી ગઈ ભાઈ હો ગુરુ ગેપીનાથનો માથે હાથ
- 9:39પડી ગયો અને ગુરુનું જ્ઞાન થઈ ગયું આખું
- 9:42હો
- 9:44અને પછી તો ભાઈ ઘરે જઈને માત્ર ભક્તિ
- 9:47ભક્તિ અને ભક્તિ બીજી વાત જ નહીં જેની
- 9:51માથે આવા સમરથ ગુરુનો હાથ પડી ગયો એ ભક્તિ
- 9:54જ કરે ને બીજું શું કરે પોતાનું ઘરનું કામ
- 9:57કરતા જાય અને માત્ર ને માત્ર ગુરુનું
- 10:00સ્મરણ ઠાકરનું સ્મરણ માળા કરવી અને પછી તો
- 10:04પોતે આ માટલા બનાવવાનો ધંધો કરે માટલા
- 10:08વેચીને જે કાઈ કમાણી થાય એમાંથી સાધુ
- 10:11સંતોને ખવરાવે ટુકડો ચાલુ કર્યો ભાઈ હો
- 10:14ટુકડો ત્યાં હરિ ઢૂકડો જ્યાં ટુકડો હશે
- 10:18ત્યાં હરિ ઢૂકડો હોય એવું એવું વિચારી
- 10:21પોતાના ગુરુનું સ્મરણ કરે સાધુ સંતોને
- 10:25જમાડે એમ કરતાં કરતાં કરતાં ઘણોય સમય ગયો
- 10:30અને એકવાર ઘટના એવી બને છે કે એક કાઠી
- 10:37દરબાર
- 10:38ખાચર શાંખના
- 10:41જે આપા રતા છે એ રતા આપાએ
- 10:46આ થાનગઢમાંથી કુંભારોને બોલાવેલા
- 10:50પોતાના ગામમાં મોલડીમાં
- 10:54શું કામ એ ગામ છે એ આખું નવું બનાવ્યું
- 10:57હતું [સંગીત] મોલડી ગામનો ધણી એ આપા રતા
- 11:02અને રતા આપાએ આખું ગામ નવું બનાવ્યું હતું
- 11:05એટલે એની ઉપર નળિયા ઢાંકવાના હતા ઘરે ઘરે
- 11:11એટલે બધા જ પ્રજાપતિઓને કુંભારોને બોલાવી
- 11:14અને નળિયા બનાવડાવ્યા નિભાડા ખડકાણા અને
- 11:18નળિયા કાચા હતા
- 11:20અને એ વખતે સૈતર મહિનો છે એનો ધોમ દખેલો
- 11:24ને એ નળિયા બધાય પૂરા થયા ત્યાં તો ચૈતર
- 11:28વૈશાખ અને પછી જેઠ આવી ગયો ભાઈ અને આભમાં
- 11:32છે એ ગાયની ખરી જેવી કાળી વાદળી છે એ
- 11:35જામવા મંડી હો ભાઈ અહિયા બરાબર હજી તો
- 11:38નીંભાણા હળગાવ્યા નથી નળિયા પાક્યા નથી
- 11:41નળિયા તો માટીના ખાલી બનેલા જ છે પણ ગાયની
- 11:45ખરી જેવી ઉત્તર દક્ષિણ દિશાથી એ વાદળીયું
- 11:49છે મંડી હરાવા કાઢવા ભાઈ ચડ્યા આહાડી
- 11:51વાદળા કાળા દોવળા અંબારે ચોવે દશ હોત રાદી
- 11:54માથે ઉતર્યા દરાર ત્યાં તો ઝીંગોરા મોરલા
- 11:57માથે વાહારી મંડાણી જડી એક ધારા મેગા રાજા
- 11:59મંડાળાંગ અપાર એવો વરસાદ છે એ ગાયની ખરી
- 12:03જેવી નાની એવી જે વાદળી હતી એમાંથી ભેહની
- 12:06પાડી જેવડી થઈને ભેહની પાડી જેવામાંથી એ
- 12:09ભેહ જવડી થઈને ડુંગરા જવડી વાદળી થઈ અને
- 12:13હમણાં વરહી કે વરહ છે એવું જ્યારે આખું
- 12:17માહોલ બની ગયો ને મળ્યો હડ હડુ હડુડ કરતો
- 12:20હોય એ વીજળીઓના ચમકારા મીડેલા થવા અને આપો
- 12:24રતો છે એ મુજાઈ ગયા ક હોહો
- 12:28હવે શું થશે આ બધાય નળિયા બનાવેલા છે એ
- 12:33હમણાં વરસાદ પડશે તો ઓગળી જશે હજી તો એને
- 12:36નિભાડા હળગાવ્યાય નથી હવે કરવું શું એકદમ
- 12:40ઢાંકો એ કડબના પુળા અને જે કાઈ ઢકાય એવું
- 12:44હતું એ લોકો મંડ્યા ઢાંકવા અને અહીયા મેપા
- 12:48કુંભાર છે એ પણ નળિયા બનાવવા માટે ગયા હતા
- 12:52અને એનો જે નિભાડો હતો એની બાજુમાં બેઠા
- 12:54બેઠા ઈ હાથમાં માળા ફેરવે છે તુંહી ઠાકર
- 12:58તુંહી ઠાકરને એ માળા ફરે અને ત્યાં જઈ અને
- 13:02એ મોલડીનો ગામધણી આપો રતો છે ઈ કે છે કે
- 13:07ભગત આ માળા ફેરવે કાઈ નહી મેળ પડે હમણાં
- 13:11જો વરહાદ તૂટી પડશે ને તો આ નળિયા બધાય
- 13:15ઓગળી જાહે અને તેદી ઈ આપા મેપા કુંભાર છે
- 13:19એ ઊભા થઈ પોતે જે કહબંધ કેળીયું પહેરેલું
- 13:22હતું એ કેડીયું કાઢી એ કહું બાક છોડી ભાઈ
- 13:26હો અને કેડીયું કાઢીને પોતાના નિભાડા ઉપર
- 13:29ઘા કરીને કીધું ઠાકર તું લાજ રાખજે હો એ
- 13:33તું લાજ રાખજે એ વાત થઈ અને આપા રતા વિચાર
- 13:39કરે છે કે આટલો બધો ભગત
- 13:42કાઈ ઢાકતો નથી કાઈ ની આ નળિયા પલાળવાનો
- 13:45થયો છે આ નળિયા આજ રહે નહી
- 13:48અને ત્યાં તો અનરાધાર વરસાદ છે એ મંડેલો
- 13:50વરહબાભાઈ હો બે અઢી કલાક વરસાદ પડ્યો અને
- 13:55આખાય ગામમાં કડે કડે પાણી છે એ વેતા થઈ
- 13:58ગયા
- 14:00અને એ બધોય વરસાદ પૂરો થયો પછી અમુક અમુક
- 14:05જ્યારે માણસો ભેગા થયા ત્યારે કીધું કે
- 14:09હવે નિંભાડા ખોલો કેટલુંક પલળ્યું છે
- 14:12એટલું નવો નળિયા બનાવવા પડશે ત્યારે અમુક
- 14:16અમુક નિંભાડાઓ માં એ પલળ્યું તું પણ જે
- 14:21નિંભાડા ઉપર મેપા ભગતે પોતાનું કેળયું
- 14:25નાખ્યું તું એમાંથી એક પણ નળિયાને એક
- 14:28વરસાદનો છાટોય નતો ઈડયો ભાઈઓ એ નળિયા કોરા
- 14:33નીકળ્યા અને એ વખતે આપા રતા કાઠી છે એને
- 14:37એમ થઈ ગયું કે ઓહોહો એક ઠાકરને ખાલી પુકાર
- 14:41કરી ઠાકર તું લાજ રાખજે હો કે ઠાકરે જો
- 14:45આની ઉપર વરસાદ ન વરહવા દીધો હોય નળિયા
- 14:48કોરા નીકળ્યા હોય તો આ ભગત કેવો
- 14:51આની ભક્તિને રંગ દેવો પડે હો અને પગમાં
- 14:54પડ્યા ભાઈ હો અને કીધું કે હવે મને તમારો
- 14:57શિષ્ય તરીકે માની લ્યો તમે આજથી મારા ગુરુ
- 15:00અને ત્યારે આપા મેપા કુંભાર છે એટલું કહે
- 15:03છે કે બાપા હું કોઈને ગુરુ બનવા માટે લાયક
- 15:07ન કહેવાવ પણ ગુરુ બનાવવા હોય ને તો એ તો
- 15:11ગેબીનાથને બનાવાય મારા ગુરુ ગેબીનાથ છે
- 15:15અને ક્યારેક જો સમય મળશે ને તો હું તમને
- 15:18દર્શન કરાવીશ આવા તો અદભુત મહેપબા ભગતનાય
- 15:22પરચાઓ હતા એટલે એમાં આપા રતા છે એના
- 15:29હૃદયનું પણ પરિવર્તન થયું અને આગળના
- 15:33ઇતિહાસમાં આપણે આપા રતાનો સંપૂર્ણ ઇતિહાસ
- 15:37લેશું અહીયા આપા મેપાના ઇતિહાસની કહાની છે
- 15:41એ પૂરી થાય છે અને આગળનો ઇતિહાસ આપા રતાનો
- 15:46આપણે લેશું ત્યાં સુધી જય માતાજી જય
- 15:49જોગમાયા
About this transcript
This page contains the full transcript of સંત શ્રી મેપા ભગત કુંભાર નો સંપુર્ણ ઈતિહાસ સાહિત્યકાર લાખાભાઇ રબારી by i mogal studio mundkidhar, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,962 words across 259 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.